Delhi

પૂર્વ PM અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર વડાપ્રધાન મોદીએ શ્રદ્ધાંજલિ આપી

નવીદિલ્હી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિના અવસરે બુધવારે ૧૬ ઓગસ્ટ દેશ તેમને સલામ કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય તમામ નેતાઓએ અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી છે. તેની સાથે જ દિલ્હીમાં અટલ સમાધિ સ્થળ પર કેન્દ્રીય મંત્રીઓ, બીજેપી નેતાઓ અને એનડીએ નેતાઓનો મેળાવડો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ […]

Delhi

ટીવી ચેનલોના મજબૂત સ્વ-નિયમન માટે સુપ્રીમ કોર્ટ માર્ગદર્શિકા લાવશે

નવીદિલ્હી સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું કે તે ટૂંક સમયમાં ટીવી ચેનલોના મજબૂત સ્વ-નિયમન માટે નવી માર્ગદર્શિકા જારી કરશે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે કહ્યું કે જ્યાં સુધી નિયમો કડક નહીં બને ત્યાં સુધી ટીવી ચેનલો તેનું પાલન કરવા માટે બંધાયેલા રહેશે નહીં. ્રતમને જણાવી દઈએ કે બોમ્બે હાઈકોર્ટે […]

Delhi

ભારતીય ટીમનો ૧૭ વર્ષ જૂનો ઇતિહાસ ખરાબ થયો, હાર્દિકના નેતૃત્વમાં ૩ ખરાબ રેકોર્ડ બન્યા

નવીદિલ્હી ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની પાંચ મેચની ટી૨૦ શ્રેણીની પાંચમી અને અંતિમ ટી-૨૦ મેચમાં ભારતની ૮ વિકેટથી હાર થઇ હતી. આ સાથે જ ટીમ ઇન્ડિયાએ આ સીરીઝ ૩-૨ થી ગુમાવી દીધી હતી. આ સતત ૧૨ શ્રેણી બાદ પ્રથમ શ્રેણી છે કે જેમાં ભારતની હાર થઇ હતી. હાર્દિક પંડયાના (ૐટ્ઠઙ્ઘિૈા ઁટ્ઠહઙ્ઘઅટ્ઠ) નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાનો આ […]

Delhi

એશિયા કપ પહેલા શ્રીલંકામાં મેચ દરમિયાન એક સાપ મેદાન પર પહોંચી જતા મેચ રોકવી પડી

નવીદિલ્હી ક્રિકેટના મેદાન પર જાનવર આવવાના કારણે ઘણી વખત મેચ રોકવી પડે છે. કૂતરા, પક્ષી કે ચાહક ગ્રાઉન્ડમાં ઘૂસી જવાને કારણે મેચ રોકવી સામાન્ય વાત છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી શ્રીલંકામાં ચાલી રહેલી લંકા પ્રીમિયર લીગમાં સાપે હાહાકાર મચાવ્યો છે. આ ટી-૨૦ લીગ દરમિયાન ઘણી વખત મેદાન પર સાપ આવવાને કારણે મેચ રોકી દેવામાં આવી […]

Delhi

પંકજ ત્રિપાઠીને ‘અગ્નિપથ’નો આ સીન કરવો સરળ ન હતો.. ત્રીજી ટેકમાં બેહોશ થઇ ગયા હતા

નવીદિલ્હી હૃતિક રોશન અને સંજય દત્તની ૨૦૧૨ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘અગ્નિપથ’ને લોકો આજે પણ ભૂલ્યા નથી. ફિલ્મમાં દરેક વ્યક્તિએ પોતપોતાના પાત્રોથી દર્શકોને ખુશ કર્યા હતા. આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠીએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. આજે પોતાના જાેરદાર અભિનય માટે જાણીતા પંકજ આ ફિલ્મનો સીન કરતી વખતે બેહોશ થઈ ગયા હતા. આ વાતનો ખુલાસો ખુદ અભિનેતાએ કર્યો […]

Delhi

૪ દિવસમાં ‘જેલર’, ’ગદર ૨’ની છપ્પરફાડ કમાણી

નવીદિલ્હી મનોરંજનની દુનિયામાં આ દિવસો ખાસ બની ગયા છે. શુક્રવારના રોજ રિલીઝ થયેલી ફિલ્મનું કલેક્શન જાેરદાર છે. આ ફિલ્મએ બોક્સ ઓફિસ પર માત્ર ૪ દિવસમાં ૪૦૦ કરોડથી પણ વધારે કલેક્શન કરી લીધુ છે. આમાં રજનીકાંતની જેલર અને સની દેઓલની ગદર ૨ સૌથી આગળ છે. બન્ને કલાકારોના ફેન ફોલોઇંગ બહુ છે, જેની સીધી અસર કલેક્શન પર […]

Delhi

ગદર ૨ હિટ રહ્યો પણ હવે ગદર ૩ની જાેવી પડશે રાહ?!..

નવીદિલ્હી સની દેઓલે કમાલ કરી બતાવી છે. ગદર ૨ લાવવામાં આવી અને તે એવી સફળતા બની કે જેની કોઈએ અપેક્ષા પણ નહોતી કરી. દરેકને અંદાજ હતો કે આ ફિલ્મ હિટ થશે અને લોકોને ગમશે, પરંતુ કોઈને ખબર નહોતી કે તે રિલીઝ થતાની સાથે જ આવો ધમાકો સર્જશે. ફિલ્મ હિટ થવાથી માત્ર ગદર ૨ ની ટીમ […]

Delhi

૨૦ વર્ષ પછી ટાટા ગ્રુપનો IPO આવી રહ્યો છે.. યોજનાની વિગતો પર નાખો એક નજર

નવીદિલ્હી ટાટા ગ્રૂપ(્‌છ્‌છ ય્િર્ેॅ)ની વધુ એક કંપની ટૂંક સમયમાં લગભગ ૨૦ વર્ષ પછી પહેલીવાર તેનો ૈંર્ઁં લઈને આવી રહી છે. રોકાણકારો આઇપીઓને લઈ ખુલ ઉત્સાહિત છે. અમે વાત કરી રહ્યા છીએ ટાટા ટેક્નોલોજીના આવી રહેલા ૈંર્ઁં વિશે. કંપનીને આઈપીઓ લાવવા માટે સેબીની મંજૂરી મળી ગઈ છે. ટાટા ટેક્નૉલૉજી નો ૈંર્ઁં ચાલુ મહિનાના અંતમાં અથવા આગામી […]

Delhi

ભારતીય બજારમાં જીીહજીટ ૬૫૦૦૦ નીચે સરકી ગયો, અદાણીની કંપનીના શેર પણ તૂટયા

નવીદિલ્હી ભારતીય શેરબજારમાં કારોબારની શરૂઆત લાલ નીશના ઉપર થઇ છે. આજે ૧૪ ઓગસ્ટ ૨૦૨૩ ના રોજ સોમવારે બંને મુખ્ય સૂચકાંક સેન્સેક્સ અને નિફટી ૦.૨ ટકાના નુકસાન સાથે ખુલ્યા છે. ગૌતમ અદાણી(ય્ટ્ઠેંટ્ઠદ્બ છઙ્ઘટ્ઠહૈ)ની આજે અગ્નિ પરીક્ષા છે. સેબીના રિપોર્ટ અંગે અટકળો બાદ તેનો ફ્લેગશિપ શેર લાલ નિશાન નીચે સરકી ગયો હતો. શરૂઆતી કારોબારમાં અદાણી એન્ટરપ્રાઇઝિસે તેના […]

Delhi

આ સપ્તાહે વધુ એક ૈંર્ઁં માં રોકાણની તક.. યોજનાની માહિતી પર નાખો એક નજર

નવીદિલ્હી જાે તમે પ્રારંભિક પબ્લિક ઑફરિંગ એટલે કે ૈંર્ઁંમાં રોકાણ કરવાનું વિચારી રહ્યાં છો, તો તમારા માટે સારા સમાચાર છે. ચાલુ સપ્તાહે રોકાણ માટે વધુ એક ૈંર્ઁં ખુલવા જઈ રહ્યો છે.  ૧૮ ઓગસ્ટથી ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની બોન્ડાડા એન્જિનિયરિંગનો ૈંર્ઁં સબસ્ક્રિપ્શન માટે ખુલશે. હૈદરાબાદ સ્થિત કંપની રોકાણકારો મંગળવાર, ૨૨ ઓગસ્ટ સુધી આ ઈશ્યુમાં દાવ લગાવી શકશે. […]