પાટણ ની મુલાકાતે રેન્જ આઈ જી … પત્રકારો સાથે સોસીયલ ડિસ્ટનસ રાખી યોજી પ્રેસ …. પાટણ તા.૧૦ કચ્છ ભુજ બોર્ડર રેન્જ આઈ જી સુભાસ ત્રિવેદી એ શુક્રવારે સાંજે પાટણ એસપી કચેરી ખાતે પાટણના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારો સાથે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.આ પ્રેસ કોન્ફરન્સ મા તેઓએ પાટણ જિલ્લા ની સ્થિતિ નો ચિતાર આપ્યો હતો. […]
Gujarat
કોરોના સંકટ / જામનગર રિલાયન્સ ટાઉનશીપમાં અનંત અંબાણીએ સાદાઇથી બર્થ ડે ઉજવ્યો, માતા-પિતાએ વીડિયો કોન્ફરન્સથી શુભકામના પાઠવી
જામનગર. કોરોના મહામારીના સંકટથી દેશ અને દુનિયામાં સૌ કોઈ પરેશાન છે. આ મહામારી અમીર, ગરીબ, મધ્યમવર્ગ સૌને પરેશાન કરી રહી છે. ત્યારે રિલાયન્સના માલિક મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીનો ગઇકાલે જન્મદિવસ હતો. લોકડાઉનની પરિસ્થિતિમાં અનંત અંબાણી ઘણા સમયથી રિલાયન્સ ટાઉનશીપ રહે છે. આથી તેણે ગઇકાલે રાત્રે સાદાઇથી પોતાનો બર્થ ડે ઉજવ્યો હતો. તેના માતા નીતા અંબાણી […]
મોરબી જિલ્લા કલેક્ટર સુચના પગલે મોરબી સિવિલ હોસ્પિટલ મા આઇસોલેશન વોડ ની તૈયાર કરવા ઝડપી કામગીરી
મોરબી જિલ્લા કલેક્ટર સુચના પગલે મોરબી સિવિલ હોસ્પિટલ મા આઇસોલેશન વોડ ની તૈયાર કરવા ઝડપી કામગીરી મોરબી : મોરબીમાં કોરોના વાયરસનો એક કેસ પોઝિટિવ આવેલ છે. જેના કારણે તંત્ર વધુ હરકત મા આવી ગયું છે. ત્યારે જિલ્લા કલેક્ટર જે. બી. પટેલની સૂચના અનુસાર સિવિલ હોસ્પિટલમાં 100 આઇસોલેશન બેડ તૈયાર કરવાની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી […]
રાશનકાર્ડ ધારકોને ૧૩ એપ્રિલથી રાશનની દુકાન પરથી નિઃશુલ્ક અનાજ વિતરણ શરૂ કરવામાં આવનાર છે.*
*રાશનકાર્ડ ધારકોને ૧૩ એપ્રિલથી રાશનની દુકાન પરથી નિઃશુલ્ક અનાજ વિતરણ શરૂ કરવામાં આવનાર છે.* *રાજકોટ શહેર તા.૧૦.૪.૨૦૨૦ ના રોજ રાજ્યના મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે અત્યારે જાહેરાત કરી છે કે A.P.L.૧ કેટેગરીમાં આવતા રાશનકાર્ડ ધારકોને ૧૩ એપ્રિલથી રાશનની દુકાન પરથી નિઃશુલ્ક અનાજ વિતરણ શરૂ કરવામાં આવનાર છે. આ માટે કેટલીક માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવી છે. નિઃશુલ્ક રાશન […]
રાજકોટ શહેર જંગલેશ્વર વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ વધતા મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ તથા ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણી ફુટ પેટ્રોલિંગ કર્યુ હતુ.*
*રાજકોટ શહેર જંગલેશ્વર વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ વધતા મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ તથા ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણી ફુટ પેટ્રોલિંગ કર્યુ હતુ.* *રાજકોટ શહેર તા.૧૦.૪.૨૦૨૦ ના રોજ જંગલેશ્વર વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ વધતા આજે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ તથા ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણીએ અસરગ્રસ્ત વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ કર્યું હતું. તે વખતે રહેવાસીઓએ અધિકારીઓ સાથે માથાકૂટ કરી […]
રાજકોટ શહેર એનેસ્થિસિયા ડોક્ટરોના અસોસિએશન દ્વારા ૨૫ ફેશશિલ્ડ સિવિલ હોસ્પિટલને અર્પણ
*રાજકોટ શહેર એનેસ્થિસિયા ડોક્ટરોના અસોસિએશન દ્વારા ૨૫ ફેશશિલ્ડ સિવિલ હોસ્પિટલને અર્પણ* *રાજકોટ શહેર તા.૧૦.૪.૨૦૨૦ ના રોજ કોરોના વાયરસ કોવિડ-૧૯ની મહામારીમાં સતત રાત-દિવસ ફરજ બજાવતા તબીબો, પેરામેડીકલ સ્ટાફને પણ રક્ષણ મળી રહે તે માટે રાજકોટ સીટી બ્રાન્ચ ઓફ ઇન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજીસ્ટ દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૨૫ ફેશશિલ્ડ અર્પણ કરવામાં આવ્યા હોવાનું સંસ્થાના પ્રમુખ ડોક્ટર હેતલ […]
રાજકોટ શહેર ભરમાં પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓની ફલેગ માર્ચ.
*રાજકોટ શહેર ભરમાં પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓની ફલેગ માર્ચ.* *રાજકોટ શહેર તા.૧૦.૪.૨૦૨૦ ના રોજ કોરોના મહામારીના પગલે લોકડાઉનની કડક અમલવારી કરવા અને લોકોને ઘરમાં રહો. સુરક્ષિત રહોની પ્રતિતિ કરાવવા આજે શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, સંયુકત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડી.સી.પી. ઝોન-૧ રવિ મોહન સૈની, ડી.સી.પી. ઝોન-૨નાં મનોહરસિંહ જાડેજા તથા તમામ ઝોનના એ.સી.પી. અને […]
રાજકોટ શહેરમાં જંગલેશ્વરમાં ૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.*
*રાજકોટ શહેરમાં જંગલેશ્વરમાં ૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.* *રાજકોટ શહેર તા.૯.૪.૨૦૨૦ ના રોજ જંગલેશ્વરમાં ૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે રાજકોટમાં ૬૬ સેમ્પલ ટેસ્ટ માટે મોકલાયા હતા. તેમાંથી ૨ પોઝિટિવ આવ્યા છે. અને ૬૩ નેગેટિવ આવ્યા છે. હવે એક રિપોર્ટ પેન્ડિંગ છે. ૧ જે ભુજના દર્દીનો છે. આજે રાજકોટમાં જેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા […]
સરહદિ લખપત તાલુકામાં બી. એસ. એફ. વોટર વિંગ ભુજ દ્વારા સરહદિ ગામોમાં રાસન કીટ કરવામાં આવી હતી
સરહદિ લખપત તાલુકામાં બી. એસ. એફ. વોટર વિંગ ભુજ દ્વારા સરહદિ ગામોમાં રાસન કીટ કરવામાં આવી હતી બી. એસ. એફ. વોટર વિંગ દ્વારા સરહદિ ગામ લકી અને તેરા જરૂરત મંદ પરિવારો ને રાસન કીટ નો વિતરણ કરવામાં અવેયો હતો અને લોકો ને સમજવામાં અવેયો હતો હાલ માં જે કોરોના વાયરસ ચાલી રહેયોછે તો આપણી ગર […]
કચ્છ ગાંધીધામ મદેય રિશી. સિપીગ.ના મનોજ મનસુખાણી ના આર્થિક સહયોગ થી આજરોજ ૫૦ રાશનકીટ. તૈયાર કરી
આજ રોજ કચ્છ ગાંધીધામ મદેય રિશી. સિપીગ.ના મનોજ મનસુખાણી ના આર્થિક સહયોગ થી આજરોજ ૫૦ રાશનકીટ તૈયાર કરી ગાધીધામ ના સપના નગર ગણેશ નગર રેલવે ટ્રેક ઝપડા ભારત નગર સહિતના વિવિધ વિસ્તારના જે લોકો ક્યાંય હાથ લાંબો નથી કરી શકતા તેવા મધ્યમ વર્ગ ના જરૂરતમંદ પરીવારો ને સઁજય ગાંધી ખીમજી થારુ શાહ નવાજ શેખ ધીરજ […]









