Delhi

G-20 સમિટમાં ૨૦થી વધુ દેશોના વડાઓ બે દિવસ દિલ્હીમાં હાજર રહેશે

નવીદિલ્હી દેશની રાજધાની દિલ્હીમાં ય્-૨૦ સમિટ (ય્૨૦ જીેદ્બદ્બૈં) યોજાવા જઈ રહી છે. ૯ અને ૧૦ સપ્ટેમ્બરે બે ડઝનથી વધુ દેશોના વડાઓ દિલ્હીમાં હશે અને ઘણા મુદ્દાઓ પર ચર્ચા થશે. દિલ્હીમાં આ માટે જાેરશોરથી તૈયારીઓ ચાલી રહી છે, કેન્દ્રથી લઈને રાજ્ય સરકાર સુધી તમામનું ધ્યાન તેના પર છે. જી-૨૦ની આ બેઠક દિલ્હીમાં યોજાઈ રહી છે, ત્યારે […]

Delhi

ઈમરાન ખાનને મોટી રાહત, તોષાખાના કેસમાં સજા પર સ્ટે રખાયો

નવીદિલ્હી તોશાખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને મોટી રાહત મળી છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે મંગળવારે પોતાનો ચુકાદો આપતા ઈમરાનને આપવામાં આવેલી સજા પર રોક લગાવી દીધી છે. આ સાથે હાઈકોર્ટે પૂર્વ વડાપ્રધાનને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં ઈમરાન ખાનને અગાઉ ૫ ઓગસ્ટે ઈસ્લામાબાદ કોર્ટે ૩ વર્ષની જેલની સજા સંભળાવી હતી, ત્યારબાદ […]

Delhi

અમેરિકામાં કોરોનાએ ફરી એકવાર પગપેસારો શરૂ, એડવાઈઝરી કરાઇ જાહેર

નવીદિલ્હી અમેરીકામાં ઉનાળાના અંતમાં, કોરોના વાયરસના નવા વેવએ શાળાઓ, કાર્યસ્થળો અને સ્થાનિક સરકારને અસર કરી છે. નિષ્ણાતોએ લોકોને આ શિયાળામાં વધુ ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ ના પગપેસારાને લઈ તૈયાર રહેવા ચેતવણી આપી છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના તાજેતરના ડેટા અનુસાર ૧૨ ઓગસ્ટના રોજ પૂરા થયેલા બે સપ્તાહના સમયગાળામાં હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યામાં ૨૪ %નો વધારો થયો […]

Delhi

અમેરિકા-રશિયા, જાપાન-યુરોપને નહીં.. ભારત આ દેશને ચોખાની નિકાસ કરશે

નવીદિલ્હી જ્યારે એક તરફ ભારતે મોંઘવારી ઘટાડવા અને દેશમાં ચોખાના ભાવ સ્થિર કરવા નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. બીજી તરફ ભારતે સિંગાપોર માટે પોતાનું મોટું દિલ બતાવ્યું છે. હા, ભારત સરકારે મંગળવારે કહ્યું કે તેણે બંને દેશો વચ્ચેના ખાસ સંબંધોને ધ્યાનમાં રાખીને ચોખાની નિકાસને મંજૂરી આપવાનો ર્નિણય કર્યો છે. ગયા મહિને, ભારતે તમામ […]

Delhi

ગ્રીસના જંગલોમાં લાગેલી ભીષણ આગને કારણે સર્જાયો વિનાશ

નવીદિલ્હી ગ્રીસના વિવિધ પ્રાંતોમાં આગ તબાહી મચાવી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી જંગલની આગ લાગેલી છે. ગ્રીસના લોકો જંગલની આગ સામે લડી રહ્યા છે. ગયા અઠવાડિયે યુરોપની સૌથી ભયંકર આગમાં ઉત્તરપૂર્વના એવરોસ અને એલેક્ઝે પ્રદેશોમાં ઓછામાં ઓછા ૨૦ લોકોના મોત થયા ગયા હતા. આગ ઓલવવા માટે વિમાનો અને હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે. આગના […]

Delhi

ચીનના નકશા પર રાહુલ ગાંધીએ કહ્યું,”લદ્દાખમાં આપણી જમીન છીનવી, ઁસ્ જવાબ આપે”

નવીદિલ્હી કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ (ઇટ્ઠરેઙ્મ ય્ટ્ઠહઙ્ઘરૈ) ફરી એકવાર ચીનને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. ચીને હાલમાં જ એક નકશો જાહેર કર્યો છે જેમાં અક્સાઈ ચીન અને અરુણાચલ પ્રદેશને તેમનો હિસ્સો જણાવવામાં આવ્યો છે, તેના પર હવે રાહુલ ગાંધીનું નિવેદન આવ્યું છે. રાહુલે કહ્યું કે હું લાંબા સમયથી આ મુદ્દો ઉઠાવી રહ્યો છું, […]

Delhi

ઈસરોને મોટી સફળતા મળી, ચંદ્ર પર ઓક્સિજન હોવાના પૂરાવા મળ્યા

નવીદિલ્હી ચંદ્ર પર સફળતા પૂર્વક લેન્ડ થયેલા ચંદ્રયાન ૩ને (ઝ્રરટ્ઠહઙ્ઘટ્ઠિઅટ્ઠટ્ઠહ ૩) ફરી એકવાર મોટી સફળતા મળી છે. રોવર પ્રજ્ઞાન પર સવાર લેસર-પ્રેરિત બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપ (ન્ૈંમ્જી) સાધનએ દક્ષિણ ધ્રુવ નજીક ચંદ્રની સપાટીમાં સલ્ફર (જી) ની હાજરીની સ્પષ્ટ પુષ્ટિ કરી છે. છઙ્મ, ઝ્રટ્ઠ, હ્લી, ઝ્રિ, ્‌ૈ, સ્હ, જીૈ સહિત ઓક્સિજનની હાજરી પણ અપેક્ષિત છે. જ્યારે હાઈડ્રોજન (ૐ) […]

Delhi

દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયામાં ગુજરાતી યુવાનની હત્યા થઇ

નવીદિલ્હી દક્ષિણ આફ્રિકા(ર્જીેંર છકિૈષ્ઠટ્ઠ)માં રોજગારી માટે સ્થાયી થયેલા ભારતીય યુવાનો ઉપર હુમલાથી ઘટના વારંવાર બનતી રહે છે. દક્ષિણ આફ્રિકામાં રહેતા યુવાનોના ભારતમાં રહેતા પરિવારજનો આ ખબરો સાંભળ્યા બાદ ચિંતાતુર બની જાય છે. આજે દક્ષિણ આફ્રિકામાં વધુ એક ગુજરાતી ઉપર સ્થાનિકોના હુમલાની ઘટના સામે આવી છે. આ હુમલામાં ભરૂચના યુવાએ જીવ ગુમાવ્યો છે. દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયા(ॅિીર્ંિૈટ્ઠ) […]

Delhi

ફરી મણિપુરમાં હિંસા ભડકી, બેના મોત, અનેક લોકો ઘાયલ

નવીદિલ્હી ઘણા દિવસોની શાંતિ બાદ કુકી પ્રભુત્વવાળા ચુરાચંદપુર અને મૈતેઈ પ્રભુત્વવાળા બિષ્ણુપુર જિલ્લાના સરહદી વિસ્તારમાંથી ભારે ગોળીબાર શરૂ થયો હોવાની વાત સામે આવી છે. મણિપુર પોલીસે જણાવ્યું કે નરસેનાને અડીને આવેલા ગામોમાં ગોળીબારમાં બે લોકોના મોત થયા છે. પોલીસે જણાવ્યું કે આ વિસ્તારમાં તૈનાત જિલ્લા પોલીસ, આસામ રાઈફલ્સ, સેના અને કેન્દ્રીય દળોએ ગોળીબારને લઈ વળતો […]

Delhi

કેરેબિયન પ્રીમિયર લીગને ક્રિકેટ ઇતિહાસમાં પ્રથમ વખત રેડ કાર્ડ

નવીદિલ્હી કેરેબિયન પ્રીમિયર લીગ (ઝ્રઁન્)ને ક્રિકેટમાં પ્રથમ વખતનું લાલ કાર્ડ આપવામાં આવ્યું હતું. ટ્રિનબેગો નાઈટ રાઈડર્સ (્‌દ્ભઇ) ના કેપ્ટન કિરોન પોલાર્ડે ઈનિંગની અંતિમ ઓવર દરમિયાન સ્ટાર સ્પિનર ??સુનીલ નારાયણને મેદાનમાંથી હટાવવાનો ર્નિણય લીધો હતો. આ ઘટના ્‌દ્ભઇ અને નેવિસ પેટ્રિયોટ્‌સ વચ્ચેની મેચ દરમિયાન બની હતી, ૨૭ ઓગસ્ટ, રવિવારના રોજ સેન્ટ કિટ્‌સના વોર્નર પાર્કમાં રમાઈ હતી […]