નવી દિલ્હી અમરિંદર સિંહ પોતાના સમર્થકો સાથે ચર્ચા કરી રહ્યા છે. તેઓ ટૂંક સમયમાં જ કેટલાક ખેડૂત નેતાઓની મુલાકાત લે તેવી પણ શક્યતા છે. ત્યાર બાદ તેઓ નવી પાર્ટીની જાહેરાત કરી શકે છે. એક અહેવાલ પ્રમાણે કેટલાય કોંગ્રેસી ધારાસભ્યો અને નેતાઓ અમરિંદરના સમર્થનમાં છે. તેઓ કેપ્ટનના ર્નિણયની રાહ જાેઈ રહ્યા છે. કેપ્ટન અમરિંદર સિંહે સ્પષ્ટ […]
Delhi
પ્રાકૃતિક ગેસની કિંમતમાં ૬૨ ટકાનો વધારો કર્યો
નવી દિલ્હી કેન્દ્ર સરકારે મહત્વનો ર્નિણય લઈને પ્રાકૃતિક ગેસની કિંમતમાં ૬૨ ટકાનો વધારો કર્યો છે. ગુરૂવારે જાહેર કરવામાં આવેલા સત્તાવાર આદેશમાં તેની જાણકારી આપવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પ્રાકૃતિક ગેસની કિંમતો વધવાના કારણે કેન્દ્રએ આ પગલું ભર્યું છે. પેટ્રોલિયમ કંપનીઓ દર મહિને એલપીજી સિલિન્ડરની કિંમતોની સમીક્ષા કરે છે. દરેક રાજ્યમાં ટેક્ષ અલગ અલગ હોય છે […]
બેલ્ટ રોડ ઈનિશિએટિવના કારણે ૪૨ દેશો બન્યા ચીનના દેવાદાર
નવી દિલ્હી ચીનની સરકાર બીજા દેશોને લોન આપવાનુ વધારે પસંદ કરે છે અને મદદ ઓછી કરે છે. ચીનનો લોન અને મદદનો રેશિયો ૩૧ઃ૧નો છે. હવે ૪૨ દેશ ચીનના ભરડામાં ફસાઈ ચુકયા છે. આ દેશોએ ચીનને ૩૮૫ અબજ ડોલર ચુકવવાના છે. આવા દેશોમાં દેવાને લઈને વિપક્ષો જે તે સરકાર પર હુમલા કરી રહ્યા છે. જાેકે દુનિયાને […]
ઇડીએ એનબીએફસી પાસેથી ૧૩૧ કરોડનું ફંડ જપ્ત કર્યું
નવી દિલ્હી ભારતીય મૂળની કંપની પીસીએફએસની સ્થાપના ૧૯૯૫માં ભારતીય રહેવાસીએ કરી હતી અને તેને ૨૦૦૨માં એનબીએફસી લાઇસન્સ મળ્યુ હતુ. રિઝર્વ બેન્કની ૨૦૧૮માં મંજૂરી પછી તેની માલિકી ચાઇનીઝ માલિકીની કંપની પાસે ગઈ હતી. ઇડીનો આરોપ છે કે પીસીએફએસે ભારતની બહાર ગેરકાયદેસર રીતે જંગી નાણા ટ્રાન્સફર કર્યા છે. તેમા અસ્તિત્વ ધરાવતા ન હોય તેવા સોફ્ટવેરની આયાત કરી […]
દરિયાકિનારાના વિસ્તારમાં માછીમારોને દરિયો ખેડવાની મનાઈ
નવી દિલ્હી ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજ્યના દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારમાં ભારે વરસાદ તા.૨૯/૦૯/૨૦૨૧ થી ૦૩/૧૦/૨૦૨૧ દરમિયાન ૫૦ થી ૬૦ કિમી/કલાકની ઝડપે ભારે પવન ફુંકાવાની આગાહી આપવામાં આવી હોવાથી તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા અને હાલ સમુદ્રમાં રહેલ તમામ બોટોને તાત્કાલિક પરત આવવા સૂચના આપવામાં આવી છે. મત્સ્યોદ્યોગ કચેરીને કોઇ પણ બોટ/હોડીઓને માછીમારી […]
દલ્હીની રેસ્ટોરન્ટે સાડી પહેરેલી મહિલાની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવતા રેસ્ટોરાં સીલ થયું
નવી દિલ્હી દક્ષિણ દિલ્હીની એન્ડ્રયુઝ ગંજ સ્થિત રેસ્ટોરાં રેસ્ટોરાંએ સ્થિતિમાં કોઈ સુધાર નથી કર્યો અને એ જ પ્રકારે ચાલી રહી છે. ત્યારબાદ જીડ્ઢસ્ઝ્રએ રેસ્ટોરાંના સંચાલકને નોટિસ આપીને કહ્યું હતું કે અહીં ચાલી રહેલી ગતિવિધિઓ નોટિસ મળ્યાના ૪૮ કલાકની અંદર બંધ કરી દેવામાં આવે અન્યથા બીજી કોઈ નોટિસ આપ્યા વિના સીલિંગ અને અન્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં […]
ગુજરાતમાં ન્યુમોનિયા સહિત ૩ ગંભીર રોગની વેક્સિન મફત અપાશે
નવી દિલ્હી ન્યુમોકોકલ સંક્રમણને કારણે મેનિન્જાઈટિસ, સેપ્ટિસીમિયા અને ન્યુમોનિયા તેમજ સાઈનુસાઈટિસ જેવા રોગ થઈ શકે છે. પીસીવીનું રસીકરણ બાળકોમાં ન્યુમોકોકલ રોગના કારણે થતા આ રોગ અને મૃત્યુને અટકાવી શકશે. સૌથી વધારે જેને જાેખમ છે તે ૧ વર્ષથી નાના બાળકોને ખાસ સુરક્ષા મળશે. આર્થિક બોજ પણ દૂર થશે. પીસીવી રસીનો ઉપયોગ ૧૪૬ દેશ કરી રહ્યા છે […]
હાલ એશિયાઇ દેશોમાં શસ્ત્રો ખરીદવાની ખતરનાક હોડ મચી
નવી દિલ્હી ચીન આંતર ખંડીય મિસાઇલની તાકાત વધીઃ ચીન બહુ ઉદેશીય ડીએફ-૨૩ હથિયાર બનાવી રહ્યું છે, જેને પરમાણુ સાથે ઉપયોગ કરી શકાય છે. તેની રેન્જ ૪૦૦૦ કિલો મીટર સુધીની છે.હાલ એશિયાઇ દેશોમાં શસ્ત્રો ખરીદવાની ખતરનાક હોડ મચી છે.આ મહિને દક્ષિણ કોરિયા ૩ મિસાઇલોનું પરીક્ષણ કરી ચુકયું છે. તો બીજી બાજુ ચીને પોતાની લશ્કરી તાકતને ખુબ […]
એર ચીફ માર્શલ વી.આર. ચૌધરી ભારતીય વાયુસેનાના વડા તરીકે નિયુક્ત
નવી દિલ્હી નેશનલ ડિફેન્સ એકેડેમીના પૂર્વ વિદ્યાર્થી અને એર ચીફ માર્શલ ચૌધરી ૨૯ ડિસેમ્બર, ૧૯૮૨ ના રોજ ભારતીય વાયુસેનામાં જાેડાયા હતા. લગભગ ૩૮ વર્ષની કારકિર્દીમાં, તેમણે ભારતીય વાયુસેનાના વિવિધ પ્રકારના ફાઇટર અને તાલીમ વિમાનો ઉડાવ્યા છે. તેમની પાસે મિગ -૨૧, મિગ -૨૩ એમએફ, મિગ -૨૯ અને સુખોઈ -૩૦ એમકેઆઈ ફાઇટર જેટમાં ૩,૮૦૦ કલાકથી વધુ ઉડાનનો […]
મહારાષ્ટ્ર ATSએ શંકાસ્પદ આતંકવાદીની કરી ધરપકડ
નવી દિલ્હી આ વિસ્ફોટોમાં ઇડ્ઢઠ નો ઉપયોગ થવાનો હતો. આ લોકોને બોટ દ્વારા ઓમાનથી ઈરાનની દરિયાઈ સીમા પર લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી તેઓ બીજી બોટ મારફતે ગાંદરબલ જીયોની પહોંચ્યા હતા. તેમને શારીરિક તાલીમ આપવાનો પણ પ્રયાસ કર્યો. પરંતુ ૧૫ દિવસ રોકાયા બાદ તેને સીરીયલ બ્લાસ્ટનું કામ આપીને ભારત પરત મોકલવામાં આવ્યો હતો.આ પહેલા […]