રાજકોટના કાલાવડ રોડ પર ન્યુ કોલેજ વાડીમાં રહેતા દુબઈથી આવેલા નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર મયુરસિંહ ઝાલાનો કોરોના નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ત્યારે તેમની સાથે વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે 13 માર્ચના રોજ તેઓ દુબઇ ગયા હતા અને 17 માર્ચના રોજ જ્યારે તે દુબઈથી પાછા આવ્યા એક દિવસ મુંબઈ રોકાયા બાદ તે રાજકોટ આવ્યા […]
Gujarat
સ્લગ : લીંબડી ના મુસ્લિમ સમાજ ના ભાઈઓ દ્વારા ફૂટપાથ, ઝૂંપડપટ્ટી ના ગરીબ માં લોકો ને નાસ્તા નું વિતરણ કરવામાં આવ્યું
સ્લગ : લીંબડી ના મુસ્લિમ સમાજ ના ભાઈઓ દ્વારા ફૂટપાથ, ઝૂંપડપટ્ટી ના ગરીબ માં લોકો ને નાસ્તા નું વિતરણ કરવામાં આવ્યું હાલ માં કોરોના વાયરસ ના કહેર સામે લોક ડાઉન અને જાહેર નામાં મુજબ કાર્યવાહી ચાલુ હોય અને લોકો નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે ત્યારે રોજ નું કમાઈ રોજ ખાતા પરિવારો માટે […]
સ્લગ : લીંબડી ભવાની ગ્રુપ દ્વારા ફૂટપાથ, ઝૂંપડપટ્ટી ના ગરીબ માં લોકો ને નાસ્તા નું વિતરણ કરવામાં આવ્યું
સ્લગ : લીંબડી ભવાની ગ્રુપ દ્વારા ફૂટપાથ, ઝૂંપડપટ્ટી ના ગરીબ માં લોકો ને નાસ્તા નું વિતરણ કરવામાં આવ્યું હાલ માં કોરોના વાયરસ ના કહેર સામે લોક ડાઉન અને જાહેર નામાં મુજબ કાર્યવાહી ચાલુ હોય અને લોકો નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે ત્યારે રોજ નું કમાઈ રોજ ખાતા પરિવારો માટે કપરા સંજોગો સર્જાયા […]
અમેરિકામાં સ્થિતિ ગંભીર: ન્યૂયોર્ક બીજું વુહાન
વિશ્વ ભરમાં અત્યારે અમેરિકાની હાલત સૌથી ખરાબ દેખાઈ રહી છે અને તે વિશ્ર્વમાં ત્રીજા નંબરનું જોખમી કેન્દ્ર બની ગયું છે અને અત્યાર સુધીમાં ૪૭૫ લોકોના મૃત્યુ થયા છે. એક દિવસમાં ૧૯ના મોત થયા છે. અમેરિકાના કુલ ૧૬ રાયો ઘરોમાં કેદ છે. ન્યૂયોર્ક શહેરમાં રહેવું અને અહીં કામ કરવું દુનિયાભરના લોકોનું સપનું હોય છે. પણ કોરોના […]
શહેરજામનગર શહેર-જિલ્લામાં પાન-મસાલા, ચા, રસ, જ્યુસ, આઇસ્ક્રીમ-ગોલા, મિઠાઇ-ફરસાણના વેચાણ પર 31 માર્ચ સુધી પ્રતિબંધ
એપેડેમીક ડિસીસ એક્ટ અંતર્ગત કલેકટરનું જાહેરનામું આગામી 31 માર્ચ સુધી જામનગર શહેર અને જિલ્લામાં પાન-તમાકુના ગલ્લા, ચા ની દુકાન-લારીઓ, શેરડીના રસ, જ્યુસ, સોડા શોપ, આઇસ્ક્રીમ, ગોલા, મીઠાઇ, ફરસાણ અને દૂધના માવાના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જિલ્લા કલેકટર દ્વારા આજે એપેડેમીક ડિસીસ એક્ટ હેઠળ જાહેરનામું પ્રસિધ્ધ કરી કોરોના વાયરસને પ્રસરતો અટકાવવા માટે પ્રતિબંધાત્મક પગલાની […]
જામનગર જનતા કર્ફયુમાં સ્વયંભૂ સજ્જડ બંધ
સ્વયંભૂ બંધ પાડી પ્રજાએ ઘરે રહી પરિવાર સાથે દિવસ ઉજવ્યો : વડાપ્રધાનની અપીલ સંદર્ભે તાળીઓ, થાળી, ઘંટનાદ, શંખનાદ વગાડી અભિવાદનનોવેલ કોરોના વાયરસની મહામારીએ હાલ સંપૂર્ણ વિશ્ર્વને ભયાનક ભરડો લીધો છે. ભારતમાં આ મહામારીને સ્ટેજ 2 ઉપર જ રોકવા અને કોરોના વાઇરસનાં સંક્રમણને દેશમાં ફેલાતો અટકાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ જનતા કર્ફયુની અપીલ કરી હતી જેને […]
અમેરિકામાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૦ મોત
કોરોના વાઈરસના આક્રમણથી અમેરિકા વધુ બેહાલ બનતું જાય છે અને ત્યાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૦ થી વધુ દર્દીઓ ના મૃત્યુ થઇ ગયા છે અને ૧૫,૦૦૦ જેટલા નવા કેસ સામે આવ્યા છે. અમેરિકામાં એક જ દિવસમાં ૧૫૦૦૦ કેસ મળી આવ્યા છે અને તેમાંથી એક તૃતીયાંશ જેટલા કેસ ફકત ન્યૂયોર્ક શહેર માંથી જ મળી આવ્યા છે. અમેરિકામાં […]
જર્મનીમાં ૫૫ના મોત: કુલ ૧૮ હજારથી વધુ કેસ
જર્મનીમાં કોરોના વાયરસ ના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં ૧૮ હજારથી વધુ કેસ સામે આવ્યા છે અને તેમાંથી ૫૫ દર્દીઓના મૃત્યુ થઈ ગયા છે. ફેલાવો અટકાવવા માટે જર્મનીની સરકારે બે વ્યકિતઓના ભેગા થવા પર પણ પ્રતિબધં લગાવી દીધો છે. અનેક શહેરોમાં બધં જેવી હાલત છે અને માર્ગેા સુમસામ પડી ગયા છે. […]
કોરોનાના ફેલાવા વચ્ચે ચોંકાવનારો ખુલાસો: વિશ્વના ૪૦% લોકો પાસે નથી સાબુ–પાણીની સુવિધા
કોરોના વાયરસે વિશ્વના મોટાભાગના દેશોને પોતાની ચપેટમાં લઈ લીધા છે. આ જીવલેણ વાયરસથી બચવા માટે જે–તે દેશની સરકાર લોકોને વારંવાર સ્વચ્છ પાણી અને સાબુથી હાથ ધોવાનું કહી રહી છે. પરંતુ દુનિયાના ૩૦૦ કરોડ લોકો એટલે કે વૈશ્વિક વસ્તીના ૪૦ ટકા લોકો એવા છે જેમની પાસે આ બેઝિક સુવિધા નથી. ગઈકાલે એટલે કે રવિવારે વિશ્વ જળ […]
૩૧ માર્ચ પહેલાં ફરી જનતા કર્ફયુની જાહેરાત થઈ શકે છે
કોરોનાને કોઈ પણ ભોગે ત્રીજા તબક્કામાં પ્રવેશતો અટકાવવા માટે સરકારમાં મંથન: મોદી જ કરશે અપીલ કોરોના વાયરસના પડકારનો સામનો કરવા માટે રવિવારે યુપીના ૧૫ સહિત દેશના ૭૫ જિલ્લાઓમાં કોરોનાના દર્દી મળી આવ્યા છે તેથી આ જિલ્લાઓને ૩૧ માર્ચ સુધી લોકડાઉન રાખવાનો આદેશ અપાયો છે. જરૂર પડશે તો ૩૧ માર્ચ પહેલાં ફરીથી જનતા કર્ફયુનું એલાન કરવામાં […]










