Delhi

સમજૂતી નહી થાય ત્યા સુધી ચીન સાથે વિવાદ રહેશે ઃ સેના પ્રમુખ નરવણે

નવી દિલ્હી ભારત અને ચીન વચ્ચે ગત વર્ષે મે મહિનામાં અણબનાવ બન્યો હતો. ત્યારથી બંને દેશની સેનાએ સરહદ પર તેમના સૈનિકોને મોટા પ્રમાણમાં હથિયારો સાથે તૈનાત કરી દીધા છે.ગત વર્ષે જૂન મહિનામાં ગલવાન ઘાટીમાં જે હિંસા થઈ હતી. ત્યારબાદ વિવાદ વધી ગયો છે. આપને જણાવી દઈએ કે ગલવાન ઘાટીમાં જે હિંસા થઈ હતી તેમા ભારતના […]

Delhi

દીવાળી પહેલા સોના-ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો

નવી દિલ્હી, ચાંદીમાં શોર્ટ ટર્મ માટે ૨૦ ડોલર એટલે કે ૫૬૦૦૦ રૂપિયા પ્રતિ કિલો પર સપોર્ટ છે. જ્યારે ૨૪ ડોલર એટલે કે ૬૫૦૦૦ રૂપિયા પ્રતિ કિલો પર રેઝિસ્ટન્સ છે. રોકાણકારોને ૫૬૦૦૦ રૂપિયાની આસપાસ ૬૫૦૦૦ રૂપિયાના ટાર્ગેટ સાથે રોકાણની સલાહ છે. સોનાને ૪૫૦૦૦ રૂપિયા પ્રતિ એક ગ્રામ પર મજબૂત સપોર્ટ છે. આ ભાવ પર રોકાણકારોએ એન્ટ્રી […]

Delhi

ગેસના ભાવમાં આગામી મહિને ૧૦-૧૧ ટકાનો વધારો થઇ શકે

નવી દીલ્હી ગેસ ના ભાવમાં વધારાથી ગાડી ચલાવવી અને ભોજન બનાવવું મોંઘુ બનશે. એટલે કે લગભગ ફરી જનતાને બમણો માર પડવાનો છે. જાેકે નવી ડોમેસ્ટિક ગેસ પોલિસી ૨૦૧૪ હેઠળ દર છ મહિનામાં નેચરલ ગેસના ભાવ નક્કી કરવામાં આવે છે. તેના અનુસાર હવે આગામી સમીક્ષા ૧ ઓક્ટોબરના રોજ થશે. ઓક્ટોબર બાદ એપ્રિલ ૨૦૨૨ માં ગેસના ભાવ […]

Delhi

એક જેલમાં ૧૦૦થી વધુ કેદીઓ માર્યા ગયા જ્યારે બીજી જેલમાં ૧૮ કેદીઓના મોત

નવી દીલ્હી કેદીઓ જેલની બારીઓમાંથી ફાયરિંગ કરતા જાેવા મળી રહ્યા હતા. ગુઆસ સરકારે ટિ્‌વટર એકાઉન્ટથી પણ કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં જેલના એક ભાગથી કેટલાક રસોઈયાઓ નીકળતા જાેઈ શકાય છે. આ અગાઉ જુલાઈમાં દેશની એક જેલમાં થયેલા ઝઘડામાં ૧૦૦થી વધુ કેદીઓ માર્યા ગયા હતા. જ્યારે બીજી જેલમાં ૧૮ કેદીઓના મોતના અહેવાલ આવ્યા હતા. દક્ષિણ […]

Delhi

અમેરીકી સંસદમાં બિલ રજુ કરતા પાકિસ્તાનમાં હકડંપ આવ્યો

નવી દીલ્હી અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના ૨૨ સાંસદોએ અમરિકી સેનેટમાં એક બિલ રજુ કર્યું છે. આર્થિક અને સૈન્ય રીતે શક્તિશાળી અમેરિકા અને નાટોએ ૨૦ વર્ષ અફઘાનિસ્તાનમાં રહેવા છતાં કોઈ પણ સ્થિર શાસન માળકા વગર અફઘાનિસ્તાનમાં અરાજકતા ફેલાવવાનું કામ કર્યું છે અને પાકિસ્તાનને અફઘાનિસ્તાનની આ નિષ્ફળતા માટે જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે. આ લડાઈ અમારી ક્યારેય નહતી. […]

Delhi

કિસાન આંદોલનકારીઓએ કાયમ માટે હાઈવે રોકી શકાય નહીં ઃ સુપ્રીમ કોર્ટ

નવી દીલ્હી સુપ્રીમ કોર્ટના જસ્ટિસ કિશન કૌલની અધ્યક્ષતાવાળી બેંચે શાહીન બાગ મામલા પર ચુકાદો આપ્યો હતો. આ ચુકાદામાં કહેવામાં આવ્યું હતું કે આંદોલનના નામ પર કોઈ રસ્તાને લાંબા સમય સુધી રોકી શકાય નહીં. ધરણા-પ્રદર્શન જેવા કાર્યક્રમ તંત્ર તરફથી નક્કી કરેલી જગ્યાઓ પર થવા જાેઈએ. અરજીકર્તાના આ ચુકાદાને અરજીમાં આધાર બનાવ્યો છે. તેમણે કહ્યું કે, કોર્ટ […]

Delhi

સિનીયર સીટીઝનની તકલીફ દૂર કરવા મોદી સરકારનો મોટો ર્નિણય

નવી દિલ્હી દેશમાં વરિષ્ઠ નાગરિકોની સંખ્યા વધી રહી છે, જેઓ હવે નિવૃત્ત થયા છે. પરંતુ આમાં ઘણા લોકો એવા પણ છે જે કામ કરવા માંગે છે. આવી સ્થિતિમાં, આવા વિનિમય ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. એક અંદાજ મુજબ, વર્ષ ૨૦૧૧ માં વરિષ્ઠ નાગરિકોની સંખ્યા વધીને ૧૦.૪ કરોડ થઈ છે, જે ૨૦૦૧ માં ૭૬ મિલિયન […]

Delhi

ભારત અફધાનિસ્તાનની ફ્લાઈટ શરૂ ન કરતા બંને દેશના વેપાર પર અસર પડશે

નવી દિલ્હી અમેરિકાના ૨૨ રિપબ્લિકન સીનેટરના એક ગ્રુપે મંગળવારે અફઘાનિસ્તાનમાં તાલિબાન અને તેનું સમર્થન કરનારી બધી વિદેશી સરકારો પર પ્રતિબંધ લગાવવાના પ્રાવધાન માટે એક બિલ રજૂ કર્યું હતું. અફઘાનિસ્તાન કાઉન્ટર ટેરેરિઝ્‌મ, ઓવરસાઇટ એન્ડ અકાઉન્ટેબિલિટી એક્ટને સીનેટ જિમ રિશે રજૂ કર્યું હતું. તેઓ સીનેટ વિદેશ સંબંધ સમિતિના સભ્ય છે. બિલમાં વિદેશ મંત્રી પાસે એક રિપોર્ટની માગણી […]

Delhi

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં પીએમ પોષણ સ્કીમને મંજૂરી આપવામાં આવી

નવી દિલ્હી કેન્દ્ર સરકારે આજે રાજકોટ-કનાલૂસ અને નિમાચ-રતલામ રેલવે લાઇનને ડબલ કરવાને મંજૂરી આપી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ(સીસીઇએ) ની બેઠકમાં આ ર્નિણય લેવામાં આવ્યો હતો. રાજકોટ-કનાલૂસ પ્રોજેક્ટ પાછળ અંદાજિત ૧૦૮૦.૫૮ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. આ પ્રોજેક્ટ હેઠળ કુલ ૧૧૧.૨૦ કિમીની રેલવે લાઇન ડબલ કરવામાં આવશે. […]

Delhi

અમે લોકોને મરવા માટે છોડી શકતા નથી ઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ એમ આર શાહ અને ન્યાયમૂર્તિ એ એસ બોપન્નાની ખંડપીઠે જણાવ્યું હતું કે સીબીઆઇએ જપ્ત કરેલા ફટાકડામાં બેરિયમ સોલ્ટ જેવા હાનિકારક કેમિકલ મળી આવ્યા હતાં. કોર્ટે જણાવ્યું હતું કે હિંદુસ્તાન ફાયરવર્ક્‌સ અને સ્ટાન્ડર્ડ ફાયરવર્ક્‌સે જેવા ફટાકડા નિર્માતાઓએ મોટા પ્રમાણમાં બેરિયમ ખરીદ્યું અને ફટાકડામાં તેનું મોટા પ્રમાણમાં ઉપયોગ પણ કર્યો. ખંડપીઠે સીબીઆઇ, […]