નવીદિલ્હી ભારત ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરનાર દેશોની હરોળમાં જાેડાઈ ગયું છે. બુધવારે, ભારતના ચંદ્રયાન-૩ એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ ક્ષેત્રમાં સફળતાપૂર્વક ઉતરાણ કરીને ઈતિહાસ રચ્યો હતો, જેની વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે. ભારતના લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર ઉતર્યા કે તરત જ વિશ્વભરના અખબારોએ તેને પ્રાધાન્યતા પર પ્રકાશિત કરી અને ભારતના પ્રમાણમાં સસ્તા અવકાશ […]
Delhi
ભારતમાં ૨૩ ઓગસ્ટને ‘National Space Day’ તરીકે ઉજવવાશે, વડાપ્રધાને કરી જાહેરાત
નવીદિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બેંગલુરુમાં ઈસરો સેન્ટર પહોંચ્યા હતા, જ્યાં તેમણે ચંદ્રયાન-૩ના સફળ ઉતરાણ માટે વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા. તેઓ ઈસરોના ચીફ એસ. સોમનાથ સહિત અન્ય તમામ વૈજ્ઞાનિકોને મળ્યા અને તેમની સાથે ફોટોગ્રાફ્સ પણ લીધા. વૈજ્ઞાનિકોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે ચંદ્રયાન જ્યાં લેન્ડ થયું તે બિંદુ હવે ‘શિવ શક્તિ’ તરીકે ઓળખાશે. પીએમએ કહ્યું […]
ઈસરો મુખ્યાલયમાં સંબોધન કરતા વડાપ્રધાન મોદી વૈજ્ઞાનિકો સાથે વાત કરતા ભાવુક થયા
નવીદિલ્હી ઈસરો મુખ્યાલયમાં સંબોધન કરતા સમયે વડાપ્રધાન મોદી ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે આજે સમગ્ર વિશ્વમાં માત્ર ભારતની જ વાત થઈ રહી છે. આ કોઈ સામાન્ય સિદ્ધિ નથી. અમે તે કર્યું જે પહેલા કોઈ કરી શક્યું ન હતું. આજનો ભારત ર્નિભય અને લડાયક છે. જ્યારે ટચ ડાઉનની પુષ્ટિ થઈ, ત્યારે દેશના લોકો કૂદવા […]
PM મોદી ઈસરો કમાન્ડર સેન્ટર પહોંચ્યા, ચંદ્રયાન-૩ની ટીમને મળી અભિનંદન પાઠવ્યા
નવીદિલ્હી બ્રિક્સ સંમેલન અને ગ્રીસ પ્રવાસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સીધા બેંગલુરુ પહોંચ્યા હતા. પીએમ મોદી ઈસરોના કમાન્ડ સેન્ટર પહોંચ્યા હતા અને ચંદ્રયાન ૩ મિશનના વૈજ્ઞાનિકોને મળ્યા. આ દરમિયાન તેમણે ચંદ્રયાન-૩ (ઝ્રરટ્ઠહઙ્ઘટ્ઠિઅટ્ઠટ્ઠહ ૩)ની સફળતા પર ઈસરોના ચીફ એસ સોમનાથ સહિત તમામ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા. ઈસરોના વડાએ પીએમ મોદીને ચંદ્ર મિશન વિશે માહિતી આપી […]
ભારતમાં યુઝવેન્દ્રસિંહ ચહલથી બહેતર કોઈ સ્પિનર નથીઃ હરભજન
નવીદિલ્હી યુઝવેન્દ્રસિંહ ચહલ અત્યારે ભારતમાં ઉપલબ્ધ સ્પિનર્સમાં સર્વશ્રેષ્ઠ છે અને તે લિમિટેડ ઓવરના ક્રિકેટમાં સારો સ્પિનર છે. તેને નજરઅંદાજ કરીને પસંદગીકારોએ મોટી ભૂલ કરી છે તેમ ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને ઓફ સ્પિનર હરભજનસિંઘે જણાવ્યું હતું. શ્રીલંકા અને પાકિસ્તાનમાં ૩૦મી ઓગસ્ટથી એશિયા કપનો પ્રારંભ થઈ રહ્યો છે અને તે માટેની ભારતીય ક્રિકેટ ટીમમાંથી ચહલને બાકાત […]
ચંદ્રયાન ૩ની સફળતાએ ફિલ્મ મેકર્સને નવા વિષયની પ્રેરણા આપી
નવીદિલ્હી ચંદ્રયાન ૩ના સફળ અભિયાને ઈન્ડિયન ફિલ્મ મેકર્સને નવા વિષયની પ્રેરણા આપી છે. ઈસરોની ટીમે સફળતાપૂર્વક ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક યાનનું ઉતરાણ કરાવ્યાને ૨૪ કલાક પૂરા થતાં પહેલાં જ આ વિષય પર ટાઈટલ નોંધાવવા પડાપડી થઈ રહી છે. મિશન ચંદ્રયાન ૩ ભારત ચાંદ પર સહિત ૪૦ જેટલા ટાઈટલ નોંધાવી દેવાયાં છે. ઉલ્લેખનીય છે કે, […]
સાઉથ ફિલ્મ ઈંડસ્ટ્રીઝના કોમેડિયન સ્ટારના દીકરાના ધામધૂમથી લગ્ન થયાં
નવીદિલ્હી ૪૯૦ કરોડની નેટ વર્થવાળા ભારતીય ફિલ્મ ઈંડસ્ટ્રીમાં જાણીતા કોમેડિયન અને અભિનેતા બ્રહ્માનંદમના પરિવારમાં ખુશીઓનો માહોલ છે અને હાલમાં જ તેમણે એક મોટી ઈવેન્ટ આયોજીત કરી હતી. હકીકતમાં હાલમાં જ બ્રહ્માનંદમના દીકરાના લગ્ન હૈદરાબાદમાં થયા હતા. જ્યાં દીકરા અને વહુ માટે એક ગ્રાન્ડ વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેલુગૂ ફિલ્મ ઈંડસ્ટ્રીના કેટલાય ખ્યાતનામ […]
નેશનલ એવોર્ડ જીત્યા બાદ અલ્લૂ અર્જુનના ઘરે જશ્નનો માહોલ
નવીદિલ્હી સાઉથ સુપર સ્ટાર અલ્લૂ અર્જુન માટે પુષ્પા ફિલ્મ કોઈ વરદાનથી કમ નથી. પહેલા તો આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જાેરદાર સફળતા પ્રાપ્ત કરી, પણ ત્યાર બાદ આ ફિલ્મે જે કમાલ કરી બતાવી તે ફિલ્મ ઈંડસ્ટ્રીમાં છેલ્લા ૭ દાયકામાં ક્યારેય નથી થયું. કેટલીય તેલુગૂ ફિલ્મોને નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. પણ હજુ સુધી એક […]
નેશનલ ફિલ્મ એવોર્ડ્સ ઃ અલ્લુને બેસ્ટ એક્ટર એવોર્ડ, આલિયા-ક્રિતિને બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ
નવીદિલ્હી દિલ્હી ખાતે ગુરુવારે નેશનલ ફિલ્મ એવોર્ડ્સ જાહેર કરાયા છે. સરદાર ઉધમ, ઇઇઇ, ગંગુબાઈ કાઠિયાવાડી અને રોકેટ્રી ફિલ્મોની વિવિધ કેટેગરીમાં સંદગી થઈ છે. ગંગુબાઈ કાઠિયાવાડી માટે આલિયા ભટ્ટ અને મિમિ માટે ક્રિતિ સેનન સંયુક્તણે બેસ્ટ એક્ટ્રેસ તરીકે પસંદ થયાં છે. અલ્લુ અર્જુનને પુષ્પાઃ ધ રાઈસ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળશે. ૨૮ ભાષાની ૨૮૦ ફીચર ફિલ્મ […]
૬૯મા રાષ્ટ્રીય પુરસ્કારોની જાહેરાત, બોલિવૂડને પ્રાદેશિક ફિલ્મોથી ટક્કર મળવાની આશા
નવીદિલ્હી દિલ્હીમાં ૬૯મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની (દ્ગટ્ઠંર્ૈહટ્ઠઙ્મ હ્લૈઙ્મદ્બ છુટ્ઠઙ્ઘિજ) જાહેરાત કરવામાં આવશે. દેશમાં આપવામાં આવતા તમામ પુરસ્કારોમાં રાષ્ટ્રીય પુરસ્કાર સૌથી મોટો માનવામાં આવે છે. આવી સ્થિતિમાં દરેક ફિલ્મ નિર્માતા અને અભિનેતા આ એવોર્ડ જીતવા ઈચ્છે છે. આ વખતે બોલિવૂડને પ્રાદેશિક ફિલ્મોથી ટક્કર મળવાની આશા છે. એવું માનવામાં આવે છે કે નયટ્ટુ, મિન્નલ મુરલી અને મેપ્પાડિયન […]










