Gujarat

રાજકોટ શહેરમાં ઈ-મેમો થી સામે આવ્યો છબરડો. રાજકોટમાં બુલેટ અને એક્ટિવા એક જ નંબર પ્લેટના કેવી રીતે હોઈ શકે

*રાજકોટ શહેરમાં ઈ-મેમો થી સામે આવ્યો છબરડો. રાજકોટમાં બુલેટ અને એક્ટિવા એક જ નંબર પ્લેટના કેવી રીતે હોઈ શકે.* *રાજકોટ શહેરના કોઠારીયા વિસ્તારમાં રહેતા મીનાબહેન રૂપાપરા પાસે એક્ટિવા વાહન છે. પણ તેમને ઘરે જે ઈ-મેમો આવેલ છે. તેના ફોટોમાં બુલેટનો ફોટો જોવા મળે છે. જયારે આશ્ચર્યની વાત એ છે કે જે બુલેટના ફોટા સાથે મેમો […]

Gujarat

રાજકોટ શહેરમાં કોરોનાએ લીધો વધુ ૭ લોકોનો ભોગ લીધો છે. રાજકોટ શહેર જીલ્લાનો પોઝીટિવ આંક.૧૧૫૧ થયો છે

*રાજકોટ શહેરમાં કોરોનાએ લીધો વધુ ૭ લોકોનો ભોગ લીધો છે. રાજકોટ શહેર જીલ્લાનો પોઝીટિવ આંક.૧૧૫૧ થયો છે.* *રાજકોટ શહેર તા.૨૩.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર દરરોજ ૫ થી વધુ લોકોના એક જ દિવસમાં મોતને ભેટી રહ્યા છે. ત્યારે આજે એક સાથે ૭ લોકોના મૃત્યુ નિપજતા લોકોમાં ભય જનક પરિસ્થિતિમાં મુકાયા છે. આરોગ્ય વિભાગ પણ ચિંતામાં મુકાયું […]

Gujarat

રાજ્ય સરકારના નિર્ણય સામે હવે ખાનગી શાળાના સંચાલકોના ઓનલાઇન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે

*રાજ્ય સરકારના નિર્ણય સામે હવે ખાનગી શાળાના સંચાલકોના ઓનલાઇન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.* *રાજકોટ શહેર તા.૨૨.૭.૨૦૨૦ ના રોજ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે પણ સ્કુલોને ફી ઉઘરાવવા માટે મનાઇ ફરમાવતો ઠરાવ કર્યો છે. જેની સામે ખાનગી શાળાના સંચાલકોના મહામંડળે વાંધો ઉઠાવ્યો છે. છેલ્લા 2 મહિનાથી વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવતુ હતું તે બંધ કરવાનો […]

Gujarat

રાજકોટ શહેરમાં ફુલવાડી પાર્કમાં રહેતા કારખાનેદાર આધેડે ત્રંબા ગઢકા રોડ પર આવેલ ઓમ શાંતિ આશ્રમ પાસે કુવામાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો

*રાજકોટ શહેરમાં ફુલવાડી પાર્કમાં રહેતા કારખાનેદાર આધેડે ત્રંબા ગઢકા રોડ પર આવેલ ઓમ શાંતિ આશ્રમ પાસે કુવામાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.* *રાજકોટ શહેર તા.૨૨.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં આવેલા ફુલવાડી પાર્કમાં રહેતા જેન્તીભાઈ હંંસરાજભાઈ ભલાણી નામના ૫૧ વર્ષના પટેલ કારખાનેદાર આધેડે ત્રંબા ગઢકા રોડ પર આવેલા ઓમ શાંતિ આશ્રમ પાસે વિનોદભાઈ ગોરધનભાઈ રૈયાણીની વાડીએ […]

Gujarat

રાજકોટ શહેર જીલ્લા કલેકટર કચેરીમાં વધુ ૪ કર્મચારીને કોરોના પોઝીટીવ ૩ શાખાઓ બંધ કરાઈ

*રાજકોટ શહેર જીલ્લા કલેકટર કચેરીમાં વધુ ૪ કર્મચારીને કોરોના પોઝીટીવ ૩ શાખાઓ બંધ કરાઈ.* *રાજકોટ શહેર તા.૨૨.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ જીલ્લા કલેકટર કચેરીની P.R.O શાખામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ગોપીબેન પટેલનો તાજેતરમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓના સંપર્કમાં આવેલા ૬ કર્મચારીઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. ગોપીબેનના સંપર્કમાં આવેલા અને હોમ કવોરન્ટાઇન રહેલા રજીસ્ટ્રી […]

Gujarat

રાજકોટ શહેરમાં કોરોના વાયરસનો કહેર, સવારે ૩૩ કેસ બાદ અત્યારે ફરી ૧૦ કેસ નોંધાયા, લોકોમાં ફફડાટ

*રાજકોટ શહેરમાં કોરોના વાયરસનો કહેર, સવારે ૩૩ કેસ બાદ અત્યારે ફરી ૧૦ કેસ નોંધાયા, લોકોમાં ફફડાટ* *રાજકોટ શહેર તા.૨૨/૭/૨૦૨૦ ના રોજ બપોરે ૧૨:૦૦ વાગ્યાથી સાંજે ૫:૦૦ વાગ્યા સુધીમાં વધુ ૧૦ પોઝીટીવ કેસ નોંધાયેલ છે. આ સાથે શહેરમાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. અને આરોગ્ય વિભાગ જરૂરી કાર્યવાહી કરવા માટે નોંધાયેલ વિસ્તારમાં પહોંચી ગયું છે. […]

Gujarat

રાજકોટ શહેરની જ્ઞાનદીપ શાળા દ્વારા સરકારના નિયમોનો ઉલાળિયો કરવામાં આવ્યો. N.S.U.I એ ચાલુ સ્કૂલ ઝડપી પાડી

*રાજકોટ શહેરની જ્ઞાનદીપ શાળા દ્વારા સરકારના નિયમોનો ઉલાળિયો કરવામાં આવ્યો. N.S.U.I એ ચાલુ સ્કૂલ ઝડપી પાડી.* *રાજકોટ શહેર તા.૨૨.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરની જ્ઞાનદીપ શાળા દ્વારા સરકારના નિયમોનો ઉલાળિયો કરવામાં આવ્યો હતો, વિદ્યાર્થીઓને અભ્યાસ માટે બોલાવવામાં આવતા હોવાની વાત મળતા N.S.U.I એ ચાલુ સ્કૂલ ઝડપી પાડી હતી. ગાંધીગ્રામ પાસે મોચીનગર વિસ્તારમાં આવેલી જ્ઞાનદીપ શાળા દ્વારા […]

Gujarat

રાજકોટ શહેર ડો.યાજ્ઞિક રોડ પર ખુદ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે માસ્ક વગરના લોકો સામે પગલાં લીધા હતા.

*રાજકોટ શહેર ડો.યાજ્ઞિક રોડ પર ખુદ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે માસ્ક વગરના લોકો સામે પગલાં લીધા હતા.* *રાજકોટ શહેર તા.૨૨.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલના આદેશ અનુસાર તમામ વોર્ડમાં ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેરના તમામ ૧૮ વોર્ડમાં અધિકારી અને કર્મચારીઓની ટીમો ફિલ્ડમાં ઉતારવામાં આવી હતી. અને આ ઝુંબેશ દરમ્યાન […]

Gujarat

રાજકોટ શહેરની સમરસ હોસ્ટેલમાં બનાવવામાં આવેલા સરકારી ક્વોરન્ટીન સેન્ટરનો વીડિયો વાઈરલ થયો છે.

*રાજકોટ શહેરની સમરસ હોસ્ટેલમાં બનાવવામાં આવેલા સરકારી ક્વોરન્ટીન સેન્ટરનો વીડિયો વાઈરલ થયો છે.* *રાજકોટ શહેર તા.૨૨.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરની સમરસ હોસ્ટેલમાં બનાવવામાં આવેલા સરકારી ક્વોરન્ટીન સેન્ટરનો વીડિયો વાઈરલ થયો છે. ક્વોરન્ટીન સેન્ટરમાં રહેતા લોકોને બિનઆરોગ્યપ્રદ ભોજન મળતું હોવાનો વીડિયો વાઈરલ થયો છે. સમરસ હોસ્ટેલમાં રહેતા લોકો માત્ર ભાત ખાઈને જ દિવસો કાઢતા હોવાનો આક્ષેપ […]

Gujarat

રાજકોટ શહેર ડેરીની ચૂંટણીની તારીખો જાહેર, ૨૮ ઓગસ્ટે ૧૪ બેઠક માટે ચૂંટણી યોજાશે

*રાજકોટ શહેર ડેરીની ચૂંટણીની તારીખો જાહેર, ૨૮ ઓગસ્ટે ૧૪ બેઠક માટે ચૂંટણી યોજાશે.* *રાજકોટ શહેર તા.૨૨.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ડેરીની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. રાજકોટ જીલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની ૧૪ બેઠકો માટે ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી ૨૮ ઓગસ્ટના રોજ રાજકોટ અને મોરબી જીલ્લાની મળી કુલ.૧૪ બેઠકો માટે ચૂંટણી […]