Delhi

અદાણીની સંપત્તિમાં ૧૯ હજાર કરોડનો ઘટાડો થયો છે, ટોપ ૨૦ માંથી થયા બહાર

નવીદિલ્હી ગૌતમ અદાણીની મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો. હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટની અસર હમણાં જ સમાપ્ત થઈ ગઈ હતી અને શેરમાં વધારો ફરીથી જાેવા મળ્યો હતો. અચાનક ર્ંઝ્રઝ્રઇઁ નો રિપોર્ટ આવ્યો. જેના કારણે કંપનીના શેરમાં ઘટાડો જાેવા મળ્યો હતો. આ ઘટાડાની અસર અદાણીની સંપત્તિમાં જાેવા મળી હતી. અદાણીની નેટવર્થમાં એક જ દિવસમાં લગભગ ૧૯ હજાર કરોડ […]

Delhi

વન નેશન- વન ઈલેક્શન પર ચર્ચા માટે વિશેષ સત્ર, નવા મુદ્દાઓ પર થવી જાેઈએ વાત ઃ પ્રહલાદ જાેશી

નવીદિલ્હી કેન્દ્ર સરકારે આજે એક દેશ, એક ચૂંટણીને લઈને એક સમિતિની રચના કરી છે. આ સમિતિનું નેતૃત્વ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરશે. આ પહેલા ગઈકાલે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જાેશીએ સંસદનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરી હતી. ત્યારથી સંસદમાં ચર્ચાને લઈને વિવિધ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી હતી, જેના પર આજે બ્રેક લાગી છે. પ્રહલાદ જાેશીએ […]

Delhi

કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરના ઘરમાં પુત્રના મિત્રની ગોળી મારી હત્યા

નવીદિલ્હી લખનૌના ઠાકુરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના બેગરિયા ગામમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી કૌશલ કિશોરના ઘરે તેમના પુત્રના મિત્ર વિનય શ્રીવાસ્તવની પિસ્તોલથી ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસમાં લાગી હતી. ડ્ઢઝ્રઁ રાહુલ રાજ અને છડ્ઢઝ્રઁ ચિરંજીવી નાથ સિંહા સહિત ભારે પોલીસ દળ ઘટનાસ્થળે હાજર રહ્યો હતો. પોલીસે કસ્ટડીમાં ત્રણ લોકોની […]

Delhi

મહેન્દ્રગીરી પ્રોજેક્ટ 17Aનું સાતમું અને અંતિમ સ્ટીલ્થ ફ્રિગેટ

નવીદિલ્હી સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મહેન્દ્રગિરી (સ્ટ્ઠરીહઙ્ઘટ્ઠિખ્તૈિૈ)નું પ્રક્ષેપણ આર્ત્મનિભર નૌકાદળના નિર્માણમાં દેશની અવિશ્વસનીય પ્રગતિનો યોગ્ય પુરાવો છે. અત્યાધુનિક સેન્સરથી સજ્જ, ૫૧દ્ભસ્ઁૐની સ્પીડ અને દુશ્મનનો અવાજ સંવેદન કેચ કરવામાં સક્ષમ, સ્વદેશી યુદ્ધ જહાજ મહેન્દ્રગીરી કેવી રીતે વધારશે નેવીની શક્તિ.. જે જણાવીએ, ભારતીય નૌકાદળની તાકાત વધુ વધવાની છે. યુદ્ધના […]

Delhi

કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં સતત બીજા મહિને ઘટાડો

નવીદિલ્હી ૩૦ ઓગસ્ટે ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ૨૦૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. હવે કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતા લોકોને પણ મોટી રાહત મળી છે. ૈર્ંંઝ્રન્ની વેબસાઈટ અનુસાર કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં સતત બીજા મહિને ઘટાડો થયો છે. દિલ્હીથી ચેન્નાઈ સુધી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ૧૫૦ રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે. બે મહિનાની વાત […]

Delhi

પાકિસ્તાનમાં આ વર્ષે સામાન્ય ચૂંટણી નહીં યોજાય, વિલંબ પાછળ ચૂંટણી પંચે આ કારણ આપ્યું

નવીદિલ્હી પાકિસ્તાનના (ઁટ્ઠૌજંટ્ઠહ) ચૂંટણી પંચે ગુરુવારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં આ વર્ષે સામાન્ય ચૂંટણી (ઈઙ્મીષ્ઠંર્ૈહ) નહીં થાય. ચૂંટણી પંચે પાકિસ્તાનના રાજકીય પક્ષોને ખાતરી આપી છે કે સામાન્ય ચૂંટણી જાન્યુઆરીના અંત અથવા ફેબ્રુઆરીના મધ્યમાં યોજવામાં આવશે. ચૂંટણી પંચની આ જાહેરાત બાદ રોકડની કટોકટીનો સામનો કરી રહેલા દેશમાં ચૂંટણી અંગેની આશંકાઓ દૂર થઈ ગઈ છે. સમાચાર […]

Delhi

લંડનમાં બે પબમાં આગ લાગી, પોલીસે આ આગને શંકાસ્પદ ગણાવી

નવીદિલ્હી લંડનમાં પોલીસે કહ્યું છે કે, ક્રોયડનની આસપાસના બે પબમાં લાગેલી આગને (હ્લૈિી) શંકાસ્પદ ગણવામાં આવી રહી છે. ફાયર ફાઈટરને (હ્લૈિી હ્લૈખ્તરંીિ) ગુરુવારે સવારે વિંડ મીલ અને ડ્રમ એન્ડ મંકી પબ ખાતે અલગ અલગ આગની ઘટના માટે બોલાવવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, વિંડ મીલ ૨૦૨૧માં ફ્ર૧.૫ મિલિયનમાં વેચાણ માટે હતો, જ્યારે ડ્રમ એન્ડ મંકી ફ્ર૬૫૦,૦૦૦માં […]

Delhi

દિલ્હી G20 સમિટમાં સુરક્ષા એ સૌથી મોટો પડકાર

નવીદિલ્હી દેશની રાજધાની દિલ્હીમાં યોજાનારી ય્૨૦ બેઠક (ય્૨૦ જીેદ્બદ્બૈં) પર સમગ્ર વિશ્વની નજર છે. જ્યાં પણ આ બેઠક થાય છે ત્યાં સૌથી મોટો પડકાર સુરક્ષા વ્યવસ્થાનો હોય છે. અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડન (ર્ત્ની મ્ૈઙ્ઘીહ), બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક, જાપાનના વડાપ્રધાન અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ પણ આ બેઠકમાં ભાગ લેશે. એ જ રીતે ચીન, જર્મની, કેનેડા, ઈટાલી, […]

Delhi

ઈસરો ચીફનું ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાં ભવ્ય સ્વાગત

નવીદિલ્હી ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-૩ના સફળ લેન્ડિંગ બાદ ઇસરો ચીફ એસ સોમનાથ આ દિવસોમાં ચર્ચામાં છે. તે જ્યાં પણ જાય છે ત્યાં લોકો તેમના સન્માનમાં તાળીઓ પાડીને તેમનું સ્વાગત કરે છે. ત્યારે આ બધાની વચ્ચે ગુરુવારે જ્યારે એસ. સોમનાથ ઈન્ડિગોની ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે ફ્લાઈટમાં તેમની હાજરી જાેઈને માત્ર મુસાફરી કરી રહેલા અન્ય […]

Delhi

‘One Nation One Election’ ની ફોર્મ્યુલાથી અગાઉ ચાર વખત યોજાઈ છે ચૂંટણી

નવીદિલ્હી કેન્દ્ર સરકાર દ્વારા લોકસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું ત્યારથી વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મોદી સરકાર દ્વારા ‘એક દેશ એક ચૂંટણી’ એટલે કે વન નેશન વન ઈલેક્શન સંબંધિત બિલની રજૂઆતને ધ્યાનમાં રાખીને લોકસભાનું આ વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જાે કે સંસદના આ વિશેષ સત્રના એજન્ડા વિશે સત્તાવાર રીતે કોઈ […]