સુરત નેશનલ હાઈવે પર સુરત થી સૌરાષ્ટ્રવાસી કોરો ના ના ડર થી વતન જઈ રહ્યા છે તે લોકો માટે વાહનો તથા નાસ્તાની સુવિધાની વ્યવસ્થા કરવામાં આવી હતી સુરત નેશનલ હાઈવે પર સુરતથી સૌરાષ્ટ્રવાસી કોરોના ના ડરથી વતન જઈ રહ્યા છે આ લોકો માટે વાહનની સુવિધા તથા નાસ્તાની વ્યવસ્થા કરી આપનાર આ પોલીસ જવાનોને અને સ્વયં […]
Gujarat
સુરતમાં ડોર ટુ ડોર ગાર્બેજ( કચરો) સોસાયટીઓમાં થી ઉપાડતા મિત્રો નું સન્માન કરવામાં આવ્યું હતું
સુરતમાં ડોર ટુ ડોર ગાર્બેજ( કચરો) સોસાયટીઓમાં થી ઉપાડતા મિત્રો નું સન્માન કરવામાં આવ્યું હતું સુરતમાં ડોર ટુ ડોર ગાર્બેજ( કચરો) સોસાયટીઓમાં થી ઉપાડતા મિત્રોને સેલ્યુટ કરવાનું મન થાય છે કે આટલી કપરી પરિસ્થિતિમાં પણ પોતાના જીવને જોખમમાં મુકી પોતાના પરિવાર ની ફિકર કર્યા વગર આપની સોસાયટીમાંથી રોજેરોજનો કચરો લઈ જઈ આપણી સોસાયટીને સ્વચ્છ રાખવાનું […]
કોરોના વાયરસ ઈફેક્ટના લીધે નગરજનો ચિંતિત બન્યા અંબાજી શહેરની વિવિધ સોસાયટી વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા દવાઓનો છંટકાવ
અંબાજી – કોરોના વાયરસ ઈફેક્ટના લીધે નગરજનો ચિંતિત બન્યા – શક્તિપીઠ અંબાજીમાં વિવિધ વિસ્તારોમાં દવાઓનો છંટકાવ કરાયો – શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દવાઓનો છંટકાવ કરાયો – અંબાજી શહેરની વિવિધ સોસાયટી વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા દવાઓનો છંટકાવ રિપોર્ટર સુરેશ જોશી
અમીરગઢ ….કોરોના મહામારી થી લડવા કાન્તિભાઈ કે ખરાડી એ ગ્રાન્ટ માંથી ૧૦ લાખ ફાળવ્યા….
અમીરગઢ ….કોરોના મહામારી થી લડવા કાન્તિભાઈ કે ખરાડી એ ગ્રાન્ટ માંથી ૧૦ લાખ ફાળવ્યા…. કોરોના વાયરસનાં હાહાકાર ને લઇ ગુજરાત મા આરોગ્ય વિભાગ સહિત વહીવટી તંત્ર માં ભારે દોડધામ ની સ્થિતિ સર્જાઈ છે આ તરફ કોરોના મહામારી સામે લડવા અમીરગઢ દાંતા ધારાસભ્ય શ્રી કાન્તિભાઈ. કે.ખરાડી એ પોતાની ગ્રાન્ટ માંથી રૂ ૧૦ લાખ ફાળવ્યા છે કોરોના […]
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામ માં મરીન પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામ માં મરીન પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામના લોકો ધરની બહાર ન નીકળે અને મરીન પોલીસ દ્વારા જીવન જરૂરિયાત વસ્તુઓની રાશન ની દુકાન પર તેમજ ભાજી માંરકીટ વધુ પ્રમાણમાં ભીડ ન થાય અને ચાર થી વધુ લોકો એકઠા ન થાય તે માટે મરીન […]
કોરોનો વાયરસને ફેલાતો અટકાવવા લાગુ કરવામાં આવેલ લોક ડાઉન નો ભંગ કરતા ઇસમો સામે કડક કાર્યવાહી હાથ ધરતી જાફરાબાદ પોલીસ*
કોરોનો વાયરસને ફેલાતો અટકાવવા લાગુ કરવામાં આવેલ લોક ડાઉન નો ભંગ કરતા ઇસમો સામે કડક કાર્યવાહી હાથ ધરતી જાફરાબાદ પોલીસ* વર્તમાન પરિસ્થિતીમાં કોરોના વાયરસને વૈશ્વિક મહામારી ઘોષિત કરવામાં આવેલ છે અને દેશભરમાં *nCOVID – 19* ના સંક્રમણને અટકાવવા માટે કાર્યવાહી થઇ રહેલ છે. કોરોના વાયરસના કારણે મહામારી થતી અટકાવવા અને કોરોના વાયરસનો ફેલાવો થતો અટકાવવા […]
જામનગર કલેકટરશ્રી દ્વારા કરાયું જનતા સંબોધન. લોકો સ્વયંશિસ્તનું પાલન કરી ઘરમાં રહે, અન્યથા તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવશે…
જામનગર કલેકટરશ્રી દ્વારા કરાયું જનતા સંબોધન…. લોકેશન :- કલેક્ટર કચેરી જામનગર – જામનગર કલેકટરશ્રી દ્વારા કરાયું જનતા સંબોધન. લોકો સ્વયંશિસ્તનું પાલન કરી ઘરમાં રહે, અન્યથા તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવશે… – જામનગર તા ૨૬ માર્ચ, કલેકટરશ્રી જામનગરએ આજરોજ જનતા સંબોધન કરતા કહ્યું કે, હાલ સુધી તંત્ર અને પોલીસ દ્વારા અતિ સંયમપૂર્વક કામગીરી કરવામાં આવી […]
જામનગરમાં આવા કપરા સંજોગોમાં વિરોધ પક્ષના નેતા દ્વારા જરૂરિયાતમંદોને કરવામાં આવ્યું અનાજ કીટ નું વિતરણ
– જામનગરમાં આવા કપરા સંજોગોમાં વિરોધ પક્ષના નેતા દ્વારા જરૂરિયાતમંદોને કરવામાં આવ્યું અનાજ કીટ નું વિતરણ… લોકેશન :- ઘાચી ખડકી વિસ્તાર , જીલ્લો :- જામનગર જામનગર આવા કપરા સંજોગોમાં વિરોધ પક્ષના નેતા દ્વારા જરૂરિયાતમંદોને કરવામાં આવ્યું અનાજ કીટ નું વિતરણ… હાલ વિશ્વમાં કોરોના હાહાકરા મચાવ્યો છે . જામનગરમાં આવા કપરા સંજોગોમાં વિરોધ પક્ષના નેતા દ્વારા […]
શહેરા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન પ્રજાપતિ શહેરા તાલુકા ના દેરક વ્યક્તિ ને ઘરમાં રહી કાયદા નું અમલ કરે
શહેરા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન પ્રજાપતિ શહેરા તાલુકા ના દેરક વ્યક્તિ ને ઘરમાં રહી કાયદા નું અમલ કરે જો નહીં કરવામાં નહીં આવે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.તેવી અપીલ કરી. રિપોર્ટર-એજાજ કાજી.પંચમહાલ,શહેરા
કાલાવડ શહેર માંથી બોગસ ડોક્ટર પકડાયો
કાલાવડ શહેર માંથી બોગસ ડોક્ટર પકડાયો. લોકો ના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો ગેટ વેલ નામ ની હોસ્પિટલમાં પેક્ટિસ કરતો હતો. ડો.એ .એન .મસ્તકી નામના તબીબી ને પકડી પાડેલ છે. તબીબ પાસે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (MCI) ની ડીગ્રી ન હોવા છતાં. તો પણ એલોપેથીક ની પ્રેક્ટિસ કરતો હતો તબીબ પાસેથી 1150 જેટલી એક્સપાઇડ સ્ટીરોઇડ […]










