નવીદિલ્હી ઈન્દોરે સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રીય સ્માર્ટ સિટી પુરસ્કાર જીત્યો, ત્યાર બાદ સૂરત અને આગરાનું સ્થાન આવે છે. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે ૦૨૨ માટે ભારતના સ્માર્ટ સિટી પુરસ્કારની જાહેરાત કરી હતી. પુરસ્કાર ૨૭ સપ્ટેમ્બરે ઈન્દોરમાં એક સમારંભમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ દ્વારા આપવામાં આવશે. વિવિધ કેટેગરીમાં ૬૬ વિજેતાઓમાંથી મધ્ય પ્રદેશે સર્વશ્રેષ્ઠ રાજ્ય પુરસ્કાર જીત્યો અને તમિલનાડૂએ […]
Delhi
દેશનાં ૩૧ ટકા ભાગોમાં ઓછા વરસાદની હાલત ઃ હવે બે સપ્તાહ નિર્ણાયક બની રહેશે
નવીદિલ્હી ભારતના મોટાભાગનાં ક્ષેત્રોમાં જુન-જુલાઈમાં નોંધપાત્ર કે સારો વરસાદ વરસ્યા બાદ એકાન મહિનાથી વરીસાદી બ્રેક છે અને તેના કારણે દેશના ૩૧ ટકા ભાગો ‘શુષ્ક’ની શ્રેણીમાં આવી ગયા છે. કૃષિ ઉપજ-ઉત્પાદન તથા જમીનના ભેજને તેની વ્યાપક અસર થવાની આશંકા છે.ભારતીય હવામાન વિભાગનાં ૨૭ જુલાઈથી ૨૩ ઓગસ્ટનાં સ્ટાંડર્ડાઈઝખ ત્રિસીએટેશન ઈન્ડેકસમાં આ ખુલાસો થયો છે. હવામાન વિભાગે દુષ્કાળ […]
મહાનગરોમાં ઘર ચલાવવું મોંઘું, ખાધ ફુગાવો ૧૭ ટકાથી વધુ
નવીદિલ્હી આજકાલ ટામેટાંથી લઈને ડુંગળી અને કઠોળથી લઈને અનાજ સુધીની દરેક વસ્તુ મોંઘી થઈ રહી છે. ખાધપદાથેર્ાની વધતી કિંમતોને કારણે મેટ્રો શહેરોમાં પરિવારને ખવડાવવું મોંઘુ થઈ ગયું છે. એક વિશ્લેષણ રિપોર્ટમાં આ વાતની પુષ્ટ્રિ કરવામાં આવી છે, જેમાં જાણવા મળ્યું છે કે નોન-મેટ્રો શહેરોની તુલનામાં મોટા અને મેટ્રો શહેરોમાં પરિવારનું ભરણપોષણ કરવું વધુ મુશ્કેલ બન્યું […]
મધુર ભંડારકર વિષે જાણો જાણી-અજાણી વાતો..
નવીદિલ્હી ફેશનથી લઈને ઈન્દુ સરકાર સુધી, મધુર ભંડારકર પોતાની ફિલ્મો દ્વારા રાજકારણ અને ગ્લેમરની દુનિયામાં કેટલાક કડવા સત્યોને બહાર લાવવામાં સફળ રહ્યા છે. આજે, તેમના ૫૦માં જન્મદિવસ પર, અમે તમારા માટે તેમની ફિલ્મોની સૂચિ લાવ્યા છીએ જે એક નિર્દેશક તરીકે તેમની કુશળતાને સાબિત કરે છે. પેજ ૩ ઃ કોંકણા સેનશર્મા વર્ષ ૨૦૦૫માં રિલીઝ થયેલી ફિલ્મ […]
જવાન ફિલ્મનું ૩૦૦ કરોડનું બજેટ, અડધું બજેટ તો સ્ટાર કાસ્ટની ફીમાં ગયું..
નવીદિલ્હી પઠાણ સાથે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા બાદ હવે હિન્દી સિનેમાના બાદશાહ શાહરૂખ ખાન ફિલ્મ ‘જવાન’ સાથે ફરી એકવાર થિયેટરમાં એન્ટ્રી કરવાનો છે. સાઉથના પ્રખ્યાત નિર્દેશક એટલાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મનું બજેટ લગભગ ૩૦૦ કરોડ છે અને આ શાહરૂખની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ હોવાનું કહેવાય છે. સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત પઠાણનું બજેટ લગભગ […]
દિલ્હીમાં ય્-૨૦ માટે મહેમાનોના સ્વાગતને લઇ દિલ્હીના ખૂણે ખૂણે મજબૂત સુરક્ષા વ્યવસ્થા
નવીદિલ્હી આગામી મહિને રાજધાની દિલ્હીમાં ય્-૨૦ સમિટની બેઠક યોજાવાની છે. આ બેઠકને લઈને દિલ્હીના ખૂણે ખૂણે મજબૂત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સુરક્ષા વ્યવસ્થા માટે ૧૦,૦૦૦થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. તે જ સમયે, ય્-૨૦માં આવનારા મહેમાનોની સુરક્ષા માટે ૧૫૦૦ થી વધુ પોલીસ કર્મચારીઓ પણ તૈનાત કરવામાં આવ્યા છે. જી-૨૦ની બેઠક ૮, ૯ […]
ભારતની વિદેશી સંપત્તિમાં ૬ મહિનામાં સૌથી મોટો ઘટાડો, કુલ ૬૦,૦૦૦ કરોડનો ફટકો પડ્યો
નવીદિલ્હી ભલે ભારત એશિયામાં સૌથી વધુ વિદેશી ચલણ ધરાવતો દેશોમાંનો એક છે, પરંતુ આ વખતે જે આંકડા સામે આવ્યા છે તે ભારત સરકારને ચોક્કસ ટેન્શન આપી શકે છે. ભારતનું વિદેશી હૂંડિયામણ બે મહિનામાં સૌથી નીચલા સ્તરે પહોંચી ગયું છે. આ વખતે ફોરેક્સ રિઝર્વમાં ૬ મહિનામાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. એક જ ઝાટકે ભારતની વિદેશી […]
બરમુડા ટ્રાય એંગલનું રહસ્ય ઉકેલાયું, અત્યાર સુધી ૫૦ જહાજ અને ૨૦ વિમાન થઈ ચૂક્યા ગુમ
નવીદિલ્હી તમે બરમુડા ટ્રાય એંગલનું નામ તો સાંભળ્યું જ હશે. આ એક એવું રહસ્ય છે, જેણે વિશ્વભરના વૈજ્ઞાનિકોને વર્ષોથી હેરાન કર્યા છે. બરમુડા ટ્રાય એંગલ વાસ્તવમાં બર્મુડા નજીક ઉત્તર એટલાન્ટિક મહાસાગરનો એક વિસ્તાર છે, જ્યાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા જહાજાે ગાયબ થઈ ગયા છે, જેમાં માત્ર પાણીના જહાજાે જ નહીં પણ ઘણા એરોપ્લેનનો પણ સમાવેશ […]
તાલિબાને અફઘાનિસ્તાનની સત્તા પર કબજાે કર્યાને ૨ વર્ષ પૂર્ણ થઈ ગયા
નવીદિલ્હી તાલિબાને અફઘાનિસ્તાનની સત્તા પર કબજાે કર્યાને ૨ વર્ષ થઈ ગયા છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનની બર્બરતાના (્ટ્ઠઙ્મૈહ્વટ્ઠહ ઇેઙ્મી ૈંહ છકખ્તરટ્ઠહૈજંટ્ઠહ) અનેક અહેવાલો સામે આવ્યા છે. હવે સમાચાર આવી રહ્યા છે કે તાલિબાને ૨૦૦ જજાે અને સુરક્ષા દળોના અધિકારીઓની હત્યા કરી છે જેમણે અગાઉની સરકાર દરમિયાન કામ કર્યું હતું. અફઘાનિસ્તાનમાં યુનાઈટેડ નેશન્સ આસિસ્ટન્સ મિશન અનુસાર, તાલિબાન દ્વારા […]
કોરોના પર આ અહેવાલે ચીનનું રહસ્ય ખોલ્યું
નવીદિલ્હી વિશ્વના ઘણા દેશોએ દાવો કર્યો છે કે કોરોના વાયરસ ચીનથી જ ફેલાયો છે, પરંતુ કોઈ નક્કર પુરાવા સામે આવ્યા નથી. માત્ર આક્ષેપો થયા છે. જાે કે, ચીને કોરોના કેસ અને આ વાયરસથી મૃત્યુ પામેલા લોકોનો સાચો આંકડો વિશ્વની સામે મૂક્યો નથી. હવે એક અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ચીને […]










