*સોશિયલ મીડિયામાં પોસ્ટના આધારે હવે કોઈની ધરપકડ નહીં થાય. વિવાદી કલમ 66એ રદ્દ.* *રાજકોટ શહેર તા.૨૧.૭.૨૦૨૦ ના દેશની સર્વોચ્ચ અદૃાલતે ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી એકટની કલમ.૬૬એ અંગે ઐતિહાસિક ફેંસલો આપતા તેને ગેરબંધારણીય ગણાવી છે. સાથોસાથ આ કલમને રદ્દ પણ કરી છે. કોર્ટે એક મોટો ફેંસલો સંભળાવતા ક્હ્યું છે કે આઇટી એકટની આ કલમ બંધારણની કલમ.૧૯(૧)નું ઉલ્લંઘન […]
Gujarat
રાજકોટ શહેરમાં મોજશોખ ખાતર મોંઘીદાટ સાયકલો ચોરતી સગીર ત્રિપુટી ઝડપાઇ
*રાજકોટ શહેરમાં મોજશોખ ખાતર મોંઘીદાટ સાયકલો ચોરતી સગીર ત્રિપુટી ઝડપાઇ.* *રાજકોટ શહેર તા.૨૧.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં હેલ્થ જાળવવા લોકો સાયકલિંગ તરફ વળી રહ્યા છે. તો બીજી તરફ આવી જ મોંઘીદાટ સાયકલોની ચોરી કરતી એક સગીર ત્રિપુટી ગેંગને માલવીયાનગર પોલીસે દબોચી લઈ દોઢ લાખની ૧૪ ચોરાઉ સાયકલો કબ્જે કરી છે. રાજકોટની હરિહર સોસાયટી, ચિત્રકૂટ સોસાયટી […]
રાજકોટ શહેર કોર્ટમાં ફીઝીકલ કામગીરી ચાલુ કરવા આજે ડિસ્ટ્રીકટ જજને વકિલોએ ફિઝીકલ કામગીરી ચાલુ કરવા રજુઆત કરવામાં આવી હતી.
*રાજકોટ શહેર કોર્ટમાં ફીઝીકલ કામગીરી ચાલુ કરવા આજે ડિસ્ટ્રીકટ જજને વકિલોએ ફિઝીકલ કામગીરી ચાલુ કરવા રજુઆત કરવામાં આવી હતી.* *રાજકોટ શહેર તા.૨૧.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં ર૪ અદાલતો પૈકી ૧ર અદાલતોમાં આભાસી કાર્ય ચાલે છે. અરજન્ટ કાર્યવાહી સીવાય કોઇ કાર્ય થતું નથી. હાઇકોર્ટે અને રાજયની અદાલતોમાં ફિઝીકલ કામગીરી ચાલુ કરવા બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાનાં મેમ્બર […]
રાજકોટ શહેરમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટમાં રોજમદાર સફાઈ કામદાર કુલ ૪૪૧ જગ્યા. રાજકોટ મહાનગરપાલીકાની ત્રણેય ઝોનના સિવીક સેન્ટર ખાતેથી વિનામૂલ્યે કરવામાં આવી રહ્યું છે.
*રાજકોટ શહેરમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટમાં રોજમદાર સફાઈ કામદાર કુલ ૪૪૧ જગ્યા. રાજકોટ મહાનગરપાલીકાની ત્રણેય ઝોનના સિવીક સેન્ટર ખાતેથી વિનામૂલ્યે કરવામાં આવી રહ્યું છે.* *રાજકોટ શહેર તા.૨૧.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલીકામાં છેલ્લા ૧૫ વર્ષ સફાઈ કામદારની ભરતી બાબતમાં સમાજના આગેવાન, યુનિયન લીડરો, સમાજના પટેલ માજી કોર્પોરેટરો તથા વાલ્મીકી સમાજના તમામ સફાઈ કામદાર ભાઈઓ બહેનો ભરતી […]
રાજકોટ શહેરમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટમાં રોજમદાર સફાઈ કામદાર કુલ ૪૪૧ જગ્યા. રાજકોટ મહાનગરપાલીકાની ત્રણેય ઝોનના સિવીક સેન્ટર ખાતેથી વિનામૂલ્યે કરવામાં આવી રહ્યું છે.
*રાજકોટ શહેરમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટમાં રોજમદાર સફાઈ કામદાર કુલ ૪૪૧ જગ્યા. રાજકોટ મહાનગરપાલીકાની ત્રણેય ઝોનના સિવીક સેન્ટર ખાતેથી વિનામૂલ્યે કરવામાં આવી રહ્યું છે.* *રાજકોટ શહેર તા.૨૧.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલીકામાં છેલ્લા ૧૫ વર્ષ સફાઈ કામદારની ભરતી બાબતમાં સમાજના આગેવાન, યુનિયન લીડરો, સમાજના પટેલ માજી કોર્પોરેટરો તથા વાલ્મીકી સમાજના તમામ સફાઈ કામદાર ભાઈઓ બહેનો ભરતી […]
રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા માસ્ક પહેર્યા વગર રખડતા ૫૧૫ લોકોને ફટકારાયો દંડ
*રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા માસ્ક પહેર્યા વગર રખડતા ૫૧૫ લોકોને ફટકારાયો દંડ.* *રાજકોટ શહેર તા.૨૧.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં માસ્ક નહી પહેરનારા કે પછી નાક અને મ્હો સરખું ઢંકાય નહી તેવી રીતે માસ્ક નહી. પહેરનારા લોકો અન્ય નાગરીકોમાં ચેપ ફેલાવી શકે તેવી દહેશત રહે છે, તેમ જણાવી મ્યુનિ, કમિશનર ઉદિત અગ્રવાલે સમગ્ર બાબતને ગંભીરતાથી ધ્યાને […]
રાજકોટ શહેર મુખ્યમંત્રીના હોમટાઉનમાં કોરોનાના કેસો વધતા તાજેતરમાં આરોગ્ય સચિવ દોડી આવ્યા હતા. અધિક મુખ્યસચિવ પંકજ કુમાર પણ અહીં દોડી આવ્યા છે
*રાજકોટ શહેર મુખ્યમંત્રીના હોમટાઉનમાં કોરોનાના કેસો વધતા તાજેતરમાં આરોગ્ય સચિવ દોડી આવ્યા હતા. અધિક મુખ્યસચિવ પંકજ કુમાર પણ અહીં દોડી આવ્યા છે.* *રાજકોટ શહેર તા.૨૧.૭.૨૦૨૦ ના રોજ આરોગ્ય સચિવની ઓચિંતી મુલાકાત બાદ આજરોજ ફરી અધિક મુખ્ય સચિવ પણ રાજકોટ દોડી આવ્યા છે. રાજકોટ મુખ્યમંત્રી નું હોમટાઉન હોય અહીં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થતાં તેઓને ખાસ […]
રાજકોટ શહેરમાં કોરોનાના વધુ ૧૨ કેસ નોંધાયા છે. એક જ દિવસમાં ૪૫ કેસ મળી આવ્યા છે
*રાજકોટ શહેરમાં કોરોનાના વધુ ૧૨ કેસ નોંધાયા છે. એક જ દિવસમાં ૪૫ કેસ મળી આવ્યા છે.* *રાજકોટ શહેર તા.૨૧.૭.૨૦૨૦ ના આજ રોજ રાજકોટ શહેરી વિસ્તારમાં તા.૨૧/૭/૨૦૨૦ ના રોજ બપોરે ૧૨:૦૦ વાગ્યાથી સાંજે ૫:૦૦ વાગ્યા સુધીમાં વધુ ૧૨ પોઝીટીવ કેસ નોંધાયેલ છે. સવારે જ ૧૨ વાગ્યા સુધીમાં 33 કેસ સામે આવ્યા હતા. બાદમાં ૫ વાગ્યા સુધીમાં […]
રાજકોટ શહેરમાં આજે વધુ ૪ દર્દીઓ કોરોનાનો શિકાર બન્યા છે. સારવાર દરમિયાન થયું મોત
*રાજકોટ શહેરમાં આજે વધુ ૪ દર્દીઓ કોરોનાનો શિકાર બન્યા છે. સારવાર દરમિયાન થયું મોત.* *રાજકોટ શહેર તા.૨૧.૭.૨૦૨૦ ના આજે-રોજ સવારમાં જ વધુ ૪ લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યા છે. જેમાં ૨ ના સિવિલ હોસ્પિટલમાં અને ૨ ના ખાનગી હોસ્પિટલમાં મોત થયાની માહિતી મળી છે. આજ-રોજ સવારે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ૬૦ વર્ષીય ચુનારાવાડ નારણભાઇ […]
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે વરાયેલા સી.આર.પાટીલને હ્વદયપૂર્વકના અભિનંદન પાઠવ્યા છે
*મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે વરાયેલા સી.આર.પાટીલને હ્વદયપૂર્વકના અભિનંદન પાઠવ્યા છે.* *રાજકોટ શહેર તા.૨૦.૭.૨૦૨૦ ના રોજ મુખ્યમંત્રીશ્રી એ શ્રી.સી.આર.પાટીલને શુભેચ્છાઓ આપતાં કહ્યું કે, રાષ્ટ્રિય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કરેલી આ નિમણૂંકને અમે વધાવીએ છીયે. તેમણે કહ્યું કે, સી.આર.પાટીલે વર્ષો સુધી ભાજપાના કાર્યકર્તા તરીકેથી લઇને સાંસદ સુધી ભૂમિકા ભજવી છે. સાંસદ તરીકે સૌથી […]







