સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા શહેરમાં સતવારા સમાજના નાનુ રામા મંડળ દ્વારા 300 ગરીબ લોકોને જમાડવામાં આવ્યા – આજે સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના વાયરસ ને લઈને ભયભીત થઈ કેન્દ્ર સરકારે આ કોરોના વાઇરસ ના સંક્રમણ માં લોકો આવી ન જાય તે માટે સમગ્ર ભારત માં લોક ડાઉન અમલ કરેલ છે ત્યારે ઘરોમાં ભરાઈ રહેવા મજબૂર છે. […]
Gujarat
રાજકોટ ના રીબડા મુકામે 7000 દિપો થી “ગુજરાત પોલીસ આપની સેવામાં” લખી SGVP ગુરુકુળ દ્વારા રાષ્ટ્રીય એકતાનો આપ્યો અનેરો સંદેશો*
.. *રાજકોટ ના રીબડા મુકામે 7000 દિપો થી “ગુજરાત પોલીસ આપની સેવામાં” લખી SGVP ગુરુકુળ દ્વારા રાષ્ટ્રીય એકતાનો આપ્યો અનેરો સંદેશો* શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્ર્વ વિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP) અમદાવાદના આદરણીય અધ્યક્ષ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી તથા પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી SGVP રીબડા ખાતે આજે રાત્રે 9:00 કલાકે ગુરુકુળના વિશાળ ક્રિકેટ ગ્રાઉન્ડમાં 7000 દિવડાઓ પ્રગટાવી જેના દ્વારા […]
મુફ્તી એ આઝમ કચ્છ શૈયદ હાજી અહેમદશા બાવા સાહેબ ના માર્ગદર્શન હેઠળ અબડાસા ના અંતરીયાળ ગામડાંઓમાં 350 પરીવારો ને રાશનકીટ વિતરણ કરવામાં આવી*
*મુફ્તી એ આઝમ કચ્છ શૈયદ હાજી અહેમદશા બાવા સાહેબ ના માર્ગદર્શન હેઠળ અબડાસા ના અંતરીયાળ ગામડાંઓમાં 350 પરીવારો ને રાશનકીટ વિતરણ કરવામાં આવી* અબડાસા:05 કચ્છ મુસ્લિમ સમાજ ના ધર્મગુરુ અને સમગ્ર કચ્છ ના આદરણીય વડીલ એવાં મુફ્તી એ આઝમ કચ્છ શૈયદ હાજી અહેમદશા બાવા સાહેબ ના માર્ગદર્શન હેઠળ તેમના પરિવાર અને અન્ય દાતાઓ ના સહયોગથી […]
મુન્દ્રા પોલીસ ના પી.એસ.આઈ લિબાતીયા સાહેબ અને ટ્રાફીક પોલીસ ના હેડ કોન્સ્ટેબલ માધુભા જાડેજા અને પોલીસ નો તમામ સ્ટાફ મુન્દ્રા ની જનતા માટે ખડેપગે દિવસ રાત ઉભી પોતાની ફરજ બજાવી રહ્યા છે.
કચ્છ મુન્દ્રા *હાલ કોરોના વૈશ્વિક મહામારી થી તમામ દેશો ગુજરી રહ્યા છે એવામાં મુન્દ્રા પોલીસ ની સહનીય કામગીરી છે* આજ ભારત મા લોક ડાઉન ને 11 દિવસ થયાં.એવામાં કરછ મુન્દ્રા ની અંદર પોલીસ મિત્રો દ્વારા ચુસ્ત બંદોબસ્ત ચાલુ છે. એવામાં મુન્દ્રા પોલીસ ના પી.એસ.આઈ લિબાતીયા સાહેબ અને ટ્રાફીક પોલીસ ના હેડ કોન્સ્ટેબલ માધુભા જાડેજા અને […]
અખિલ કરછ મુસ્લિમ મિયાણા* *ગરાસિયા સમાજ દ્વારા
*અખિલ કરછ મુસ્લિમ મિયાણા* *ગરાસિયા સમાજ દ્વારા* *અબડાસા તાલુકાના નુંઘાતડ ગામે અખિલ કરછ મુસ્લિમ મિયાણા ગરાસિયા સમાજના પ્રમખ.હનીફ બાવા પઢિયાર તથા વિપુલભાઈ ભાનુશાલી અન્ય દાતાઓના સહયોગથી ગામના જરુરતમંદો વ્યક્તિઓને 100, રાશન કીટ અપાઈ* *ભુજ શહેરી વિસ્તારના જરુરતમંદો વ્યક્તિઓને 300 રાશનકીટ નું વિતરણ ભુજ તાલુકામા 24 ગામે 157 રાશનકીટ આપવાનું કાર્ય કરવામાં આવેલ છે.* *વિતરણ વ્યવસ્થા […]
ગાધીધામ ના જાણીતા ઉધોગપતી સમાજ સેવી. એ. સિ. ટી. ઇન્ફ્રાપોર્ટ એલ. ટી. ડી. ના ડાયરેકટર શ્રીમતી તુલસી સુજાન અને ગોપાલ સુજાન દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડ મા ₹ ૨૧૦૦૦૦૦/ ( એકવીસ લાખ ) નો ચેક
ગાધીધામ ના જાણીતા ઉધોગપતી સમાજ સેવી. એ. સિ. ટી. ઇન્ફ્રાપોર્ટ એલ. ટી. ડી. ના ડાયરેકટર શ્રીમતી તુલસી સુજાન અને ગોપાલ સુજાન દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડ મા ₹ ૨૧૦૦૦૦૦/ ( એકવીસ લાખ ) નો ચેક કચ્છ કલેક્ટર શ્રીમતી પ્રવીણા ડી.કે. ને આપેલ તયાર્ કચ્છ ના મુસ્લિમ આગેવાન હાજી જુમા રાયમા સાથે રહેલ . એ. સિ.ટી. ઇન્ફ્રાપોર્ટ […]
૧૧ શરીફ ની મોટી રાત્રી એ ગાંધીધામ શહેર ના મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમા એ દ્વારા ૮૦૦ જણ ની રસોઈ તૈયાર કરી ફુડપેકેટ બનાવી
આજરોજ ૧૧ શરીફ ની મોટી રાત્રી એ ગાંધીધામ શહેર ના મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમા એ દ્વારા ૮૦૦ જણ ની રસોઈ તૈયાર કરી ફુડપેકેટ બનાવી જરૂરતમંદ પરિવારો સુંદરપુરી વિસ્તારમાં લોકો ને લતીફ ખલીફા, સુલતાન રાયમા દ્વારા પહોંચતું કરેલ અને આશ્વાસન આપેલ કે આવી પરિસ્થિતિ માં કોઈ ગરીબ ને કોઈ તકલીફ પડશે તો અમો તમારી સાથે […]
આબુરોડ ના સિયાવા મુકામે ભરાતો ગણગોર નો મેળો રખાયો મુલત્વી
આબુરોડ ના સિયાવા મુકામે ભરાતો ગણગોર નો મેળો રખાયો મુલત્વી ગુજરાતના સરહદીય રાજસ્થાનમાં આદિવાસી સમુદાય નો દરવર્ષે ગણગોરનો મેળો આબુરોડ પાસેના સિયાવા મુકામે ભરાતો જેમાં ગુજરાત ના અમીરગઢ અને દાંતા પંથક માથી મોટી સંખ્યમાં આદિવાસી ભાઈ બહેનો મેળાની મજા માણવા આવતા હોય છે પરંતુ આ વખતે કોરોના વાયરસ તેમજ સરકાર દ્વારા આપવામાં આવેલા જાહેરનામાનો અમલ […]
રાજકોટ શહેર ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જંગલેશ્વર માં ધોડેસવાર પોલીસ તેમજ લાઉડ સ્પીકર સાથે પેટ્રોલીંગ.*
*રાજકોટ શહેર ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જંગલેશ્વર માં ધોડેસવાર પોલીસ તેમજ લાઉડ સ્પીકર સાથે પેટ્રોલીંગ.* *રાજકોટ શહેર તા.૬.૪.૨૦૨૦ ના રોજ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જંગલેશ્વરમાં રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ સાહેબની સૂચના થી ડી.સી.પી. ઝોન-૧ શ્રી.રવિમોહન સૈની તથા એ.સી.પી. શ્રી.રાઠોડ સાહેબ ને રાહબરીમાં ઘોડેસવાર પોલીસ મારફતે પેટ્રોલિંગ કરવામાં આવેલ તેમજ લોકોને લાઉસ્પીકર થી ઘરોમાં […]
રાજકોટ શહેર જીલ્લા ગાડૅન ચોક પાસે આવેલ લલુડી વોકળીમાં D.C.P. રવિ મોહન સૈની સાહેબે મુલાકાત લીધી.*
*રાજકોટ શહેર જીલ્લા ગાડૅન ચોક પાસે આવેલ લલુડી વોકળીમાં D.C.P. રવિ મોહન સૈની સાહેબે મુલાકાત લીધી.* *રાજકોટ શહેર તા.૫.૪.૨૦૨૦ ના રોજ ડી.સી.પી. ઝોન.૧ શ્રી.રવિ મોહન સૈની સાહેબે આજરોજ લલુડી વોકળી વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન તેમજ મજુર વસાહત કે જ્યાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય મજુર વર્ગ રહે છે. તેઓની મુલાકાત લઇ અને તેઓને જમવા વિગેરેની કોઈ […]










