_હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, લોકોને બહાર નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે, ત્યારે જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* દ્વારા સિનિયર સિટીઝનોને તકલીફમાં હોય તો, એક મોબાઈલ નંબર જાહેર કરી, *લોક ડાઉન દરમિયાન કોઈપણ જરૂરિયાત હોય તો, પોલીસ મદદ કરવાની જાહેરાત કરી, […]
Gujarat
જૂનાગઢ પોલીસ દ્વારા જરૂરિયાત મંદ મહિલાની મદદ કરતા, સિનિયર સિટીઝન મહિલા દક્ષા બેન પણ ભાવ વિભોર થઈ ગયેલ હતા. તેઓએ જૂનાગઢ પોલીસને કપરા સંજોગોમાં મદદ કરવા બદલ આભાર વ્યક્ત* કર્યો હતો
_હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયા, ટ્રાફિક પીએસઆઇ એ.સી. ઝાલા સહિતના અધિકારીઓ તથા સ્ટાફના હે.કો. ઝવેરગીરી, સંજયભાઈ ગઢવી, અશોકભાઈ, કમલેશભાઈ, દેવાભાઈ, દેવેન્દ્રસિંહ, કમાન્ડો ભગાભાઈ, ટ્રાફિક બ્રિગેડ ભાવિનભાઈ, પવનભાઈ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા પેટ્રોલિંગમાં હતા દરમિયાન ભૂતનાથ ફાટક પાસે મહિલા […]
જૂનાગઢ પોલીસ દ્વારા સુખનાથ ચોક ખાતે શાક માર્કેટમા સોશિયલ ડિસ્ટનસિંગ ની સાથે સાથે શાકમાર્કેટમાં ગંદકી દૂર કરાવી,
_હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયા, ક્રાઇમબ્રાન્ચ પી.આઈ. આર.સી.કાનામીયા, પીએસઆઇ આર.કે.ગોહિલ, ટ્રાફિક પીએસઆઇ એ.સી. ઝાલા સહિતના અધિકારીઓ તથા સ્ટાફના હે.કો. ઝવેરગીરી, સંજયભાઈ ગઢવી, સાહિલભાઈ, ડાયાભાઇ, અશોકભાઈ, કમલેશભાઈ, દેવાભાઈ, દેવેન્દ્રસિંહ, કમાન્ડો ભગાભાઈ, ટ્રાફિક બ્રિગેડ ભાવિનભાઈ, પવનભાઈ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા […]
સુરતમાં ખાનગી વાહનોની અવર જવર પર પ્રતિબંધનો કડક અમલ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
સુરતમાં ખાનગી વાહનોની અવર જવર પર પ્રતિબંધનો કડક અમલ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો સુરતમાં ખાનગી વાહનો ની અવર જવર પર પ્રતિબંધના પગલે બંદોબસ્ત ગોઠવાયો છે બહાર નીકળતા તમામ લોકોને પૂછપરછ કરાઈ રહી છે પોલીસના ઉચ્ચ ઉચ્ચાધિકારીઓ પણ રસ્તા પર આવી લોકોને સમજાવી રહ્યા છે અને પોલીસ દ્વારા વાહનો પણ ડિટેઇન કરવામાં આવ્યા આવી રહ્યા […]
લોકડાઉન દરમ્યાન પૂર્વ ક્ચ્છ અંજાર પોલીસની સુંદર કામગીરી
લોકડાઉન દરમિયાન અંજાર શહેરમાં બિનજરૂરી નીકળતા 90થી વધુ બાઈક તેમજ ફોર વ્હિલર પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવી છે. પૂર્વ કચ્છના એસ.પી. પરીક્ષા રાઠોડના માર્ગદર્શન મુજબ અંજાર ડી.વાય.એસ.પી. ઘનજય વાઘેલા સાથે અંજાર પી.આઈ સોલંકી અને તેની ટીમ દ્વારા શહેર વિસ્તારમાં બિન જરૂરી નિયમનો ભંગ કરી બાઇક પર લટાર મારવા નીકળતા 90થી વઘુ મોટર સાઈકલ સાથે ફોર […]
રાજકોટ શહેર જીલ્લા પંચાયતના પ્રાંગણમાં મેડીકલ ઓફિસર સાથે રાજકોટ પોલીસની મેડીકલ તપાસ કરવામાં આવેલ
*રાજકોટ શહેર જીલ્લા પંચાયતના પ્રાંગણમાં મેડીકલ ઓફિસર સાથે રાજકોટ પોલીસની મેડીકલ તપાસ કરવામાં આવેલ.* *રાજકોટ શહેર તા.૭.૪.૨૦૨૦ ના રોજ રાજકોટ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ સાહેબ. જોઈન્ટ પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ સાહેબ. D.C.P. ઝોન-૧ શ્રી રવી મોહન સૈની સાહેબ. D.C.P. ઝોન.૨ શ્રી મનોહરસિંહ જાડેજા તથા તમામ A.C.P. રાજકોટ શહેર તથા પોલીસ સ્ટાફ જિલ્લા પંચાયત ભવનના પ્રાંગણમાં […]
શ્રી કુંદરોડી ગ્રામ પંચાયત
*.શ્રી કુંદરોડી ગ્રામ પંચાયત.* આખા ભારત મા જયારે આવી કોરોના જેવી ભયંકર બીમારી ના લીધે સમગ્ર ભારત લોક ડાવુંન છે ત્યારે આપણા *.સરપંચ શ્રી રસુલખાન પઠાણ.* ફરીથી સાબિત કરી બતાડીયું કે જન સેવા એજ પ્રભુ સેવા. નો વિચાર કરી ને ફરીથી *.ક્રોમેની કંપની.* ને રજુવાત કરતા જ કાઈ પણ વિચાર્યા વગર *.ક્રોમેની કંપની.* તરફ થી […]
નલિયા સબજેલ તથા નખત્રાણા સબજેલ ની વિઝીટ કરવામાં આવેલ જેમાં નલિયા ખાતે કુલ ૬ આરોપી તથા ૫ સ્ટાફનું અને નખત્રાણા સબ જેલ માં ૧ આરોપી તેમજ ૭ સ્ટાફ નું થર્મલ ગન દ્વારા હેલ્થ સ્ક્રીનીંગ કરવામાં આવેલ
આજરોજ તારીખ ૭-૪-૨૦૨૦ ના રોજ નલિયા સબજેલ તથા નખત્રાણા સબજેલ ની વિઝીટ કરવામાં આવેલ જેમાં નલિયા ખાતે કુલ ૬ આરોપી તથા ૫ સ્ટાફનું અને નખત્રાણા સબ જેલ માં ૧ આરોપી તેમજ ૭ સ્ટાફ નું થર્મલ ગન દ્વારા હેલ્થ સ્ક્રીનીંગ કરવામાં આવેલ તેમજ તેઓને હેન્ડ સેની ટાઈઝર ,માસ્ક હેન્ડ ગ્લોઝ, સાબુ, તેમજ જરૂરી દવાઓ આપવામાં આવી. […]
રાજકોટ શહેરમાં આરોપીનો પોલીસ સ્ટેશનમાં ટિકટોક વિડિયો બનાવવો બે મિત્રોને ભારે પડ્યો.*
*રાજકોટ શહેરમાં આરોપીનો પોલીસ સ્ટેશનમાં ટિકટોક વિડિયો બનાવવો બે મિત્રોને ભારે પડ્યો.* *રાજકોટ શહેર તા.૭.૪.૨૦૨૦ ના રોજ આરોપી નિલેશ ખીંટની રાયોટના ગુનામાં સંડોવણી હોવાથી તેની ૧૬ દિવસ પહેલા ધરપકડ કરી હતી. નિલેશની ધરપકડ કરી પોલીસે લોકઅપમાં ધકેલી દીધો હતો. નિલેશની ધરપકડ બાદ તેના મિત્રો કેવલ અને ધ્રુવ પોલીસ મથકમાં આવ્યા હતા. તે સમયે બંનેએ લોકઅપમાં […]
પાટણ જિલ્લામાં ત્રણ નવા પોઝિટિવ કેશ નોધાયા
પાટણ બ્રેકીંગ :- રિપોટૅર – ધવલ ઠકકર (પાટણ ) પાટણ જિલ્લામાં ત્રણ નવા પોઝિટિવ કેશ નોધાયા સિદ્ધપુર ના નેદ્વા ગામના ત્રણ યુવાનો નો કોરોના પોઝિટિવ આવ્યો કુલ 5 પોઝિટિવ સેમ્પલ આવતાં જિલ્લા માટે ચિંતા જનક સમાચાર પ્રથમ યુવક ના નજીકના સગા ના વધુ 3 પોઝિટિવ સેમ્પલ આવ્યા.









