Delhi

સીસીપીએ દ્વારા મેસર્સ આઇક્યુઆરએ આઇએએસ ઇન્સ્ટિટ્યૂટ સામે તાત્કાલિક અસરથી તેમની વેબસાઇટ પરથી ખોટા પ્રશંસાપત્રો અને ગેરમાર્ગે દોરતા દાવાઓને બંધ કરવા આદેશ જારી

નવીદિલ્હી ગ્રાહક સુરક્ષા ધારા, ૨૦૧૯નાં ઉલ્લંઘનને ધ્યાનમાં રાખીને મુખ્ય કમિશનર શ્રીમતી નિધિ ખરે અને કમિશનર શ્રી અનુપમ મિશ્રાની અધ્યક્ષતામાં સેન્ટ્રલ કન્ઝ્‌યુમર પ્રોટેક્શન ઓથોરિટી (સીસીપીએ)એ મેસર્સ આઇક્યુઆરએ આઇએએસ ઇન્સ્ટિટ્યૂટ સામે યુપીએસસી સિવિલ સર્વિસીસ એક્ઝામમાં વર્ષ ૨૦૧૫-૨૦૧૭નાં વર્ષનાં ટોચનાં રેન્ક ધારકોનાં ગેરમાર્ગે દોરતાં પ્રશંસાપત્રોની જાહેરાત કરીને ગેરમાર્ગે દોરતી જાહેરાતો અને અયોગ્ય વેપારપ્રથા માટે આદેશ જારી કર્યો હતો. […]

Delhi

નીતિન ગડકરીએ મ્જી ૬ સ્ટેજ ૨ ‘ઇલેક્ટ્રિફાઇડ ફ્લેક્સ ફ્યુઅલ વ્હિકલ’ના વિશ્વના પ્રથમ પ્રોટોટાઇપનો શુભારંભ કરાવ્યો

નવીદિલ્હી કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીએ આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપસિંહ પુરી, કેન્દ્રીય મંત્રી શ્રી મહેન્દ્ર નાથ પાંડે, ટોયોટાના એમડી અને સીઇઓ શ્રી મસાકાઝુ યોશિમુરા, કિર્લોસ્કર સિસ્ટમ્સ લિમિટેડના એમડી અને સીઇઓ ગીતાંજલિ કિર્લોસ્કર, જાપાન એમ્બેસીના રાજદૂત, રાજદ્વારીઓ, ઉચ્ચ અધિકારીઓ અને સલાહકારોની ઉપસ્થિતિમાં ટોયોટા કિર્લોસ્કર મોટર દ્વારા વિકસાવવામાં આવેલા બીએસ […]

Delhi

પ્રધાનમંત્રી શ્રીએ તમામ એલપીજી ઉપભોક્તાઓ (૩૩ કરોડ કનેક્શન) માટે એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૨૦૦ રૂપિયા પ્રતિ સિલિન્ડરનો ઘટાડો કરવાનું સાહસિક પગલું ભર્યું

નવીદિલ્હી દેશભરનાં કુટુંબોને રાહત આપનારું આ પગલું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે રાંધણ ગેસની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો કરવાની જાહેરાત કરી છે. ૩૦.૦૮.૨૦૨૩થી અમલી બનશે તો ૧૪.૨ કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૨૦૦ રૂપિયાનો ઘટાડો દેશભરના તમામ બજારોમાં થશે. ઉદાહરણ તરીકે, દિલ્હીમાં આ ર્નિણયથી ૧૪.૨ કિલોના સિલિન્ડરની કિંમત હાલના ૧૧૦૩ રૂપિયા પ્રતિ સિલિન્ડરથી ઘટીને ૯૦૩ […]

Delhi

અનુરાગ સિંહ ઠાકુરે રાષ્ટ્રીય રમત દિવસ પર નેશનલ સ્પોર્ટ્‌સ ફેડરેશન પોર્ટલનો શુભારંભ કરાવ્યો

નવીદિલ્હી રાષ્ટ્રીય રમત ગમત દિવસ ૨૦૨૩ના પ્રસંગે, કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે આજે જેએલએન સ્ટેડિયમ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ફિટ ઇન્ડિયા ક્વિઝના ત્રીજા સંસ્કરણનો અન્ય પહેલો ઉપરાંત શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં નવી દિલ્હીની વિવિધ શાળાઓના લગભગ ૫૦૦ શાળાના બાળકો તેમજ એમવાયએએસ, એસએઆઈ અને નેશનલ સ્પોર્ટ્‌સ ફેડરેશનના કેટલાક ચુનંદા એથ્લીટ્‌સ અને […]

Delhi

પ્રધાનમંત્રીએ રક્ષાબંધનના અવસર પર સૌને શુભેચ્છા પાઠવી

નવીદિલ્હી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રક્ષાબંધનના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ એવી પણ શુભેચ્છા પાઠવી હતી કે આ તહેવાર દરેકના જીવનમાં સૌહાર્દ અને સંવાદિતાની લાગણીને ઊંડી બનાવે. એક ઠ પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું; “મારા પરિવારના તમામ સભ્યોને રક્ષાબંધનની શુભકામનાઓ. બહેન અને ભાઈ વચ્ચેના અતૂટ વિશ્વાસ અને અપાર પ્રેમને સમર્પિત રક્ષાબંધનનો આ શુભ તહેવાર […]

Delhi

રાજ્યના ખેડૂતોને પાવર અને પાણી આપવાનો રાજ્ય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી ર્નિણય

રાજ્યના ખેડૂતોને આર્થિક રીતે સહાયરૂપ થવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ખેડૂતોના ઉભા પાકને બચાવવા માટે રાજ્ય સરકારે ખેડૂતોને પાવર અને પાણી આપવાનો મહત્વનો ર્નિણય રાજ્ય સરકારે કર્યો છે. રાજ્યના ૧૪ જિલ્લાઓમાં ખેડૂતોના પાક બચાવવા ૮ કલાકના બદલે ૧૦ કલાક વીજળી આપવામાં આવશે જેનો તાત્કાલિક ધોરણે અમલ કરવામાં આવશે. આ ર્નિણયથી રાજ્યના અંદાજે કુલ […]

Delhi

કોહલી પોતાની જાતને ટીમનો સૌથી સારો બોલર માને છે ઃ આ ભારતીય ક્રિકેટરનો દાવો

નવીદિલ્હી સચિન તેંડુલકર ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાય છે, પરંતુ હાલના સમયમાં ચારેય તરફ વિરાટ કોહલી (ફૈટ્ઠિં ર્દ્ભરઙ્મૈ) ની બોલબાલા છે. કિંગ કોહલીની વિશ્વના શ્રેષ્ઠ બેટ્‌સમેનોમાં થાય છે. જાેકે, વિરાટ કોહલી પોતે એમ માને છે કે તે બેટિંગની સાથે સાથે બોલિંગમાં પણ શ્રેષ્ઠ છે. ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બોલર ભુવનેશ્વર કુમારના જણાવ્યા અનુસાર, ટી ટાઈમ દરમિયાન […]

Delhi

કોહલી-હાર્દિક અને બુમરાહ બધા ફૂલ ઓન ફોર્મમાં દેખાયા

નવીદિલ્હી એશિયા કપની નવી સીઝનની તૈયારીમાં ટીમ ઈન્ડિયા કોઈ કસર છોડવા માંગતી નથી. ટીમનો કેમ્પ હાલમાં બેંગલુરુમાં ચાલી રહ્યો છે, જે ૨૪ ઓગસ્ટથી શરૂ થયો હતો. આ દરમિયાન ખેલાડીઓનો યો-યો ટેસ્ટ પણ લેવામાં આવ્યો હતો. ઈજામાંથી પરત ફરી રહેલા કેએલ રાહુલથી લઈને શ્રેયસ અય્યરને ટીમમાં જગ્યા મળી છે. આ દરમિયાન બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાની તૈયારીનો એક […]

Delhi

રાજ કપૂરે ગૂંજતા કરેલા ‘રમૈયા વસ્તાવૈયા’ના પડઘા જવાનમાં સંભળાશે

નવીદિલ્હી શાહરૂખ ખાનની ફિલ્મ જવાનનું ત્રીજું ગીત નોટ રમૈયા વસ્તાવૈયા રિલીઝ થઈ રહ્યું છે. ફિલ્મની રિલીઝને થોડા દિવસ બાકી છે ત્યારે તેના પ્રમોશનમાં શાહરૂખ કોઈ કસર રાખવા તૈયાર નથી. શાહરૂખે ફિલ્મના ત્રીજા ડાન્સ નંબરની ઝલક આપી છે અને સોમવાર સવારથી જ હજારો લોકોના હોઠ પર ‘નોટ રમૈયા વસ્તાવૈયા’ શબ્દો રમી રહ્યા છે. શાહરૂખ ખાને પોતાની […]

Delhi

૮૩૦ સંસ્થાઓ, ૨૧ રાજ્યો, ૧૪૪ કરોડ રૂપિયા.. સ્કોલરશિપ સ્કીમ ફ્રોડ, CBIએ કેસ દાખલ કર્યો

નવીદિલ્હી દેશની સૌથી મોટી તપાસ એજન્સી, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (ઝ્રમ્ૈં) એ કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રાલયની એક યોજનામાં કથિત કૌભાંડના સંબંધમાં હ્લૈંઇ નોંધી છે અને હવે આ મામલાની તપાસ કરી રહી છે. મંત્રાલયની લઘુમતી શિષ્યવૃત્તિ યોજના હેઠળ લગભગ ૮૩૦ નકલી સંસ્થાઓને ૧૪૪ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા, આ યોજના ૨૦૧૭ થી ૨૦૨૨ સુધી સક્રિય હતી […]