*રાજકોટ શહેર જીલ્લાની ૨૦ હજાર ગંગા સ્વરૂપ બહેનોને પોસ્ટમેન ઘરે સહાય આપવા જશે. રાશન-દવાની પણ મદદ કલેકટરનો મહત્વનો નિર્ણય.* *રાજકોટ શહેર તા.૯.૪.૨૦૨૦ ના રોજ પોસ્ટ વિભાગ સાથે સંકલન કરી લાભાર્થી બહેનોને તેના દ્યરે જ સીધી સહાય મળી જાય તે માટે સુનિશ્યિત વ્યવસ્થા ઉભી કરવામાં આવતા લાભાર્થી બહેનોને રાહત થશે. રાજકોટ જિલ્લાની ૨૦ હજાર ગંગા સ્વરૂપા […]
Gujarat
માંગરોળ.. તા, 9/4/2020 માંગરોળ ખાતે મામલતદાર તથા DYSP દ્વારા પરપ્રાંતીય લોકો ને કીટ નુ વિતરણ કરવામાં આવ્યું
આજ રોજ અન્ન બ્રહ્મ યોજના હેઠળ મામલતદાર શ્રી બેલડીયા સાહેબ તેમજ પ્રો.DYSP શ્રી ઞોહેલ સાહેબ દ્વારા બહાર ના રાજ્ય માંથી આવી માંગરોળ મા વસેલા રેશનકાર્ડ વિહોણા લોકો ને ઘઉ,ચોખા સહિત ની કીટ નુ વિતરણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર નિલેશ રાજપરા માંગરોળ
જિલ્લા માહિતી કચેરી અમરેલી* *કોરોના મહામારી વચ્ચે આંગણવાડી બહેનો દ્વારા ઘરે ઘરે પોષણ આહાર પેકેટનું વિતરણ*
*જિલ્લા માહિતી કચેરી અમરેલી* *કોરોના મહામારી વચ્ચે આંગણવાડી બહેનો દ્વારા ઘરે ઘરે પોષણ આહાર પેકેટનું વિતરણ* ૪૦૦૨૨ બાળકો, ૧૭૨૩૩ સગર્ભા/ધાત્રી માતાઓ અને ૩૦૧૬૬ કિશોરીઓને કુલ ૪,૬૯,૭૪૭ ટેક હોમ રેશનનું વિતરણ આંગણવાડી બહેનોએ આરોગ્ય વિભાગ સાથે મળી હાઉસ ટુ હાઉસ સર્વે કર્યા આંગણવાડી કાર્યકરો દ્વારા બાળકો, સગર્ભા/ધાત્રી માતાઓ તેમજ કિશોરીઓની ખાસ દરકાર *આલેખન: રાધિકા વ્યાસ, સુમિત […]
સમૌ મોટા ગામે દુકાન ચાલુ અને બંદ રાખવા બાબતે સરપંચ શ્રી દ્વારા સમય નક્કી કરવામાં આવ્યો.કાયદાનો ભંગ કરનાર સામે થશે કાયદેસરની કાયૅવાહી રિપોટૅર ધવલ ઠકકર (બનાસકાંઠા-ડિસા)
ડીસા તાલુકા ના સમૌ મોટા ગામના સરપંચ તેમજ તલાટી સાહેબ દ્વારા ગામની અંદર જરુરીયાત ચીજ વસ્તુની ખરીદી કરવા માટે સમય નકકી કરવામાં આવ્યો છે અને જે તે દુકાનદાર પરીપત્ર વિરુધ્ધ ખાનગી માં પાછલ ના દરવાજે થી વ્યાપાર કરતા નજરમાં આવશે તો 11000 રપિયાનો દંડ / દુકાન સીલ કરવામાં આવશે…
અબડાસા મુસ્લિમ અગ્રણી હાજી યાકુબબાવા પઢિયાર દ્વારા 150 રાશનકીટોનુ વિતરણ કરવામા આવ્યું**
*નુધાતડ *અબડાસા મુસ્લિમ અગ્રણી હાજી યાકુબબાવા પઢિયાર દ્વારા 150 રાશનકીટોનુ વિતરણ કરવામા આવ્યું** અબડાસા મુસ્લિમ અગ્રણી એવા નુધાતડ ગામના હાજી યાકુબબાવા પઢિયાર દ્વારા જરૂરતમંદોને 150 રાશનકીટોનુ વિતરણ કરવામાં આવી રહ્યુ છે એક કીટમા 5 કિલો ચોખા,5 કિલો લોટ,2 કિલો તેલ,3કિલો ખાડ, 1 કિલો ચણાદાળ, 1 કિલો છળીયાદાળ,3 કિલો મગદાળ, મરચુ,હળદર,ધાણા,જીરુ પાવડર 200 ગ્રામ સામગ્રીથી તૈયાર […]
દરીયાઇ વિસ્તાર ના જુદા જુદા ૧૬. ગામડાઓ.GHCL ગુજરાત હેવી કેમીકલ્સ કંપની એ આશરે 400 જેટલી કિટો નુ રાજુલા મામલતદાર શ્રી ગઢીયા સાહેબ. તેમજ નાયબ મામલતદારશ્રી વાળા સાહેબ. તેમજ તાલુકા વિકાસ અધીકારી શ્રી એન પી ત્રીવેદી સાહેબ
હાલ. મા જ્યારે કોરાના વાયરસ નો કેર વતૉય રહ્યો છે ત્યારે . રાજુલા જાફરાવાદ વિવિધ ઉધ્યોગો આ મહામારી ના કારણે ધંધા રોજગાર બંધ થવાથી સામાન્ય અને અતિ ગરીબ પરિવાર અને જરૂરિયાત મંદ લોકો ને ખાવા ના ફાફા મુશ્કેલી ન પડે તે માટે જુદી જુદી કંપની ઓ ને કઈક ને કઇક જરુરીયાત લોકો ને જરુરી રાશન […]
રાજકોટ મોરબી હાઈવે પર મળી આવી સરકારી ચણા દાળની અસંખ્ય કોથળીઓ.*
*રાજકોટ મોરબી હાઈવે પર મળી આવી સરકારી ચણા દાળની અસંખ્ય કોથળીઓ.* *તા.૮.૪.૨૦૨૦ રાજકોટ મોરબી હાઈવે પર કચરો ડમપીગ કરવાની જગ્યાએ મોટ્ પ્રમાણમાં સરકારી ચણા દાળની કોથળીઓ ખાલી હાલતમાં મળી આવતા અનાજ કૌભાંડીઓએ આ કોથળીઓ માંથી અનાજ કાઢીને તેનુ બારોબાર વેચાણ કરી દિધુ હોવાની આશંકાથી તંત્ર દોડતુ થયુ છે. ડેપ્યુટી કલેક્ટર દ્વારા આ બાબતે ડમપીગ સાઈડની […]
રાજકોટ શહેરમાં ફરતા કોરોનાના જીવતા બોમ્બ સામે ક્યારે થશે કડક કાર્યવાહી.*
*રાજકોટ શહેરમાં ફરતા કોરોનાના જીવતા બોમ્બ સામે ક્યારે થશે કડક કાર્યવાહી.* *રાજકોટ શહેર તા.૮.૪.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં જાણે લોકડાઉન નું પાલન ન થાતું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે રાજકોટના મોટી ટાંકી ચોક હોય કે પછી જંકશન વિસ્તારમાં લોકો આરામથી ફરી રહ્યા છે. ત્યારે પોલીસ ક્યારે કડક કાર્યવાહી કરશે તે જોવું રહ્યું જોકે આની […]
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રી મંડળની વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠક.*
*મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રી મંડળની વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠક.* *તા.૮.૪.૨૦૨૦ ના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્યમંત્રી મંડળની વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠક. રાજ્યના ૬૦ લાખથી વધુ APL-૧ રેશનકાર્ડ ધારકો એટલે કે ૩ કરોડથી વધુ મધ્યમ વર્ગીય પરિવારો અને લોકોના વિશાળ હિતમાં એક […]
*ઠકકર સમાજ નું ગૌરવ*ડૉ. પાર્થ સંજયભાઈ ઠક્કર* *(કાઠી – હાલ પાટણ.)* *રિપોટૅર – ધવલ ઠકકર* *ડૉ. પાર્થભાઈ જેવા અનેક કર્મવિરો મજબૂત મનોબળ, મક્કમ ઈરાદા સાથે માં ભારતીની સેવામાં ખડેપગે પોતાનું મહામૂલ્ય યોગદાન આપી રહ્યા છે.* *ડૉ. પાર્થ ઠક્કર પોતાનો કે પોતાના પરિવારનો વિચાર કર્યા વગર ધારપુર હોસ્પિટલ (પાટણ) ખાતે આપણા સૌના માટે દિવસ – રાત નિષ્ઠાપૂર્વક પોતાની તબીબી સેવા ખડેપગે આપી રહ્યા છે ત્યારે આપણે તેમના માટે આભાર કેવી રીતે વ્યક્ત કરી શકીએ.? આભાર માનવાનો એક જ રસ્તો છે,
*ડૉ. પાર્થ સંજયભાઈ ઠક્કર* *(કાઠી – હાલ પાટણ.)* *રિપોટૅર – ધવલ ઠકકર* *ડૉ. પાર્થભાઈ જેવા અનેક કર્મવિરો મજબૂત મનોબળ, મક્કમ ઈરાદા સાથે માં ભારતીની સેવામાં ખડેપગે પોતાનું મહામૂલ્ય યોગદાન આપી રહ્યા છે.* *ડૉ. પાર્થ ઠક્કર પોતાનો કે પોતાના પરિવારનો વિચાર કર્યા વગર ધારપુર હોસ્પિટલ (પાટણ) ખાતે આપણા સૌના માટે દિવસ – રાત નિષ્ઠાપૂર્વક પોતાની તબીબી […]







