*સમગ્ર_વિશ્વ ની અંદર કોરોનો કહેર છે હાલ ગરીબ લોકો ની પરિસ્થિતિ ખુબ વિકટ છે.મુન્દ્રા શહેર ની અંદર જોપડ પટી મા રહેતા લોકો માટે કરછ જીલ્લા કોગ્રેસ ના પ્રમુખ યજુવેન્દ્રસિહ જાડેજા દ્વારા જમવાની સગવડ કરી ને માનવ ધર્મ નીભાવી રહ્યા છે* મુન્દ્રા શહેર એક ઓધગિક શહેર છે.અહિંયા કામ કરતા લોકો ભારી માત્રામા છે. પણ હાલ 21 […]
Gujarat
_જૂનાગઢ શહેરમાં સોસાયટી ઉપર જૂનાગઢ પોલીસની *ડ્રોન કેમેરા મારફતે* નજર રાખવાનું ચાલુ કરવામાં આવેલ છે…_
_જૂનાગઢ શહેરમાં સોસાયટી ઉપર જૂનાગઢ પોલીસની *ડ્રોન કેમેરા મારફતે* નજર રાખવાનું ચાલુ કરવામાં આવેલ છે…_ સોસાયટીમાં એકત્રિત થઈને *ટોળા સ્વરૂપે બેસવાનું બંધ* કરો, *ગુન્હો* બને છે……._ સોસાયટીમાં એકત્રિત થઈને *ક્રિકેટ રમવાનું બંધ* કરો, *ગુન્હો* બને છે……._ *ઘરમાં રહો, સુરક્ષિત રહો…* *તમે સુરક્ષિત, સમાજ સુરક્ષિત…* *સલામત જૂનાગઢ…* *જૂનાગઢ પોલીસ..* 🙏🏻🙏🏻🙏🏻
કોરોનાની મહામારી વચ્ચે બરંદા PHC સેન્ટરમાં ડોકટર અને સ્ટાફની ગેરહાજરી
કોરોનાની મહામારી વચ્ચે બરંદા PHC સેન્ટરમાં ડોકટર અને સ્ટાફની ગેરહાજરી ભુજ : કોરોના વાયરસ (કોવીડ-19) જેવી વૈશ્વીક મહામારી માંથી સમગ્ર વિશ્વ સાથે આપણો ભારત દેશ પસાર થઇ રહ્યો છે. તે વચ્ચે કચ્છ જિલ્લાના અંતરીયાળ વિસ્તાર લખપત તાલુકામાં બરંદા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) માં ડોક્ટર તેમજ સટાફ ગેરહાજર હોવાનું બહાર આવ્યું છે. આ મુદે […]
પ્રેસનોટ તારીખ 29 03 2020 હાલ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના નો કાળો કેર વરસી રહ્યો હોય તે સમયે અમરેલી જિલ્લા પોલીસ વડા શ્રી નિરલિપ્ત રાઇ સાહેબ ની સૂચના અનુંસાર અમરેલી તાલુકા પોલીસ ની ટિમ દેવળીયા ગોખરવાળા ગામ ના રોડ પર પેટ્રોલીંગ મા હોઈ ત્યારે.50 જેટલા બાર ગામ ના મજૂર લોકો ને પગપાળા ચાલતા જોયા ની સાથેજ અમરેલી તાલુકા પોલીસ ટીમ દ્વારા બિસ્કીટ એન્ડ પાણી ની વ્યવસ્તા કરતા નજરે પડે છે.આવા જાબજ પોલીસ આધિકારી ઓ ને લાખ લાખ સલામ જે પોતા ની ફરજ સાથે પોતાનું માનવ સેવા એજ પ્રભુ સેવા તેનું ઉદારહણ આપી રહી છે રિપોટર ભાવેશ વાઘેલા અમરેલી
પ્રેસનોટ તારીખ 29 03 2020 હાલ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના નો કાળો કેર વરસી રહ્યો હોય તે સમયે અમરેલી જિલ્લા પોલીસ વડા શ્રી નિરલિપ્ત રાઇ સાહેબ ની સૂચના અનુંસાર અમરેલી તાલુકા પોલીસ ની ટિમ દેવળીયા ગોખરવાળા ગામ ના રોડ પર પેટ્રોલીંગ મા હોઈ ત્યારે.50 જેટલા બાર ગામ ના મજૂર લોકો ને પગપાળા ચાલતા જોયા […]
જામનગર માં પોલીસનું ડ્રોન કેમેરા થી અંતરીયાળ શેરી – ગલીઓમાં પેટ્રોલિંગ…
:- જામનગર માં પોલીસનું ડ્રોન કેમેરા દ્ધારા પેટ્રોલિંગ… લોકેશન :- સાત રસ્તા સર્કલ – જામનગર , જીલ્લો :- જામનગર :- જામનગર માં પોલીસનું ડ્રોન કેમેરા થી અંતરીયાળ શેરી – ગલીઓમાં પેટ્રોલિંગ… બિન જરૂરી વાહન લઇને નિકળનાર લોકો ના ૩૦૩ બાઈક અને , ૨૦ ઓટો રીક્ષા ડીટેઈન … :- કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે થયેલા લોક […]
સુરતમાં કતારગામ રાશી સર્કલ પાસે એક કારનું ટાયર અચાનક ફાત્યું
સુરતમાં કતારગામ રાશી સર્કલ પાસે એક કારનું ટાયર અચાનક ફાત્યું સુરતમાં કતારગામ રાશી સર્કલ પાસે ફૂલ સ્પીડમાં જતી એક કારનું અચાનક ટાયર ફાટતા કાર પલટી મારી ગઇ હતી જોકે આ ઘટનામાં ગાડી ચાલકને તમે ગાડીમાં બેઠેલા વ્યક્તિઓને કોઈ જાનહાનિ કે ઈજા થવા પામી નથી રિપોર્ટર સુનિલ ગાંજાવાલા સુરત
વિસાવદર નો કિન્નર સમાજ ગરીબ પરિવારની વહારે અનાજ કરિયાણું કપડા તેમજ રોજ નિરાધારો માટે બનાવી રહ્યા છે ભોજન
વિસાવદર નો કિન્નર સમાજ ગરીબ પરિવારની વહારે અનાજ કરિયાણું કપડા તેમજ રોજ નિરાધારો માટે બનાવી રહ્યા છે ભોજન સામાજિક તેમજ સેવાકીય સંસ્થાઓ દ્વારા લોકોને ફુડ પેકેટ તેમજ જરૂરિયાત વસ્તુની સદાવ્રત ચાલી રહી છે ત્યારે વિસાવદરના કિન્નર સમાજ દ્વારા તેમની દેશ ભાવનાને અને ગરીબ લોકોની વાહરે આવ્યું છે. જેમાં વિસાવદરના જોસના કુવરબા તેમજ નીલમ કુંવરબા અને […]
લખપત તાલુકા પંચાયત ના પૂર્વ કારોબારી ચેરમેન અને ઘડુલી તાલુકા પંચાયત ના સદસ્ય હવાબાઈ રાયમા ના પરિવાર દ્વારા. ગરીબ લોકોને રેશન કીટ આપવામાં આવી
આજરોજ લખપત તાલુકા પંચાયત ના પૂર્વ કારોબારી ચેરમેન અને ઘડુલી તાલુકા પંચાયત ના સદસ્ય હવાબાઈ રાયમા ના પરિવાર દ્વારા તેમના મત વિસ્તાર ના ઘડુલી અને નાની વિરાણી ગામના ૮૦ જેટલા ગરીબ લોકોને રેશન કીટ આપવામાં આવી એન લોકો ને કહેવામાં આવ્યું કે તમાને કોઈ પણ જરૂરત હોત તો એમને યાદ કરજો અમે તમારી સાથે છીએ […]
મુન્દ્રા તાલુકા ના વ્યવસાયિક એસોશીએશન ના પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજા અને તેમની સમગ્ર ટીમ દ્વારા ગુજરાત થી બહાર ના ડ્રાઈવરો જે મુન્દ્રા પોર્ટ ની બહાર 21 દિવસ ના લોક ડાઉનમા ફસાયેલા છે. તેમની માટે જમવાની સગવડ રાખવામાં આવેલ*.
*મુન્દ્રા તાલુકા ના વ્યવસાયિક એસોશીએશન ના પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજા અને તેમની સમગ્ર ટીમ દ્વારા ગુજરાત થી બહાર ના ડ્રાઈવરો જે મુન્દ્રા પોર્ટ ની બહાર 21 દિવસ ના લોક ડાઉનમા ફસાયેલા છે. તેમની માટે જમવાની સગવડ રાખવામાં આવેલ*. મુન્દ્રા ધ્રબ રાશાપિર સર્કલ પાસે તમામ ઢાબા બધં હોવાથી ત્યા ફસાયેલ કોરોના વાયરેસ થી બચવા માટે જે 21 […]
શિહોરી પોલીસ દ્વારા કડક પગલાં ભરવામાં આવશે
કોરોના વાઇરસ સામે લોક ડાઉન કરવામાં આવ્યું છે ત્યારે લોકો દ્વારા ચુસ્ત રીતે ઉપયોગી થવા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે કાંકરેજ તાલુકામાં થરા પોલીસ સ્ટેશનમાં ૪ . શિહોરી.૧અને દિયોદરમાં ૧ ભાભર ૧ એમ કુલ મળીને સાત ગુનાઓ નોંધાયા છે ત્યારે હવે પોલીસ દ્વારા કડક પગલાં ભરવામાં આવશે અને જાહેરનામા નો […]










