કોરોના વાઈરસના વધતા ચેપને કારણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને રવિવારે ઘરની બહાર નહીં નીકળવા તથા જનતા કયુનું એલાન કર્યા બાદ પિમ રેલવેમાં વધુ ૧૨ ટ્રેન રદ કરી હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત, લોકલ ટ્રેનની સર્વિસ પણ મર્યાદિત દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા અંતરની ટ્રેન રદ કરવાને કારણે રિઝર્વેશનની ટિકિટ રદ કરવા માટે હજારો […]
Gujarat
જામનગર જી.જી.હોસ્પિટલમાં અલગથી ફ્લુ ઓપીડી શરૂ
શહેરની જી.જી. હોસ્પિટલમાં અલગથી ફ્લુ ઓપીડી શરૂ કરવામાં આવી છે. જામનગરની સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જી.જી. હોસ્પિટલમાં સ્પેશિયલ ફ્લૂ ઓપીડી શરૂ કરવામાં આવી છે. મહત્વનું છે કે, જામનગર જી.જી.હોસ્પિટલમાં અલગથી ફ્લુ ઓપીડી શરૂ, તાવ શરદી ઉધરસ વગેરે માટે જી.જી. હોસ્પિટલમાં ફલૂ ઓપીડી શરૂ કરવામાં આવી છે. જામનગરની જી.જી હોસ્પીટલાં કોરોના વાઈરસ સામે લડવા સજ્જ છે. […]
*ઉના યુવા કોળી સંગઠનના મિત્રો સાથે ટાવરચોક વિસ્તારમાં કોરોના વાયરસ સામે લોકો ને ફ્રી માં માસ્ક વિતરણ કરવામાં આવ્યું .
ઉના યુવા કોળી સંગઠનના તાલુકા પ્રમુખ અલ્પેશભાઈ બાંભણીયા, જીલ્લા આરોગ્ય ચેરમેન હરિભાઈ પત્રકાર રસિકભાઇ, સંદેશ પત્રકાર હરેશભાઇ તથા મિત્રો સાથે ટાવરચોક વિસ્તારમાં કોરોના વાયરસ સામે લોકો ને ફ્રી માં માસ્ક વિતરણ કરવામાં આવ્યું જેમાં મહિલા પોલીસ,તેમજ ટ્રાફિક પોલીસ અને લરીગલા પર બેસીને વેપાર કરતી મહિલાઓ અને રાહદારીઓ ને આનો ઉપયોગ કઇ રીતે કરવો અને આ […]
આજે વડાલી નગર પાલિકા દ્વારા વડાલી ના દુકાનદારો ને કોરોના ને લઈને નોટિસો અપાઈ..
વડાલી નગર પાલિકા એ કોરોના ને લઈને આજે મોટો નિર્ણય કર્યો વડાલી શહેર માં આવેલ વિવિધ પ્રકાર ના પીણાં ધરાવતી વેચાણ કરતી દુકાનો ને નોટિસો અપાઈ..જ્યાં શુધી નવો આદેશ ના મળે ત્યાં શુધી કોઈ પણ પ્રકાર નું પ્રતિબનધિત આઇટમો નું નોટિસ અપાયેલ દુકાનો ગલ્લાઓ ના વિક્રેતા ઓ વેચાણ કરી શકશે નહીં..જે દુકાનદાર કે ગલ્લા ધારક […]
હાર્દિક પટેલની 3 વર્ષ જુના કેસમાં ધરપકડ
હાર્દિક પટેલની 3 વર્ષ જુના કેસમાં ધરપકડ અમદાવાદના રામોલ વિસ્તારમાં ત્રણ વર્ષ પહેલા રામોલનાં કોર્પોરેટર પરેશ પટેલના ઘરે તોડફોડ થઇ હતી એ કેસમાં હાર્દિકની પટેલની રામોલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. હાર્દિક પટેલ સહિત 60 સામે રાયોટિંગનો ગુનો નોંધાયો હતો. કોર્પોરેટર પરેશ પટેલના ફેસબુક પર વસ્ત્રાલ વિસ્તારના કેટલાક લોકોએ પાટીદાર આંદોલનને લઈને કોમેન્ટ કરી હતી. કોમેન્ટ […]
જિલ્લામાં ૨૪ દર્દીઓનું કોરોનાનું ઓબ્ઝર્વેશન પૂર્ણ : સબ સલામત
વધુ ૪ લોકો વિદેશથી પરત આવતા ઓબ્ઝર્વેશન તળે રખાયા : કોરોનાથી ડરવાની નહિ, સાવચેતી વર્તવાની જર – કલેકટર મકવાણા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વિદેશથી પરત ફરેલ ચાર વ્યકિતને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. યારે જિલ્લામાં વિદેશથી પરત ફરેલ કુલ ૩૬ વ્યકિતઓ પૈકી ૨૪ વ્યકિતઓનું ૧૪ દિવસ માટેનું ઓબ્ઝર્વેશન પુર્ણ થયું છે અને તમામ તંદુરસ્ત છે. ભાવનગર શહેર […]
રેસકોર્સ સહિત શહેરના ૧૭૦ ગાર્ડન આજે મધરાતથી ૩૧ માર્ચ સુધી બંધ
કોરોના વાયરસ ફેલાતો અટકાવવા રાજકોટ મહાપાલિકા દ્વારા આજે રાત્રે ૧૨ કલાકથી રેસકોર્સ સહિતના શહેરના તમામ ૧૭૦ ગાર્ડન તા.૩૧ માર્ચ સુધી બંધ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.રાજકોટ મહાપાલિકાના અધિકારીઓએ આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલના આદેશથી આજે રાત્રે ૧૨ કલાકથી તમામ બગીચાઓમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવનાર છે. મહાપાલિકા દ્વારા બગીચા […]
શહેરજામનગર માર્કેટિંગ યાર્ડમાં કાલથી આવક બંધ અને 25મીથી યાર્ડ બંધ
કોરોના વાયરસની અસરઃ વ્યાપાર ઘંઘામાં 50% શટડાઉન, ગુજકેટની પરીક્ષા રદ્દ વિશ્વમાં ફેલાયેલા વાયરસને કારણે સર્વત્ર શટડાઉન જોવા મળી રહ્યું છે. શેરમાર્કેટથી લઈને સિને જગત સુધી બધું ઠપ થઈ ચૂક્યું છે. આ સાથે શિક્ષણક્ષેત્રે પણ તેની અસર જોવા મળી રહી છે. રાજ્ય સરકારે તમામ પ્રકારની બોર્ડ સિવાયની તમામ પરીક્ષાઓ રદ્દ કરી દીધી છે. જામનગર સહિત રાજ્યભરમાં […]
જામનગર શહેર અને જીલ્લામાં કલમ 144 લાગુ
આજથી 31 માર્ચ સુધી સમગ્ર જીલ્લામાં 4 કે થી વધુ વ્યકિતઓને એકત્ર થવા પર પ્રતિબંધ કોરોનાને લઇને ડિસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ દ્વારા બહાર પડાયું જાહેરનામું.
સોશીયલ મીડીયામા મિત્રતા બાંધી હની ટ્રેપ ગોઠવી પૈસા પડાવતી ગેંગને છટકુ ગોઠવી આંતરજીલ્લામા ગુન્હા કરતી મહીલાઓ સહીત કુલ ૧૧ આરોપીઓની ટોળકીને પકડી પાડતી સાબરકાંઠા જીલ્લાની ઇડર પોલીસ
પ્રેસ નોટ સોશીયલ મીડીયામા મિત્રતા બાંધી હની ટ્રેપ ગોઠવી પૈસા પડાવતી ગેંગને છટકુ ગોઠવી આંતરજીલ્લામા ગુન્હા કરતી મહીલાઓ સહીત કુલ ૧૧ આરોપીઓની ટોળકીને પકડી પાડતી સાબરકાંઠા જીલ્લાની ઇડર પોલીસ ગઇકાલે તા. ૧૮/૩/૨૦૨૦ ના રોજ રાત્રીના સાડા દસ વાગે ફીચોડ ગામ ના પટેલ નાઓ એ ઇડર પો.સ્ટે. આવી ફરીયાદ આપેલ કે ગઇ તા. ૧૨/૩/૨૦૨૦ ના […]