Gujarat

જામનગરના ઇન્દિરા માર્ગ પર નીચેના રોડ પર 3 સ્ટોપ જાહેર કરાયા

જામનગર શહેરમાં ઇન્દિરા માર્ગ પર નવો ફ્લાયઓવર બ્રિજ બન્યો છે, પરંતુ રાજ્ય પરિવહન નિગમ (ST)ની એક પણ બસ આ નવા બ્રિજ ઉપરથી પસાર થશે નહીં. વિભાગીય નિયામક બી. સી. જાડેજા દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે ST બસો ઇન્દિરા માર્ગ પર નીચેના રોડ પરથી જ સંચાલન કરશે અને જૂના રૂટ મુજબ જ પસાર થશે. શહેરીજનોને […]

Gujarat

સાઈબર ક્રાઈમના 23.02 લાખ ફરિયાદીઓના અત્યારસુધીમાં રૂ. 7,130 કરોડ ઠગાતા સસ્પેક્ટ રજિસ્ટ્રી વડે બચાવાયા

– ભારત સરકારે સસ્પેક્ટ રજિસ્ટ્રીની મદદથી સાઈબર ગુનેગારોના 24.67 લાખ લેયર 1 મ્યુલ એકાઉન્ટ્સ ઓળખી કાઢ્યા છે અને રૂ. 8031 ​​કરોડના ટ્રાન્ઝેક્શન ડિક્લાઈન કર્યા – રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીના ભારતમાં વધેલી સાઈબર ક્રાઈમની ઘટનાઓ સામે લેવાયેલાં પગલાં અંગેના પ્રશ્નનો ગૃહ રાજ્યમંત્રીએ આપેલો જવાબ ડિસેમ્બર 03, 2025: નાણાકીય છેતરપિંડીના ત્વરિત રિપોર્ટિંગ અને ઠગો દ્વારા ફંડને સગેવગે […]

Gujarat

રાજકોટ ઈલેકટ્રીક ટ્રાન્સફોર્મરો માંથી કોપર તથા એલ્યુમીનીયમ વાયરોની ચોરીના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી ક્રાઈમ બ્રાન્ચ.

રાજકોટ ઈલેકટ્રીક ટ્રાન્સફોર્મરો માંથી કોપર તથા એલ્યુમીનીયમ વાયરોની ચોરીના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી ક્રાઈમ બ્રાન્ચ. રાજકોટ શહેર તા.૩/૧૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં મિલ્કત સંબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોય જે સુચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચના એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના વી.ડી.ડોડીયા ની ટીમના […]

Gujarat

રાજકોટ અપહરણના ગુન્હાની ભોગબનનાર તથા આરોપીને શોધી કાઢતી એન્ટી હ્યુમન ટાફીકિંગ યુનીટ.

રાજકોટ અપહરણના ગુન્હાની ભોગબનનાર તથા આરોપીને શોધી કાઢતી એન્ટી હ્યુમન ટાફીકિંગ યુનીટ. રાજકોટ શહેર તા.૩/૧૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર માલવીયાનગર પોલીસ સ્ટેશન ભારતીય ન્યાય સહિતા કલમ-૧૩૭(૨) મુજબનો ગુનો દાખલ થયેલ હતો. જેમાં આ કામના ફરીયાદીની સગીર વયની દીકરી જેઓની ઉ.૧૭ વર્ષ મહિના વાળીને ફરીયાદીના કાયદેસરના વાલીપણામાથી કોઈ અજાણ્યો ઈસમ અપહરણ કરી લઇ ગયેલ હોય જે […]

Gujarat

કોડીનાર એસટી ડેપોમાં પાંચ નવી બસોનું લોકાર્પણ, મુસાફરોમાં આનંદની લાગણી

કોડીનાર એસટી ડેપોએ પાંચ નવી બસોનું લોકાર્પણ કરતા મુસાફરી સેવાઓમાં મહત્વપૂર્ણ વધારો નોંધાયો છે. જૂની બસોને હટાવી હવે મુસાફરોને નવી, આરામદાયક અને આધુનિક સુવિધાવાળી બસોની સેવા મળશે. આ નવી બસો ઉના, પોરબંદર અને રાજકોટ માટે એક-એક તેમજ વડોદરા રૂટ માટે બે એમ કુલ પાંચ રૂટ પર ફાળવવામાં આવી છે. બસોના લોકાર્પણ પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ શીવાભાઈ […]

Gujarat

બેચરાજીમાં કોંગ્રેસની જનઆક્રોશ સભાના પ્રથમ ચરણનો અંતિમ દિવસ

ગુજરાત રાજ્ય કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલી ‘જન આક્રોશ યાત્રા’ના પ્રથમ ચરણનું આજે બેચરાજી ખાતે સમાપન કરાશે. આ પ્રસંગે રાજસ્થાનના પૂર્વ ઉપ મુખ્યમંત્રી અને યુવા નેતા સચિન પાયલોટ ખાસ ઉપસ્થિત રહીને કાર્યકરો અને જનતાને સંબોધશે. કોંગ્રેસે ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં 1100 કિમીનું અંતર કાપ્યું કોંગ્રેસ દ્વારા આયોજિત આ જન આક્રોશ યાત્રાનો આજે 13મો દિવસ છે […]

Gujarat

તલોદમાંથી 60 ચાઈનીઝ દોરી ફીરકી સાથે એક ઝડપાયો

સાબરકાંઠા SOG ટીમે તલોદમાંથી એક યુવકને 60 ચાઇનીઝ દોરીની ફીરકીઓ સાથે ઝડપી પાડ્યો છે. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે આ કાર્યવાહી કરી હતી ઝડપાયેલા આરોપીનું નામ સચિન લક્ષ્મણપ્રસાદ જયસ્વાલ (ઉ.વ. 20) છે, જે તલોદની ગોકુલનગર સોસાયટી, જુના બળીયાદેવ મંદિરની પાછળ રહે છે. તેની પાસેથી રૂ. 24,000ની કિંમતની 60 ગેરકાયદેસર ચાઇનીઝ દોરીની ફીરકીઓ મળી આવી […]

Gujarat

સર્વે કરેલ 42 હજાર ખેડૂતો સિવાયના ખેડૂતોએ ભરેલ ફોર્મની સહાય મળશે નહીં – ખેતીવાડી વિભાગ

પંચમહાલમાં કમોસમી વરસાદથી જિલ્લા 42 હજાર ખેડૂતો ને 17,850 હેક્ટર ના પાક ને નુકશાન થયું હતું. સહાય માટે અત્યાર સુધી 60 હજાર ખેડૂતો ફોર્મ ભર્યા છે. પરંતુ ખેતી વાડી અધિકારી ના જણાવ્યા મુજબ સર્વે થયેલ 42 હજાર ખેડૂતોને જ સહાય ની રકમ આજ થી મળવાનું શરૂ થશે. પરિણામે 18 હજારથી વધુ ખેડૂતોને સહાયથી વંચિત રહેવાનો […]

Gujarat

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ડિલે થતા યાત્રીઓનો હોબાળો

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે સવારથી ઇન્ડિગો (IndiGo) એરલાઇન્સની અનેક ફ્લાઈટ્સમાં ડીલે થતાં મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. ડીલેને કારણે નારાજ થયેલા મુસાફરોએ એરપોર્ટ પર ભારે હોબાળો મચાવ્યો હતો. એરપોર્ટના સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ, ઇન્ડિગોની તમામ ફ્લાઇટ્સ આજે સવારથી જ મોડી પડી રહી છે. એટલું જ નહીં, મોટી સંખ્યામાં મુસાફરો 2 ડિસેમ્બરની […]

Gujarat

જામનગર સેશન્સ કોર્ટે ડિફોલ્ટર સભાસદની સજા યથાવત રાખી

જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીના ડિફોલ્ટર સભાસદને સેશન્સ કોર્ટે ફટકારેલી સજા યથાવત રાખી છે. આ કેસમાં આરોપી જયેશ ભુપતભાઈ ઠાકરને એક વર્ષની જેલ અને ₹6,45,000 નો દંડ ભરવાનો આદેશ અપાયો છે. મોરબીમાં મહેશ હોટલ-ઠાકર લોજનો ધંધો કરતા જયેશ ઠાકરે સોસાયટીમાંથી લોન લીધી હતી. આ લોન ભરપાઈ કરવા માટે તેમણે આપેલો ચેક બેંકમાં જમા કરાવતા […]