જાહેરમાં થુંકનાર વ્યક્તિઓ પાસેથી રૂ.૪,૪૦૦નો દંડ વસુલવામાં આવ્યો, આરોગ્ય વિભાગ દ્વારા સ્વાસ્થ્યવર્ધક ઉકાળા અને દવાઓનું વિતરણ કરવામાં આવ્યું પાટણ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા જિલ્લા વહિવટી તંત્ર સતર્ક બન્યું છે. જિલ્લામાં પ્રવેશેલા ૫૩ પ્રવાસીઓને ૧૪ દિવસના ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. આરોગ્ય તંત્રના આયુર્વેદિક વિભાગ દ્વારા આરોગ્યપ્રદ ઉકાળા અને હોમિયોપેથિક દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું […]
Gujarat
રાજ્યના ૧૩ જિલ્લાઓમાં ખાલી પડેલ તાલુકા પંચાયતની ૧૭ અને નગરપાલિકાની ૨૯ બેઠકો માટે પેટા ચૂંટણીઓ મોકૂફ
રાજ્યના ૧૩ જિલ્લાઓમાં ખાલી પડેલ તાલુકા પંચાયતની ૧૭ અને નગરપાલિકાની ૨૯ બેઠકો માટે પેટા ચૂંટણીઓ મોકૂફ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યની ૧૩ જિલ્લાની ખાલી પડેલ ૧૩ તાલુકા પંચાયતોની ૧૭ બેઠકો અને ૧૩ નગરપાલિકાઓની ખાલી પડેલ ૨૯ બેઠકોની પેટા ચૂંટણી માટે આગામી તા.૨૨ માર્ચના રોજ યોજનાર મતદાન તથા તા.૨૪ માર્ચના રોજ યોજાનાર મતગણતરી મોકૂફ રાખવામાં આવી […]
ભિલોડા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનનના ગુન્હામાં છેલ્લા ચાર માસથી વોન્ટેડ આરોપીને પકડી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ
પોલીસ અધીક્ષક શ્રી સાબરકાંઠા ચૈતન્ય મંડલીક સાહેબ નાઓએ સાબરકાંઠા જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ ડ્રાઇવ આપેલ હોય જે સંદર્ભે હિંમતનગર વિભાગના ડી.વાય.એસ.પી. શ્રી કે.એચ.સુર્યવંશી સાહેબ તથા હિંમતનગર વિભાગના સી.પી.આઇ કે.એસ.બ્રહ્મભટ્ટ સાહેબના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પો.સ.ઈ. એ.એન.ગઢવી તથા “ડી” સ્ટાફ ના માણસો આ દિશામાં સતત વોચ તથા પેટ્રોલીંગ રાખી કાર્યરત રહેલ તે દરમ્યાન આજરોજ […]
માણાવદર નગરપાલિકાની બજેટ બેઠકમાં ફરી કોંગ્રેસ ની વ્હીપ, પત્રકારો તથા આમજનતાને મીટીંગ માંથી કાઢવા અધ્યક્ષ કહેતા ચકચાર
માણાવદર નગરપાલિકા માં 15 સભ્યો કોંગ્રેસ , 1 અપક્ષ , 12 ભાજપ કુલ 28 સભ્યો છે. જેમાં કોંગ્રેસ પક્ષ માં આંતરિક વિખવાદ ના કારણે હાલ ઇન્ચાર્જ પ્રમુખ જગમાલભાઇ હુંબલ સહિત પાંચ સભ્યો પક્ષપલ્ટુ બન્યા સ્પષ્ટ બહુમતી કોંગ્રેસ ની હતી જે પક્ષપલ્ટુ ઓને કારણે ભાજપ – કૉંગ્રેસ ભેગા થયને સતા મેળવી હવે આ પક્ષપલ્ટુ ઓને કોંગ્રેસે […]
દુબઈથી આવેલા ગોંડલના યુવાનની તબિયત નાદુરસ્ત થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા
ગોંડલના ગુંદાળા રોડ પર રામકૃષ્ણ નગરમાં રહેતા અને ઇન્ટરનેશનલ લેવલે સીસીટીવી કેમેરાનું કામ કરતા યુવાન ગતરોજ દુબઇ થી પુના પહોંચ્યા બાદ આજે ગોંડલ તેના ઘરે પહોંચતા તેઓને તેની તબિયત નાદુરસ્ત જણાતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે નીકળ્યા હતા પુના થી ગોંડલ આવ્યા દરમિયાન તેઓ પરિવારના ૧૦ થી ૧૨ સભ્યોને મળ્યા હોવાનું જણાવ્યું હતું. અને તેઓ […]
અરવલ્લી જિલ્લા એલસીબી દ્વારા વિદેશી દારૂની પેટી નંગ ૮૧ તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ 1717985 પૈસા નો મુદ્દામાલ શોધી કાઢો
શ્રી એમ. જી વસાવા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી અરવલ્લી તથા એલસીબી સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગ વાહન ચેકિંગ દરમિયાન આજરોજ 19 3 2020 ટાઈમ 15: 45 વાગે મોજે ભીમપુર ગામની સીમમાં ઓનેસ્ટ હોટલ પાસે હાઈવે રોડ ઉપર રાજસ્થાન રાજ્ય તરફથી દારૂ ભરી આવેલ ટ્રક ગાડી નંબર gj 18 એ યુ 7856 કિંમત રૂપિયા સાત લાખ વિદેશીદારૂ પેટી […]
ચાણસ્મા તાલુકાના ના દેલમાલ ગામે આવેલ સુપ્રસિધ્ધ લિંબજ માતાજી નો મેળો બંધ રહ્યો .
પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકાના ના દેલમાલ ગામે આવેલ સુપ્રસિધ્ધ લિંબજ માતાજી ના મંદિરે છેલ્લા ધણા વર્ષો થી ચૈત્ર સુદ સાતમ ને દિવસે યોજાતો લોક મેળો આ વર્ષે કોરોના વાયરસ ના ભય ના કારણે લિંબજ માતાજી ના વહીવટદારો દ્વારા મોકુફ રાખવામાં આવ્યો છે. દેલમાલ ખાતે લિંબજ માતાજીના ચૈત્ર સુદ સાતમ તા.૩૧/૩/૨૦૨૦ ના રોજ યોજાનારા લોક મેળા […]
પાટણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રાજકોટના વિરપુર પાસે રોડ પરથી મળેલી ધોરણ-૧૦ ની ઉત્તરવહીઓ બાબતે કલેકટર ને આવેદનપત્ર આપ્યું
અખિલ ભારતીય વિધાર્થી પરિષદ , પાટણ શાખા દ્ધારા આજે રાજકોટ જીલ્લાના વીરપુર ખાતે રસ્તા પર ધોરણ 10 બોર્ડ ની પરીક્ષાની ઉત્તરવાહીઓ મળી આવેલ છે અને ગોંડલ પાસે ઉત્તરવહીઓના પાસૅલ મળી આવ્યા છે જે ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ ની ખૂબ મોટી બેદરકારી સામે લાવેલ છે.આ સમગ્ર ઘટના ની નિંદા કરતાઅ.ભા.વિ.પ.પાટણ દ્વારા આજે જિલ્લા કલેકટરશ્રી ને આવેદનપત્ર […]
રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને સૌથી મોટો ફટકો, ખુદ વિધાનસભા અધ્યક્ષે સ્વીકારી આ વાત
રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસને જબરદસ્ત ફટકો પડ્યો છે. રવિવારે દિવસભર કોંગ્રેસનાં ચાર ધારાસભ્યોએ રાજીનામા આપવાની વાતો વહેતી થઈ હતી. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે આ વાતોને અફવા ગણાવી હતી. તો ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યું હતું કે અધ્યક્ષને ચાર ધારાસભ્યોનાં રાજીનામા મળ્યા છે. તો સાંજે અધ્યક્ષ તરફથી સત્તાવાર જાહેરાત કરાઈ છે કે કોંગ્રેસનાં ચાર ધારાસભ્યોનાં રાજીનામા […]
કોંગ્રેસની 4 વિકેટો પડી પરંતુ સાચો ખેલ હજુ બાકી છે, હવે આ ધારાસભ્યો આપી શકે છે રાજીનામાં
રાજ્યસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર રાજ્યમાં રાજકીય ઘમાસાણ ફેલાયું છે. રાજકીય તોડફોડ શરૂ થઈ છે. જેમાં કોંગ્રેસને દર વખતની જેમ જે ડર હતો તે જ થયું. ભાજપે રાજ્યસભાની ચૂંટણીમાં નરહરિ અમીનના રૂપમાં ત્રીજું પાસું ખેલ્યું અને આ તરફ કોંગ્રેસમાંથી વિકેટો ખડવાનું શરૂ થઈ ગયું છે. એક તરફ કોંગ્રેસ પોતાના ધારસભ્યોને હોટેલોમાં ફેરવતી રહી કે, ત્યાં […]