Delhi

રોહિત શર્માએ નિવૃત્તિ લેવા તરફ કર્યો ઈશારો

નવીદિલ્હી વર્લ્ડ કપ ૨૦૨૩ શરૂ થવામાં માત્ર એક મહિનાનો સમય બાકી છે. ટીમ ઈન્ડિયાએ એશિયા કપ ૨૦૨૩ અને વર્લ્ડ કપ માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. કેપ્ટન રોહિત શર્મા પણ પોતાનો જૂનો ચાર્મ ફેલાવવા માટે ઘણો પરસેવો પાડી રહ્યો છે. આટલું જ નહીં એશિયા કપ પહેલા પણ તેણે વિરોધી ટીમોને તેની જૂની સ્ટાઈલ માટે પણ […]

Delhi

IPL સ્ટારની આગળ શાહિદ આફ્રિદી સુપર ઓવરમાં નિષ્ફળ, ૬ બોલમાં ૪ વિકેટ ઝડપી!..

નવીદિલ્હી પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે, પરંતુ તે હજુ પણ વિશ્વભરની લીગમાં રમી રહ્યો છે. તે તેની ધુઆંધાર બેટિંગ માટે જાણીતો છે, પરંતુ અમેરિકામાં યોજાયેલી ્‌૧૦ લીગની ફાઇનલમાં તે કંઈ ખાસ બેટીંગ કરી શક્યો ન હતો. જેના કારણે તેની ટીમ સુપર ઓવરમાં હારી ગઈ હતી. યુએસ માસ્ટર્સ ્‌૧૦ની ફાઇનલમાં […]

Delhi

જાન્હવી કપૂરએ બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે તિરુપતિ મંદિરમાં દર્શન કર્યાં

નવીદિલ્હી જાન્હવી કપૂરને પોતાની માતા શ્રીદેવીની જેમ જ તિરુપતિ મંદિરમાં અપાર શ્રદ્ધા છે. એપ્રિલ મહિનામાં જાન્હવીએ પોતાની બહેન ખુશી કપૂર અને બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે તિરુપતુ મંદિરમાં દર્શન કર્યા હતા. ૨૮ ઓગસ્ટે ફરી જાન્હવીએ તિરુપતિ મંદિરમાં ગઈ હતી અને આ વખતે પણ તેની સાથે શિખર હતો. કથિત બોયફ્રેન્ડ સાથે જાન્હવીના ફોટોગ્રાફ વાઈરલ થઈ રહ્યા છે. […]

Delhi

એક્ટિંગ જ કરાય, પ્રોડ્યુસર બનું ત્યારે દેવાળુ ફૂંકાય છે ઃ એકટર સની દેઓલ

નવીદિલ્હી સની દેઓલે ગદર ૨માં સની દેઓલે એક્ટિંગ કરી છે, પરંતુ પ્રોડક્શનથી દૂર રહેવાનું પસંદ કર્યું છે. પ્રોડક્શનથી દૂર રહેવા અંગે સનીનું માનવું છે કે, ફિલ્મ પ્રોડક્શનના સમીકરણો ધરમૂળથી બદલાયા છે અને તેના કારણે પ્રોડક્શન સહેલું નથી. તે જ્યારે પણ ફિલ્મ પ્રોડ્યુસ કરે છે ત્યારે દેવાળુ ફૂંકવાનો વારો આવે છે. ભવિષ્યમાં ફિલ્મ પ્રોડક્શનથી દૂર રહેવાનો […]

Delhi

નોરા ફતેહીએ બોલિવૂડ ફિલ્મ મેકર્સ પર માર્યો ટોણો

નવીદિલ્હી નોરા ફતેહીએ હાલમાં જ તેની કારકિર્દી અને ફિલ્મ ઉદ્યોગના કેટલાક ખરાબ અનુભવો વિશે વાત કરી હતી. નોરા ફતેહી માને છે કે, મુખ્ય ભૂમિકામાં તેને કાસ્ટ ન કરવાનું કારણ તેના ડાન્સ કરવાની પ્રતીભા નથી, પરંતુ મોટા ભાગના ફિલ્મ નિર્માતાઓ તેમની ફિલ્મોમાં તેમના પસંદગીની એક્ટ્રેસને વારંવાર કાસ્ટ કરી રહ્યા છે, જેના કારણે તેણીને સારી તક મળી […]

Delhi

આ કંપનીએ માત્ર ૮ મહિનામાં રોકાણ બમણું કર્યું

નવીદિલ્હી કંપનીએ એક્વિઝિશન કર્યા પછી ગોકલદાસ એક્સપોર્ટ્‌સ(ય્ર્ાટ્ઠઙ્મઙ્ઘટ્ઠજ ઈટॅર્િંજ ન્ંઙ્ઘ જીરટ્ઠિી)ના શેર રૂ. ૭૩૫.૩૫ પર ૨૦ ટકાના અપર સર્કિટમાં બંધ છે. આજના ઉછાળા સાથે શેરે ૨૦૨૩ માટે તેનો ૧૦૦ ટકાથી વધુ લાભ આપ્યો છે એટલે કે આ વર્ષે અત્યાર સુધીમાં સ્ટોક બમણો થયો છે. જાે કંપનીની છેલ્લી સ્થિતિ પર નજર કરીએ તો, ગોકલદાસ એક્સપોર્ટ્‌સ લીમીટેડ ૨૯ […]

Delhi

કોમોડીટીમાં ડૉલર ઈન્ડેક્સ અને બોન્ડ યીલ્ડમાં નરમાશના કારણે સોના અને ચાંદીના ભાવ વધ્યા

નવીદિલ્હી ડૉલર ઈન્ડેક્સ અને બોન્ડ યીલ્ડમાં નરમાશના કારણે સોના અને ચાંદીના ભાવ(ય્ર્ઙ્મઙ્ઘ ટ્ઠહઙ્ઘ જૈઙ્મદૃીિ ॅિૈષ્ઠીજ)માં વધારો જાેવા મળી રહ્યો છે. સ્થાનિક વાયદા બજારમાં એક્શન છે. સ્ઝ્રઠ પર સોનાની કિંમત ૬૦,૦૦૦ રૂપિયાની નજીક પહોંચી ગઈ છે. એ જ રીતે ચાંદી પણ રૂ.૭૩,૮૦૦ની નજીક કારોબાર કરી રહી છે. આજે ચાંદીમાં લગભગ ૧૬૦ રૂપિયાની મજબૂતી છે. કારણ કે […]

Delhi

રિષભ ઇન્સ્ટ્રૂમેન્ટ્‌સ લિમિટેડનો ૩૦ ઓગસ્ટે ૪૯૧ કરોડનો ૈંર્ઁં ખુલશે

નવીદિલ્હી નાસિમાં મુખ્ય મથક ધરાવતી રિષભ ઇન્સ્ટ્રૂમેન્ટ્‌સ લિમિટેડ જે વૈશ્વિક ઉર્જા કાર્યક્ષમતા ઉકેલપ્રદાન કરે છે. કંપનીએ પાવર, ઓટોમોટિવ અને ઔદ્યોગિક ક્ષેત્રો સહિત તમામ ઉદ્યોગોમાં વિવિધ એપ્લિકેશનો સાથે ઇલેક્ટ્રિકલ ઓટોમેશન, મીટરિંગ અને માપન, ચોકસાઇ એન્જિનિયર્ડ પ્રોડક્ટ્‌સ અને એલ્યુમિનિયમ હાઇ પ્રેશર ડાઇ કાસ્ટિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. રિષભ ઇન્સ્ટ્રૂમેન્ટ્‌સ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ( ૈંર્ઁં ) […]

Delhi

SEBIની તપાસમાં અદાણી ગ્રુપની ડિસ્ક્લોઝર નિયમોમાં ખામી ઃ રિપોર્ટ

નવીદિલ્હી શેરબજાર નિયમનકાર દ્વારા ભારતના અદાણી ગ્રુપ(છઙ્ઘટ્ઠહૈ ય્િર્ેॅ)ની તપાસમાં લિસ્ટેડ એન્ટિટીઓ દ્વારા ડિસ્ક્લોઝર પરના નિયમોનો ઉલ્લંઘ થયો હોવાનું સામે આવી રહ્યું છે. લિસ્ટેડ સંસ્થાઓ દ્વારા અને ઓફશોર ફંડ્‌સના હોલ્ડિંગ અંગે આ બાબતની સીધી જાણકારી ધરાવતા બે સૂત્રોએ આ માહિતી જાહેર કરી છે. મામલો શું છે?.. જે જણાવીએ, યુએસ સ્થિત હિંડનબર્ગ રિસર્ચ(ૐૈહઙ્ઘીહહ્વેખ્તિ ઇીજીટ્ઠષ્ઠિર) દ્વારા ગૌતમ અદાણીની […]

Delhi

ઈસ્લામિક સ્ટેટે તેના પ્રચાર મેગેઝિન ‘વોઈસ ઓફ ખોરાસાન’ની નવી આવૃત્તિ વાયુવેગે વાઈરલ

નવીદિલ્હી ઈસ્લામિક સ્ટેટે પોતાના મેગેઝીન દ્વારા ભારતીય મુસ્લિમોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો છે. ૈંજીએ હરિયાણાના નૂહમાં થયેલી હિંસા અને ઉત્તર પ્રદેશના વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદના સર્વેને લઈને ‘વોઈસ ઑફ ખોરાસાન’ મેગેઝિનની તાજેતરની આવૃત્તિમાં ઉશ્કેરણીજનક કન્ટેન્ટ પ્રકાશિત કર્યો છે. ઇસ્લામિક સ્ટેટે ભારતીય મુસ્લિમોને જેહાદ માટે ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, ઈસ્લામિક સ્ટેટે તેના પ્રચાર મેગેઝિન ‘વોઈસ […]