સરકારી તંત્ર અને પોલીસની રાત દિવસની મહેનત છતાં બહારના રાજ્ય માંથી ચોરીછૂપીથી રાજ્ય અને જિલ્લામાં પ્રવેશેલા વ્યકિતઓ તથા તેમના પરિવારજનો તેમજ સમાજના જાણકારી ધરાવતા લોકો દ્વારા વિગતો છૂપાવાથી જેની દવા નથી એવા કોરોના કોવીડ ૧૯ વાઈરસથી નગર, જિલ્લો, રાજ્ય અને દેશ માં સંક્રમણ ફેલાઈ રહ્યો છે. આખો દેશ સોશિયલ ડીસ્ટન્સ માટે લોકડાઉન છે કરોડો લોકો […]
Gujarat
અખીલ કચ્છ મિયાણા ગરાસિયા સમાજ ના પ્રમુખ હનીફ પઢિયાર ની નુધાતડ ગામે મુલાકાત
અખીલ કચ્છ મિયાણા ગરાસિયા સમાજ ના પ્રમુખ હનીફ પઢિયાર ની નુધાતડ ગામે મુલાકાત અને કોરોના વાયરસ ની પરિસ્થિતિ મા તેમના દ્વારા ગામ મા થયેલ સેવા કાર્ય ને બિરદાવતા કચ્છ જીલા કાેગ્રેસ ના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, જીલા પંચાયત ના વિપક્ષી નેતા વી.કે. હુંબલ,હાજી જુમા રાયમા,સાથે ઇકબાલ મંધરા,સાલેમામદ પઢીયાર, અભુ હીંગોરા તેવું રાયમા સાહેબ એ જણાવ્યું હતું […]
દુકાનનો સંચાલક ભ્રષ્ટાચાર કરતા રંગેહાથ ઝડપાયો
કોરોનાની મહામારીને લઈને ગુજરાત સરકાર દ્વારા તમામ લોકોને અન્ન નો પુરવઠો મળી રહે અને લોકોને જીવન જરુરીયાત ચીજવસ્તુ ઓ મળી રહે અને મુશ્કેલી ના પડે તેવા આશયથી સમગ્ર રાજ્યમાં રેશનીંગ કાર્ડ ધારકોને સસ્તા અનાજની દુકાનમાં મફતમાં અન્નનો પુરવઠો આપવાની જાહેરાત કરી હતી. ત્યારે ૧ એપ્રિલથી તમામ જગ્યાએ શિક્ષકોના મોનીટરીંગ વચ્ચે પુરવઠો આપવાની શરૂઆત કરવામાં આવી […]
લીંબડી નાં શ્રી સૌરાષ્ટ્ર નિમ્બાકઁ પીઠ, મોટા મંદિર લીંબડી દ્વારા ભોંયકા ગામના લોકો રાહત ના દરે આપવામાં આવ્યા માસ્ક
: લીંબડી નાં શ્રી સૌરાષ્ટ્ર નિમ્બાકઁ પીઠ, મોટા મંદિર લીંબડી દ્વારા ભોંયકા ગામના લોકો રાહત ના દરે આપવામાં આવ્યા માસ્ક લીંબડી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ, મોટા મંદિર નાં મહંત શ્રી લાલદાસજી બાપુ દ્વારા રાહત દરે માસ્ક આપવામાં આવે છે. તેની જાણ લીંબડી નાં ભોયકા ગામ નાં સરપંચશ્રી. રાજેન્દ્ર સિંહ. ઝાલા ને થતાં તેઓ એ મોટા મંદિર […]
*અબડાસા મુસ્લિમ બિરાદરો એ આઈ જી સાહેબ ના હુકમ નો કર્યો પાલન*
*અબડાસા મુસ્લિમ બિરાદરો એ આઈ જી સાહેબ ના હુકમ નો કર્યો પાલન* અબડાસા 03 અબડાસા તાલુકા ના મુસ્લિમ બીરાદરો એ કચ્છ આઈ.જી.શ્રી સુભાષ ત્રીવેદી સાહેબ ના હુકમ નું પાલન કરી ને સતત બીજા શુક્રવાર ના જુમ્મા નમાઝ માં ફક્ત ઈમામ સાથે ત્રણ જણ જ મસ્જિદ માં જુમ્મા નમાઝ ની અદાયેગી કરવા આવી હતી બાકી સમગ્ર […]
અમરેલી જીલ્લા ના 108 ના કર્મચારીઓ દ્વારા *EMT Day / ઈ. એમ. ટી. ડે* ની ઉજવણી કરવામાં આવી
રાજુલા 03.04.2020 108 ની ટીમે ઇ. એમ.ટી.દિવસ ની ઉજવણી કરી આજ રોજ તારીખ 02 એપ્રિલ 2020 ના રોજ અમરેલી જીલ્લા ના 108 ના કર્મચારીઓ દ્વારા *EMT Day / ઈ. એમ. ટી. ડે* ની ઉજવણી કરવામાં આવી આવી હતી એક તરફ જ્યારે કોરોના ની મહામારી ચાલી રહી છે ત્યારે એવા કપરા સમયે 108 મા ફરજ બજાવતા […]
રાજુલામા આરોગ્ય વિભાગ દ્વારા વેન્ટિલેટર કેર આસિસ્ટન્ટની ટ્રેનીંગ યોજાઈ
રાજુલામા આરોગ્ય વિભાગ દ્વારા વેન્ટિલેટર કેર આસિસ્ટન્ટની ટ્રેનીંગ યોજાઈ હાલમાં નોવેલ કોરોના વાયરસની પરિસ્થિતિને પહોંચી વળવા તેમજ આગમચેતીના ભાગ રૂપે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એચ.એફ.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ સરકારી હોસ્પિટલ રાજુલા ખાતે એક દિવસીય વેન્ટિલેટર કેર આસિસ્ટન્ટની ટ્રેનીંગ રાજુલા અને જાફરાબાદના સરકારી ડોક્ટરો અને સ્ટાફ નર્સને સદવિચાર હોસ્પિટલમાથી ડૉ.મેહુલ પટેલ, કાશીબા હોસ્પિટલમાંથી ડૉ.ભાવેશ જિંજાળા અને […]
રાજુલા માં સરકારી ભાવે માસ્ક તેમજ સેનેટરાઈઝર વેચાણ
રાજુલા માં સરકારી ભાવે માસ્ક તેમજ સેનેટરાઈઝર વેચાણ રાજુલા શહેર માં આવેલ ન્યુ મેડિકલ સ્ટોર માં સરકાર ના તમામ નીતિ અને નિયમો નું પાલન કરવામાં આવે છે જ્યાં દવા લેવા આવનાર તમામ ને લાઇન માં ઉભા રાખવા દૂર રાખવા દરેક ગ્રાહકને સેનેટાયજર થી હાથ ધોવરાવવા તમામ ગ્રાહકોને માસ્ક પહેરી ને આવવું તેમજ સરકાર ના ધારા […]
અબડાસા તાલુકા ના વીંઝાણ ના સૈયદ હાજી જહાંગીરશા બાવા પરીવાર દ્વારા ૩૦૦ રાશનકીટ તૈયાર કરી
*સખી ધરાને વાલે સૈયદ પીરે તારિક* અબડાસા તાલુકા ના વીંઝાણ ના સૈયદ હાજી જહાંગીરશા બાવા પરીવાર દ્વારા ૩૦૦ રાશનકીટ તૈયાર કરી સૈયદ સલીમશા બાવા અને તમની ટીમ દ્વારા તાલુકાના વિવિધ વિસ્તાર મા તમામ વર્ગ ના લોકોને પહોંચાડવામા આવેલ આજ રોજ વીંઝાણ ગામે જોગી વાસ મા તમામ જોગી પરીવારો ને રાશન કીટ નુ વિતરણ કચ્છ જીલા […]
અમીરગઢ ના વિરમપુર ગામે ખેતરમાં આગ લાગતાં ઘઉં નો પાક બળીને રાખ….
બ્રેકિંગ… અમીરગઢ ના વિરમપુર ગામે ખેતરમાં આગ લાગતાં ઘઉં નો પાક બળીને રાખ…. અમીરગઢ તાલુકાના વિરમપુર ગામે રહેતા પ્રજાપતિ કાનાભાઈ છગનભાઈ ના ખેતર મા વીજ પોલમાં શોર્ટ સર્કીટ ના કારણે આગ લાગતાં ઘઉંનો પાક બળીને રાખ થઇ ગયો આગની જાણ થતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતાં અને થોડાજ સમયમાં ખેડૂત ની ચાર મહિના ની […]








