*ડો.બાબા સાહેબ આંબેડકર ના રાજગૃહ ઉપર હુમલો કર્યો. તે બદલ રાજકોટ કલેકટર સાહેબ ને આવેદનપત્ર.* *રાજકોટ શહેર તા.૧૪.૭.૨૦૨૦ ના રોજ મહારાષ્ટ્ર-મુંબઈમાં જે હુમલા ખોરોએ હુમલો કર્યો હતો. ડો.બાબાસાહેબ આંબેડકર ના રાજગૃહ ઉપર હુમલો કર્યો છે. તે હુમલાખોરની ધરપકડ કરી. એમની ઉપર દેશદ્રોહીનો ગુનો દાખલ કરી આકરામાં આકરી સજા કરવામાં આવે. તેવી આશા વ્યક્ત કરી હતી. […]
Gujarat
રાજકોટ શહેર રાજ્યના આરોગ્ય સચિવ જયંતી રવિ આજે રાજકોટ સિવિલ હોસ્પિટલ અને કોવિડ-૧૯ હોસ્પિટલની મુલાકાતે.*
*રાજકોટ શહેર રાજ્યના આરોગ્ય સચિવ જયંતી રવિ આજે રાજકોટ સિવિલ હોસ્પિટલ અને કોવિડ-૧૯ હોસ્પિટલની મુલાકાતે.* *રાજકોટ શહેર તા.૧૪.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરની કોવિડ-૧૯ સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ મુલાકાત કરી હતી તો સાથોસાથ કોરોના વાઇરસના પોઝિટિવ દર્દીઓનો હાલચાલ પણ તેમણે પૂછ્યા હતા. તેમજ ક્યાં પ્રકારની સારવાર તેમને આપવામાં આવી રહી […]
આગથળા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ લાંચ લેતા ઝડપાયા
આગથળા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ લાંચ લેતા ઝડપાયા પ્રતિનિધિ-:લાખણી ગુજરાત રાજ્યમાં સરકારી બાબુઓ માઝા મૂકીને મનફાવે એમ બિન્દાસ રીતે લાંચ લઈને અઢળક સંપત્તિના માલિક બની રહ્યા છે આવા અધિકારીઓ ના પાપે ગુજરાત કલંકિત બની રહ્યું છે ત્યારે ફરી એકવાર ખાખીવરદી લાંચમાં બદનામ થઈ છે બનાસકાંઠા જિલ્લાના આગથળા પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઈ તરીકે ફરજ બજાવતા બી.કે.ગૌસ્વામી કે જેઓએ […]
ધોરાજી ના પી. આઈ.શ્રી જોશી સાહેબ ની બદલી..નવા પી.આઈ.તરીકે શ્રી જાડેજા સાહેબ આવતી કાલે ચાર્જ સંભાળશે ..
Breacking News ધોરાજી ના પી. આઈ.શ્રી જોશી સાહેબ ની બદલી..નવા પી.આઈ.તરીકે શ્રી જાડેજા સાહેબ આવતી કાલે ચાર્જ સંભાળશે ….. સૂત્રો ના જણાવ્યા અનુસાર ધોરાજીના પી.આઈ જોશી. સાહેબ જસદણ સી.પી.આઈ. તરીકે બદલી કરવામાં આવી છે અને ધોરાજીના પી.આઈ.તરીકે જાડેજા સાહેબ ની બદલી કરવામાં આવેલ છે જાડેજા સાહેબ હાલ ગાંધીનગર ફરઝ બજાવે છે અને રાજકોટ જિલ્લા માં […]
અમરેલી શહેરમાં એસ.ટી. મોટા ડેપો સામે જાહેરમાં ગે.કા. પૈસા પાના વડે તીન પત્તીનો જુગાર રમતા ૫ ઇસમોને રોકડા રૂપીયા
-: તા.૦૬/૦૭/૨૦૨૦ :- અમરેલી શહેરમાં એસ.ટી. મોટા ડેપો સામે જાહેરમાં ગે.કા. પૈસા પાના વડે તીન પત્તીનો જુગાર રમતા ૫ ઇસમોને રોકડા રૂપીયા ૩૭૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ * મ્હે.પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.એસ.રાણા સાહેબનાઓએ અમરેલી જીલ્લમાં જુગારની બદીથી ઘણા પરીવારો આર્થીક […]
સંકલિત બાળ વિકાસ સેવા યોજના ગુજરાતમાં છોટાઉદેપુર બ્લોકમાં ૨જી ઓક્ટોબર ૧૯૭૫માં શરૂ
સંકલિત બાળ વિકાસ સેવા યોજના ગુજરાતમાં છોટાઉદેપુર બ્લોકમાં ૨જી ઓક્ટોબર ૧૯૭૫માં શરૂ કરવામાં આવી હતી.આ કાર્યક્રમ 0 થી ૫ વર્ષ સુધીના બાળકોના પોષણ અને આરોગ્ય સ્થિતી સુધારવા માટેનો છે.તદ્ ઉપરાંત સગર્ભા,ધાત્રી માતાઓ અને કિશોરીઓ, બાળકોના વાલીઓ માટે બાલશક્તિ,પૂર્ણાશક્તિ,માતૃશક્તિ પુરવઠો લાભાર્થીઓને આપવામા આવે છે.સુખડી પણ બનાવીને આપવામા આવે છે.સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત મળતો પુરવઠો ભ્રષ્ટ […]
પાકા મકાનમાં રહેવું, ઝાડ નીચે રહેવાથી બચવું, વાહનમાં રહેવું સલામત, ઉપકરણોના પ્લગ કાઢી નાખવા*
*પાકા મકાનમાં રહેવું, ઝાડ નીચે રહેવાથી બચવું, વાહનમાં રહેવું સલામત, ઉપકરણોના પ્લગ કાઢી નાખવા* *આકાશીય વીજળીથી બચવા કેટલાક માર્ગદર્શક સૂચનો* અમરેલી, તા: ૭ જુલાઈ ૨૦૨૦ વર્ષાઋતુમાં વીજળી પડવાને કારણે તથા પાણીના પ્રવાહમાં તણાવાના કારણે માનવ/પશુ મૃત્યુના બનાવ બનવા પામતા હોય છે. ત્યારે આકાશીય વીજળીથી બચવા માટે શું કરીએ તો માનવ-પશુ જિંદગી બચી શકે. આકાશીય વીજળીથી […]
અમરેલી સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.ની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર*
*અમરેલી સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.ની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર* અમરેલી, તા: ૭ જુલાઈ ૨૦૨૦ અમરેલી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. અમરેલીના નામે નોળખાતી નિર્દિષ્ઠ સંઘ વ્યવસ્થાપક સમિતિના સભ્યોની તેના મતદારોમાંથી ચૂંટાયેલા સભ્યોની બોર્ડ ઓફ ડિરેક્ટર્સ મીટીંગની પ્રથમ બેઠક મળે તે તારીખથી પાંચ વર્ષની મુદત માટે (૧) સંયોજિત દુધ ઉત્પાદક સહકારી મંડળીઓના પ્રતિનિધિ-૬, (૨) સંયોજિત […]
બીટી કપાસના પાકમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ અટકાવવા ખેડુતોએ સમયસર પગલાં લેવા અનુરોધ*
*બીટી કપાસના પાકમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ અટકાવવા ખેડુતોએ સમયસર પગલાં લેવા અનુરોધ* અમરેલી, તા: ૭ જુલાઈ ૨૦૨૦ બીટી કપાસના પાકમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ અટકાવવા ખેડુતોએ સમયસર પગલાં લેવા અનુરોધ કપાસ પાકમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ વધી રહ્યો છે. ગુજરાતમાં કેટલાક ખેડૂતો પિયત આપીને આગોતરુ અને વરસાદ આધારિત વાવેતર પણ કરે છે, આગોતરા આયોજનના ભાગ રૂપે કપાસમાં […]
અમરેલી જિલ્લા પત્રકાર પરિવાર ના સદસ્ય શ્રી ભાવેશભાઈ વાઘેલા નો આજ જન્મ દિવસ. અમરેલી જિલ્લા સમાજ સેવક તરીકે થી પોતાના કાર્યકાળ
અમરેલી જિલ્લા પત્રકાર પરિવાર ના સદસ્ય શ્રી ભાવેશભાઈ વાઘેલા નો આજ જન્મ દિવસ. અમરેલી જિલ્લા સમાજ સેવક તરીકે થી પોતાના કાર્યકાળ શરૂઆત કરી અમરેલી જિલ્લા પત્રકાર પરિષદ માં સારી એવી નામના ધરાવી અને અમરેલી ની જનતા સુધી સમાચાર ના માધ્યમ થી સાચી માહિતી પહોંચાડવા માં એક સફળ પત્રકાર તરીકે ની છબી બનાવી પોતાનું ભાવિ બનાવ્યું. […]









