Gujarat

રાજકોટ શહેર સરકારે નક્કી કરેલી ૩૦ ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવારનો ખર્ચ સરકાર ભોગવશે

*રાજકોટ શહેર સરકારે નક્કી કરેલી ૩૦ ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવારનો ખર્ચ સરકાર ભોગવશે.* *રાજકોટ શહેર તા.૨૯.૪.૨૦૨૦ ના કોરોનાની મહામારી સામે સમગ્ર વિશ્વ જંગ લડી રહ્યું છે. ત્યારે ગુજરાત સરકાર પણ કોરોના વાયરસને નાથવા અસરકારક પગલા લેવાઇ રહ્યા છે. ત્યારે કોરોનાના દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર મળે તે માટે અગાઉ વિચારણા હાથ ધરી હતી. કોવિડ-૧૯ મહામારી સામે […]

Gujarat

રાજકોટ શહેર જીલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા ડોર-ટુ-ડોર સર્વે કરાયો. મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ

*રાજકોટ શહેર જીલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા ડોર-ટુ-ડોર સર્વે કરાયો. મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ.* *રાજકોટ શહેર તા.૨૯.૪.૨૦૨૦ ના રોજ કોરોના વાઇરસની મહામારી સંક્રમણને રોકવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જંગલેશ્વર વિસ્તાર સિવાય આરોગ્યની અલગ અલગ ટીમો દ્વારા ડોર-ટુ-ડોર એક્સ્ટ્રીમ ઇન્ટેન્સિવ ચકાસણી કરવામાં આવી હતી. આ ટીમો દ્વારા ઘરે ઘરે જઈને કોરોના અંગેના લક્ષણોની ચકાસણી કરવામાં આવે […]

Gujarat

રાજકોટ શહેર ૧૫૦ ફૂટ રિંગ રોડ કરાયો બંધ. વાહન હંકારી ગોંડલ ચોકડીથી સીધા માધાપર ચોકડી અને માધાપર ચોકડીથી સીધા ગોંડલ ચોકડી સુધી પહોંચી જતા હતા.*

*રાજકોટ શહેર ૧૫૦ ફૂટ રિંગ રોડ કરાયો બંધ. વાહન હંકારી ગોંડલ ચોકડીથી સીધા માધાપર ચોકડી અને માધાપર ચોકડીથી સીધા ગોંડલ ચોકડી સુધી પહોંચી જતા હતા.* *રાજકોટ શહેર તા.૨૯.૪.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર કેટલાક વાહન ચાલકો બ્રીજ પર વાહન હંકારી ગોંડલ ચોકડીથી સીધા માધાપર ચોકડી અને માધાપર ચોકડીથી સીધા ગોંડલ ચોકડી […]

Gujarat

રાજકોટ શહેર જંગલેશ્વર વિસ્તારમાંથી કોરોના વાયરસના ૩ કેસ પોઝિટિવ નોંધાયા છે.*

*રાજકોટ શહેર જંગલેશ્વર વિસ્તારમાંથી કોરોના વાયરસના ૩ કેસ પોઝિટિવ નોંધાયા છે.* *રાજકોટ શહેર તા.૨૯.૪.૨૦૨૦ ના રોજ રાજકોટ મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર કવોરોન્ટાઈન કરાયેલા વ્યકિતઓમાંથી ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ તમામ દર્દીઓના નામ રેશ્માબેન હબીબમીયા સૈયદ, અંકુર સોસાયટી, જંગલેશ્વર ઉ-૪૭,(૨)ઇબ્રાહિમભાઇ કાસમભાઇ બાદી. ઉ-૫૫ પરવેઝ હુસેન પટણી, જંગલેશ્વર ઉ-૧૪ ને આ તમામ વ્યકિતઓ […]

Gujarat

રાજકોટ શહેર વોર્ડનં.૧૮માં ભાજપ યુવા મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ૧૦,૦૦૦ થી વધુ માસ્કનું વિતરણ કર્યું.

*રાજકોટ શહેર વોર્ડનં.૧૮માં ભાજપ યુવા મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ૧૦,૦૦૦ થી વધુ માસ્કનું વિતરણ કર્યું.* *રાજકોટ શહેર તા.૨૮.૪.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર યુવા ભાજપ પ્રમુખશ્રી, ડો.પ્રદીપ ડવ, મહામંત્રીશ્રી.પરેશ પીપળીયા, પૃથ્વીરાજસિંહ વાળા આગેવાની હેઠળ રાજકોટ શહેરના વોર્ડનં.૧૮ માં યુવા મોરચાના હોદેદારો તથા કાર્યકર્તાઓ દ્વારા અંદાજે ૧૦.૦૦૦ થી વધુ […]

Gujarat

રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ દિવસ રાત જોયા વગર સતત કાર્યરત રહી આ લડાઈમાં પોતપોતાના હિસ્સે આવતી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી રહયા છે.*

*રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ દિવસ રાત જોયા વગર સતત કાર્યરત રહી આ લડાઈમાં પોતપોતાના હિસ્સે આવતી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી રહયા છે.* *રાજકોટ શહેર તા.૨૮.૪.૨૦૨૦ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને દરરોજ તેમના ઘેર પાણી વિતરણ કરવામાં આવે છે. જોકે પાણી નાગરિકોના ઘર સુધી પહોંચે તે પહેલા ઘણી લાંબી સફર કાપી ચૂક્યું હોય છે. ડેમમાંથી ફિલ્ટર પ્લાન્ટમાં […]

Gujarat

રાજકોટ શહેર કણસાગરા મહિલા કોલેજના યુનિટ દ્વારા ૧ લાખનું અનુદાન.*

*રાજકોટ શહેર કણસાગરા મહિલા કોલેજના યુનિટ દ્વારા ૧ લાખનું અનુદાન.* *રાજકોટ શહેર તા.૨૮.૪.૨૦૨૦ ના રોજ કોરોના મહામારી સમયે રાષ્ટ્રીય સેવાના હિત સાથે બોલબાલા ટ્રસ્ટને કણસાગરા મહિલા કોલેજના રાષ્ટ્રીય સેવા યોજનાનાં પ્રોગ્રામ ઓફિસર ડો.યશંવત ગૌસ્વામી દ્વારા એક લાખ રૂપિયાનું અનુદાન ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઇ ઉપાધ્યાયને અર્પણ કરવામાં આવ્યો હતો. કણસાગરા મહિલા કોલેજ શિક્ષણ સાથે સેવાકિય યોગદાનના વિવિધ […]

Gujarat

રાજકોટ શહેરની દુર્ગા શક્તિ ટીમ અને બોલબાલા ટ્રસ્ટ દ્વારા ભાવનગર રોડ પર રહેતી જરૂરિયાતમંદ મહિલાઓને સહાય કરવામાં આવી છે.*

  *રાજકોટ શહેરની દુર્ગા શક્તિ ટીમ અને બોલબાલા ટ્રસ્ટ દ્વારા ભાવનગર રોડ પર રહેતી જરૂરિયાતમંદ મહિલાઓને સહાય કરવામાં આવી છે.* *રાજકોટ શહેર તા.૨૮.૪.૨૦૨૦ ના રોજ ભાવનગર રોડના રેડ લાઈટ એરિયા ગણાતા વિસ્તારમાં ૧૦૦ જેટલી દેહ વ્યાપારના ધંધા સાથે જોડાયેલ જરૂરિયાતમંદ મહિલાઓને રાજકોટની દુર્ગા શક્તિ ટીમ તેમજ બોલબાલા ટ્રસ્ટ દ્વારા અનાજ કરીયણા તેમજ શાકભાજીની કીટ બનાવીને […]

Gujarat

રાજકોટ શહેર પુરુષાર્થ યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રકતદાન કેમ્પ યોજવામાં આવેલ છે.*

*રાજકોટ શહેર પુરુષાર્થ યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રકતદાન કેમ્પ યોજવામાં આવેલ છે.* *રાજકોટ શહેર તા.૨૮.૪.૨૦૨૦ ના રોજ પુરૂષાર્થ યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રણછોડનગર સોસાયટી કોમ્યુનીટી હોલ ખાતે રણછોડનગર સોસાયટી મિત્ર મંડળના સહયોગથી રકતદાન કેમ્પ યોજવામાં આવેલ છે. જેમાં ૧૦૦ રકતદાતા ભાઇઓ-બહેનો દ્વારા સેવા ભાવથી રકતદાન કરવામાં આવેલ છે. સર્વે રકતદાતાઓને માસ્કનું પણ વિતરણ […]

Gujarat

રાજકોટ જિલ્લા ના જામકંડોણા તાલુકા ના ખેડૂતો ની હાલત કફોડી

જામકંડોરણા તાલુકા ના ખેડૂતો ની સ્થિતિ અત્યારે ખૂબ જ ખરાબ છે ત્યારે સૌ પ્રથમ કમોસમી વરસાદ ને કારણે ડુંગળી અને તલી નું વાવેતર કરેલ હતું ત્યાર બાદ કોરોના વાઇરસ ને કારણે સમગ્ર દેશ મા લોકડાઉન જાહેર કરવામાં આવેલ હતું ત્યારે ખેડૂતો પોતાના ખેતરે જઈ શકતા ન હતા ત્યાર બાદ કમોસમી વરસાદ ને કારણે ડુંગળી અને […]