Delhi

કેન્દ્ર સરકારનું ‘One Nation One Election’ પર મોટું પગલુ

નવીદિલ્હી આવતા વર્ષે થનારી લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર એક મોટું પગલું ભરે તેમ જણાય રહ્યું છે. વન નેશન- વન ઈલેક્શનનો મુદ્દો સતત હેડલાઇન્સ બની રહ્યો છે અને આ દરમિયાન ભારત સરકારે એક સમિતિની રચના પણ કરી છે, જે આ અંગેનો રિપોર્ટ આપશે. આ સમિતિનું નેતૃત્વ ખુદ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરશે. ભારત સરકાર ટૂંક […]

Delhi

કોહલીનાં ૨ રેકોર્ડ તોડયા, ૈંદ્ગડ્ઢ દૃજ ઁછદ્ભ મેચ પહેલા ભારતને ચેતવણી

નવીદિલ્હી ભારત પાકિસ્તાન મેચ પહેલા એક મોટી ચેલેન્જ સામે આવી ગઇ છે. પાકિસ્તાનનાં ક્રિકેટ ટીમનો કેપ્ટન બાબર આઝમ ર્ંડ્ઢૈં ક્રિકેટમાં વિશ્વનો નંબર-૧ બેટ્‌સમેન છે. તે લગભગ ૨ વર્ષથી ટોચ પર જ છે. બુધવારથી એશિયા કપ શરૂ થયો છે. ૨૮ વર્ષીય બાબર આઝમે નેપાળ સામે ટૂર્નામેન્ટની પહેલી જ મેચમાં સદી ફટકારીને પોતાનો ઈરાદો વ્યક્ત કર્યો છે. […]

Delhi

એશિયા કપમાં પાકિસ્તાનની ધમાકેદાર શરૂઆત, નેપાળને ૨૩૮ રનથી હરાવ્યું

નવીદિલ્હી પાકિસ્તાન ક્રિકેટ ટીમે એશિયા કપ ૨૦૨૩ની ધમાકેદાર શરૂઆત કરી છે. બાબર આઝમની આગેવાની હેઠળની ટીમે ઉદ્‌ઘાટન મેચમાં નેપાળને મોટા અંતરથી હરાવીને વિરોધી ટીમોને ચેતવણી આપી છે. બાબર આઝમની કેપ્ટનશીપની ઇનિંગ્સ અને ઇફ્તિખાર અહમદની શાનદાર સદીના આધારે પાકિસ્તાને નેપાળને ૨૩૮ રનથી હરાવ્યું હતું. આ જીત સાથે પાકિસ્તાનના ૨ પોઈન્ટ્‌સ થઈ ગયા છે. બાબરની ટીમ હવે […]

Delhi

બાંગ્લાદેશને મોટો ઝટકો, લિટન દાસ એશિયા કપ ગુમાવશે

નવીદિલ્હી બાંગ્લાદેશને એશિયા કપ ૨૦૨૩માં તેની પ્રથમ મેચ પૂર્વે જાેરદાર ઝટકો લાગ્યો છે. વિકેટકીપર અને ઓપનિંગ બેટ્‌સમેન લિટન કુમાર. દાસ વાયરલ તાવને પગલે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. લિટન દાસ બાંગ્લાદેશની ટીમના સાથે શ્રીલંકા પહોંચી શક્યો નથી. તેના સ્થાને વિકેટકીપર તરીકે અનામુલ હકને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. અનામુલ હક ઓપનિંગ બેટર છે અને વિકેટકીપિંગ […]

Delhi

મોંઘવારી નિયંત્રણમાં લેવા કેન્દ્ર સરકારે વિશેષ તૈયારીઓ હાથ ધરી

નવીદિલ્હી મોંઘવારી ઘટાડવા માટે નેપાળથી ટામેટાંની આયાત કરીને ભાવ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો તેના પરિણામો બધાની સામે છે. મોંઘવારી નિયંત્રણમાં લેવા કેન્દ્ર સરકારે ડુંગળીના ભાવમાં વધારાના સમાચાર સામે આવતાની સાથે જ નિકાસ પર ટેક્સ લાદવામાં આવ્યો હતો જે બાદ ભાવ સ્થિર જણાય છે. એ જ રીતે ઘઉં, ચોખા અને અન્ય ચીજવસ્તુઓના ભાવ સ્થિર રાખવા માટે […]

Delhi

ભારતીય શેરબજારની તેજી સાથે શરૂઆત, જીીહજીટ ૬૫૧૭૮ ઉપર ખુલ્યો

નવીદિલ્હી ગુરુવારે શેરબજાર(જીરટ્ઠિી સ્ટ્ઠિાીં)માં જાેરદાર એક્શન જાેવા મળી શકે છે. મંથલી એક્સપાયરીનાં દિવસે માર્કેટમાં સારી શરૂઆત સાથે તેજીનો કારોબાર જાેવા મળી શકે છે. વૈશ્વિક બજારમાંથી સકારાત્મક સંકેતો મળી રહ્યા છે. ય્ૈંહ્લ્‌ દ્ગૈંહ્લ્‌રૂ ૧૯૪૦૦ ની નજીક ટ્રેડ થઈ રહ્યો છે. એશિયન બજારોમાં જાપાનનો નિક્કી અને કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ પણ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો છે. અમેરિકન […]

Delhi

એરોફ્લેક્સ ઇન્ડસ્ટ્રીઝના શેરનો ૈંર્ઁં ૮૩% પ્રીમિયમ પર લિસ્ટ થયો

નવીદિલ્હી આજે ગુરુવારે શેરબજારમાં વધુ એક કંપનીનું લિસ્ટિંગ થયું છે. છીિર્કઙ્મીટ ૈંહઙ્ઘેજંિૈીજ ના શેર મ્જીઈ પર રૂ. ૧૯૭.૪૦ ના ભાવે લિસ્ટ થયા હતા. તો બીજી તરફ શેર દ્ગજીઈ પર રૂ. ૧૯૦ના ભાવે પ્રવેશ કર્યો છે. આ સંદર્ભમાં, મ્જીઈ પર છીિર્કઙ્મીટ ૈંહઙ્ઘેજંિૈીજ ૈંર્ઁંનું લિસ્ટિંગ ૮૩% પ્રીમિયમ પર કરવામાં આવ્યું છે. ૈંર્ઁં છેલ્લા દિવસે ૯૭.૧૧ ગણા સબસ્ક્રિપ્શન […]

Delhi

કેન્દ્ર સરકારે દિલ્હીમાં વકફ બોર્ડની ૧૦૦ થી વધુ મહત્વની મિલકતો પરત લેવા માટે નોટિસ આપી

નવીદિલ્હી કેન્દ્ર સરકારે દિલ્હીમાં વકફ બોર્ડની ૧૨૩ મહત્વની મિલકતો પરત લેવા માટે નોટિસ આપી છે. શહેરી વિકાસ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી આ નોટિસમાં દિલ્હી(ડ્ઢીઙ્મરૈ)ની જામા મસ્જિદનું નામ પણ સામેલ છે. મનમોહન સિંહ સરકાર દરમિયાન જામા મસ્જિદ વક્ફ બોર્ડને આપવામાં આવી હતી. જામા મસ્જિદ ઉપરાંત, ઘણા કબ્રસ્તાન, દરગાહ અને મસ્જિદો પણ ૧૨૩ મિલકતોમાં સામેલ છે […]

Delhi

ચંદ્રાયાન-૩ મિશનની ઐતિહાસિક સફળતાની ઉજવણી કરતા મંત્રીમંડળનો ઠરાવ

નવીદિલ્હી કેન્દ્રીય મંત્રીમંડળ ચંદ્ર પર ચંદ્રયાન-૩ મિશનની ઐતિહાસિક સફળતાની ઉજવણીમાં દેશ સાથે જાેડાય છે. મંત્રીમંડળ આપણા વૈજ્ઞાનિકોની આ મહાન સિદ્ધિની પણ પ્રશંસા કરે છે. આ માત્ર આપણી અંતરિક્ષ એજન્સીની જીત નથી, પરંતુ વૈશ્વિક મંચ પર ભારતની પ્રગતિ અને આરોહણનું એક ઉજ્જવળ પ્રતીક છે. મંત્રીમંડળે આવકારઆપ્યો છે કે ૨૩મી ઓગસ્ટને “રાષ્ટ્રીય અવકાશ દિવસ” તરીકે ઉજવવામાં આવશે. […]

Delhi

ગેસના ભાવમાં ઘટાડાથી આપણી બહેનો માટે જીવન સરળતામાં વધારો થશે ઃ પ્રધાનમંત્રી મોદી

નવીદિલ્હી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમામ એલપીજી ગ્રાહકો એટલે કે ૩૩ કરોડ કનેક્શન માટે એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૨૦૦ રૂપિયા પ્રતિ સિલિન્ડરનો ઘટાડો કરવાનો ર્નિણય લીધો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે રક્ષાબંધનનો તહેવાર આપણા પરિવારમાં ખુશીઓ વધારવાનો દિવસ છે. પીએમ ઉજ્જવલા યોજનાના ગ્રાહકોને તેમના ખાતામાં ?૨૦૦/સિલિન્ડરની સબસિડી મળવાનું ચાલુ રહેશે. સરકારે ૭૫ લાખ વધારાના ઁસ્ ઉજ્જવલા […]