નવીદિલ્હી બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે નવા કડક કાયદાની જાહેરાત કરી છે. આમાં, જઘન્ય હત્યાના ગુનેગારોને પેરોલ અથવા વહેલી મુક્તિની શક્યતા ખતમ થઈ જશે. મતલબ કે ગુનેગારોએ આજીવન જેલના સળિયા પાછળ રહેવું પડશે. પીએમ સુનકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જીવનનો અર્થ જીવન છે અને ન્યાયાધીશોએ સૌથી ભયાનક પ્રકારની હત્યા કરનારા ગુનેગારો માટે ફરજિયાત આજીવન કેદની […]
Delhi
ઉત્તરકોરિયા કોરોનાના ૩ વર્ષ બાદ તેના લોકો માટે ખુલ્લું થયું પણ.. સાથે ઘણા નિયંત્રણો લગાવ્યા
નવીદિલ્હી લગભગ ૩ વર્ષ પહેલા આવેલા કોરોનાને દુનિયા ભૂલી ગઈ છે અને આગળ વધી રહી છે. પરંતુ દુનિયામાં એક દેશ એવો પણ છે જે હવે પોતાના પ્રતિબંધો હટાવી રહ્યો છે. કિમ જાેંગ ઉનનું ઉત્તર કોરિયા હવે તેના લોકો માટે ખુલ્લું છે એટલે કે જે લોકો વિદેશમાં હતા તેઓ હવે ૩ વર્ષ બાદ પોતાના ઘરે પરત […]
પાકિસ્તાનમાં હાલ રોટલીની અછત વચ્ચે હવે વીજળી બીલને લઈને હોબાળો
નવીદિલ્હી પાડોશી દેશ પાકિસ્તાનમાં રોટલીની અછત છે. બેરોજગારીનું વર્ચસ્વ છે અને મોંઘવારીએ મુશ્કેલીમાં વધારો કર્યો છે. હવે વધુ એક નવી કટોકટીએ લોકોને રસ્તા પર આવવા મજબૂર કર્યા છે. પાકિસ્તાનમાં વીજળીના દર પહેલાથી જ ઘણા મોંઘા છે, પરંતુ હવે લોકોના બિલ લાખોમાં આવી રહ્યા છે. દેશમાં વીજળી બિલને લઈને હોબાળો મચી ગયો છે. સવાલ એ છે […]
ભારત અમને ચીનથી આઝાદી અપાવશે ઃ અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર
નવીદિલ્હી અમેરિકામાં આવતા વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે અને તેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. રિપબ્લિકન પાર્ટીની પ્રાઈમરી આવવાની છે તે પહેલા જ ઉમેદવારોમાં દોડધામ ચાલી રહી છે, આ દરમિયાન અમેરિકાની ચૂંટણીમાં ભારતનો મુદ્દો દેખાવા લાગ્યો છે. રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર વિવેક રામાસ્વામી સહિત ઘણા એવા ઉમેદવારો છે જેઓ પહેલેથી જ પોતાને ભારતની નજીક ગણાવવાનો […]
નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં જીત્યો ગોલ્ડ, PM મોદીએ આપ્યા અભિનંદન
નવીદિલ્હી નીરજ ચોપરાએ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી છે. હંગેરીના બુડાપેસ્ટમાં નીરજે ૮૮.૧૭ મીટરના થ્રો સાથે વર્લ્ડ ચેમ્પિયનશિપ પર કબજાે કર્યો અને ઇતિહાસ રચ્યો છે. આ સાથે નીરજ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય બન્યો. રવિવાર ૨૭મી ઓગસ્ટની મોડી રાતની ફાઇનલમાં નીરજ પાસેથી ગોલ્ડ મેડલની અપેક્ષા રાખવામાં આવી હતી અને વર્તમાન ઓલિમ્પિક ચેમ્પિયને નિરાશ કર્યા ન હતા. એટલું […]
G-20 સમિટ માટે દિલ્હીના ડેકોરેશન ખર્ચ પર ક્રેડિટ વોર શરુ
નવીદિલ્હી આવતા મહિને યોજાનારી ત્રણ દિવસીય ય્-૨૦ સમિટ પહેલા, ભાજપ અને સત્તાધારી આમ આદમી પાર્ટી વચ્ચે દિલ્હીને સુશોભિત કરવાને લઈને ઝઘડો ચાલી રહ્યો છે. ભાજપનો દાવો છે કે દિલ્હીને સુંદર બનાવવાનું કામ કેન્દ્ર સરકારના ભંડોળથી થયું છે. આ અંગે છછઁએ પલટવાર કરતા જવાબ આપ્યો છે. તે જ સમયે, ભાજપે આમ આદમી પાર્ટીને તેમની સરકાર દ્વારા […]
હરિયાણાના નૂહમાં વિશ્વ હિન્દુ પરિષદની યાત્રા હવે પ્રતિકાત્મક રહેશે
નવીદિલ્હી હરિયાણાના નૂહમાં સોમવારથી શરૂ થનારી વિશ્વ હિન્દુ પરિષદની યાત્રા હવે પ્રતિકાત્મક રહેશે. આ યાત્રા પહેલા પણ નૂહ અને આસપાસના વિસ્તારોમાં તણાવ હતો અને મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા. પરંતુ હવે ફૐઁએ જાહેરાત કરી છે કે સરકારને પડી રહેલી સમસ્યાઓ અને ય્-૨૦ના કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે યાત્રાને પ્રતીકાત્મક રાખવાની વાત […]
વડાપ્રધાન મોદીએ રોજગાર મેળા અંતર્ગત ૫૧ હજાર યુવાઓને નિમણૂક પત્રો આપ્યા
નવીદિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ૫૧,૦૦૦ થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કર્યુ છે. દેશભરમાં ૪૫ સ્થળોએ જાેબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. પોતાના વર્ચ્યુઅલ સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે યુવાનો માટે નવા રસ્તા ખોલવા માટે અર્ધલશ્કરી દળોની ભરતી પ્રક્રિયામાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. ઁસ્એ કહ્યું હતુ કે અર્ધલશ્કરી દળોમાં ભરતી પ્રક્રિયાને […]
વર્લ્ડકપનો ક્રેઝ એટલો બધો કે ટિકિટ વેચાણના પ્રથમ દિવસે જ એપ્લિકેશન અને વેબસાઇટ ક્રેશ
નવીદિલ્હી ભારતમાં યોજાનાર ર્ંડ્ઢૈં વર્લ્ડ કપ ૨૦૨૩ની ટિકિટોનું વેચાણ ૨૫ ઓગસ્ટથી શરૂ થઈ ગયું છે. પહેલા દિવસે બિન-ભારતીય મેચની ટિકિટનું વેચાણ થયું હતું. પરંતુ આ દરમિયાન ચાહકોનો એટલો ધસારો હતો કે સત્તાવાર વેબસાઇટ અને એપ લગભગ ૩૫ થી ૪૦ મિનિટ સુધી ક્રેશ થઈ ગઈ હતી. જેના કારણે ક્રિકેટપ્રેમીઓને ટિકિટ બુક કરાવવામાં ભારે હાલાકીનો સામનો કરવો […]
કેન્દ્ર સરકારે ડુંગળીના ભાવને અંકુશ મેળવવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લેવાનું શરૂ કર્યું
નવીદિલ્હી ટામેટા બાદ ડુંગળીના ભાવે સામાન્ય જનતાને રડાવ્યા છે. જાે કે, સરકારે કિંમતો અને મોંઘવારી પર અંકુશ મેળવવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લેવાનું શરૂ કર્યું છે. તાજેતરમાં, ડુંગળીના ભાવને નિયંત્રિત કરવા માટે, સરકારે તેનો બફર સ્ટોક કરવાનું શરૂ કર્યું છે. દ્ગઝ્રઝ્રહ્લએ છેલ્લા ૪ દિવસમાં ખેડૂતો પાસેથી ૨૮૦૦ ટન ડુંગળીની ખરીદી કરી છે. આ સાથે સરકારે […]










