Gujarat

જિલ્લામાં ૨૪ દર્દીઓનું કોરોનાનું ઓબ્ઝર્વેશન પૂર્ણ : સબ સલામત

વધુ ૪ લોકો વિદેશથી પરત આવતા ઓબ્ઝર્વેશન તળે રખાયા : કોરોનાથી ડરવાની નહિ, સાવચેતી વર્તવાની જર – કલેકટર મકવાણા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વિદેશથી પરત ફરેલ ચાર વ્યકિતને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. યારે જિલ્લામાં વિદેશથી પરત ફરેલ કુલ ૩૬ વ્યકિતઓ પૈકી ૨૪ વ્યકિતઓનું ૧૪ દિવસ માટેનું ઓબ્ઝર્વેશન પુર્ણ થયું છે અને તમામ તંદુરસ્ત છે. ભાવનગર શહેર […]

Gujarat

રેસકોર્સ સહિત શહેરના ૧૭૦ ગાર્ડન આજે મધરાતથી ૩૧ માર્ચ સુધી બંધ

કોરોના વાયરસ ફેલાતો અટકાવવા રાજકોટ મહાપાલિકા દ્વારા આજે રાત્રે ૧૨ કલાકથી રેસકોર્સ સહિતના શહેરના તમામ ૧૭૦ ગાર્ડન તા.૩૧ માર્ચ સુધી બંધ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.રાજકોટ મહાપાલિકાના અધિકારીઓએ આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલના આદેશથી આજે રાત્રે ૧૨ કલાકથી તમામ બગીચાઓમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવનાર છે. મહાપાલિકા દ્વારા બગીચા […]

Gujarat

શહેરજામનગર માર્કેટિંગ યાર્ડમાં કાલથી આવક બંધ અને 25મીથી યાર્ડ બંધ

કોરોના વાયરસની અસરઃ વ્યાપાર ઘંઘામાં 50% શટડાઉન, ગુજકેટની પરીક્ષા રદ્દ વિશ્વમાં ફેલાયેલા વાયરસને કારણે સર્વત્ર શટડાઉન જોવા મળી રહ્યું છે. શેરમાર્કેટથી લઈને સિને જગત સુધી બધું ઠપ થઈ ચૂક્યું છે. આ સાથે શિક્ષણક્ષેત્રે પણ તેની અસર જોવા મળી રહી છે. રાજ્ય સરકારે તમામ પ્રકારની બોર્ડ સિવાયની તમામ પરીક્ષાઓ રદ્દ કરી દીધી છે. જામનગર સહિત રાજ્યભરમાં […]

Gujarat

જામનગર શહેર અને જીલ્લામાં કલમ 144 લાગુ

આજથી 31 માર્ચ સુધી સમગ્ર જીલ્લામાં 4 કે થી વધુ વ્યકિતઓને એકત્ર થવા પર પ્રતિબંધ કોરોનાને લઇને ડિસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ દ્વારા બહાર પડાયું જાહેરનામું.

Gujarat

સોશીયલ મીડીયામા મિત્રતા બાંધી હની ટ્રેપ ગોઠવી પૈસા પડાવતી ગેંગને છટકુ ગોઠવી આંતરજીલ્લામા ગુન્હા કરતી મહીલાઓ સહીત કુલ ૧૧ આરોપીઓની ટોળકીને પકડી પાડતી સાબરકાંઠા જીલ્લાની ઇડર પોલીસ

પ્રેસ નોટ સોશીયલ મીડીયામા મિત્રતા બાંધી હની ટ્રેપ ગોઠવી પૈસા પડાવતી ગેંગને છટકુ ગોઠવી આંતરજીલ્લામા ગુન્હા કરતી મહીલાઓ સહીત કુલ ૧૧ આરોપીઓની ટોળકીને પકડી પાડતી સાબરકાંઠા જીલ્લાની ઇડર પોલીસ ગઇકાલે તા. ૧૮/૩/૨૦૨૦ ના રોજ રાત્રીના સાડા દસ વાગે ફીચોડ ગામ ના     પટેલ નાઓ એ ઇડર પો.સ્ટે. આવી ફરીયાદ આપેલ કે ગઇ તા. ૧૨/૩/૨૦૨૦ ના […]

Gujarat

કોરોના વાયરસ સંક્રમણની શક્યતાઓને લઈ જિલ્લા વહિવટી તંત્ર સતર્ક

જાહેરમાં થુંકનાર વ્યક્તિઓ પાસેથી રૂ.૪,૪૦૦નો દંડ વસુલવામાં આવ્યો, આરોગ્ય વિભાગ દ્વારા સ્વાસ્થ્યવર્ધક ઉકાળા અને દવાઓનું વિતરણ કરવામાં આવ્યું પાટણ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા જિલ્લા વહિવટી તંત્ર સતર્ક બન્યું છે. જિલ્લામાં પ્રવેશેલા ૫૩ પ્રવાસીઓને ૧૪ દિવસના ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. આરોગ્ય તંત્રના આયુર્વેદિક વિભાગ દ્વારા આરોગ્યપ્રદ ઉકાળા અને હોમિયોપેથિક દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું […]

Gujarat

રાજ્યના ૧૩ જિલ્લાઓમાં ખાલી પડેલ તાલુકા પંચાયતની ૧૭ અને નગરપાલિકાની ૨૯ બેઠકો માટે પેટા ચૂંટણીઓ મોકૂફ

રાજ્યના ૧૩ જિલ્લાઓમાં ખાલી પડેલ તાલુકા પંચાયતની ૧૭ અને નગરપાલિકાની ૨૯ બેઠકો માટે પેટા ચૂંટણીઓ મોકૂફ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યની ૧૩ જિલ્લાની ખાલી પડેલ ૧૩ તાલુકા પંચાયતોની ૧૭ બેઠકો અને ૧૩ નગરપાલિકાઓની ખાલી પડેલ ૨૯ બેઠકોની પેટા ચૂંટણી માટે આગામી તા.૨૨ માર્ચના રોજ યોજનાર મતદાન તથા તા.૨૪ માર્ચના રોજ યોજાનાર મતગણતરી મોકૂફ રાખવામાં આવી […]

Gujarat

ભિલોડા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનનના ગુન્હામાં છેલ્લા ચાર માસથી વોન્ટેડ આરોપીને પકડી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ

પોલીસ અધીક્ષક શ્રી સાબરકાંઠા ચૈતન્ય મંડલીક સાહેબ નાઓએ સાબરકાંઠા જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ ડ્રાઇવ આપેલ હોય જે સંદર્ભે હિંમતનગર વિભાગના ડી.વાય.એસ.પી. શ્રી કે.એચ.સુર્યવંશી સાહેબ તથા હિંમતનગર વિભાગના સી.પી.આઇ કે.એસ.બ્રહ્મભટ્ટ સાહેબના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પો.સ.ઈ. એ.એન.ગઢવી તથા “ડી” સ્ટાફ ના માણસો આ દિશામાં સતત વોચ તથા પેટ્રોલીંગ રાખી કાર્યરત રહેલ તે દરમ્યાન આજરોજ […]

Gujarat

માણાવદર નગરપાલિકાની બજેટ બેઠકમાં ફરી કોંગ્રેસ ની વ્હીપ, પત્રકારો તથા આમજનતાને મીટીંગ માંથી કાઢવા અધ્યક્ષ કહેતા ચકચાર

માણાવદર નગરપાલિકા માં 15 સભ્યો કોંગ્રેસ , 1 અપક્ષ , 12 ભાજપ કુલ 28 સભ્યો છે. જેમાં કોંગ્રેસ પક્ષ માં આંતરિક વિખવાદ ના કારણે હાલ ઇન્ચાર્જ પ્રમુખ જગમાલભાઇ હુંબલ સહિત પાંચ સભ્યો પક્ષપલ્ટુ બન્યા સ્પષ્ટ બહુમતી કોંગ્રેસ ની હતી જે પક્ષપલ્ટુ ઓને કારણે ભાજપ – કૉંગ્રેસ ભેગા થયને સતા મેળવી હવે આ પક્ષપલ્ટુ ઓને કોંગ્રેસે […]

Gujarat

દુબઈથી આવેલા ગોંડલના યુવાનની તબિયત નાદુરસ્ત થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

ગોંડલના ગુંદાળા રોડ પર રામકૃષ્ણ નગરમાં રહેતા અને ઇન્ટરનેશનલ લેવલે સીસીટીવી કેમેરાનું કામ કરતા યુવાન ગતરોજ દુબઇ થી પુના પહોંચ્યા બાદ આજે ગોંડલ તેના ઘરે પહોંચતા તેઓને તેની તબિયત નાદુરસ્ત જણાતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે નીકળ્યા હતા પુના થી ગોંડલ આવ્યા દરમિયાન તેઓ પરિવારના ૧૦ થી ૧૨ સભ્યોને મળ્યા હોવાનું જણાવ્યું હતું. અને તેઓ […]