અમદાવાદના વ્યાસવાડી પાસે આવેલા પાન પાર્લર પર અસામાજિક તત્વોએ ગ્રાહક સાથે ઝઘડો કરીને હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં ચિરાગ મુંધવા નામનો ગ્રાહક કાચની બોટલ વાગવાથી ગંભીર રીતે ઘાયલ થયો છે. આ ઘટના પાનના પાર્લરમાં લાગેલા ઝ્રઝ્ર્ફ કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વાડજ પોલીસે સમગ્ર મામલે ચાર શખસ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. […]
Gujarat
સુરતમાં ૧૮ વર્ષીય બાઇકરનું અકસ્માતે મોત
સુરતમાં એક અત્યંત હૃદયદ્રાવક અને લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, જેણે દરેક વાલી અને યુવાનોને હચમચાવી દીધા છે. ‘ઝડપની મજા, મોતની સજા‘ આ કહેવત સુરતના બ્રેડ લાઇનર સર્કલ પાસે સાચી પડી છે. માત્ર ૧૮ વર્ષની વયના એક આશાસ્પદ યુવાન અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પ્રિન્સ પટેલનું બાઈક અકસ્માતમાં કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનામાં સૌથી […]
SG હાઇવે પર હિટ એન્ડ રન, યુવકનું મોત
અમદાવાદના એસજી હાઈવે પર વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આજે(૧ ડિસેમ્બર) વહેલી સવારે ગાંધીનગરથી નોકરી જવા બાઇક પર નીકળેલા કથન ખરચર નામના યુવકને અજાણ્યા વાહનચાલકે નિરમા યુનિવર્સિટી પાસે ટક્કર મારી હતી. યુવકને ટક્કર વાગતા ઘટનાસ્થળે જ મોત થયું છે. એસજી ૧ ટ્રાફિક-પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, […]
રાજકોટ મોરબી રોડ જકાત નાકા પાસેથી વૃધ્ધને રિક્ષામા પેસેન્જર તરીકે બેસાડી ચોરીના ગેંગના બે ઇસમોને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.
રાજકોટ મોરબી રોડ જકાત નાકા પાસેથી વૃધ્ધને રિક્ષામા પેસેન્જર તરીકે બેસાડી ચોરીના ગેંગના બે ઇસમોને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ. રાજકોટ શહેર તા.૧/૧૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિક્ષામા પેસેન્જર તરીકે બેસાડી તેની પાસેથી રોકડા રૂપિયા તથા અન્ય ચીજવસ્તુ ચેરવી(ચોરી) લેવાના બનાવો બનવા પામેલ હોય જે બનાવોની ગંભીરતાને ધ્યાને લઇ રાજકોટ શહેર પોલીસ […]
રાજકોટ ઈંગ્લીશ દારૂના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.
રાજકોટ ઈંગ્લીશ દારૂના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ. રાજકોટ શહેર તા.૧/૧૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં બનતા મિલ્કત સંબંધી અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરવા તેમજ નાસતા ફરતા આરોપીઓ વધુને વધુ પકડી પરીણામ લક્ષી કામગીરી કરવા માટે જરૂરી સુચના કરેલ હોય જે સુચના અન્વયે P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ સતત પ્રયત્નશીલ હોય. […]
૧૦૦૦થી વધુ સિમ કાર્ડ દુબઈ મોકલી સાઇબર કૌભાંડનું નેટવર્ક ઝડપાયું
ગુજરાતમાંથી ‘ડિજિટલ અરેસ્ટ‘ ફ્રોડની તપાસમાં ઘટસ્ફોટ થોડા દિવસ અગાઉ એક સિનિયર સિટીઝન સાથે થયેલા ૨૫ લાખ રૂપિયાના ડિજિટલ અરેસ્ટ ફ્રોડની તપાસમાં અમદાવાદ સાઇબર ક્રાઇમ પોલીસે મોટું આંતરરાષ્ટ્રીય સિમ કાર્ડ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે અત્યાર સુધીમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીએ છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાંથી ગેરકાયદે રીતે ૧૦૦૦થી વધુ સિમ કાર્ડ દુબઈ સ્થિત […]
નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાનો ભાઈ દારૂ સાથે ઝડપાયો, સાંસદ મનસુખ વસાવાએ કર્યા પ્રહાર
ફરીએકવાર આમ આદમી પાર્ટી પર દાગ લાગ્યો છે, નર્મદા જિલ્લા છછઁ પ્રમુખ નિરંજન વસાવાના ભાઈ વીરભદ્ર સિંહ (ભદ્રેશ) વસાવાને નર્મદા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (ન્ઝ્રમ્) દ્વારા બાતમીના આધારે દારૂની હેરાફેરી કરતા ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસને તેની પાસેથી દારૂની ૧૧ બોટલ મળી આવી છે. જાે કે, આ મામલો બહાર આવતાં જ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ […]
આશારામ બાપુનો પુત્ર નારાયણ સાંઈની મુશ્કેલીમાં વધારો
દુષ્કર્મના આરોપી નારાયણ સાંઈ પાસેથી મળ્યો ફોન, મોબાઈલ-બેટરી-સિમકાર્ડ મળતા ગુના નોંધાયો આશારામ બાપુનો પુત્ર નારાયણ સાંઈની મુશ્કેલીમાં વધારો થયો છે. છેલ્લા કેટલાક સમયથી દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઈ સુરત જેલમાં બંધ છે. ત્યારે નારાયણ સાંઈના બેરેકમાંથી મોબાઈ મળ્યો છે. દુષ્કર્મ કેસના આરોપી નારાયણ સાંઈ સામે પણ ગુનો નોંધાયો છે. જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ રાખવા બદલ ગુનો દાખલ […]
કેનેડાના વર્ક પરમિટ વિઝાના બહાને વડોદરામાં એકજ ગામના ૫ લોકો છેતરાયા
જીલ્લામાં આવેલ દશરથ ગામે રહેતા પાંચ લોકોને કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહીને દાંડિયાબજારમાં લકડીપુલ પાસે આવેલી વિનસ ટ્રાવેલ્સના સંચાલક સહિત ચાર આરોપીઓએ ૩૮.૭૦ લાખ પડાવી લીધા હતા. જે અંગે સી.આઇ.ડી.ક્રાઇમે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દશરથ ગામ પટેલ ફળિયામાં રહેતા ઋચિત રાજેશભાઇ પટેલે વડોદરા સી.આઇ. ડી.ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું […]
અહેમદ પટેલના છોકરાએ ફેરવી તોળ્યું- કહ્યું હવે નવી પાર્ટી નહીં બનાવુ
કોંગ્રેસના સીનીયર નેતા ના પુત્ર નું મોટું નિવેદન થોડા સમય અગાઉ કોંગ્રેસ પાર્ટી સાથે છેડો ફાડી ર્ઝ્રહખ્તિીજ છઁ બનાવવાની તૈયારી કર્યા બાદ તેની સોશિયલ મીડિયામાં જાહેરાત કરનાર અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ફેરવી તોળ્યું છે. હવે તેણે કહ્યું છે કે, તે નવી પાર્ટી નહીં બનાવે. સમર્થકોની ઈચ્છા હતી પણ વિભાજન યોગ્ય નહી રહે તે માટે […]










