Gujarat

કચ્છ-મોરબી વિસ્તારના સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને પત્ર લખી પત્રકાર કોરોનાનો ભોગ બને તો વળતર આપવા રજૂઆત કરી

  કચ્છ-મોરબી વિસ્તારના સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને પત્ર લખી પત્રકાર કોરોનાનો ભોગ બને તો વળતર આપવા રજૂઆત કરી કચ્છ-મોરબી વિસ્તારના સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ કોરોના કોવીડ-૧૯ વાયરસના સંક્રમણની મહામારી વચ્ચે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોને કામગીરી દરમિયાન જાનહાની થાય કે બિમારીનો ભોગ બને તો વળતર આપવા માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને પત્ર લખી વિનંતી કરી છે. સાંસદશ્રી […]

Gujarat

બાબરા તાલુકાના રાણપર ગામે આવેલ ચૈતન્ય હનુમાનજી મંદિર ના મહંત ની થયેલ હત્યાનો ભેદ ઉકેલતી અમરેલી એલ.સી.બી.

  બાબરા તાલુકાના રાણપર ગામે આવેલ ચૈતન્ય હનુમાનજી મંદિર ના મહંત ની થયેલ હત્યાનો ભેદ ઉકેલતી અમરેલી એલ.સી.બી.. (રાણપર ગામના હનુમાનજી મંદીરે ધ્રુણા વાળા મકાન માંથી મળ્યા હતા માનવ ખોપરી અને હાડકાં) ગત તા.૮/૪/૨૦૨૦ ના રોજ હનુમાન જયંતી નો તહેવાર હોય, બાબરા તાલુકાના રાણપર ગામની ત્રણેક કિ.મી. દુર ગરણી તરફ જવાના રસ્તે ચૈતન્ય હનુમાનજી ના […]

Gujarat

મુખ્યમંત્રીઓ સાથે PM મોદીની બેઠકમાં કેજરીવાલે લોકડાઉન લંબાવવાની કરી માગ

  પીએમ મોદીએ માગ્યા સૂચનો મુખ્યમંત્રીઓ સાથેની બેઠક આજે સવારે 11 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં પીએમ મોદીએ કોરોના વાઈરસની વર્તમાન પરિસ્થિતિને લઈને ચર્ચા કરી છે. સાથે જ કોરોના વાઈરસથી છુટકારો મેળવવા રાજ્યો પાસે સૂચનો માગ્યા છે. પીએમ મોદીએ મુખ્યમંત્રીઓને કહ્યુ કે આપ સૌ પાસે 24*7 છે. આ બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વાઈરસે […]

Gujarat

પાટણમાં રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીએ ફ્લેગ માર્ચ યોજી રિપોટૅ :- ધવલ ઠકકર

પાટણ જિલ્લાની ત્રણ દિવસની મુલાકાતે આવેલા ભૂજ રેન્જ આઈ જી સુભાષ ત્રિવેદી અને પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકે શનિવારે સાંજે શહેરના વિવિધ માર્ગો પર લોક ડાઉનનો ચુસ્ત અમલ કરાવવા પોલિ કાફલા સાથે ફ્લેગ માર્ચ કરી હતી. અને લોકોને ઘરમાં રહો સુરક્ષિત રહોનો સંદેશો આપ્યો હતો.શહેરના બગવાડા દરવાજાથી ફ્લેગ માર્ચ શરૂ કરવામાં આવી હતી.ત્યારે આઈજી સુભાષ ત્રિવેદીએ […]

Gujarat

જૂનાગઢ જિલ્લાના તમામ થાણા તથા બંદોબસ્તમાં રહેલ પોલીસ સ્ટાફનું હેલ્થ ચેકીંગ કરાવવામાં આવેલ છે,

હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, *જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા* લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ હોઈ, તમામ થાણા અમલદારોને *કાયદાનું પાલન કરાવવા* કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે. ઉપરાંત, *બંદોબસ્ટમાં રહેલ પોલીસ,હોમગાર્ડ, […]

Gujarat

_જૂનાગઢ *પોલીસ દ્વારા કાયદાના પાલન માટે મોર્નિંગ વોકમાં નીકળતા ભદ્ર સમાજના લોકો વિરુદ્ધ કડક પગલાં લેવાનું શરૂ*

💫 _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, *જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર _જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનું ઉલ્લંઘન કરી, વહેલી સવારે ઘણા લોકો મોર્નિંગ વોકમાં નીકળી જતા હોવાની તથા ભણેલા ગણેલા ભદ્ર સમાજના લોકો દ્વારા ઉલ્લંઘન કરાતું હોવાની ફરિયાદ જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ […]

Gujarat

_જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા મા વેપારીઓની દુકાન ખાતે ખરીદી કરવા આવતા ગ્રાહકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રખાવવા વેપારીઓને જણાવવામાં આવેલ

_જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા મા વેપારીઓની દુકાન ખાતે ખરીદી કરવા આવતા ગ્રાહકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રખાવવા વેપારીઓને જણાવવામાં આવેલ છે. ઘણા વેપારીઓ આ જાહેરનામાનું ઉલ્લંઘન કરાતું હોવાની તેમજ અમુક વેપારીઓએ દુકાન આગળ ગ્રાહકોના સોશિયલ ડિસ્ટન્સ રખાવવા સર્કલ પણ નહીં કારેલાનું જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* ના ધ્યાન ઉપર આવતા, […]

Gujarat

અમરેલી જિલ્લા પોલીસ વડા એસ પી શ્રી રાય સાહે ની સૂચના અનુશાર અમરેલી જિલ્લા ટ્રાફિક પોલીસ ના પી એસ આઈ.ડી.સિ સાકરીયા દ્વારા અમરેલી કલેકટર સાહેબ ની સૂચના અનુસાર શાકમાર્કેટ ફ્રુટમાર્કેટ ની જગ્યા ફાળવામા આવી

પ્રેસનોટ તા.11.04.2020 આજરોજ અમરેલી જિલ્લા પોલીસ વડા એસ પી શ્રી રાય સાહે ની સૂચના અનુશાર અમરેલી જિલ્લા ટ્રાફિક પોલીસ ના પી એસ આઈ.ડી.સિ સાકરીયા દ્વારા અમરેલી કલેકટર સાહેબ ની સૂચના અનુસાર શાકમાર્કેટ ફ્રુટમાર્કેટ ની જગ્યા ફાળવામા આવી હોય તે જગ્યા પર ખૂબ ભીડભાડ ના થાય અને સોશિયલ ડિસચન જળવાઈ રહે કલેકટર સાહેબ તથા એસ પી […]

Gujarat

રાજકોટ શહેર ડુપ્લીકેટ પોલીસ ને પકડી પાડતી રાજકોટ શહેર S.O.G.*

*રાજકોટ શહેર ડુપ્લીકેટ પોલીસ ને પકડી પાડતી રાજકોટ શહેર S.O.G.* *રાજકોટ શહેર તા.૧૧.૪.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં લોકડાઉન નુ સારી રીતે પાલન થાય તે માટે આપેલ સુચના માગૅદશેન મુજબ S.O.G ટીમના માણસો પેટ્રોલીંગ દરમિયાન પોલીસ ઈન્સપેક્ટર મનરૂપગીરી ગોસ્વામી તથા હિતેશભાઈ રબારી તથા નરેન્દ્રભાઈ ગઢવી તથા નિખિલભાઈ પીરોજીયા નાઓ પેટ્રોલીંગ દરમિયાન ગ્રીનલેન્ડ ચોકડી થી જુના […]

Gujarat

મોરબીના વૃદ્ધનું શંકાસ્પદ કોરોના વાઈરસથી મોત : સાંજે કોરોના નો રીપોર્ટ આવશે

મોરબીના વૃદ્ધનું શંકાસ્પદ કોરોના વાઈરસથી મોત : સાંજે કોરોના નો રીપોર્ટ આવશે મોરબી થોડા દિવસ પહેલા એક કોરોના પોઝીટિવ કેસ આવી ચૂક્યો છે ત્યારે મોરબીના માણેકવાડા રહેવાશી વૃધ્ધ શંકાસ્પદ કોરોના વાઈરસથી રાજકોટમાં મોત થયું છે. વૃદ્ધને કેટલાક દિવસથી તાવ પણ હતો. જેને વાલ્વ ની તકલીફ ના કારણે શ્વાસની તકલીફ પણ હતી. સિવિલ હોસ્પિટલમાં કોરોના વાઈરસના […]