*રાજકોટ શહેર કાલાવડ રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિર દ્વારા અનોખી રીતે અપાયું સમર્થન.* *રાજકોટ શહેર તા.૬.૪.૨૦૨૦ કોરોના વાઇરસ સામેની લડત માં પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલ અપીલ ને મળ્યું મોટું સમર્થન. રાજકોટ કાલાવડ રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિર દ્વારા અનોખી રીતે અપાયું સમર્થન. દિવડા ની ગો કોરોના ની રંગોળી બનાવીને સંતો દ્વારા દીપ આરતી ઉતારવામાં આવી. […]
Gujarat
પાટણ વધુ એક પોઝિટીવ કેસ નોંધાયો
રિપોટૅર – ધવલ ઠકકર પાટણ કોરોના વાયરસનો વઘુ એક પોઝિટીવ કેસ. સિઘ્ઘપુરમાં વઘુ એક પોઝિટીવ કેસ સામે આવ્યો. મુંબઈથી આવેલા ૪૭ વર્ષિય પોઝિટીવ સંક્રમણ વ્યક્તિના જ સંપર્કમાં આવેલ વ્યકિતને કોરોના પોઝિટીવ. સિઘ્ઘપુરના એક જ વિસ્તારમાં વઘુ એક પોઝિટીવ કેસ સામે આવ્યો. ૫૧ વર્ષિય પુરુષને કોરોના પોઝિટીવ . નોંધ : શનિવારે સામે આવેલ પોઝિટીવ કેસ વ્યકિતના […]
ગુજરાત સરકાર ગાંધીનગર માન્ય કલા સંસ્થા ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા રઘુવંશી રિયા તન્નાની વિશેષ સન્માન માટે પસંદગી કરવામાં આવી
ગુજરાત સરકાર ગાંધીનગર માન્ય કલા સંસ્થા ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા રઘુવંશી રિયા તન્નાની વિશેષ સન્માન માટે પસંદગી કરવામાં આવી સુરત માં જન્મેલી અને હાલ જુનાગઢમાં રહેતી રઘુવંશી રિયા તન્ના એ માતા પિતા ના આશિર્વાદ થી તેમજ જલારામ બાપા ની કૃપા થી કલાક્ષેત્રે એઁકર તરીકે તેમજ ટિકટોક સ્ટાર તરીકે જબરી ખ્યાતિ લોક ચાહના પ્રાપ્ત કરેલ […]
જૂનાગઢ પોલીસના આધિકારીઓ તથા પોલીસ સ્ટાફનું અભિવાદન કરવામાં આવેલ હતું.
_ગઈ કાલે રાત્રીના કલાક 9.00 વાગ્યે જૂનાગઢ શહર ખાતે દીપ પ્રગટાવવાનો કાર્યક્રમ હોઈ, જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* દ્વારા સમગ્ર શહેરમાં લોક ડાઉનનો અમલ કરાવવા તથા લોકો એકત્રિત ના થાય એ રીતે બંદોબસ્ત નું આયોજન કરવામાં આવેલ અને પેટ્રોલિંગ ગોઠવવામાં આવેલ હતું. તેઓ દ્વારા કરવામાં આવેલ સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ […]
ધોરાજી નવ વાગ્યે અને નવ મીનીટ દિવા ઓ ટોર્ચ લાઈટો પોતાના રવેશ તથા અગાસીમાં દીવા પ્રગટાયા
ભારત દેશ ના વડાપ્રધાન એવાં નરેન્દ્ર મોદી એ કોરોના વાયરસ ને પગલે લોકડાઉન લગાડવામાં ત્યારે પહેલા ઠાળી વેલણ વગાડી ને કોરોના ને ભગાડવા માટે ભારત દેશ લોકો એ થાળી વેલણ વગાડી ને નરેન્દ્ર મોદી ને સમર્થન આપ્યુ હતું અને નવ વાગ્યે અને નવ મીનીટ દિવા ઓ ટોર્ચ લાઈટો પોતાના રવેશ તથા અગાસીમાં દીવા પ્રગટાવી ને […]
વિસાવદર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા ગરીબ પરિવારોને રાસન કીટનું વિતરણ કરેલ
વિસાવદર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા ગરીબ પરિવારોને રાસન કીટનું વિતરણ કરેલ વિસાવદર તાલુકાનું ની સેવા સમિતિ દ્વારા વિસાવદર આ વિસ્તારના ભુતડી ચોકડીએ રહેતાં મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવી ઝુંપડીમાં રહેતા મજૂર પરિવારો ને કાલસારી ફુટ પ્રોસેસ ના સંચાલક ભરત અમીપરા ના આર્થિક સહયોગ થી ઘઉંનો લોટ તથા ચોખાની કીટ બનાવી વિતરણ કરવામાં આવ્યું જેમાં […]
ટંકારા પોલીસ અને ટંકારા વાસીઓ રાત્રે..૯:૦૦ કલાકે દીપ પ્રગટાવી કોરોના ને અંધકાર ને ભગાવયો
ટંકારા પોલીસ અને ટંકારા વાસીઓ રાત્રે..૯:૦૦ કલાકે દીપ પ્રગટાવી કોરોના ને અંધકાર ને ભગાવયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ ના નાગરિકોને કરેલ અપીલ મુજબ ટંકારા વાસીઓએ પોતાના ધર ની લાઇટો બંધ કરી અને બાલ્કની અને છતમાં દીપ પ્રગટાવેલ અને પકાશ રેલાવી કોરોના વાયરસને ભગાવેલ.. ટંકારા પોલીસ દ્રારા રાજબાઈ ચોકમાં મોરબી પોલીસ અને ટંકારા પોલીસ સ્ટેશન […]
ટંકારા : લોકડાઉનનો કડક અમલ કરાવવા મહિલા પીએસઆઈનું સાયકલ પેટ્રોલિંગ, જુઓ વિડીયો ન્યુઝ…
ટંકારા : લોકડાઉનનો કડક અમલ કરાવવા મહિલા પીએસઆઈનું સાયકલ પેટ્રોલિંગ, જુઓ વિડીયો ન્યુઝ… મોરબી જીલ્લામાં લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવવા માટે પોલીસ કમરકસી રહી છે.બિન જરૂરી બહાર ન નીકળતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ટંકારાના મહિલા પી.એસ.આઈ.એ લોકડાઉનની કડક અમલવારી માટે અનોખો પ્રયાસ કર્યો હતો પ્રધાનમંત્રી મોદી દ્વારા લોકડાઉનની જાહેરાત કર્યા બાદ […]
સુરતમાં કતારગામ રંગ દર્શન સોસાયટી ની મહિલાઓએ પોતાના ઘરે રસોઈ બનાવી અને i support ફાઉન્ડેશન ને આપી જેથી આ સંસ્થાઓ દ્વારા ભુખીયા ગરીબ લોકો સુધી આ ભોજન પહોંચી શકે
સુરત માં કતારગામ રંગ દર્શન સોસાયટીની મહિલાઓ a પોતાના ઘરે થી રસોઇ બનાવી સેવાનું કાર્ય કરવાનું બીડું ઝડપ્યું હતું સુરતમાં કતારગામ રંગ દર્શન સોસાયટી ની મહિલાઓએ પોતાના ઘરે રસોઈ બનાવી અને i support ફાઉન્ડેશન ને આપી જેથી આ સંસ્થાઓ દ્વારા ભુખીયા ગરીબ લોકો સુધી આ ભોજન પહોંચી શકે અત્યારે કોરોના ની મહામારી ને કારણે એક […]
મોટી ખાવડીમાં પરપ્રાંતીય યુવાનનો ગળાફાંસો
ઘરે માનપાન નહીં મળતા પગલું ભરી લીધું જામનગરના મોટી ખાવડી ગામે પરપ્રાંતીય યુવાને ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે. મળતી વિગત મુજબ મોટી ખાવડીમાં રહેતા વિકાસ ભગવાન નામના 25 વર્ષના યુવાને મેઘપર પોલીસમાં જાણ કરેલ કે શિવશંકર કુમાર રામપ્રતાપસિંગ નામના 20 વર્ષના યુવાને પોતાની ઘરે રૂમમાં આડી સાથે સાડીનો કટકો […]









