સિક્કામાંથી પીધેલ રીક્ષાચાલકની ધરપકડ જામનગરમાં અંગ્રેજી દારૂની બોટલ સાથે તથા સિક્કામાંથી પીધેલી હાલતમાં પોલીસે રીક્ષા ચાલકની ધરપકડ કરી હતી. મળતી વિગત મુજબ જામનગરમાં પંચવટી ગૌશાળા પાસથી સીટી બી પોલીસે રાજેશ મહેન્દ્રભાઈ જોષી નામના શખ્સને અંગ્રેજ઼ીદારૂની એક બોટલ સાથે ઝડપી લીધો હતો. જયારે સિક્કા કરાભૂંગામાંથી જીજે 10 ટી ડબ્લ્યુ 6407 નંબરના રીક્ષા ચાલક અનવર તાલબ વાઘેરને […]
Gujarat
પાલનપુર સિવિલમાં ૧૩૨ બેડની કોવીડ-૧૯ હોસ્પિટલ સહિત ૫૦૦ બેડની કવોરન્ટાઇન ફેસીલીટી માટે બનાસ મેડીકલ કોલેજની તૈયારી
પાલનપુર (રિપોટૅર ધવલ ઠકકર પાટણ / બનાસકાંઠા ) સમગ્ર વિશ્વને ભરડામાં લઇ રહેલા કોરોના વાયરસને નાથવા એશિયાની નંબર વન ડેરી બનાસ ડેરી પણ વિવિધ સ્તરે અગમચેતીના પગલાં લઇ રહી છે.બનાસ ડેરી પ્રેરિત ગલબાભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડીકલ કોલેજ મોરિયા ખાતે આકાર પામેલ મેડીકલ કોલેજની હોસ્ટેલમાં ૫૦૦ બેડની કવોરન્ટાઇન ફેસીલીટી ઉભી કરવામાં આવી છે. […]
લીંબડી ના સોની સમાજ ના આગેવાન અને સામાજિક કાર્યકર એવા દેવાગભાઈ સોની એ લીંબડી તાલુકા તેમજ શહેર ના લોકોને પોતાની ગાડી લઈ ને શેરીએ શેરીએ ફરીને અપીલ કરી રહિયા છે
લીંબડી ના સોની સમાજ ના આગેવાન અને સામાજિક કાર્યકર એવા દેવાગભાઈ સોની એ લીંબડી તાલુકા તેમજ શહેર ના લોકોને પોતાની ગાડી લઈ ને શેરીએ શેરીએ ફરીને અપીલ કરી રહિયા છે. સમગ્ર દુનિયામાં અને ભારત માં કોરોના વાઇરસ નો મહા ભયાનક બીમારીથી લાગી ગયો છે ત્યારે આપણી ભારતીય સંસ્કૃતિ આપણું ભારતીય સમાજ દર્શન, આપણી ભારતીય […]
લીંબડી – બગોદરા નેશનલ હાઈવે રોડ પર ચોરણીયાના પાટીયા પાસે હિટ એન્ડ રનમા એક વ્યક્તિનુ ઘટનાસ્થળે મોત
લીંબડી નેશનલ હાઇવે પર હિટ એન્ડ રનમાં થયું એકનું મોત લીંબડી – બગોદરા નેશનલ હાઈવે રોડ પર ચોરણીયાના પાટીયા પાસે હિટ એન્ડ રનમા એક વ્યક્તિનુ ઘટનાસ્થળે મોત સાયકલ લઈને જઈ રહેલા વ્યક્તિને અજાણ્યા વાહને ટક્કર મારી ફરાર લોકડાઉન હોવા છતાં બીજા દિવસે પણ ફરી અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત હિટ એન્ડ રનમાં અજાણ્યું વાહન […]
જામનગર ની મહિલા પોતાની આગવી શૈલી માં ગીત બનાવીને લોકોને જાગૃત થવાની અપીલ કરી છે
જામનગર ની એક મહીલા એ કોરોના થી બચવા અને પ્રસાસન ને સહકાર આપવા તેમજ લોકો ને સૌ ઘરમાં રહો સુરક્ષિત રહો અપીલ કરવામાં આવી….. કોરોના વૈશ્વિક મહામારી છે જેમની સામે લોકો એ જાગૃત થવાની અને ઘરમાં જ રહેવાની જરૂર છે દેશના વડાપ્રધાન અને રાજ્ય સરકારની સૂચના અને કાયદાનું પાલન કરવું નાગરિકોની ફરજ છે માટે સૌ […]
ટંકારામાં ખડેપગે રહી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતી પોલીસને તબીબ દ્વારા સેનીટાઈઝર વિતરણ કરાયું
ટંકારામાં ખડેપગે રહી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતી પોલીસને તબીબ દ્વારા સેનીટાઈઝર વિતરણ કરાયું. ટંકારા: હાલ કોરાના વાયરસની સામે દેશના વડાપ્રધાનશ્રી તથા સમગ્ર દેશવાસીઓ લડી રહ્યા છે. જ્યારે ૨૧ દિવસના લોકડાઉન વચ્ચે ખડેપગે રહી પરિવારની ચિંતા છોડી સમગ્ર દેશવાસીઓ માટે ખડેપગે રહી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતી પોલીસને ટંકારાના તબિબ દ્વારા સેનિરાઈઝર વિતરણ કરાયું હતું. ટંકારાના અમૃતા હોસ્પીટલના […]
લખપત તાલુકાના ગામ ફુલરા મુસ્લિમ યુવા સંગઠન ગ્રુપ દ્વારા કોઈ પણ જાતિ ધર્મ જોયા વગર માત્ર ઇન્સાનિયત નિભાવી જરૂરત મંદ ગરીબ પરિવાર વારો ને22 બાવીસ રાસન કીટ નો વિતરણ કરવામાં આવ્યું
લખપત તાલુકાના ગામ ફુલરા મુસ્લિમ યુવા સંગઠન ગ્રુપ દ્વારા કોઈ પણ જાતિ ધર્મ જોયા વગર માત્ર ઇન્સાનિયત નિભાવી જરૂરત મંદ ગરીબ પરિવાર વારો ને22 બાવીસ રાસન કીટ નો વિતરણ કરવામાં આવ્યું હતો અને આગળ પણ કોઈ ગરીબ પરિવાર ને કાંઈ પણ જરૂર પડશે તો ફુલરા મુસ્લિમ યુવા સંગઠન ની ટિમ આગળ આવશે તેવું યુવા ટિમ […]
સાહીલ ફાઉન્ડેશન & ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ
*સાહીલ ફાઉન્ડેશન & ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ* વિષય ફ્રી સેવા ટિફિન તા. 4/4/20 સાંજ ના 7:કલાકે આજ રોજ ગરીબ પરિવાર ને ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી હુસેન વલીમામદ કકલ ધ્વરા 128 લોકો ને રાત નો ભોજન કરાવા મા આવ્યું ભુજ અલગ અલગ વિસ્તાર મા સઁજોગ નગર. ખારી નદી રોડ. ખાસરા ગ્રાઉન્ડ ની સામે તેમજ ગાંધીનગરી મા […]
અમરેલી : રાજુલા ના ધારાસભ્ય અંબરીશ ડેર એ મુખ્યમંત્રી ને લખ્યો પત્ર
અમરેલી : રાજુલા ના ધારાસભ્ય અંબરીશ ડેર એ મુખ્યમંત્રી ને લખ્યો પત્ર મીડિયા કર્મી ઓ ને વીમો આપવા કરી રજુઆત…… લોક ડાઉન ની સ્થિતિ વચ્ચે પત્રકાર મિત્રો રાત દિવસ સતત કામ કરતા હોય જીવ ની પણ પરવા કર્યા વગર મીડિયા કર્મી ઓ કામ કરી રહ્યા છે ન્યુઝ મીડિયા ના પત્રકારો ને વીમો આપવા કરી માંગ […]
આખું શહેર સૂઇ જાય છે છતાં આખી રાત જાગીને મહિલા પોલીસ સહિતના કર્મીઓ રખેવાળી કરે છે
રિપોટૅર – ધવલ ઠકકર પાટણ લોકડાઉનની સ્થિતિ દરમિયાન દિવસભર પાલનપુરની પોલીસ રોડ પર ઉભી રહે છે ત્યારે રાત્રે શહેરનો કેવો માહોલ છે આખી રાત કેવી રીતે પસાર કરે છે. દિલ્હી ગેટ પરથી મોટાભાગે 108 રાત્રે અહીંથી પસાર થાય છેરાત્રિના 11:15 વાગ્યાનો સમય છે. પાલનપુર શહેરના દિલ્હીગેટ વિસ્તારમાં 3 હોમગાર્ડ જવાન અને પોલીસ કોન્સ્ટેબલ જોવા મળ્યા. […]








