Gujarat

પંજાબથી હત્યા કરીને ગુજરાતના મેઘપરમાં રહેતો વોન્ટેડ ઝડપાયો,

ગુજરાત ATS અને જામનગર SOG દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પંજાબ રાજ્યના હત્યાના એક ગુનામાં વોન્ટેડ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી જામનગરના મેઘપર વિસ્તારમાં હેલ્પર તરીકે છૂટક મજૂરી કરીને છૂપાયેલો હતો. ગત મહિને પંજાબના અમૃતસરના છ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મખનસિંઘ મધોળુરામની હત્યાનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ ધરમવિરસિંઘ, કરમવિરસિંધ, […]

Gujarat

કોડીનાર-વડોદરા રૂટની બસમાં મુસાફરની ઈમાનદારીભરી સેવાથી ગુમાયેલું પાકીટ પરત

કોડીનાર થી વડોદરા વાયા ભાવનગર રૂટ પર દોડતી GSRTC બસ નંબર 8072 માં એક મુસાફરનું પાકીટ બસમાં પડી ગયું હતું. ફરજ પરના કંડકટર દિવ્યેશભાઈ વાળા ને આ પાકીટ મળી આવતા તેમણે તરત જ પોતાના સહકર્મી ડ્રાઈવર ગીગાભાઈ સાથે મળીને ભાવનગર ડેપોના T.C. પોઇન્ટ પર તેની યોગ્ય ખરાઈ કરી. દસ્તાવેજોની ચકાસણી બાદ પાકીટ તેના વાસ્તવિક માલિક […]

Gujarat

રાજકોટ પ્રતિબંધીત ચાઇનીઝ દોરીની ફીરકીઓ સાથે જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરતી આજીડેમ પોલીસ.

રાજકોટ પ્રતિબંધીત ચાઇનીઝ દોરીની ફીરકીઓ સાથે જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરતી આજીડેમ પોલીસ. રાજકોટ શહેર તા.૩૦/૧૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર આગામી ઉત્તરાયણના તહેવાર અનુસંધાને બજારમાં વેચાતી પ્રતીબંધીત ચાઇનીઝ દોરીના વધુમા વધુ કેસો શોધી કાઢી કાયદેશરની કાર્યવાહી કરાવા સારૂ સુચના કરેલ હોય. જે અનુસંધાને પોલીસ ઈન્સ્પેક્ટર એ.બી.જાડેજા ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના એસ.વી.ગોહીલ […]

Gujarat

રાજકોટ પ્રતિબંધીત ચાઇનીઝ દોરીની ફીરકીઓ સાથે ઇસમને પકડી પાડી જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ કરતી આજીડેમ પોલીસ સ્ટેશન.

રાજકોટ પ્રતિબંધીત ચાઇનીઝ દોરીની ફીરકીઓ સાથે ઇસમને પકડી પાડી જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ કરતી આજીડેમ પોલીસ સ્ટેશન. રાજકોટ શહેર તા.૩૦/૧૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર આગામી ઉત્તરાયણના તહેવાર અનુસંધાને બજારમાં વેચાતી પ્રતીબંધીત ચાઇનીઝ દોરીના વધુમા વધુ કેસો શોધી કાઢી કાયદેશરની કાર્યવાહી કરાવા સારૂ સુચના કરેલ હોય. જે અનુસંધાને પોલીસ ઈન્સ્પેક્ટર એ.બી.જાડેજા ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના […]

Gujarat

રાજકોટ ઓટો રીક્ષામાં પેસેન્જર બેસાડી સોનાની બંગડી તથા ખીસ્સામાંથી મોબાઇલ ચોરી કરતી ગેંગને પકડી પાડતી LCB ઝોન-૨.

રાજકોટ ઓટો રીક્ષામાં પેસેન્જર બેસાડી સોનાની બંગડી તથા ખીસ્સામાંથી મોબાઇલ ચોરી કરતી ગેંગને પકડી પાડતી LCB ઝોન-૨. રાજકોટ શહેર તા.૩૦/૧૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં ચોરી તથા મોટરસાયકલ ચોરીના બનાવો બનેલ હોય જેથી ચોરીનો ભેદ ઉકેલવા તથા આમ નાગરીક ના જાનમાલ ને પોલીસ સુરક્ષા મળી રહે તે હેતુસર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા ચોરીઓના ગુન્હાનો ભેદ […]

Gujarat

જામનગર નજીક દરેડની હોટલમાંથી બાળ મજૂર મુક્ત

જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં બાળ મજૂરી વિરુદ્ધ તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ક્રમમાં, જામનગર નજીક દરેડ GIDC વિસ્તારમાં એક ચાની હોટલમાંથી બાળ મજૂરને મુક્ત કરાયો છે. દરેડ GIDC માં આવેલી ‘માતૃ કૃપા હોટલ એન્ડ પાન‘ના સંચાલક મહેશપરી ભીખુપરી ગોસ્વામી દ્વારા ૧૪ વર્ષથી ઓછી વયના બાળક પાસે બાળ મજૂરી કરાવવામાં આવતી […]

Gujarat

પતિના પ્રેમ પ્રકરણથી કંટાળી પત્ની બાળકી સાથે જીવન ટૂંકાવવા દોડી

મહેસાણા પંથકમાં પતિ,પત્ની અને વોના કિસ્સાઓ સતત વધતા જઈ રહ્યા છે, ત્યારે એક ૨૨ વર્ષીય મહિલાને તેના લગ્ન જીવનના ૪ વર્ષમાં પતિના આડા સબંધોને લઈ ઘર કંકાસ શરૂ થયો હતો. મહિલાએ દીકરીને જન્મ આપ્યા બાદ પરિવારમાં ગૃહિણી અને માતા તરીકેની જવાબદારી નિભાવવામાં વ્યસ્ત રહી હતી, ત્યાં તેનો પતિ સોશિયલ મીડિયામાં મળેલી પ્રેમિકા સાથે ચેટિંગ કરી […]

Gujarat

વિશ્વ એઈડ્સ દિવસ નિમિતે ૧,૦૦૦થી વધુ છાત્રો દ્વારા જાગૃતિનો પ્રયાસ

રાજકોટમાં છેલ્લા ૩૮ વર્ષથી જનજાગૃતિનું કામ કરતી એઇડ્સ પરિવેનશન ક્લબ દ્વારા તા.૧ ડિસેમ્બરના રોજ વિશ્વ એઈડ્સ દિવસ હોવાથી રેડ રિબન, માનવ સાંકળ, સેમિનાર સહિતના અનેક વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ વર્ષે ‘વિક્ષેપ પર કાબૂ મેળવવો, એઇડ્સ પ્રતિભાવનું પરિવર્તન કરવું‘ સૂત્ર છે. દર વર્ષ સંસ્થા એક મહિના આ કાર્યક્મ કરતી હોય જે આ વખતે આગામી […]

Gujarat

કપાળે લાલ ચાંદલો કરી રાક્ષસ જેવું કૃત્ય કરનારા શિક્ષકને સુરત સાયબર સેલે ઝડપી પાડ્યો

સુરતમાં શિક્ષણ જગતને શર્મસાર કરનારી એક ઘટના સામે આવી છે, જ્યાં પોઝિટિવ ટ્યુશન ક્લાસિસનો એક શિક્ષક પોતાની જ ભૂતપૂર્વ વિદ્યાર્થિનીનું ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી બ્લેકમેલ કરતો હતો. આ સાથે જ વર્ચ્યુઅલ નંબરથી વ્હોટ્સએપમાં ‘બહુ મજા આવે છે રમત રમવાની બેન તો વધુ રમત રમીએ, થોડી વધુ મજા આવશે. નંબર બ્લોકમાં ના નાખો ઘણી બધી ડિટેલ […]

Gujarat

૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સની તડામાર તૈયારીઓ શરૂ

કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ની યજમાની ગુજરાતને મળ્યા પછી ગાંધીનગર મહાનગરપાલિકાએ પણ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં કોમનવેલ્થ ગેમ્સના ભવ્ય આયોજન માટે નવીન આયોજનો હાથ ધરાઈ રહ્યાં છે ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકા પંચેશ્વર સર્કલથી કોબા સર્કલ રોડને વિકસાવવા રૂ.૧૫૭ કરોડના ખર્ચે કામગીરી હાથ ધરવાનું પ્લાનિંગ કરી રહી છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશને પંચેશ્વર સર્કલથી કોબા […]