Gujarat

કોરોના ના કહેર મા લોકો ઘર બહાર નીકળી સકતા નથી તેમા આવા મુગા જાનવર ને સેવા કરવવા વાળુ કોણ

જાફરાબાદના નાગેશ્રી ગામ ગૌ માતા ને શિગડા વાગી જતા લોહી બંધ ન થતા મુશકેલી મા કોરોના ના કહેર મા લોકો ઘર બહાર નીકળી સકતા નથી તેમા આવા મુગા જાનવર ને સેવા કરવવા વાળુ કોણ નાગેશ્રી પશુ દવાખાના મા ડોક્ટર ન હોવા થી નિર્દોષ પશુ ઓ ના સારવાર વાકે મૃત્યું પામે છે તેવી અનેક વાર રજૂઆત […]

Gujarat

*ગાધીધામ મુસ્લિમ સમાજ દ્વારા રાશનકીટ તથા ફુડ પેકેટ તૈયાર કરી*

*ગાધીધામ મુસ્લિમ સમાજ દ્વારા રાશનકીટ તથા ફુડ પેકેટ તૈયાર કરી* હાલમાં આખા ભારત લોક ડાઉન છે તેયારે જે જરૂરત મંદ લોકો કોઈ ભુખેયો ના રહે તે માટે સમાજ ના આગેવાનો ખડે પગે ઉભા રહીને ગરીબો ના બેલી બનીને પોતાની લાગણી બતાવી સુંદરપુરી, ખોડીયાર નગર, ભારતનગર ઝુપડપટી વિસ્તાર મા તમામ વર્ગ ના ૧૫૦ શ્રમજીવી પરીવારો ને […]

Gujarat

કચ્છ કુંદરોડીના_ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી રસુલખાન હુસેનખાન પઠાણ કુંદરોડી ગામ માટે ખૂબ જાગરૂકતા દેખાડેલી

*કચ્છ કુંદરોડીના_ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી રસુલખાન હુસેનખાન પઠાણ કુંદરોડી ગામ માટે ખૂબ જાગરૂકતા દેખાડેલી*. કોરોનો વાયરેસ થી બચવા માટે કુદરોડી ગામ ના સરપંચ ખુબ સારા કામો કરી રહ્યા છે. તેમને પોતાના ગામ માટે. સમગ્ર ગ્રામ ની અંદર ફોગીગ કરાવેલુ જેથી મચ્છરો અને જતુઓ નો નાશ થાય. વધું માહિતી આપતાં કુદરોડી ના સરપંચ રસુલખાન પઠાણ. […]

Gujarat

બજારમાં ભીડ ન થાય તે માટે કલેકટરશ્રીએ પાલનપુરની શાકમાર્કેટ, મેડીકલ અને પ્રોવીઝનલ સ્ટોર્સની મુલાકાત લીધી

સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવી કોરોના વાયરસથી સુરક્ષીત રહીએ –કલેકટરશ્રી સંદીપ સાગલે બજારમાં ભીડ ન થાય તે માટે કલેકટરશ્રીએ પાલનપુરની શાકમાર્કેટ, મેડીકલ અને પ્રોવીઝનલ સ્ટોર્સની મુલાકાત લીધી નોવેલ કોરોના વાયરસ કોવિદ-૨૦૧૯ને વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન ધ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા નોવેલ કોરોના વાયરસ કોવિદ-૨૦૧૯ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર […]

Gujarat

સુરત મહાનગરપાલિકા ના સફાઈ કામદારો જીવના જોખમે કામ કરવા માટે આવે છે

સુરત મહાનગરપાલિકા ના સફાઈ કામદારો જીવના જોખમે કામ કરવા માટે આવે છે સુરત મહાનગરપાલિકાના સફાઈ કામદાર જીવના જોખમે કામ કરવા માટે આવે છે કોઈપણ જાતની તેમને safety ના સાધનો જેવા કે માસ્ક, હેન્ડ ગ્લોસ, સેનેટ રાઈઝર જેવા સેફ્ટીના સાધનો તેમને આપવામાં આવતા નથી તેમજ કોઈપણ અધિકારીઓ આ જગ્યાની મુલાકાતે જતા નથી ફક્ત ફોનથી કામદારો પાસે […]

Gujarat

નવાગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્ધારા આરોગ્ય કેન્દ્ર ની અંદર 17 ગામો માં કોરોનાની દહેશત વચ્ચે ડોર ટુ ડોર સર્વે કરવામાં

– ગુજરાત માં કોરોનાની દહેશત વચ્ચે નવાગામ માં ડોર ટુ ડોર સર્વે…. લોકેશન :- નવાગામ , તાલુકો :- કાલાવડ , જીલ્લો :- જામનગર :- નવાગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્ધારા આરોગ્ય કેન્દ્ર ની અંદર 17 ગામો માં કોરોનાની દહેશત વચ્ચે ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો…. – આજરોજ કાલાવડ તાલુકા ના નવાગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્ધારા […]

Gujarat

રાજકોટ જિલ્લાનાં શાપર વેરાવળ ખાતે ગરીબ અને રોજે રોજ નું પેટયુ રડતા માણસો ને જમવાનું આપતા હિન્દુ મુશ્લિમ એકતા રુપી નમોસેના ઇન્ડિયા તેમજ નુરઆલમશા દરગાહ ના મુજાવર મહમ્મદ બાપુ પીરજાદા

.રાજકોટ જિલ્લાનાં શાપર વેરાવળ ખાતે ગરીબ અને રોજે રોજ નું પેટયુ રડતા માણસો ને જમવાનું આપતા હિન્દુ મુશ્લિમ એકતા રુપી નમોસેના ઇન્ડિયા તેમજ નુરઆલમશા દરગાહ ના મુજાવર મહમ્મદ બાપુ પીરજાદા તેમજ પત્રકાર મિત્રો રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ ની જનતા એ લોકડાઊન ને પુરૂ સમર્થન આપેલ છે એમના કામધંધા બંધહોય તેના અનુસંધાને નમોસેના ઇન્ડિયા ના સંશસ્થાપક […]

Gujarat

રાજ્યખોડલધામ મંદિર ટ્રસ્ટે કરી રૂ.21 લાખના દાનની જાહેરાત, આ શહેરમાં હવે ડ્રોનથી રખાશે નજર

કાગવડ ગામે આવેલા જાણીતા ખોડલધામ મંદિર ટ્રસ્ટ તરફથી કોરોના વાયરસ સામે લડવા માટે રૂ.21 લાખના દાનની જાહેરાત કરવામાં આવી છે. રકમ મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવામાં આવશે. આ જાહેરાત ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ અને જીતુ વસોયા તરફથી કરવામાં આવી છે. આમ રાજકોટમાંથી દાનની સરવાણી શરૂ થઈ ગઈ છે. આ પહેલા ઉજ્જૈન મહાકાલ મંદિરે વડાપ્રધાન તથા […]

Gujarat

પોરબંદર એલસીબીએ લોકડાઉનની પરિસ્થિતિમાં માનવતા મહેકાવી

પોરબંદર એલસીબીએ લોકડાઉનની પરિસ્થિતિમાં માનવતા મહેકાવી હતી જેમાં બિમાર બાળક સાથે પગપાળા જઇ રહેલ દંપતિને હોસ્પિટલે પહોંચાડવામાં આવ્ું હતું. વિશ્ર્વમાં નોવેલ કોરોના વાયરસને વલ્ર્ડ હેલ્થ ઓર્ગેનાઇજેશન દ્રારા વૈશ્ર્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે અને સરકાર દ્રારા કોરોના સંક્રમણ દ્રારા કોરોના સંક્રમણની સંભાવનાને કારણે બિનજરૂરી ઘરની બહાર નિકળી અવર–જવર કરવા ઉપર જાહેર હિતમાં પ્રતિબધં મુકી લોકડાઉન […]

Gujarat

રીઝર્વ બેંકે રેપો રેટ ઘટાડ્યો, ધિરાણ સરળતાથી મળી રહે તે માટે રેપો રેટ 5.15 થી ઘટાડીને 4.4 કરાયો. 0.75 પોઈન્ટનો ઘટાડો કર્યો.

કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉનની સ્થિતિ છે. તેવામાં સામાન્ય લોકોના ધંધા રોજગાર પણ બંધ છે. આવા સમયે આરબીઆઈએ મોટી રાહત સામાન્ય વર્ગને આપી છે. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસએ પત્રકાર પરિષદ સંબોધી જણાવ્યું હતું કે કોરોના સામે લડવા માટે રણનીતિ બનાવવામાં આવી છે. તેમણે નવો રેપો રેટ 4.4 કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. આ સાથે […]