Delhi

પંજાબના નવા મુખ્યમંત્રીની મોટી ભેટ ઃ કરોડોના બાકી વિજબીલ માફ કરાયા

અમૃતસર પંજાબ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી હોવાથી સરકારે પ્રજાલક્ષી ર્નિણયો લવાની શરુાત કરી દીધી હતી. તે ઉપરાંત અન્ય રાજકીય સમીકરણ એવુ પણ છે કે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તાજેતરમાં જ રાજ્યની મુલાકાત દરમ્યાન પ્રજાને વચન આપ્યું હતું કે જાે તેમનો પક્ષ સત્તા ઉપર આવશે તો પ્રજાને ૩૦૦ યુનિટ સુધીની […]

Delhi

રાજસ્થાનના ૪ ધારાસભ્ય દિલ્હીમાં ઃ અમિત શાહ સાથ આપશે તો તેમની સાથ

નવી દિલ્હી રાજસ્થાનથી દિલ્હી આવેલા ૪ ધારાસભ્યોમાં રાજેન્દ્ર સિંહ ગુઢા, વાજિબ અલી, સંદીપ કુમાર, લાખન સિંહનો સમાવેશ થાય છે. ચારેય ધારાસભ્યો એક જ ગાડીમાં દિલ્હી પહોંચ્યા છે. જાેકે વાતમાં અહીં પણ ટ્‌વીસ્ટ છે. આ બધા વચ્ચે ધારાસભ્ય રાજેન્દ્ર સિંહ ગુઢાનું એક નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, સદસ્યતા બચાવવા માટેનો કાયદાકીય ઉપાય શોધવા […]

Delhi

પાકિસ્તાન ખાતે યોજાનારા આતંકવાદ વિરોધી અભ્યાસમાં હિસ્સો લેશે ભારત

નવી દિલ્હી તાજેતરમાં જ વડાપ્રધાન મોદીએ શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) શિખર સંમેલનને સંબોધિત કરીને કટ્ટરપંથ અને ઉગ્રવાદ વિરૂદ્ધ લડવા માટે આહ્વાન કર્યું હતું. એસસીઓમાં ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિજિસ્તાન, તાઝિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, ભારત અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે. આ સંગઠનનો ઉદ્દેશ્ય નસ્લીય અને ધાર્મિક ચરમપંથનો સામનો કરવાનો અને વ્યાપાર-રોકાણ વધારવાનો છે. એક રીતે જીર્ઝ્રં અમેરિકી પ્રભુત્વવાળા નાટોને […]

Delhi

ટીએમસીના ધારાસભ્યે બળજબરીથી વોટિંગ મશીન બંધ કર્યું ઃ પ્રિયંકા

નવી દિલ્હી પશ્ચિમ બંગાળની ભવાનીપુર બેઠક પર સવારે ૭ઃ૦૦ વાગ્યે મતદાન શરૂ થયું હતું અને સાંજના ૬ઃ૩૦ કલાક સુધી ચાલુ રહેશે. ભવાનીપુર બેઠક પર મમતા બેનર્જી, પ્રિયંકા ટિબરેવાલ અને સીપીઆઈ (એમ)ના શ્રીજિબ વિશ્વાસ વચ્ચે જંગ છે. પોલિંગ સેન્ટર્સની આસપાસ કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે અને ૧૩ ઊઇ્‌ ટીમ, ૨૨ સેક્ટર મોબાઈલ, ૯ ૐઇહ્લજી, સર્વિલાન્સ […]

Delhi

સિબ્બલના ઘરે થયેલા પ્રદર્શનને આનંદ શર્માએ ગણાવ્યા ‘ગુંડાગર્દી’

નવી દિલ્હી પંજાબમાં જ્યારે નવજાેત સિંહ સિદ્ધુએ પાર્ટીથી નારાજ થઈને રાજીનામુ આપી દીધું ત્યારે કોંગ્રેસનું બહુચર્ચિત જી-૨૩ ગ્રુપ એક્ટિવ થયું હતું. કપિલ સિબ્બલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસ હાઈકમાન સામે સવાલો ઉભા કરવામાં આવ્યા હતા. કપિલ સિબ્બલે જણાવ્યું કે, અમને ખબર હોવા છતાં ખબર નથી કે પાર્ટી કોણ ચલાવી રહ્યું છે, કોણ લીડ કરી રહ્યું […]

Delhi

મોદી-બાયડન V/S શી-જીન-પીંગ, કીમ જાેંગ કોઈ મોટા યુદ્ધના એંધાણ

નવી દિલ્હી ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયાની નજીક જ તેના જળ વિસ્તારને લગભગ સ્પર્શે તેટલે જ દૂર પ્રક્ષેપાસ્ત્રની ચકાસણી કરતાં સમુદ્રમાં જાગેલાં વમળોએ અચાનક જ વિશ્વ રાજકારણમાં વમળો સર્જી દીધાં છે. આપણે આશા રાખીએ કે, આ વમળો ત્યાં જ શમી જાય. નહીં તો છેવટે, પરિસ્થિતિ જાે ‘હાથ બહાર’ જશે તો ફરી એક વખત ‘વ્યાપક યુદ્ધમાં’ વિશ્વ […]

Delhi

કોમર્શિયલ ફ્લાઈટ શરૂ કરવા તાલિબાનની ભારતને વિનંતી

નવી દિલ્હી ભારતના ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવીએશન (ડીજીસીએ)ને લખેલા પત્રમાં સીએએના કાર્યકારી મંત્રી અલહજ હમીદ્દુલ્લાહ અખુંદજાદાએ લખ્યું છે કે તમે જાણો છો કે તાજેતરમાં કાબુલ એરપોર્ટને અમેરિકન દળોએ વિદાય પહેલાં ઘણું નુકસાન પહોંચાડયું હતું. કતારની ટેકનિકલ સહાયથી એરપોર્ટ ફરી એક વખત કાયાર્ન્વિત થઈ ગયું છે. હવે બંને દેશો વચ્ચેના સમજૂતી કરારના આધારે પ્રવાસીઓના સરળ […]

Delhi

ડ્રોન ઊડાવવા બદલ અમેરિકા પરિણામ ભોગવવા તૈયાર રહે ઃ તાલિબાન

કાબુલ તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદે અમેરિકાના પગલાંને રાષ્ટ્રીય સુરક્ષાનો ભંગ ગણાવતા જણાવ્યું કે બધા જ દેશોને કહ્યું કે તેઓ પરસ્પરની જવાબદારીઓ મુજબ કામ કરે. અન્યથા પરિણામ ભોગવવા તૈયાર રહે. અફઘાનિસ્તાનના ઈસ્લામીક અમિરાત (આઈઈએ) દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું કે, બધા જ દેશ આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ પોતાના દેશની પ્રાદેશિક અને હવાઈ સંપ્રભુતાના એકમાત્ર માલિક છે. તેથી […]

Delhi

અમરિન્દર અમિત શાહને મળતા ભાજપમાં જાેડાવાની અટકળો

નવી દિલ્હી પંજાબમાં આગામી વર્ષના પ્રારંભમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે અમિરન્દર સિંહ ભાવી યોજનાઓ અંગે શું ર્નિણય લે છે તે ચર્ચાનો વિષય બન્યા છે. કેપ્ટન અમરિન્દરે બુધવારે સાંજે ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત લેતાં તેમની ભાજપમાં જાેડાવાની અટકળોએ જાેર પકડયું છે. જાેકે, અમરિન્દર સિંહે આ મુદ્દે કોઈ જાહેરાત કરી નથી. પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ […]

Delhi

બ્રિટનમાં પેટ્રોલ પંપો પર ભારે ભીડ જાેવા મળી

નવી દિલ્હી , તા.૨૯ સામાન્ય રીતે દૈનિક ૨૦,૦૦૦થી ૩૦,૦૦૦ લીટર ફ્યુઅલ વેચતા ગેસ સ્ટેશન્સ પર હાલ ૧,૦૦,૦૦૦ લીટર કરતા વધારેનું વેચાણ થઈ રહ્યું છે. બ્રિટનના અનેક પેટ્રોલ પંપ પર ફ્યુઅલની ખરીદીને લઈ લોકોમાં દહેશત છે અને અનેક જગ્યાએ તે માટે લડાઈ પણ થઈ રહી છે. સ્થિતિ એ હદે ભયાનક છે કે, બ્રિટિશ મેડિકલ અસોસિએશને (બીએમએ)એ […]