Gujarat

દયાપર પોલીસ સ્ટેશન ના પોલીસ હોમગાર્ડ. જી. આર. ડી. એસ આર. ડી. ના જવાનો નું પી. એસ આઈ. શ્રી જે. પી. સોઢા સાહેબ એ તમામ કર્મીઓ નું મેડિકલ ટેસ્ટ કરાવ્યું

દયાપર પોલીસ સ્ટેશન ના પોલીસ હોમગાર્ડ. જી. આર. ડી. એસ આર. ડી. ના જવાનો નું પી. એસ આઈ. શ્રી જે. પી. સોઢા સાહેબ એ તમામ કર્મીઓ નું મેડિકલ ટેસ્ટ કરાવ્યું હતું હાલ કોરોના વાયરસ ની મહામારી ને લઇ તારીખ 8/4/2020 ના રોજ શ્રી સોઢા સાહેબ ખુબ તટસ્થ અને મજબૂત કામગીરી પોતાના વિસ્તાર માં કરી રહ્યા […]

Gujarat

ચોટીલાનાં રાજપરા ગામે ભાભીની છરીનાં ઘા મારી હત્યા નિપજાવી, દિયરે વિજ થાભલે લટકાઇ આત્મહત્યા કરી

*ચોટીલાનાં રાજપરા ગામે ભાભીની છરીનાં ઘા મારી હત્યા નિપજાવી, દિયરે વિજ થાભલે લટકાઇ આત્મહત્યા કરી.* *તા.૮.૪.૨૦૨૦ ના રોજ ચોટીલાનાં રાજપરા ગામે સગ્ગા ભાભીની હત્યા નિપજાવી દિયરે આત્મહત્યા કર્યાનો બનાવ બનતા પંથકમાં ચકચાર ફેલાયેલ છે. ભાભી ને કોઇ જોડે સબંધ હોવાની શંકા થી બનાવ બન્યો હોવાની કેફીયત. પોલીસનાં જણાવ્યાનુસાર રાજપરા ગામે ખેતરમાં કપાસ વિણતી મહિલા ભારતીબેન […]

Gujarat

નારાયણસરોવર પોલીસ સ્ટેશન ના પોલીસ હોમગાર્ડ. જી. આર. ડી. એસ આર. ડી. ના જવાનો નું પી. એસ આઈ. શ્રી વાય. એ. ઝાલા સાહેબ એ તમામ કર્મીઓ નું મેડિકલ ટેસ્ટ કરાવ્યું

નારાયણસરોવર પોલીસ સ્ટેશન ના પોલીસ હોમગાર્ડ. જી. આર. ડી. એસ આર. ડી. ના જવાનો નું પી. એસ આઈ. શ્રી વાય. એ. ઝાલા સાહેબ એ તમામ કર્મીઓ નું મેડિકલ ટેસ્ટ કરાવ્યું હતું હાલ કોરોના વાયરસ ની મહામારી ને લઇ તારીખ 8/4/2020 ના રોજ સાહેબ શ્રી ઝાલા સાહેબ ખુબ તટસ્થ અને મજબૂત કામગીરી પોતાના વિસ્તાર માં કરી […]

Gujarat

અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના જુના જાજંરીયા ગામ ની બાળા સાથે બળાત્કાર થયાની ફરી યાદ

અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના જુના જાજંરીયા ગામ ની બાળા સાથે બળાત્કાર થયાની ફરી યાદ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાનાજૂના જાજંરીયા ઞામ ની એક બાળા ઉપર બળાત્કાર થયો અને તેના વિડિયો વાયરલ કરવા ની ધમકી આપી વરંવાર બળાત્કાર ઞુજાર્યો આ અશ્લીલ વિડિયો વાયરલ થતા આ બારાની ફરિયાદ બાળા ના ભાઈએ બગસરા પોલીસ સ્ટેશન મા નોંધાવેલ છે તેની […]

Gujarat

રાજકોટ શહેર કોંગ્રેસના કોર્પોરેટરો સોશિયલ ડિસ્ટન્સ જાળવી મુખ્યમંત્રી રાહત ફંડ માં આપ્યું યોગદાન

*રાજકોટ શહેર કોંગ્રેસના કોર્પોરેટરો સોશિયલ ડિસ્ટન્સ જાળવી મુખ્યમંત્રી રાહત ફંડ માં આપ્યું યોગદાન.* *રાજકોટ શહેર તા.૮.૪.૨૦૨૦ ના રોજ કોરોના વાયરસને સામે લડવા રાજ્ય સરકાર દ્વારા દેશવાસીઓ સમક્ષ સહકાર આપવાની અપીલ કરવામાં આવી હતી. આ અપીલનુ સમર્થન કરવા અનેક ઉદ્યોગપતિઓ સંસ્થાઓ સેવાભાવી લોકો રાજકીય આગેવાનો સહિત ના અનેક નામી અનામી લોકોએ દાનનો ધોધ વહાવ્યો હતો. જેમાં […]

Gujarat

માનવી તો પેટ ભરી લે પણ મૂંગા જાનવર ક્યાં જાય?

માનવી તો પેટ ભરી લે પણ મૂંગા જાનવર ક્યાં જાય? જાફરાબાદમાં આગેવાનો વહેલી સવારથી નીરણ લઇ તમામ માલઢોરને તૃપ્ત કર્યા -અનોખી માનવસેવા જોવા મળી હાલમાં લોકડાઉન છે ત્યારે અનેક સામાજિક સંસ્થાઓ આગેવાનો ફ્રુડ પેકેટ તેમજ ભોજનની વ્યવસ્થા કરી રહ્યા છે પણ મૂંગા જાનવરો ક્યાં જાય તેવો વિચાર જાફરાબાદના આગેવાનોને આવ્યો અને અનોખી માનવતા દેખાડી જાફરાબાદમાં […]

Gujarat

રાજકોટ શહેરમાં લોકડાઉનનો ભંગ કરનાર લોકોના ફોટો પોલીસને મોકલવા. ડ્રોન હીરોસ ગ્રૂપનું અનોખું દાન

*રાજકોટ શહેરમાં લોકડાઉનનો ભંગ કરનાર લોકોના ફોટો પોલીસને મોકલવા. ડ્રોન હીરોસ ગ્રૂપનું અનોખું દાન.* *રાજકોટ શહેર તા.૮.૪.૨૦૨૦ ના રોજ રાજકોટ લોકોને પોતાના આસપાસના વિસ્તાર કે મહોલ્લામાં જો કોઈ લોકો લોકડાઉનનો ઉલ્લંઘન કરતા હોય. તો તેમનો ફોટો પાડી અને વોટ્સએપમાં મોકલવા અપીલ કરી છે. અને ફોટો મોકલનાર કે માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે એવું પણ […]

Gujarat

રાજકોટ શહેર લૉકડાઉમાં તસ્કરો પાનની દુકાનમાંથી સોપારી. તમાકુ અને સિગારેટનો હાથફેરો કરી ગયા.

*રાજકોટ શહેર લૉકડાઉમાં તસ્કરો પાનની દુકાનમાંથી સોપારી. તમાકુ અને સિગારેટનો હાથફેરો કરી ગયા.* *રાજકોટ શહેર તા.૭.૪.૨૦૨૦ ના રોજ દુકાનમાંથી પાન. માવા સિગારેટની ચોરી કોઈ રીઢો ચોર કે પછી પાન-મસાલાનો વ્યસની ચોરી કરી ગયો તે તપાસનો વિષય બન્યો છે. લૉકડાઉનમાં લોકોને પાન, મસાલા કે સિગારેટ મળતા નથી. ત્યારે પાનની દુકાનમાં કોઈ રીઢા ચોર ચોરી કરી ગયા […]

Gujarat

રાજકોટ શહેર જીલ્લામાં લોકડાઉનની મર્યાદાઓ પાળવાની ભારપૂર્વક અપીલ કરતા કલેકટર

*રાજકોટ શહેર જીલ્લામાં લોકડાઉનની મર્યાદાઓ પાળવાની ભારપૂર્વક અપીલ કરતા કલેકટર.* *રાજકોટ શહેર તા.૭.૪.૨૦૨૦ ના રોજ રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી રેમ્યા મોહને રાજકોટ શહેર અને જિલ્લાના નાગરિકોને પોતાના અંગત પ્રશ્નો સાથે કલેક્ટર કચેરી નહિ આવવાની અપીલ કરતાં લોકડાઉનની મર્યાદાઓને ચૂસ્તપણે પાળવા ભારપૂર્વક જણાવ્યું છે. હાલમાં કોરોના વાયરસના સંક્રમણનને ખાળવા વહીવટીતંત્ર પોતાની પુરી શક્તિથી કામે લાગ્યુ છે. જેમાં […]

Gujarat

રાજકોટ શહેરમાં ચાર બાળકો સહિત કોરોનાના શંકાસ્પદ ૨૩ દર્દી.*

*રાજકોટ શહેરમાં ચાર બાળકો સહિત કોરોનાના શંકાસ્પદ ૨૩ દર્દી.* *રાજકોટ શહેર તા.૭.૪.૨૦૨૦ ના કોરોના પોઝિટિવનો એક પણ કેસ બહાર આવ્યો નથી. આમ છતાં આરોગ્ય તત્રં દ્રારા કોઈ જાતની કચાસ રાખવામાં આવતી નથી. અને આજે વધુ ૨૩ દર્દીઓના નમુના લેબોરેટરીમાં એનાલિસિસ માટે મોકલવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ જે ૨૩ દર્દીના નમૂના લેબોરેટરીમાં […]