નરેશ પટેલ અને જયેશ રાદડિયા એક મંચ પર ભેગા થયા, બન્નેએ હાથમાં હાથ મિલાવીને બન્ને એક હોવાનો સંદેશ લોકો સુધી પહોચાડવાનો પ્રયાસ કર્યો અચાનક ઊંઘમાંથી જાગેલી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને કારણે, ભારતીય જનતા પાર્ટીને સૌરાષ્ટ્રમાં પડનારી અસર ખાળવા માટેની કવાયત આદરી છે. આજે રાજકોટના કાગવડ ખોડલધામ ખાતે, ગુજરાત ભાજપના નવા વરાયેલ પ્રદેશ પ્રમુખ અને […]
Gujarat
અમદાવાદ પોલીસની સરાહનીય કામગીરી
શહેર કોટડામાં પોલીસે ગૌવંશ પશુઓની ગેરકાયદે હેરાફેરી કરવા અને ક્રૂરતાપૂર્વક કતલ કરનારા ૭ આરોપીને ઝડપી પાડ્યા ગેરકાયદેસર કામગીરી સામે કડક કામગીરી કરતી અમદાવાદ પોલીસની વધુ એક સરાહનીય કામગીરી જાેવા મળી હતી જેમાં શહેર કોટડામાં પોલીસની ટીમે ગૌવંશ પશુઓની ગેરકાયદે હેરાફેરી કરવા અને ક્રૂરતાપૂર્વક કતલ કરનારા ૭ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. પોલીસે કુલ રૂપિયા […]
સુરત શહેર આચાર્ય સંઘનું યોજાયું શૈક્ષણિક અને વહીવટી ભવ્ય વાર્ષિક અધિવેશન
સુરત શહેર આચાર્ય સંઘનું યોજાયું શૈક્ષણિક અને વહીવટી ભવ્ય વાર્ષિક અધિવેશન સુરત શહેર આચાર્ય સંઘ અને ડી.ઇ.ઓ. કચેરીના સંયુક્ત ઉપક્રમે પી.પી. સવાણી વિધાસંકુલ અબ્રામા, સુરત ખાતે છઠ્ઠી ડિસેમ્બર શનિવારે સુરતના ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ તથા સુમન શાળાઓનાં 400 જેટલા આચાર્યોનું શૈક્ષણિક અને વહીવટી વાર્ષિક અધિવેશન સુરત શહેર આચાર્ય સંઘ તથા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના પ્રમુખ અને […]
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઊંઝા ખાતે મેનાબા રોટરી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ખાત મુહૂર્ત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઊંઝા ખાતે ૧૦ વીઘાના વિશાળ કેમ્પસમાં નિર્માણ પામનાર અત્યાધુનિક મેનાબા રોટરી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ખાત મુહૂર્ત કર્યુ હતું. મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં સર્વાંગી વિકાસનો મજબૂત પાયો નાખીને જનકલ્યાણનો અભિગમ અપનાવ્યો છે, તેના પરિણામે આજે અંતરિયાળ વિસ્તારોમાં પણ અદ્યતન આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ […]
‘વસુધૈવ કુટુંબક‘ની ભાવના સાથે અમદાવાદ ખાતે મુસ્લિમ મહિલાઓ યોગાભ્યાસ કેમ્પમાં બની સહભાગી
યોગ એ ધાર્મિક માન્યતાઓથી ઉપર તેમજ માનવ સ્વાસ્થ્ય-કલ્યાણ સાથે જાેડાયેલો એક વૈશ્વિક વિષય છે: યોગ બોર્ડના અધ્યક્ષ શ્રી યોગસેવક શીશપાલજી તંદુરસ્ત સ્વાસ્થ્યની પ્રાપ્તિ માટે ધર્મ કે જાતિ કોઈ અવરોધ બનતા નથી. સમગ્ર સૃષ્ટિ એક પરિવાર છે, ‘વસુધૈવ કુટુંબકમ્‘ની આ જ ભાવના સાથે અમદાવાદ ખાતે મુસ્લિમ મહિલાઓએ યોગ કેમ્પમાં સહભાગી થઈને વિવિધ યોગાસનો અને પ્રાણાયામમાં ઉત્સાહપૂર્વક […]
પતિના ત્રાસથી પીડિત મહિલાને ૧૮૧ અભયમની મદદ મળી
મહેસાણામાં આડા સંબંધોની શંકામાં પતિએ પત્નીને માર માર્યો હતો મહેસાણા પંથકના એક ગ્રામ્ય વિસ્તારમાં વ્હેમિલા પતિના ગૃહકલહની ગંભીર ઘટના સામે આવી હતી. જેમાં પરપુરુષ સાથેના આડા સંબંધોની શંકાએ ઉશ્કેરાયેલ પતિએ પોતાની પત્નીને ઢોર માર મારી હેવાનીયત વરસાવતા પોતાનો જીવ બચાવવા મહિલાએ મહિલા હેલ્પલાઈન ૧૮૧ અભયમની ટીમનો સહારો લીધો હતો. પતિના અત્યાચારોની શિકાર બનેલી પીડિત મહિલા […]
૭ ડિસેમ્બરે ભવ્ય જિલ્લા કક્ષાનો દિવ્યાંગ સ્પેશિયલ ખેલમહાકુંભ
ગાંધીનગર જિલ્લાના શારીરિક ક્ષતિગ્રસ્ત દિવ્યાંગ ભાઈ-બહેનોની રમતગમતની પ્રતિભાને પ્રોત્સાહિત કરવા માટે તા. ૭ ડિસેમ્બરે એક ભવ્ય જિલ્લા કક્ષાનો દિવ્યાંગ સ્પેશિયલ ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, સેક્ટર–૧૫ ગાંધીનગર ખાતે યોજાશે. જિલ્લાના શારીરિક ક્ષતિગ્રસ્ત દિવ્યાંગ ભાઈ-બહેનોની રમતગમતની પ્રતિભાને પ્રોત્સાહિત કરવા માટે તા. ૭ ડિસેમ્બરે એક ભવ્ય જિલ્લા કક્ષાનો દિવ્યાંગ સ્પેશિયલ ખેલમહાકુંભનું […]
યુવકે પરિવાર પર ટેમ્પો ચડાવીને કચડ્યા, ૪ને ઈજા
વડોદરાના ગોરવા વિસ્તારમાં મોડી રાત્રે (૫ નવેમ્બરે) ભયાનક અકસ્માત સર્જાયો હતો. ટેમ્પો ચાલકે શ્રમજીવી પરિવારના ચાર સભ્યો પર ટેમ્પો ચઢાવી દેવાતા વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં પરિવારના ચારેય સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેઓને તાત્કાલિક ગોત્રી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઈજાગ્રસ્તોમાં પિતા મહેમુદભાઈ મકવાણા, […]
ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બિનવારસી બેગ મળતા ખળભળાટ
બ્લુ બેગનો કોઈ વારસ ન દેખાતા ડોગ સ્ક્વોડથી તપાસ કરી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે એક બિનવારસી બેગ મળી આવતા થોડા સમય માટે ખળભળાટ મચી ગયો હતો. જાેકે, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF) દ્વારા તાત્કાલિક અને સજાગતાપૂર્વક પગલાં લેવામાં આવતા, ગણતરીના કલાકોમાં જ પરિસ્થિતિ સામાન્ય બની હતી અને એરપોર્ટ પર સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો […]
સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને ૨૦૦ કરોડનો ફટકો
દક્ષિણ ભારતમાં ‘દિતવાહ‘ વાવાઝોડાથી વેપારીઓની હાલત કફોડી દક્ષિણ ભારતમાં તાજેતરમાં આવેલા ‘દિતવાહ‘ ચક્રવાતી તોફાને સુરતના ગતિશીલ ટેક્સટાઇલ ઉદ્યોગને ફરી એકવાર ગંભીર ફટકો માર્યો છે. ચેન્નઈ અને તામિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં થયેલા ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિઓને કારણે ત્યાંની મુખ્ય કાપડ બજારો સંપૂર્ણપણે ઠપ થઈ ગયાં છે. આના કારણે પોંગલના મોટા તહેવારની સિઝનમાં સુરતથી કરોડોનો વેપાર […]










