Gujarat

રાજકોટ શહેરમાંથી રૂપિયા ૩.૮૫ લાખના હેરોઈનના જથ્થા સાથે દંપતી ઝડપાયું.*

*રાજકોટ શહેરમાંથી રૂપિયા ૩.૮૫ લાખના હેરોઈનના જથ્થા સાથે દંપતી ઝડપાયું.* *રાજકોટ શહેર તા.૩૦.૪.૨૦૨૦ ના રોજ ભકિતનગર પોલીસ મથક પાસેના મહાનગરપાલિકાના સ્વિમિંગ પુલ પાસે હેરોઈનની ડીલેવરી થતી હોવાની ચોક્કસ બાતમીના આધારે ભકિતનગર પોલીસ મથકના પી.આઇ.ગઢવી ની સૂચનાથી પી.એસ.આઇ પી.બી.જેબલીયા સહિતના સ્ટાફે ધસી જઈ શંકાસ્પદ દંપતીને અટકાવવી પૂછપરછ કરતા તે જંકશન નજીક આવેલ ખડિયાપરામાં હાજી પીરની દરગાહ […]

Gujarat

રાજકોટ શહેર લોકડાઉનમાં ટિકટોકમાં વિડીયો બનાવી વાયરલ કરનાર ચાર ઇસમોને પકડી પાડતી માલવિયાનગર પોલીસ સ્ટેશન

*રાજકોટ શહેર લોકડાઉનમાં ટિકટોકમાં વિડીયો બનાવી વાયરલ કરનાર ચાર ઇસમોને પકડી પાડતી માલવિયાનગર પોલીસ સ્ટેશન.* *રાજકોટ શહેર તા.૩૦.૪.૨૦૨૦ ના રોજ લોકડાઉન દરમિયાન બિનજરૂરી બહાર નીકળતા લોકો સામે તેમજ શેરી ગલીઓમાં ઇસમો ક્રિકેટ રમતા હોય. અને માણસો ભેગા થતા હોય. જેથી હાલમાં રાજકોટ શહેરમાં C.R.P.C. કલમ.૧૪૪ લાગુ કરવામાં આવી હોય. જેથી તેનો ભંગ કરનાર વિરુદ્ધ સામે […]

Gujarat

ઉપલેટા પાલિકાએ માસ્ક વગર નીકળેલા ૪૦ લોકોને દંડ ફટકાર્યો

  કોરોનાવાયરસ સામે રક્ષણ મેળવવા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ કરી મોઢે માસ્ક વગર નીકળી પડેલા શહેરીજનોને નગર પાલિકા અને પોલીસે ૪૦ જેટલા લોકો ને રસ્તા ઉપર ઉભા રાખી જાહેરનામાના ભંગ બદલ દંડ ફટકારવામાં આવતા ફફડાટ ફેલાઈ ગયો હતો શહેરમાં અશ્વિન ટોકીઝ ,ગાંધી ચોક,રાજમાર્ગ રોડ સહિત વિવિધ વિસ્તારમાં પી.એસ.આઈ બેરા નગરપાલિકાના કમૅચારીઓ […]

Gujarat

ઉપલેટા તાલુકાના ઢાંક મા પૌરાણિક ગણેશજી મંદિરમાં પુજારી દ્વારા એક લોકડાઉન મહામારી વચ્ચે જે લોકો ટપાલ દ્વારા તેમજ મોબાઈલ દ્વાર ગણેશજીને કોરાની વાયરસની પ્રાર્થના કરવામાં આવેછે

રાજકોટ જિલ્લાના ઉપલેટા પાસે ઢાંક ગામ માં એક પૌરાણિક ગણેશજીનું મંદિર આવેલું છે આ મંદિર પ્રાચીન મંદિર તરીકે ઓળખાય છે હાલ આખા ભારતમાં વિશ્વમાં કોરોના ને પગલે lockdown જાહેર કરવામાં આવ્યું છે ત્યારે બધા ધાર્મિક સ્થળો મંદિર મસ્જિદ બંધ છે ત્યારે આ મંદિરમાં પુજારી દ્વારા એક વિશેષ કાર્ય કરવામાં આવ્યું છે જેમાં પુજારી દ્વારા વિશેષ […]

Gujarat

ભાજપ ના પુર્વ ધારાસભ્ય ની પુત્રીએ કર્યો આપઘાત

ભાજપ ના પુર્વ ધારાસભ્ય ની પુત્રીએ કર્યો આપઘાત… કાલાવડ ના પુર્વ ધારાસભ્ય મેઘજી ચાવડા ની પુત્રીએ ગળાફાંસો ખાઈ લીધો… એન્જિનિયરિંગ નો ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જવાનુ નક્કી થયું હતું… હાલ હવાઈ વ્યવહાર બંધ હોવાથી MLA પુત્રી ચિંતામાં હતી. રિધ્ધી ચાવડા એ ઉ.વ. 24 ગળેફાંસો ખાઈ ને જીવ દિધો.. અહેવાલ :- હર્ષલ ખંધેડિયા

Gujarat

ટંકારા તાલુકામાં પોલીસ સાથે હોમગાર્ડ તથા ગ્રામ રક્ષક દળના જવાનો ખડેપગે  ફરજ બજાવી રહેલ છે, . પી. એસ. આઈ. એલ. બી. બગડા , હોમગાર્ડ ,જી.આર.ડી.ની પ્રસંશનીય કામગીરી. 

  ટંકારા તાલુકામાં પોલીસ સાથે હોમગાર્ડ તથા ગ્રામ રક્ષક દળના જવાનો ખડેપગે  ફરજ બજાવી રહેલ છે, . પી. એસ. આઈ. એલ. બી. બગડા , હોમગાર્ડ ,જી.આર.ડી.ની પ્રસંશનીય કામગીરી. હાલની કોરાનાની વૈશ્વિક મહામારી કોવિદ 19 સંક્રમણને રોકવા માટે લોકડાઉન જાહેર કરાયો છે .આ લોકડાઉનના અમલ માટે તેમજ ગ્રામીણ પ્રજાને મદદરૂપ બનવા માટે મહિલા પી.એસ.આઇ એલ.બી .બગડા, […]

Gujarat

રાજકોટ શહેર નાનામવા રોડ પર લુખ્ખાઓ બેફામ અજાણ્યા યુવાનોએ પાનની દુકાનના શટરમાં તલવારના ઘા ઝીક્યાં. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ.*

*રાજકોટ શહેર નાનામવા રોડ પર લુખ્ખાઓ બેફામ અજાણ્યા યુવાનોએ પાનની દુકાનના શટરમાં તલવારના ઘા ઝીક્યાં. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ.* *રાજકોટ શહેર તા.૩૦.૪.૨૦૨૦ ના રોજ નાનામવા રોડ વિસ્તારમાં ગઈ કાલે રાત્રે અજાણ્યા યુવાનો હાથમાં તલવાર લઈને પાન મસાલાની દુકાને ધસી આવ્યા હતા. અને દુકાનમાંથી તમાકુની વસ્તુઓ ચોરી કરવાના ઈરાદે આ યુવાનોએ દુકાનનાં શટર પર તલવારોનાં […]

Gujarat

રાજકોટ શહેર મોકાજી સર્કલ. બાપાસીતારામ ચોક તથા સત્યસાઈ રોડ ઉપર ફ્લેગ માર્ચ કરવામાં આવેલ છે.

*રાજકોટ શહેર મોકાજી સર્કલ. બાપાસીતારામ ચોક તથા સત્યસાઈ રોડ ઉપર ફ્લેગ માર્ચ કરવામાં આવેલ છે.* *રાજકોટ શહેર તા.૨૯.૪.૨૦૨૦ ના રોજ રાજકોટ પોલિસ કમિશ્નર સાહેબ તથા સંયુક્ત પો.કમિશ્નર સાહેબ તથા D.C.P. ઝોન-૨ સાહેબની સૂચના મુજબ તથા A.C.P. શ્રી.ગેડમ સાહેબ તથા પો.ઈન્સ.જે.વી.ધોળા સાહેબ તથા પો.ઇન્સ. કોટડીયા સાહેબ આગેવાનીમાં રાજકોટ તાલુકા પોસ્ટે ટીમ દ્વારા કોરોના મહામારી માં Covid-૧૯ […]

Gujarat

રાજકોટ શહેર કલેકટર ને રાજસ્થાનનો પત્ર કોઈ મજૂરને મોકલતા નહીં.*

*રાજકોટ શહેર કલેકટર ને રાજસ્થાનનો પત્ર કોઈ મજૂરને મોકલતા નહીં.* *રાજકોટ શહેર તા.૨૯.૪.૨૦૨૦ ના રોજ જિલ્લા કલેકટર રેમ્યા મોહનને રાજસ્થાનના ઝાલોર જિલ્લાના કલેકટરે તો અલગથી પણ પત્ર પાઠવ્યો છે. ઝાલોરના જિલ્લા કલેકટર હિમાંશુ ગુપ્તા એ રાજકોટ જિલ્લા કલેકટરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે રાજકોટ જિલ્લાનો સમાવેશ રેડ ઝોનમાં કરાયો છે. અને તેથી આ જિલ્લામાંથી રાજસ્થાનમાં […]

Gujarat

રાજકોટ શહેરની ક્રાઇસ્ટ હોસ્પિટલમાં હવે કોરોનાના દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરવા હોસ્પિટલના મેનેજમેન્ટ નિર્ણય જાહેર કર્યો છે.*

*રાજકોટ શહેરની ક્રાઇસ્ટ હોસ્પિટલમાં હવે કોરોનાના દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરવા હોસ્પિટલના મેનેજમેન્ટ નિર્ણય જાહેર કર્યો છે.* *રાજકોટ શહેર તા.૨૯.૪.૨૦૨૦ ના રોજ ક્રાઇસ્ટ હોસ્પિટલમાં હવે કોરોનાના દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરવા હોસ્પિટલના મેનેજમેન્ટ નિર્ણય જાહેર કર્યો છે. વિનામૂલ્યે કોરોનાની સારવાર કરનાર ક્રાઇસ્ટ હોસ્પિટલ રાજયની પ્રથમ ખાનગી હોસ્પિટલ બની છે. રાજયમાં કોરોનાનો કહેર શરૂ થયા બાદ રાજકોટ જિલ્લામાં […]