Delhi

મધુમિતા શુક્લા હત્યાકાંડના આરોપી યુપીના પૂર્વ મંત્રીને જેલમાંથી છુટા કરાયા

નવીદિલ્હી આજથી ૨૦ વર્ષ પહેલા ઉત્તર પ્રદેશના રાજકારણમાં હાહાકાર મચાવનારા મધુમિતા શુક્લા હત્યાકાંડના આરોી પૂર્વાંચલના પૂર્વ બાહુબલી નેતા અને એક્સ મિનિસ્ટર અમરમણિ ત્રિપાઠી પત્ની સહિત જેલમાંથી છુટા થશે. ૯ મે, ૨૦૦૩ના રોજ પોતાની પ્રેગ્નેટ પ્રેમિકા ખ્યાતનામ કવિયિત્રી મધુમિતાની લખનઉમાં આવેલ પેપરમિલ કોલોનીમાં શોર્ટ શૂટરથી હત્યા કરનારા અમરમણિને તેમના સારા વ્યવહારના કારણે સમયથી પહેલા છુટા કરવામાં […]

Delhi

૪૦ વર્ષ પછી ગ્રીસની મુલાકાતે ભારત પહોંચ્યું, પાકિસ્તાન અને તુર્કીને પણ મરચાં લાગ્યા

નવીદિલ્હી બ્રિક્સ સમિટ (મ્િૈષ્ઠજ જીેદ્બદ્બૈં)બાદ તરત જ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસીય પ્રવાસ પર યુરોપિયન દેશ ગ્રીસ પહોંચી ગયા છે. મોદીની મુલાકાતનું મહત્વ એ વાત પરથી સમજી શકાય છે કે ૪૦ વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાન ગ્રીસની મુલાકાતે આવ્યા છે, જ્યારે આ પહેલા વર્ષ ૧૯૮૩માં ઈન્દિરા ગાંધી ગ્રીસ ગયા હતા. પીએમ મોદીની આ મુલાકાતે […]

Delhi

ગ્રીસમાં પીએમ મોદીનું ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત

નવીદિલ્હી વડાપ્રધાન મોદી વિદેશ પ્રવાસ પર છે. બ્રિક્સ સંમેલનમાં ભાગ લીધા બાદ પીએમ મોદી આજે શુક્રવારે ગ્રીસ પહોંચ્યા છે. પીએમ મોદી ગ્રીસની રાજધાની એથેંસમાં પોતાના એક દિવસીય પ્રવાસ પર છે. તેમના ગ્રીસ પહોંચવા પર એરપોર્ટ પર ગ્રીસના વિદેશ મંત્રી જાેર્જ ગેરાપેત્રિટિસે ભવ્ય સ્વાગત કર્યું. લગભગ ૪ દાયકાના લાંબા અંતરાલ બાદ કોઈ ભારતીય પ્રધાનમંત્રી ગ્રીસનો પ્રવાસ […]

Delhi

ફરજીયાત Generic medicines લખવાના આદેશ પર સરકારની પીછેહઠ

નવીદિલ્હી નેશનલ મેડિકલ કમિશન (દ્ગટ્ઠંર્ૈહટ્ઠઙ્મ સ્ીઙ્ઘૈષ્ઠટ્ઠઙ્મ ર્ઝ્રદ્બદ્બૈજર્જૈહ) એટલે કે દ્ગસ્ઝ્ર એ ડોક્ટરોને દર્દીઓને માત્ર જેનરિક દવાઓ(ય્ીહીિૈષ્ઠ દ્બીઙ્ઘૈષ્ઠૈહીજ) લખવાનો આદેશ આપ્યો હતો પરંતુ હવે દ્ગસ્ઝ્રએ આ ર્નિણય પરત લેવો પડ્યો છે. કમિશને તેના આદેશમાં ફેરફાર કરવો પડ્યો છે. ડોકટરોના દબાણમાં આવ્યા બાદ દ્ગસ્ઝ્રએ પીછેહઠ કરતા કહ્યું છે કે ડોકટરો હવે જેનરિક દવાઓ સિવાય અન્ય દવાઓ પણ […]

Delhi

ભારતીય શેરબજારમાં સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે નબળા વૈશ્વિક સંકેત સાથે ૦.૪ ટકા આસપાસના ઘટાડા સાથે ટ્રેડિંગની શરૂઆત દેખાઈ

નવીદિલ્હી ભારતીય શેરબજારમાં આજે શુક્રવારે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે નરમાશ નજરે પડી રહી છે. આજે ૨૫ ઓગસ્ટ ૨૦૨૩ ના રોજ નબળા વૈશ્વિક સંકેત સાથે શેરબજારમાં ૦.૪ ટકા આસપાસના ઘટાડા સાથે ટ્રેડિંગની શરૂઆત થઇ છે. સેન્સેક્સ(જીીહજીટ ્‌ર્ઙ્ઘટ્ઠઅ) ૨૫૧.૬૭ અંક અને નિફટી (દ્ગૈકંઅ ્‌ર્ઙ્ઘટ્ઠઅ)૮૯.૩૦ અંક નુક્સાન સાથે ખુલ્યો છે. ડિવિડન્ડ ભૂતપૂર્વ તારીખ (ડ્ઢૈદૃૈઙ્ઘીહઙ્ઘ ઈટ ડ્ઢટ્ઠંી) પર તો […]

Delhi

અમેરિકાના કેલિફોર્નિયામાં ફરી ફાયરિંગ, ૪ના મોત, ૫ ઘાયલ

નવીદિલ્હી અમેરિકામાં ગોળીબારની ઘટનાઓમાં કોઈ ઘટાડો થયો નથી. ફાયરિંગની નવી ઘટના કેલિફોર્નિયાના ટ્રેબુકો કેન્યન શહેરમાં બની છે, જેમાં હુમલાખોર સહિત ૪ લોકોના મોત થયા છે જ્યારે ૫ લોકો ઘાયલ થયા છે. ઓરેન્જ કાઉન્ટી શેરિફ વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, બુધવારે દક્ષિણ કેલિફોર્નિયાના એક બારમાં થયેલા ગોળીબારમાં ૩ લોકો માર્યા ગયા હતા જ્યારે ૫ લોકો […]

Delhi

જાપાને દરિયામાં રેડિયો-એક્ટિવ પાણી છોડવાનું શરૂ કર્યું, દેશ-વિદેશ બંનેમાંથી વિરોધ

નવીદિલ્હી માર્ચ ૨૦૧૧માં જાપાનમાં આવેલા તીવ્ર ભૂકંપ અને સુનામીથી લગભગ નાશ પામેલા ફુકુશિમા દાઇચી પરમાણુ પ્લાન્ટમાંથી સંશોધિત રેડિયોએક્ટિવ પાણીને પ્રશાંત મહાસાગરમાં (ઁટ્ઠષ્ઠૈકૈષ્ઠ ર્ંષ્ઠીટ્ઠહ) છોડવાની પ્રક્રિયા ગુરુવારે શરૂ કરવામાં આવી હતી. જાપાની અખબારના અહેવાલ મુજબ, પ્રથમ દિવસે ૨ લાખ લિટર પાણી છોડવામાં આવશે, ત્યારબાદ દરરોજ ૪.૬૦ લાખ લિટર પાણી છોડવામાં આવશે. આગામી ૩૦ વર્ષ સુધી દરિયામાં […]

Delhi

સંરક્ષણ મંત્રાલયે ૭૮૦૦ કરોડની ખરીદીની દરખાસ્તોને મંજૂરી આપી

નવીદિલ્હી આજે ભારતના સંરક્ષણ દળોની તાકાતને વધારવા માટે રૂ. ૭,૮૦૦ કરોડની ખરીદીની દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી, જેમાં સ્ૈ-૧૭ ફ૫ હેલિકોપ્ટર માટે ઈલેક્ટ્રોનિક વોરફેર સ્યુટની ખરીદીનો પણ સમાવેશ થાય છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની આગેવાની હેઠળની ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (ડીએસી) એ દરખાસ્તોને મંજૂરી આપી હતી. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે ડ્ઢછઝ્ર દ્વારા મંજૂર કરાયેલા પ્રસ્તાવોમાં ભારતીય […]

Delhi

ભારત અને પાકિસ્તાન વર્લ્ડકપ મેચની ટિકિટનું વેચાણ ૩ સપ્ટેમ્બરથી થશે

નવીદિલ્હી ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર આઈસીસી વન-ડે વર્લ્ડ કપ માટે ટિકિટ બુકિંગની આતુરતાનો અંત આવ્યો છે. બીસીસીઆઈ દ્વારા બુધવારે વર્લ્ડ કપની વિવિધ મેચ માટે ટિકિટ બુકિંગની સત્તાવાર તારીખો જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત ટિકિટ બુકિંગ પાર્ટનર અંગે પણ સ્પષ્ટતા કરી દેવામાં આવી છે. બુધવારે બીસીસીઆઈએ જણાવ્યા મુજબ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર […]

Delhi

ICC બેટિંગ ક્રમાંકમાં શુભમન ગિલ ચોથા ક્રમે પહોંચી ગયો

નવીદિલ્હી ભારતીય બેટ્‌સમેન શુભમન ગિલ બુધવારે જારી કરાયેલા આઇસીસીના બેટિંગ ક્રમાંકમાં એક ક્રમના સુધારા સાથે ચોથા ક્રમે પહોંચી ગયો હતો. આ ઉપરાંત ઝડપી બોલર જસપ્રિત બુમરાહ અને સ્પિનર રવિ બિશ્નોઈએ પણ તેમના ક્રમાંકમાં સુધારો કર્યો હતો.પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે મંગળવારે રમાયેલી વન-ડે ક્રિકેટ મેચના પ્રદર્શનને આવરી લઈને આઇસીસીએ આ ક્રમાંક જારી કર્યા હતા. જે મુજબ […]