નવીદિલ્હી ઇજિપ્તમાં જન્મેલા જાણિતા ઉદ્યોગપતિ મોહમ્મદ અલ ફાયદ હવે આ દુનિયામાં નથી. તેમનું ૯૪ વર્ષની વયે અવસાન થયું છે. અલ ફાયદની વિશ્વભરમાં ચર્ચા થઈ જ્યારે તેનો પુત્ર ડોડી અને પ્રિન્સેસ ડાયનાનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. હેરોડ્સ ડિપાર્ટમેન્ટલ સ્ટોર અને ફુલહમ ફૂટબોલ ક્લબના લાંબા સમયથી માલિક રહેલા અલ ફાયેદ, ૨૬ વર્ષ પહેલાં પેરિસમાં ડાયના સાથે […]
Delhi
ભારતીય મૂળના થર્મન ષણમુગરત્નમ સિંગાપોરના નવા રાષ્ટ્રપતિ
નવીદિલ્હી ભારતીય મૂળના થર્મન ષણમુગરત્નમે સિંગાપોરના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતી છે. ચૂંટણી વિભાગે શુક્રવારે આની જાહેરાત કરી હતી. ૨૦૧૧થી ૨૦૧૯ સુધી સિંગાપોરના ડેપ્યુટી ઁસ્ રહેલા થર્મન ષણમુગરત્નમને ૭૦.૪ ટકા વોટ મળ્યા હતા. તે જ સમયે, તેના હરીફ એનજી કોક સોંગને ૧૫.૭ ટકા વોટ મળ્યા જ્યારે તાન કિન લિયાનને ૧૩.૮૮ ટકા વોટ મળ્યા હતા. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં […]
ભારતનું Aditya L1 નાસાના જીેહ Sun Mission ના માત્ર ૩% ખર્ચમાં સૂર્ય વિશે માહિતી આપશે
નવીદિલ્હી ચંદ્રયાન ૩ ની સફળતાએ પ્રશંસા મેળવી છે. હવે સૂર્યનો વારો છે. ચંદ્ર સુધી પહોંચવું થોડું સરળ હતું પરંતુ લાખો કિલોમીટર અંતર અને લાખો સેલ્સિયસ તાપમાનની નજીક પહોંચવું ખૂબ મુશ્કેલ છે. આશ્ચર્યની વાત એ છે કે છઙ્ઘૈંઅટ્ઠ ન્૧ જીેહ સ્ૈજર્જૈહ નું બજેટ માત્ર ૪૦૦ કરોડ રૂપિયા છે જે ચંદ્રયાન ૩ મિશન કરતા ૨૦૦ કરોડ રૂપિયા […]
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ જેટ એરવેઝના સ્થાપકની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી
નવીદિલ્હી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડ્ઢ)એ મની લોન્ડરિંગ કેસમાં જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલની ધરપકડ કરી છે. તેમના પર ૫૩૮ કરોડ રૂપિયાના બેંક કૌભાંડનો આરોપ છે. ઈડ્ઢએ દિલ્હી અને મુંબઈમાં તેના ઘણા સ્થળો પર દરોડા પાડ્યા હતા. ઈડીએ જુલાઈમાં નરેશ ગોયલ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. કેનેરા બેંકની ફરિયાદ પર ઈડ્ઢએ ગોયલ વિરુદ્ધ આ કેસ નોંધ્યો […]
NCERTને ‘deemed-to-be-university’નો દરજ્જાે મળ્યો, શિક્ષણમંત્રીએ શુભેચ્છા આપી
નવીદિલ્હી નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એટલે કે દ્ગઝ્રઈઇ્ને યુનિવર્સિટીનો દરજ્જાે આપવામાં આવ્યો છે. દ્ગઝ્રઈઇ્ના ૬૩મા સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ જાહેરાત કરી હતી. શિક્ષણ મંત્રીએ કહ્યું કે દ્ગઝ્રઈઇ્ પહેલાથી જ સંશોધન અને નવીનતામાં વ્યસ્ત છે. તે રાષ્ટ્રીય મહત્વની સંસ્થા છે અને તેથી તેને ‘ડીમ્ડ યુનિવર્સિટી’નો (ઙ્ઘીીદ્બીઙ્ઘ-ર્ં-હ્વી-ેહૈદૃીજિૈંઅ) દરજ્જાે […]
વાયાકોમ ૧૮એ ભારતની ઘરઆંગણે મેચોના બ્રોડકાસ્ટ રાઈટ્સ રૂ. ૬,૦૦૦ કરોડમાં ખરીદ્યા
નવીદિલ્હી ભારતીય ક્રિકેટ પ્રસારણ ક્ષેત્રમાં વાયાકોમ ૧૮એ પોતાનો દબદબો જાળવી રાખતા ગુરુવારે ભારતીય ટીમની ઘરઆંગણે રમાનાર તમામ આંતરરાષ્ટ્રીય શ્રેણી માટેના મીડિયા રાઈટ્સને આશરે રૂ.૬,૦૦૦ કરોડમાં ખરીદવામાં સફળતા મેળવી હતી. રિલાયન્સના અંબાણી જૂથની માલિકી ધરાવતા વાાકોમ ૧૮એ આગામી પાંચ વર્ષ માટે ભારતની ઘરઆંગણેની મેચોના ટીવી તેમજ ડિજિટલ રાઈટ્સની હરાજીમાં સ્ટાર અને સોનીને પછાડીને સફળતા મેળવી છે. […]
શ્રીલંકાની બાંગ્લાદેશ સામે જીત સાથે વન-ડેમાં સળંગ ૧૧મો વિજય
નવીદિલ્હી ડિફેન્ડિંગ એશિયા કપ ચેમ્પિયન શ્રીલંકાએ પલ્લેકલ ખાતે રમાયેલા મુકાબલામાં બાંગ્લાદેશ સામે પાંચ વિકેટે જીત મેળવવાની સાથે જ વન-ડેમાં સળંગ ૧૧મો વિજય પ્રાપ્ત કર્યો હતો. સદીરા સમરવિક્રમા અને ચરિથ અસલંકાની લડાયક ફિફ્ટીની મદદથી યજમાન શ્રીલંકાએ ૩૯ ઓવરમાંજ બાંગ્લાદેશનો ૧૬૫ રનનો ટારગેટ પાંચ વિકેટ ગુમાવીને પાર પાડ્યો હતો. અગાઉ બાંગ્લાદેશનો બેટિંગમાં ફ્લોપ શો રહ્યો હતો. નજમુલ […]
ઈંગ્લેન્ડે પ્રથમ ટી૨૦માં ન્યૂઝીલેન્ડને સાત વિકેટે હરાવ્યું
નવીદિલ્હી ડેવિડ મલાન અને હેરી બ્રુકની શાનદાર ઈનિંગ્સની મદદથી પ્રથમ ટી૨૦માં ન્યૂઝીલેન્ડ સામે ઈંગ્લેન્ડનો સાત વિકેટે આસાન વિજય થયો હતો. આ સાથે જ ચાર ટી૨૦ ક્રિકટ શ્રેણીમાં ઈંગ્લેન્ડે ૧-૦ની સરસાઈ મેળવી લીધી છે. મલાને ફિફ્ટી ફટકારી હતી જ્યારે હેરી બ્રુકે અણને ૪૩ રન નોંધાવતા ત્રીજી વિકેટ માટે ૫૪ રનની પાર્ટનરશિપ કરીને ઈંગ્લેન્ડને સાત વિકેટે વિજય […]
છોકરીઓને મજબૂત બનાવે તેવી ‘મર્દાની’ આવશે ઃ રાની મુખર્જી
નવીદિલ્હી રાની મુખરજીએ મર્દાની ફિલ્મથી કમબેક કર્યું હતું. ફિલ્મની સફળતાના પગલે તેની સીક્વલ તૈયાર થઈ હતી અને તેના પણ વખાણ થયા હતા. મર્દાની ફ્રેન્ચાઈઝની બે ફિલ્મોની સફળતા બાદ ત્રીજાે ભાગ બનાવવાની કવાયત ચાલી રહી છે. આ અંગે રાનીએ જણાવ્યું હતું કે, મર્દાની ૩ના કારણે પરિવર્તન દેખાવું જાેઈએ અને છોકરીઓ મજબૂત થવી જાેઈએ. યશરાજ ફિલ્મ્સના બેનર […]
UPI એ રેકોર્ડ બ્રેક ટ્રાન્ઝેક્શન, ૧૦ અબજનો આંકડો પાર કર્યો
નવીદિલ્હી દેશમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મુદ્દે ક્રાંતિ આવી છે એમ કહી શકાય. નાના પેમેન્ટ માટે લોકો ેંઁૈં નો ઉપયોગ કરી રહ્યા છે. આ જ કારણ છે કે ઓનલાઈન પેમેન્ટ મોડમાં સતત વધારો થઈ રહ્યો છે. તમે ેંઁૈં ટ્રાન્ઝેક્શનના ક્રેઝને એ અર્થમાં પણ સમજી શકો છો કે એક મહિનામાં નવો રેકોર્ડ બનાવ્યો છે. ેંઁૈં દ્વારા ઓગસ્ટમાં રેકોર્ડ […]










