Gujarat

… અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના સેવક ધારાસભ્ય અમરીશ ભાઈ ડેર દ્વારા સરકાર શ્રી ને રજૂઆત કરવામાં આવી.

  … અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના સેવક ધારાસભ્ય અમરીશ ભાઈ ડેર દ્વારા સરકાર શ્રી ને રજૂઆત કરવામાં આવી….   દરિયામાં ખેતી કરતાં માછીમાર ભાઈઓની હાલ કોરોના વાઈરસનાં સંક્રમણને નિયંત્રણમાં લાવવા માટે સરકાર દ્વારા ૨૧ દિવસ નું લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે….. ત્યારે રાજુલા જાફરાબાદ ના ધારાસભ્ય આવ્યા દરિયા ખેડૂ વહારે…. લોકડાઉન ના કારણે 800 […]

Gujarat

અમરેલી ટાઉનમાં પાન-માવાનુ વેચાણ કરી લોકડાઉનનો ભંગ કરતા ઇસમ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ ટીમ

અમરેલી ટાઉનમાં પાન-માવાનુ વેચાણ કરી લોકડાઉનનો ભંગ કરતા ઇસમ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ ટીમ * હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ COVID-19ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે જે બાબતે તકેદારીના ભાગરૂપે અમરેલી જીલ્લા કલેક્ટર સાહેબશ્રીએ અલગ અલગ જાહેરનામાઓ બહાર પાડેલ હોય જે જાહેરનામાઓની ચુસ્તપણે અમલવારી કરાવવા માટે જીલ્લા પોલીસ […]

Gujarat

એક જ બોલેરો વાહનમાં આઠ માણસોએ બેસી કોઇપણ પ્રકારના સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવી અને મોઢા પર માસ્ક ન પહેરી ગરીબ લોકોને ભોજન વિતરણ કરવા નીકળેલ આઠ ઇસમોને પકડી તેના વિરૂદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરી

*એક જ બોલેરો વાહનમાં આઠ માણસોએ બેસી કોઇપણ પ્રકારના સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવી અને મોઢા પર માસ્ક ન પહેરી ગરીબ લોકોને ભોજન વિતરણ કરવા નીકળેલ આઠ ઇસમોને પકડી તેના વિરૂદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ* * મ્હે.કલેક્ટર સાહેબ અમરેલીનાઓ દ્વારા કોરોના વાયરસ COVID-19 નાં ફેલાવાની પરીસ્થિતીને ધ્યાને લઇ અલગ અલગ જાહેરનામાઓ પ્રસિધ્ધ કરવામાં આવેલ […]

Gujarat

રાજુલા તાલુકા પંચાયત

*રાજુલા તાલુકા પંચાયત* કોરોના મહામારી ના લીધે ઉભી થયેલ lockdown ની પરિસ્થિતિ માં આજ રોજ ફરી વાર રાજુલા તાલુકા ના વાવેરા ,દિપડીયા ,ભાક્ષી વગેરે ગામોમાં *તાલુકા પંચાયત કારોબારી ચેરમેન શ્રી પ્રતાપભાઈ મકવાણા* દ્વારા જરૂરીયાત મંદ આર્થીક ગરીબ અને નિરાધાર પરિવારો ને કરિયાણા ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કામગીરી માં તાલુકા વિકાસ અધિકારી […]

Gujarat

બાબરા ના રાણપર ગામની સીમમાં હનુમાન મંદિરે સળગાવેલું માનવ કંકાલ મળ્યું*

*બાબરા ના રાણપર ગામની સીમમાં હનુમાન મંદિરે સળગાવેલું માનવ કંકાલ મળ્યું* (સળગાવેલું કંકાલ કોનું છે તે અંગે રહસ્ય ઘુંટાયું) બાબરા.અમરેલી. બાબરા ના રાણપર ગામની સીમમાં ચેતન હનુમાન મંદિર આવેલું છે. ગઈકાલે ૮ એપ્રિલે હનુમાન જંયતી હોય લોકો દર્શને આવ્યા હતા. લોકોએ મંદિર ની ઓરડી ખોલી જોતા અંદર સળગેલી હાલત માં માનવ કંકાલ જોયું હતું. આથી […]

Gujarat

રાજકોટ શહેર લોકડાઉન દરમિયાન ડિટેઇન કરાયેલા વાહનો આવતીકાલ થી છોડાવી શકાશે.*

*રાજકોટ શહેર લોકડાઉન દરમિયાન ડિટેઇન કરાયેલા વાહનો આવતીકાલ થી છોડાવી શકાશે.* *રાજકોટ શહેર તા.૯.૪.૨૦૨૦ ના લોકડાઉન દરમિયાન સાચા ખોટા કારણોસર શહેરમાં ભ્રમણ કરવા નીકળેલા લોકોના વાહનો પોલીસ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલ છે. તેને આવતીકાલથી છોડવાની શરૂઆત કરવામાં આવશે. આ માટે વાહન ધારકોએ R.T.O. સુધી દંડ ભરવા માટે જવું પડશે નહીં બલ્કે,જે પોલીસ ચોકી દ્વારા વાહન […]

Gujarat

દેશની સરદો ની સુરક્ષા દેશ ના જવાનો કરશે ગામની સરહદો ની રક્ષા ગામ ના યુવાનો કરશે.

કોરોના વાયરસ સામે ની લડાઈ માં દેશ વ્યાપી લોકડાઉનને સફળ બનાવવા કુંવારદ ગામના યુવાનોની અનોખી ઝુબેશ જીવનમાં દરેકને સરહદ પર જઈ દેશની સેવા કરવાનો મોકો મળતો નથી, પણ અમને આજે કોરોના વાયરસની મહામારીના સમયે ગામ ની સરહદ સાચવવાનો મોકો મળ્યો છે જે માટે અમે બનતી સેવા આપી ગામ રાજ્ય અને દેશ ની સેવા કરવાનો આનંદ […]

Gujarat

કચ્છ જીલ્લા કોગ્રેસ સમિતિના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાની આગેવાનીમાં અબડાસા મતવિસ્તારના જરુરમંદ લોકો માટે તૈયાર કરવામાં આવેલી રાશન કીટ

કચ્છ જીલ્લા કોગ્રેસ સમિતિના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાની આગેવાનીમાં અબડાસા મતવિસ્તારના જરુરમંદ લોકો માટે તૈયાર કરવામાં આવેલી રાશન કીટ અબડાસા,નખત્રાણા અને લખપત તાલુકામાં વિતરણ અર્થ મોકલવામાં આવી હતી આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માજી મંત્રી હાજી જુમ્માભાઇ રાયમા,કચ્છ જિલ્લા પંચાયત વિપક્ષી નેતા વી કે હુંબલ,કચ્છ જિલ્લા કોગ્રેસના મહામંત્રી ડૉ.રમેશ ગરવા,મુસ્તાકભાઈ હિગોરજા, રજાકભાઈ ચાકી, હાસમભાઈ સમા […]

Gujarat

રાજકોટ શહેરમાં મહાનગરપાલિકાના સ્ટાફને સ્વખર્ચે સેનિટેશન કિટ આપતા. સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડ.*

*રાજકોટ શહેરમાં મહાનગરપાલિકાના સ્ટાફને સ્વખર્ચે સેનિટેશન કિટ આપતા. સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડ.* *તા.૯.૪.૨૦૨૦ રાજકોટ મહાપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડ દ્વારા રૂપિયા ૨.૫ લાખના સ્વખર્ચે ૨૫૦૦ સફાઇ કામદારો. ફાયરબ્રિગેડ સ્ટાફ. આરોગ્ય શાખાના સ્ટાફને ડેટોલ સાબુ સહિતની સેનિટેશન કિટ અર્પણ કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડએ મિડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ ફરજ પર રહેલા […]

Gujarat

રાજકોટ શહેરમાં માસ્ક ફરજિયાત બનાવવા વિચારણા મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ સાહેબ

*રાજકોટ શહેરમાં માસ્ક ફરજિયાત બનાવવા વિચારણા મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ સાહેબ.* *રાજકોટ શહેર તા.૯.૪.૨૦૨૦ ના રોજ દિલ્હી સરકાર લીધેલ નિર્ણય બદલ સુરત. અમદાવાદ. બોમ્બે જેવા શહેરોમાં માસ ફરજીયાત પહેરી નિકળવાનો નિર્ણય લેવાયો હોય. જે અનુસંધાને રાજકોટ શહેર મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલએ આજે બપોરે પ્રેસ મિડિયા સમક્ષ રજૂઆત સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટમાં સુરતની જેમ […]