Gujarat

મોરબી માળીયા ના કોંગ્રેસના ધારાસભ્ય એ રાજીનામું આપ્યું

  ➡️મોરબી માળીયા ના કોંગ્રેસના ધારાસભ્ય એ રાજીનામું આપ્યું ➡️મોરબી ના ધારાસભ્ય એ સોનિયા ગાંધી ને મોકલ્યું ઇ -મેલ ➡️આજે મોરબી ધારાસભ્ય ના રાજીનામા થી કોંગ્રેસને મોટો ફટકો રીપોર્ટ…આશિફ ખોરમ મોરબી

Gujarat

ધોરાજી નગરપાલિકા વોર્ડ નંબર ચાર અને વોર્ડ નં પાંચ માં અંદાજે દોઢ સો ઘરોમાં પીવા નુ પાણી ખૂબ જ ગંદુ અને દુરગંધ વાળું પાણી તંત્ર દ્વારા વિતરણ કરવામાં આવતાં લોકો માં રોષ ભભૂકી ઊઠ્યો છે

  રાજકોટ જીલ્લાના ધોરાજી માં આવેલ નગરપાલિકા વોર્ડ નં પાંચ અને વોર્ડ નં ચાર માં છેલ્લા દોઢ બે વર્ષ થી પીવાનાં પાણી ની પાઈપલાઈન માંથી દુરગંધ અને ગંદુ અને ખુબજ ખરાબ પાણી આવતાં લોકો માં રોષ ભભૂકી ઊઠ્યો છે એક તો ચાર પાંચ દિવસ બાદ નગરપાલિકા તંત્ર દ્વારા પીવા નાં પાણી નું વિતરણ કરવામાં આવે […]

Gujarat

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવશથા બોડ ધોરાજી ના લાખાભાઈ મુળજીભાઇ ભાસા નો આજે જન્મ દિવસ છે

જન્મદિન શુભેચ્છા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવશથા બોડ ધોરાજી ના લાખાભાઈ મુળજીભાઇ ભાસા નો આજે જન્મ દિવસ છે તારીખ 1-6-1969 ના જન્મેલા લાખાભાઈ મુળજીભાઇ ભાસા પાણી પુરવઠા અને ગટર વ્યવશથા બોડ ધોરાજી મા ફરજ બજાવે છે લાખાભાઈ મુળજીભાઇ ભાસા પાણી પુરવઠા અને ગટર વ્યવશથા બોડ ધોરાજી મા સારી એવી નિષ્ઠા થી કામગીરી કરીહઈયા છે […]

Gujarat

ઉપલેટા કોલકી-ભાયાવદર પાંચેક વર્ષ થી રાજકારણ ના હિસાબે રોકાયેલ રોડ નું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય લલિતભાઈ વસોયા

  રાજકોટ જીલ્લાના ઉપલેટા તાલુકાના બે મોટા ગામ કોલકી અને ભાયાવદર ગામને જોડતા રોડ ઉપર દરરોજ ના ઘણા વાહનો અવર જવર થાય છે આ રોડ ઘણા સમય થી સાવ બિસમાર હાલત થઈ ગયેલ હોય ભાજપ કોંગ્રેસ ના રાજકારણો વચ્ચે મંજુર થઈ ગયેલ રોડ નું કામ અટવાયેલુ પડ્યું હતું આ રોડ બનાવવા ની અહીંના આગેવાનો એ […]

Gujarat

દ્વારકા… દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના બેટ દ્વારકા ગામને કંટેઈનમેન્ટ ઝોન અને બાફર ઝોન માંથી મુક્ત કરવામાં આવ્યું.

દ્વારકા… દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના બેટ દ્વારકા ગામને કંટેઈનમેન્ટ ઝોન અને બાફર ઝોન માંથી મુક્ત કરવામાં આવ્યું. જિલ્લામાં મળી આવેલા કોરોના પોઝીટીવ ના કેસો બાદ જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડી બેટ દ્વારકા અમુક વિસ્તારને કંટેઈનમેન્ટ અને બફર ઝોન જાહેર કર્યો હતો, પરંતુ કોરોનાના દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ છેલ્લા 14 દિવસથી એક પણ કેસ […]

Gujarat

પાલીતાણા ધનશયામસિંહ રાઠોડે કર્યુ કાળુકામ તેની સ્કુલની ભુતપુર્વ વિદ્યાર્થીની સાથે કર્યુ હતું જબરજસ્તીથી કાળુ કામ

પાલીતાણા ખાતે આવેલ ચમો વિદ્યાલય ના આચાર્ય તરીકે ફરજ બજાવતા ધનશયામસિંહ રાઠોડે કર્યુ કાળુકામ તેની સ્કુલની ભુતપુર્વ વિદ્યાર્થીની સાથે કર્યુ હતું જબરજસ્તીથી કાળુ કામ ખાનદાન ધરની દિકરી એ આબરૂ જવાની બીકે કરી આત્મહતિયા પાલીતાણા શહેર ના તળેટી રોડ ઉપર આવેલ ચમો વિદ્યાલય ના આચાર્ય છે ધનશયામસિંહ રાઠોડ (રાજપૂત) તેવો શિહોર તાલુકાના ટાણા ગામ ના છે […]

Gujarat

મોટી પાનેલી કોરોનાનો પગ પેસારો 30વર્ષીય યુવતી નો રિપોર્ટ પોઝેટીવ આવતા ગામમાં ફેલાયો ભયનો માહોલ યુવતી અમદાવાદ સિવિલ માં દાખલ હતી

  મોટી પાનેલી : ઉપલેટા તાલુકાના આશરે તેરહજારની વસ્તી ધરાવતા મોટી પાનેલી ગામમાં દલિત સમાજ પાછળ ના ભાગ માં રહેતા કોળી પરિવારની એક યુવતીનો કોરોના રિપોર્ટ પોઝેટીવ આવતા ગામમાં ભારે હડકંપ મચી જવા પામેલ છે ગામલોકોમાં ભયનો માહોલ છવાયેલ છે માધુરી મનસુખભાઇ વિરમગામા જેમની ઉંમર આશરે ત્રીસ વર્ષ હોય જેમની ઉપર વીશેક દિવસ પહેલાજ તેમના […]

Gujarat

જસદણ ના વિરનગર ગામે 55 વર્ષી પુંજાભાઈ નારણભાઇ સોલંકી ને કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો

જસદણ ના વિરનગર ગામે 55 વર્ષી પુંજાભાઈ નારણભાઇ સોલંકી ને કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો જેવો અમદાવાદ થી ત્રણ દિવસ પહેલા વિરનગર આવ્યા હતા પુંજાભાઈ સોલંકી ના 28.5.2020 ને ગુરુવાર ના રોજ કોરોના સેમ્પલ લીધેલ હતા જેવો ને 108 મારફતે આજે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવશે પુંજાભાઈ સોલંકી વિરનગર ના આંબેડકર નગર માં રહે છે જસદણ તાલુકા […]

Gujarat

ઉપલેટા પોલીસ તથા નગરપાલિકા દ્વારા બજારમાં માસ્ક વગર નિકળતા ૫૪૮ શખ્સો ઉપર દંડ વસૂલાયો

રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબની સુચનાથી તથા મદદનીશ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી સાગર બાગમાર સાહેબ જેતપુર વિભાગ જેતપુર ના માર્ગદર્શન હેઠળ હાલમા વિશ્વભરમા નોવેલ કોરોના વાયરસ COVID – 19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વીક મહામારી જાહેર કરેલ છે તેમજ ભારત સરકારશ્રી દ્વારા સંપુર્ણ ભારતમા લોકડાઉન અમલમા હોય જે બાબતે તકેદારીના ભાગરૂપે […]

Gujarat

ઉપલેટામાં 11 વર્ષ ના બાળકોએ પુરા મહિનાના રોજા રાખી ખુદા પાસે દેશ માટે માંગી દુવા

  મુસ્લિમો માટે રમજાન માસ એટલે ખુદાની બંદગી અને રોજા રાખવા માટે પવિત્ર મહિનો ગણાય છે આ મહિનામાં મુસ્લિમ ભાયો બહેનો રોજા રાખી ખુદાની બંદગી કરતા હોય છે નાના નાના બાળકો પણ રોજા રાખી ખુબજ ખુશી અનુભવતા હોય છે તો ઉપલેટા માં પણ સ્મશાન રોડ પર રહેતા અને ઇલેટરીસ્યન નો વ્યવસાય કરતા આશિફ્ભાઈ ખોખર ની […]