નવીદિલ્હી એશિયા કપ ૨૦૨૩ માટે અફઘાનિસ્તાન ક્રિકેટે ૧૭ સભ્યોની ટીમની જાહેરાત કરી છે. અફઘાનની ટીમમાં ઓલરાઉન્ડર કરીમ જનતનું છ વર્ષ બાદ પુનરાગમન થયું છે. આ ઉપરાંત ડાબોડી બેટ્સમેન નજીબુલ્લાહ ઝાદરાનનો પણ એશિયા કપ માટે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ૩૦ ઓગસ્ટથી ૧૭ સપ્ટેમ્બર સુધી પાકિસ્તાન અને શ્રીલંકામાં એશિયા કપનું આયોજન કરવામાં આવ્યું છે. અફઘાનિસ્તાન ટીમના […]
Delhi
એશિયા કપમાં ઉપખંડના ઝડપી બોલર્સની કસોટી થશે ઃ પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર
નવીદિલ્હી પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર વસીમ અકરમના મતે આગામી એશિયા કપમાં વન-ડે વર્લ્ડ કપ અગાઉ ઉપખંડના ઝડપી બોલર્સની ૫૦ ઓવરની ફોરમેટ માટે તૈયારીની આકરી કસોટી થશે. એશિયા કપનો બુધવારથી પ્રારંભ થશે. પાકિસ્તાન અને નેપાળ વચ્ચે મુલતાનમાં પ્રથમ વન-ડે મેચ રમાશે. પરંતુ એશિયા કપમાં તમામની નજર ૨જી સપ્ટેમ્બરના બીચ કેન્ડીમાં રમાનાર ભારત અને પાકિસ્તાનના હાઈવોલ્ટેજ મુકાબલા […]
વર્લ્ડ કપમાં નેધરલેન્ડ્સની ટીમ ભારતમાં કેમ્પ અને પ્રેક્ટિસ પર મદાર રાખશે
નવીદિલ્હી ભારતમાં યોજાનારા આઇસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં નેધરલેન્ડ્સની ટીમની કદાચ ખાસ ગણતરી કરાતી નહીં હોય અથવા તો તેને દાવેદાર માનવામાં આવતી નહીં હોય પરંતુ તે પણ તડામાર તૈયારીની ગણતરીમાં છે. ડચ ટીમનો સઘળો મદાર ભારતમાં યોજાનારા ટીમના કેમ્પ અને ત્યાર બાદની પ્રેક્ટિસ મેચો પર રહેશે તેમ તેના કોચ રાયન કૂકનું માનવું છે. વર્લ્ડ કપનું […]
આ ફિલ્મોએ દર્શકોના દિલો-દિમાગમાં રાજ કર્યું પરંતુ એવોર્ડ ન જીતી શકી, મેકર્સ નિરાશ થયા
નવીદિલ્હી તાજેતરમાં જ ૬૯મા રાષ્ટ્રીય પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. જ્યાં અભિનેતાઓ, દિગ્દર્શકો અને ફિલ્મ નિર્માતાઓએ એવોર્ડ મેળવીને ઉજવણી કરી હતી. તે જ સમયે, ઘણા લોકોએ એવોર્ડ વિશે નિરાશા વ્યક્ત કરી હતી. આ પુરસ્કારો વર્ષ ૨૦૨૧માં રિલીઝ થયેલી ફિલ્મો માટે મળ્યા હતા. આ વર્ષે એવી ઘણી ફિલ્મો આવી, જેણે લોકોના દિલો-દિમાગ પર રાજ કર્યું, પરંતુ […]
બ્રાહ્મણોની મહાનતા પર પુસ્તક લખી રહ્યા છે નિયાઝ ખાન
નવીદિલ્હી ‘બ્રાહ્મણ ધ ગ્રેટ’ પુસ્તકના લેખક અને મધ્યપ્રદેશના પ્રખ્યાત ૈંછજી નિયાઝ ખાન ફરી એકવાર સમાચારમાં ચમક્યા છે. આ વખતે તેનો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલો ફોટો લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. તેણે કપિલ શર્મા શોનો સ્ક્રીન શોટ શેર કર્યો છે. આ સ્ક્રીન શોટ સાથે તેણે એક સવાલ પણ ઉઠાવ્યો છે. તેણે લખ્યું છે કે, ‘આ […]
પહેલી સપ્ટેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મમાં દેખાશે અમીષા પટેલ
નવીદિલ્હી સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ગદર ૨નો સમાવેશ આ વર્ષની બ્લોકબસ્ટર ફિલ્મમાં થાય છે. ગદર ૨ રિલીઝ થતાં અગાઉ અમીષા પાસે લાંબા સમયથી કોઈ ફિલ્મ ન હતી. છેલ્લે ૨૦૧૭ના વર્ષમાં અમીષા પટેલની બે ફિલ્મ રિલીઝ થઈ હતી. ટાઈગર શ્રોફની મુન્ના માઈકલ અને ગઝલ ગાયક જગજિત સિંહના જીવન આધારિત ડોક્યુમેન્ટરીમાં અમીષા જાેવા મળી હતી. […]
દિનેશ વિજાન સાથે વકીલ ઉજ્જવલ નિકમની બાયોપિક પર કામ કરશે આમિર ખાન
નવીદિલ્હી આમિર ખાને પાછલા એક વર્ષથી કોઈ ફિલ્મ કરી નથી. લાલ સિંહ ચઢ્ઢા ફ્લોપ રહ્યા બાદ આમિર ખાને બ્રેક લેવાનું નક્કી કર્યું હતું. યોગ્ય સ્ક્રિપ્ટ ન મળે ત્યાં સુધી રાહ જાેવાનો આમિરે ર્નિણય લીધો હતો. આમિર ખાન માટે રાહ જાેવાનો સમય પૂરો થઈ ગયો હોય તેમ જણાય છે. આમિરે આતંકવાદી કસાબને ફાંસીની સજા અપાવનારા વકીલની […]
અમેરિકામાં ‘સાલાર’નું એડવાન્સ બુકિંગ શરૂ
નવીદિલ્હી શાહરૂખ ખાનની ફિલ્મ જવાનની રિલીઝના મહિના પહેલા ઓવરસીઝ માર્કેટમાં એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. અમેરિકા, મિડલ ઈસ્ટ સહિત વિવિધ દેશોમાં એડવાન્સ બુકિંગને સારો રિસ્પોન્સ પણ મળી રહ્યો છે. જવાનની આ સ્ટ્રેટેજીને સાઉથની ઈન્ડસ્ટ્રીએ પણ અજમાવી છે. પ્રભાસની આગામી ફિલ્મ સાલારનું એડવાન્સ બુકિંગ યુએસએમાં શરૂ થઈ ગયું છે. પ્રભાસની અગાઉની ફિલ્મ આદિપુરુષને વર્લ્ડવાઈડ રૂ.૩૯૦ […]
ગૌતમ અદાણી હવે વિદેશમાં પણ કારોબારનું સામ્રાજ્ય જમાવશે
નવીદિલ્હી દેશના સૌથી ધનિક કારોબારીઓની યાદીમાં સામેલ ગૌતમ અદાણીના અદાણી ગ્રુપની વિદેશમાં મોટી ડીલ કરવા રહ્યું છે. અદાણી ગ્રુપ તેની કંપની અદાણી પોર્ટ્સ દ્વારા પોર્ટ હસ્તગત કરવાની યોજના પર કામ કરી રહી છે. આ ડીલ દ્વારા યુરોપમાં ભારતીય નિકાસ સરળ બનશે. તમને જણાવી દઈએ કે આ વર્ષે અદાણીએ ઈઝરાયેલના પ્રખ્યાત બંદર હાઈફા પોર્ટને પણ હસ્તગત […]
ભારતીય શેરબજારમાં ફ્લેટ કારોબાર, સેન્સેક્સ ૬૪,૯૦૮.૦૮ અને નિફ્ટી ૧૯,૨૯૮.૩૫ની સ્થિતિ
નવીદિલ્હી સારા વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજારમાં પ્રારંભિક કારોબારમાં તેજી દેખાઈ રહી છે. ફ્લેટ શરૂઆત બાદ બંને મુખ્ય ઇન્ડેક્સ સારી સ્થિતિમાં નજરે પડ્યા બાદ ફરી સરક્યા હતા. સેન્સેક્સ અને નિફ્ટી અત્યંત સામાન્ય વધારા સાથે સવારે ૯.૨૧ વાગે નજરે પડ્યા હતા. જેમાં સેન્સેક્સ અને નિફ્ટી ની સ્થિતિ જણાવીએ તો, આજે ૨૮ ઓગસ્ટ સવારે બજાર પ્રારંભિક સમય […]










