કોંગ્રેસના 4 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. અને હવે માત્ર એક જ ધારાસભ્યનું રાજીનામું કોંગ્રેસને બીજી બેઠકથી વંચિત રાખશે. કોંગ્રેસના જ બે ઉમેદવારો વચ્ચે રાજ્યસભાનો જંગ જામશે. 4 ધારાસભ્યોના રાજીનામાથી એક જ સભ્ય રાજ્યસભા પહોંચે તેવી સ્થિતિ ઉભી થઇ છે. રાજ્યસભાની ચૂંટણીનો જંગ, કોંગ્રેસને મોટો ઝટકો કોંગ્રેસના 4 ધારાસભ્યોના રાજીનામા કોંગ્રેસને બે સીટ જીતવી મુશ્કેલ! હજુ કેટલા […]
Gujarat
રાજ્ય સરકારના આદેશ બાદ વડોદરા-સુરતમાં તમામ સ્કૂલ-કોલેજો બંધ કરી દેવાઇ
કોરોના વાયરસને લઇને ગુજરાત સરકાર એલર્ટ થઇ ગઇ છે. આજથી રાજ્યમાં આગામી 29 માર્ચ સુધી સ્કૂલ, કોલેજ, મોલ, મલ્ટીપ્લેક્સ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઇને અમદાવાદ, સુરત, વડોદરામાં સ્કૂલ-કોલેજો બંધ જોવા મળ્યાં. રાજ્ય સરકારે સ્કૂલ-કોલેજમાં જાહેર કરી છે રજા સુરતની તમામ સ્કૂલ-કોલેજ બંધ કરી દેવાઈ વડોદરામા કોરોના વાયરસના પગલે શાળા કોલેજો આજથી બંધ […]
રાજ્યમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે આ શહેરમાં સ્વાઇન ફલૂના મોતથી તંત્ર થયું સાબદું
રાજ્યમાં જ્યાં એક તરફ કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ સ્પાઇન ફલૂનો રિપોર્ટ પોઝિટવ આવતાં હાહાકાર મચી ગયો છે. આજરોજ સુરત બે રિપોર્ટ પોઝિટિવ આવ્યાં જ્યારે રાજકોટમાં સ્વાઇન ફલૂના કારણે એક મહિલાનું મોત નિપજ્યું હોવાનું સામે આવતા તંત્ર એલર્ટ થઇ ગયું છે. કોરોનાના કહેર વચ્ચે સુરતમાં સ્વાઈન ફ્લૂના કેસ સામે આવ્યા […]