નવીદિલ્હી રશિયાની રાજધાની મોસ્કોમાં શનિવારે ડ્રોન હુમલો થયો હતો. રશિયાના સત્તાવાર મીડિયાનું કહેવું છે કે આ હુમલા બાદ રાજધાની મોસ્કોના ત્રણ મોટા એરપોર્ટનું સંચાલન અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યું હતું. ડ્રોન હુમલા માટે યુક્રેનને જવાબદાર ઠેરવવામાં આવ્યું છે. હકીકતમાં, છેલ્લા કેટલાક અઠવાડિયાથી, યુક્રેન તરફથી રાજધાની મોસ્કો અને આસપાસના વિસ્તારોને ડ્રોન દ્વારા નિશાન બનાવવામાં આવી […]
Delhi
રોમાનિયાની રાજધાની બુકારેસ્ટમાં ગેસ સ્ટેશન પર વિસ્ફોટ, એકનું મોત, ૪૦થી વધુ લોકો ઘાયલ
નવીદિલ્હી રોમાનિયાથી અકસ્માતના મોટા સમાચાર સામે આવ્યા. રાજધાની બુકારેસ્ટમાં એક ગેસ સ્ટેશન પર વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે ૪૬ લોકો ઘાયલ થયા છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે આ જાણકારી આપી છે. ફાયર બ્રિગેડની ૨૫ ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. જણાવી દઈએ કે […]
યુક્રેનમાં વિમાન દુર્ઘટના, ૩ પાઈલટોના મોત
નવીદિલ્હી યુક્રેનની રાજધાની કિવ નજીક બે ન્-૩૯ કોમ્બેટ ટ્રેનર એરક્રાફ્ટ વચ્ચે હવામાં અથડાતા ત્રણ પાઇલોટના મોત થયા હતા. યુક્રેનની વાયુસેનાએ શનિવારે આ અંગે માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે આ ઘટના શુક્રવારે લડાઇ મિશન દરમિયાન બની હતી. યુક્રેનિયન વાયુસેનાએ જણાવ્યું હતું કે ૨૫ ઓગસ્ટે કિવથી લગભગ ૧૪૦ કિલોમીટર પશ્ચિમમાં ઝાયટોમીર શહેરની નજીક વિમાન ક્રેશ થયું હતું. […]
અમેરિકામાં ફરી એકવાર ગોળીબાર, ફ્લોરિડામાં ૩ના મોત, બોસ્ટનમાં ૭ ઘાયલ
નવીદિલ્હી અમેરિકાના ફ્લોરિડામાં ફાયરિંગની ઘટના સામે આવી છે. ફ્લોરિડાના જેક્સનવિલેમાં ફાયરિંગની આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે વંશીય રીતે પ્રેરિત હુમલાખોરે આ ઘટનાને અંજામ આપ્યો છે. જાે કે જવાબી કાર્યવાહીમાં તે પણ માર્યો ગયો છે. બીજી તરફ બોસ્ટનમાં પણ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘટનામાં કોઈના મોતના સમાચાર નથી […]
કોંગ્રેસ માટે પરિવાર ફર્સ્ટ અને અમારા માટે રાષ્ટ્ર-વૈજ્ઞાનિક ફર્સ્ટ ઃ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર
નવીદિલ્હી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ માટે ચંદ્રયાન દ્વારા પસંદ કરાયેલ સ્થળને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિવશક્તિ પોઈન્ટ નામ આપ્યું છે. પીએમ મોદીએ તે વિસ્તારનું નામ આપતાની સાથે જ તેને લઈને રાજકીય બયાનબાજીનો દોર પણ શરૂ થઈ ગયો. ધાર્મિક નામો આપવાનો અનેક ક્વાર્ટરમાંથી વિરોધ થયો હતો. આ વિરોધ કરી રહેલા નેતાઓને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જવાબ […]
મલ્લિકાર્જૂન ખડગેએ BJP-BRS પર પ્રહાર કર્યા
નવીદિલ્હી આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેલંગાણામાં નેતાઓની મુસાફરીમાં વધારો શરૂ થઈ ગયો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે શનિવારે અહીં પહોંચ્યા હતા અને આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ત્યાં જશે. શાહની તેલંગાણાની મુલાકાતના એક દિવસ પહેલા ખડગેએ તેમના પર પ્રહારો કર્યા હતા. હૈદરાબાદમાં એક કાર્યક્રમને સંબોધતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે કાલે જ્યારે અમિત […]
દિલ્હીમાં ય્૨૦ સમિટની યુદ્ધના ધોરણે ચાલી રહી છે તૈયારીઓ, ૧૬૦ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ રદ કરાઈ
નવીદિલ્હી રાજધાની દિલ્હીમાં ૯ અને ૧૦ સપ્ટેમ્બરે યોજાનારી ય્-૨૦ સમિટની તૈયારીઓ પૂરજાેશમાં ચાલી રહી છે. સમિટ દરમિયાન અનેક દેશોના વડાઓ દિલ્હીમાં હાજર રહેશે. તેને ધ્યાનમાં રાખીને અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દિલ્હી પોલીસ આજે ય્-૨૦ કોન્ફરન્સમાં આવનારા મહેમાનોને લઈ જતી ગાડીઓના કાફલાની સુરક્ષાની પ્રેક્ટિસ કરવા જઈ રહી છે. જી-૨૦ સંમેલન ૯ અને ૧૦ […]
મુખ્યમંત્રી સોરેન ઈડીના સમન્સ સામે સુપ્રીમ કોર્ટમાં ગયા, જમીન કૌભાંડ કેસમાં નોટિસ જારી કરવામાં આવી
નવીદિલ્હી ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને જમીન કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના સમન્સ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. સીએમ સોરેન ૧૪ ઓગસ્ટે ઈડી સમક્ષ હાજર થવાના હતા. ગેરકાયદે માઈનિંગ કેસમાં ઈડી તેમની પૂછપરછ કરી ચૂકી છે. જાે કે, સમન્સ જારી થયા બાદ તેમની ઓફિસ તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો, પરંતુ હવે તેમણે સુપ્રીમ કોર્ટનો […]
ગુજરાતી માછીમારો અંગેની અરજી સુપ્રીમકોર્ટે નકારી,માફ કરશો,અમે પાકિસ્તાનને આદેશ આપી શકીએ નહીં ઃ સુપ્રીમ
નવીદિલ્હી સુપ્રીમકોર્ટે ભારત-પાકિસ્તાન ન્યાયિક સમિતિ દ્વારા જાેડાયેલી એક જનહિતની અરજીને નકારી કાઢી હતી. આ અરજીમાં ભારત-પાકિસ્તાનની વચ્ચે જારી વિવાદને ઉકેલવા માટે આ સમિતિને ફરીથી તૈયાર કરવાની અપીલ કરવામાં આવી હતી. સુપ્રીમકોર્ટે પાકિસ્તાન દ્વારા પકડવામાં આવતા ગુજરાતી માછીમારો અંગેની અરજીને નકારી કાઢીને કેટલીક સ્પષ્ટ વાત કરી હતી. શુક્રવારના દિવસે જનહિત અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. […]
કુબેર ગ્રુપના માલિક વિકાસ માલુ રોડ અકસ્માતમાં ઘાયલ ઃ ૨૦૦ની ઝડપે દોડી રહેલી કાર ટેન્કર સાથે અથડાઈ, બે લોકોનાં મોત
નવીદિલ્હી હરિયાણાના નૂંહમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર એક ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. ટક્કર બાદ કાર પલટી ગઈ અને આગ લાગી ગઈ. આ અકસ્માતમાં બે લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ટેન્કર સવાર સહિત કારમાં બેઠેલા ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. રિપોર્ટ્સ અનુસાર, કારમાં સવાર એક વ્યક્તિની ઓળખ કુબેર ગ્રુપના માલિક […]










