Delhi

રિલાયન્સે વર્લ્ડ કપ ટુર્નામેન્ટ પહેલા ‘કેમ્પા ક્રિકેટ’ ડ્રિંક લોન્ચ કર્યું

નવીદિલ્હી રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડની (ઇઇફન્) સંપૂર્ણ-માલિકીની સબસિડિયરી અને એફએમસીજી પાંખ રિલાયન્સ કન્ઝ્‌યુમર પ્રોડક્ટ્‌સ લિમિટેડે (ઇઝ્રઁન્), અનોખા ક્રિકેટ-થીમયુક્ત પીણાં, કેમ્પા ક્રિકેટને લોંચ કરવાની સાથે પોતાના બેવરેજ પોર્ટફોલિયોના વિસ્તરણની જાહેરાત કરી છે. ઈલેક્ટ્રોલાઈટ્‌સથી ભરપૂર, કેમ્પા ક્રિકેટ એ લેમન-ફ્લેવર્ડ કાર્બોનેટેડ પીણું છે જે ભારતભરના ઉન્માદપૂર્ણ ક્રિકેટ ચાહકોને સમર્પિત છે. તરોતાજા કરનારું આ પીણું ખાસ મેદાન ઉપર અને […]

Delhi

શ્રીલંકાનાં કેન્ડીમાં ભારત-પાકિસ્તાનની મેચમાં વરસાદ, આ ૩ સ્ટાર ખેલાડીઓ આઉટ

નવીદિલ્હી શ્રીલંકાનાં કેન્ડીમાં રમાઈ રહેલી ભારત પાકિસ્તાન વચ્ચેની મેચમાં વરસાદનું વિધ્ન નડ્યું હતું. પલ્લેકલમાં વરસાદ બંધ થઈ ગયો છે. કવર દૂર કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, વરસાદ મેચમાં ઘણી વખત ખલેલ પહોંચાડી શકે છે. વરસાદને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી મેચમાં વિક્ષેપ પડ્યો હતો. પિચને આવરી લેવામાં આવી હતી. વરસાદ આવે તે […]

Delhi

શ્રીલંકાનાં કેન્ડીમાં ભારત પાકિસ્તાન વચ્ચેની મેચમાં વરસાદનું વિધ્ન નડ્યું

નવીદિલ્હી કેન્ડીમાં રમાઈ રહેલી આ મેચમાં વરસાદને કારણે રમાઈ રહેલી મેચમાં વિક્ષેપ પડ્યો હતો. પિચને આવરી લેવામાં આવી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે આ મેચમાં વરસાદ પહેલા ભારતે ૪.૨ ઓવરમાં કોઈપણ નુકશાન વિના ૧૫ રન બનાવી લીધા હતા. પરંતુ ત્યાર પછી તુરંત રોહિત ૧૧ રન બનાવીને આઉટ થઈ ગયો હતો જ્યારે શુભમન ગિલ હજુ ખાતું […]

Delhi

નસીરુદ્દીન શાહના લગ્નનના ૪૧ વર્ષ બાદ સવાલો ઉઠ્‌યા

નવીદિલ્હી નસીરુદ્દીન શાહ એટલો સારો એક્ટર છે કે, જે કોઈપણ મુદ્દે પોતાની નારાજગી અને અભિપ્રાય વ્યક્ત કરતા અચકાતા નથી, જાેકે, તેમની સ્પષ્ટવક્તાથી લોકોનો એક વર્ગ તેમનાથી ઘણો નારાજ છે, જેને તેઓ હવે સહન કરતા નથી. વિરોધીઓ હવે તેના પર લવ જેહાદનો આરોપ લગાવી રહ્યા છે, કારણ કે, તેણે ૧૯૮૨માં બિન-મુસ્લિમ અભિનેત્રી રત્ના પાઠક સાથે લવ […]

Delhi

ફિલ્મ ‘કુશી’ને દર્શકો તરફથી મળી રહ્યો છે જાેરદાર પ્રેમ

નવીદિલ્હી કુશી ફિલ્મ શુક્રવારના રોજ રિલીઝ થઇ છે. વિજય દેવરાકોંડા અને સામંથા રૂથ પ્રભુની આ દિવસોમાં તેમની રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘કુશી’ માટે ખૂબ જ ચર્ચામાં છે. આ જાેડી પહેલાં પણ એક સાથે પડદા પર કામ કરી ચુકી છે. જાે કે બે વાર આ જાેડીએ એક સાથે કામ કર્યુ છે પરંતુ બહુ સફળતા મળી નથી. અગાઉની […]

Delhi

ફિલ્મ ‘Fukrey 3’ આ તારીખે રિલીઝ થશે

નવીદિલ્હી ફુકરે ૩ ફિલ્મ એ ચાહકોને મોટી સરપ્રાઈઝ આપી છે. ફુકરે ૩ ફિલ્મ ની નવી રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ આ વર્ષે ડિસેમ્બર મહિનામાં રિલીઝ થવાની હતી પરંતુ અચાનક જ ફિલ્મને પ્રિપોન કરી દેવામાં આવી છે. હવે આ ફિલ્મ સપ્ટેમ્બર મહિનામાં જ રિલીઝ થવાની છે. જેના કારણે સપ્ટેમ્બર મહિનો ફિલ્મોથી હાઉસફુલ થવાનો […]

Delhi

Chandrayaan -3 બાદ હવે જીેહ સ્ૈજર્જૈહ છઙ્ઘૈંઅટ્ઠ ન્૧ ભારતીય અર્થતંત્રને વેગ આપશે

નવીદિલ્હી ભારતનું આદિત્ય ન્-૧ મિશન કાલે સવારે ૧૧.૫૦ વાગ્યે લોન્ચ. છઙ્ઘૈંઅટ્ઠ ન્૧ ભારતની પ્રથમ અવકાશ વેધશાળા (ૈંહઙ્ઘૈટ્ઠ’જ કૈજિં જॅટ્ઠષ્ઠી ર્હ્વજીદિૃટ્ર્ઠંિઅ) બનશે જેના દ્વારા સૂર્ય પર નજર રાખવામાં આવશે. જાે કે ચંદ્રયાન ૩(ઝ્રરટ્ઠહઙ્ઘટ્ઠિઅટ્ઠટ્ઠહ ૩)ની જેમ ઈસરો(ૈંજીઇર્ં)એ જીેહ સ્ૈજર્જૈહનું બજેટ ચીન અને અમેરિકા કરતા ખુબ ઓછું રાખ્યું છે. જેના કારણે તેણે આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. દુનિયામાં […]

Delhi

MTAR Technologies Ltdનો શેર ૫૨-સપ્તાહની ઉપલી સપાટીએ પહોંચ્યો

નવીદિલ્હી સ્‌છઇ ્‌ીષ્ઠરર્હર્ઙ્મખ્તૈીજ ન્ંઙ્ઘના શેરમાં શુક્રવારે જાેરદાર વધારો થયો હતો. ભારતનું પ્રથમ સૌર મિશન છઙ્ઘૈંઅટ્ઠ ન્૧ આજે ૨ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ નિર્ધારિત છે તેના લોન્ચિંગ પહેલા મહત્વના ઉત્પાદનો જેનો ઉપયોગ છઙ્ઘૈંઅટ્ઠ ન્૧ જીેહ સ્ૈજર્જૈહ માટે કરવામાં આવી રહ્યો છે તે કંપની તૈયાર કરી રહી હોવાનું કંપનીએ જણાવ્યું હતું. ગગનયાન મિશન માટે ગ્રીડ ફિન જેવી જટિલ […]

Delhi

જ્યુપિટર લાઇફ લાઇન હોસ્પિટલ્સના પ્રારંભિક શેર વેચાણ ૬ સપ્ટેમ્બરે જાહેર સબસ્ક્રિપ્શન માટે ખુલશે

નવીદિલ્હી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ ચેઇન જ્યુપિટર લાઇફ લાઇન હોસ્પિટલ્સ(ત્નેॅૈંીિ ન્ૈકી ન્ૈહી ૐર્જॅૈંટ્ઠઙ્મ))નું પ્રારંભિક શેર વેચાણ ૬ સપ્ટેમ્બરે જાહેર સબસ્ક્રિપ્શન(ૈંર્ઁં) માટે ખુલશે. રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ અનુસાર ત્રણ દિવસીય પ્રારંભિક જાહેર ભરણું (ૈંર્ઁં) ૮ સપ્ટેમ્બરે સમાપ્ત થશે. ત્નેॅૈંીિ ન્ૈકી ન્ૈહી ૐર્જॅૈંટ્ઠઙ્મ ૈંર્ઁં માટે એન્કર રોકાણકારો માટે બિડિંગ ૫ સપ્ટેમ્બરે ખુલશે. ૈંર્ઁંમાં રૂ. ૫૪૨ કરોડના ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ […]

Delhi

ફક્ત ૭ મિનિટમાં કેન્સરની સારવાર થશે, બ્રિટનના આરોગ્ય વિભાગે રસી તૈયાર કરી

નવીદિલ્હી કેન્સર રોગ દર વર્ષે તેનો વ્યાપ વધી રહ્યો છે. જાે કે, જાે યોગ્ય સમયે શોધી કાઢવામાં આવે, તો તેને હરાવી શકાય છે. કેન્સરની સારવારના પડકારો અને દર્દીઓની તકલીફને દૂર કરવા માટે બ્રિટિશ વૈજ્ઞાનિકોએ એક એવી રસી તૈયાર કરી છે જેનાથી માત્ર સાત મિનિટમાં રોગ મટાડવાનો દાવો કરવામાં આવ્યો છે. મેડિકલ સાયન્સની પ્રગતિના આ યુગમાં […]