Gujarat

જામનગર કોંગ્રેસની દારૂ-ડ્રગ્સ વિરુદ્ધ રેલી

જામનગર કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક (SP)ને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આ આવેદનમાં જામનગર જિલ્લામાં ચાલતા દારૂ અને ડ્રગ્સના વેપલાને તાત્કાલિક બંધ કરવાની માંગણી કરવામાં આવી હતી. કોંગ્રેસે ગૃહમંત્રીના રાજીનામાની પણ માંગ કરી હતી. જામનગર જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિએ સમગ્ર રાજ્યમાં દારૂ, જુગાર અને ડ્રગ્સ જેવી બદીઓ અટકાવવા માટે પોલીસ દ્વારા […]

Gujarat

રાજકોટ એક્ટીવા મોટરસાયકલ સાથે ઇસમને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ એક્ટીવા મોટરસાયકલ સાથે ઇસમને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ. રાજકોટ શહેર તા.૨૫/૧૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર મિલ્કત સંબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ શહેર વિસ્તારમાં થયેલ વાહન ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ. ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના […]

Gujarat

એજન્ટે ગ્રાહકની જાણ બહાર રૂ.400ના કમિશનમાં વિદેશમાં ફોર્ડ સુધી સીમ પહોંચાડ્યું

સાઇબર ક્રાઇમ કરતી ગેંગને સીમકાર્ડ પૂરી પાડનાર રોડ પર બેસીને છત્રી લગાવી સીમકાર્ડ વેચનાર એજન્ટ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. આરોપીઓ સીમકાર્ડ લેવા અથવા તો સીમકાર્ડને લગતું કોઈ કામ માટે જ્યારે છત્રી વાળા એજન્ટ પાસે આવતા ત્યારે છત્રી વાળો એજન્ટ કોઈ બહાનું બતાવી નાગરિકોના આઈડી પ્રૂફ પર તેમની જાણ બહાર સીમકાર્ડ મેળવી લેતા હતા. […]

Gujarat

આજે પણ નલિયા 11 ડિગ્રી સાથે સૌથી ઠંડુ

રાજ્યના મોટાભાગના શહેરોમાં રાત્રિના અને વહેલી સવારના તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે, એટલે કે ઠંડીમાં વધારો થયો છે. સૌથી ઓછું ન્યૂનતમ તાપમાન નલિયા ખાતે 11 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ત્યારબાદ વડોદરા જ્યાં ન્યૂનતમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 18.3 ડિગ્રી સેલ્સિયસ અને પોરબંદરમાં 14.7 ડિગ્રી સેલ્સિયસ અને રાજકોટ 13.8 […]

Gujarat

સૌરાષ્ટ્રના સૌથી લાંબા બ્રિજ પર ફોટોસેશન માટે ભીડ

જામનગરમાં મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરાયેલા સૌરાષ્ટ્રના સૌથી લાંબા બ્રિજ પર પ્રથમ દિવસે જ ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. રોશનીથી ઝગમગતા બ્રિજ પર લોકો ફોટોસેશન અને રીલ બનાવવા ઊમટી પડતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. પોલીસતંત્રએ અઢી કલાક માથામણ કરીને માંડ માંડ ટ્રાફિક હળવો કરાવ્યો હતો અને થોડીવાર માટે પોલીસને બ્રિજ બંધ કરવો પડયો હતો. મનપા દ્વારા બ્રિજ […]

Gujarat

જામનગર મનપાએ બચુનગર વિસ્તારમાંથી દબાણ હટાવ્યું

જામનગર મહાનગરપાલિકા દ્વારા બચુનગર વિસ્તારમાં દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મનપા કમિશનર ડી.એન. મોદીએ જાતે સ્થળનું નિરીક્ષણ કર્યા બાદ આ કાર્યવાહી શરૂ કરાઈ હતી. આ દબાણ ઝુંબેશ અંતર્ગત બચુનગર વિસ્તારમાં આશરે 8,000 ચોરસ ફૂટ સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલો ઘોડાનો તબેલો દૂર કરવામાં આવ્યો. આ જગ્યા પર દિવાલની ફેન્સિંગ અને ગેટ […]

Gujarat

રાજકોટ રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂની પકડી પ્રોહીબીશનનો કેશ શોધી કાઢતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂની પકડી પ્રોહીબીશનનો કેશ શોધી કાઢતી ક્રાઇમ બ્રાન્ચ. રાજકોટ શહેર તા.૨૪/૧૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારના વધુને વધુ કેસો શોધી કાઢી પ્રોહીબીશન/જુગારની પ્રવૃતિ સદંતર નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના વી.ડી.ડોડીયા ની […]

Gujarat

ભાવનગરમાં વહેલી સવારથી મેગા ડિમોલિશન હાથ ધરાયું; દારૂલ ઉલુમ મદરેસાની જગ્યામાં આવતા દબાણોને મનપાએ દૂર કર્યા

સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા અલગ અલગ જિલ્લાઓમાં ગેરકાયદેસર બાંધકામો ને દૂર કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે, ભાવનગર શહેરમાં ગેરકાયદેસર બાંધકામને દૂર કરવાનું મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે ભાવનગર શહેરમાં આજે વહેલી સવારથી મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના અકવાડા નજીક ઘોઘા રોડ અકવાડા લેકથી અધેવાડા ગામ સુધીને ૨૪ મીટર ટીપી […]

Gujarat

ગાંધીનગર મેડિકલ કોલેજમાં રેગિંગનો બનાવ; ૧૪ સિનિયર વિદ્યાર્થીઓ હોસ્ટેલમાંથી સસ્પેન્ડ

વિદ્યાર્થીઓએ ભણતર ઉપર ધ્યાન આપવાની જરૂર: સાંસદ દિનેશ મકવાણા રાજ્યના પાટનગર ગાંધીનગરની જીએમઇઆરએસ મેડિકલ કોલેજમાં રેગિંગની ગંભીર ઘટના સામે આવી હતી જેમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ સાથે રેગિંગ કરવાના આરોપસર કોલેજ વહીવટીતંત્રએ ૧૪ સિનિયર વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા છે. ગાંધીનગરની જીએમઇઆરએસ મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં રેગિંગની ઘટના સામે આવી હતી જેમાં બીજા- ત્રીજા વર્ષના […]

Gujarat

​મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નવનિર્મિત ફલાય ઓવર બ્રિજનું સ્થળ નિરીક્ષણ કરી ઝીણવટભરી સમીક્ષા કરી

​ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આજે જામનગર ખાતે સૌરાષ્ટ્રના સૌથી લાંબા બ્રિજનું લોકાર્પણ કર્યું હતું.સાથે જ તેઓએ બ્રિજની મુલાકાત લઈ તેના બાંધકામની ગુણવત્તાનું પણ બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ બ્રિજની ઉપર આવેલા મહત્ત્વના સાત રસ્તા સર્કલ પર પહોંચીને સમગ્ર પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે માત્ર બાંધકામની સ્થિતિ જ નહીં, પરંતુ બ્રિજની એન્જિનિયરિંગ ડિઝાઇન, […]