Gujarat

કચ્છ જીલ્લા કોગ્રેસ સમિતિના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાની આગેવાનીમાં અબડાસા મતવિસ્તારના જરુરમંદ લોકો માટે તૈયાર કરવામાં આવેલી રાશન કીટ

કચ્છ જીલ્લા કોગ્રેસ સમિતિના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાની આગેવાનીમાં અબડાસા મતવિસ્તારના જરુરમંદ લોકો માટે તૈયાર કરવામાં આવેલી રાશન કીટ અબડાસા,નખત્રાણા અને લખપત તાલુકામાં વિતરણ અર્થ મોકલવામાં આવી હતી આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માજી મંત્રી હાજી જુમ્માભાઇ રાયમા,કચ્છ જિલ્લા પંચાયત વિપક્ષી નેતા વી કે હુંબલ,કચ્છ જિલ્લા કોગ્રેસના મહામંત્રી ડૉ.રમેશ ગરવા,મુસ્તાકભાઈ હિગોરજા, રજાકભાઈ ચાકી, હાસમભાઈ સમા […]

Gujarat

રાજકોટ શહેરમાં મહાનગરપાલિકાના સ્ટાફને સ્વખર્ચે સેનિટેશન કિટ આપતા. સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડ.*

*રાજકોટ શહેરમાં મહાનગરપાલિકાના સ્ટાફને સ્વખર્ચે સેનિટેશન કિટ આપતા. સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડ.* *તા.૯.૪.૨૦૨૦ રાજકોટ મહાપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડ દ્વારા રૂપિયા ૨.૫ લાખના સ્વખર્ચે ૨૫૦૦ સફાઇ કામદારો. ફાયરબ્રિગેડ સ્ટાફ. આરોગ્ય શાખાના સ્ટાફને ડેટોલ સાબુ સહિતની સેનિટેશન કિટ અર્પણ કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડએ મિડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ ફરજ પર રહેલા […]

Gujarat

રાજકોટ શહેરમાં માસ્ક ફરજિયાત બનાવવા વિચારણા મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ સાહેબ

*રાજકોટ શહેરમાં માસ્ક ફરજિયાત બનાવવા વિચારણા મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ સાહેબ.* *રાજકોટ શહેર તા.૯.૪.૨૦૨૦ ના રોજ દિલ્હી સરકાર લીધેલ નિર્ણય બદલ સુરત. અમદાવાદ. બોમ્બે જેવા શહેરોમાં માસ ફરજીયાત પહેરી નિકળવાનો નિર્ણય લેવાયો હોય. જે અનુસંધાને રાજકોટ શહેર મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલએ આજે બપોરે પ્રેસ મિડિયા સમક્ષ રજૂઆત સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટમાં સુરતની જેમ […]

Gujarat

રાજકોટ શહેર જીલ્લાની ૨૦ હજાર ગંગા સ્વરૂપ બહેનોને પોસ્ટમેન ઘરે સહાય આપવા જશે. રાશન-દવાની પણ મદદ કલેકટરનો મહત્વનો નિર્ણય.*

*રાજકોટ શહેર જીલ્લાની ૨૦ હજાર ગંગા સ્વરૂપ બહેનોને પોસ્ટમેન ઘરે સહાય આપવા જશે. રાશન-દવાની પણ મદદ કલેકટરનો મહત્વનો નિર્ણય.* *રાજકોટ શહેર તા.૯.૪.૨૦૨૦ ના રોજ પોસ્ટ વિભાગ સાથે સંકલન કરી લાભાર્થી બહેનોને તેના દ્યરે જ સીધી સહાય મળી જાય તે માટે સુનિશ્યિત વ્યવસ્થા ઉભી કરવામાં આવતા લાભાર્થી બહેનોને રાહત થશે. રાજકોટ જિલ્લાની ૨૦ હજાર ગંગા સ્વરૂપા […]

Gujarat

માંગરોળ.. તા, 9/4/2020 માંગરોળ ખાતે મામલતદાર તથા DYSP દ્વારા પરપ્રાંતીય લોકો ને કીટ નુ વિતરણ કરવામાં આવ્યું

આજ રોજ અન્ન બ્રહ્મ યોજના હેઠળ મામલતદાર શ્રી બેલડીયા સાહેબ તેમજ પ્રો.DYSP શ્રી ઞોહેલ સાહેબ દ્વારા બહાર ના રાજ્ય માંથી આવી માંગરોળ મા વસેલા રેશનકાર્ડ વિહોણા લોકો ને ઘઉ,ચોખા સહિત ની કીટ નુ વિતરણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર નિલેશ રાજપરા માંગરોળ

Gujarat

જિલ્લા માહિતી કચેરી અમરેલી* *કોરોના મહામારી વચ્ચે આંગણવાડી બહેનો દ્વારા ઘરે ઘરે પોષણ આહાર પેકેટનું વિતરણ*

*જિલ્લા માહિતી કચેરી અમરેલી* *કોરોના મહામારી વચ્ચે આંગણવાડી બહેનો દ્વારા ઘરે ઘરે પોષણ આહાર પેકેટનું વિતરણ* ૪૦૦૨૨ બાળકો, ૧૭૨૩૩ સગર્ભા/ધાત્રી માતાઓ અને ૩૦૧૬૬ કિશોરીઓને કુલ ૪,૬૯,૭૪૭ ટેક હોમ રેશનનું વિતરણ આંગણવાડી બહેનોએ આરોગ્ય વિભાગ સાથે મળી હાઉસ ટુ હાઉસ સર્વે કર્યા આંગણવાડી કાર્યકરો દ્વારા બાળકો, સગર્ભા/ધાત્રી માતાઓ તેમજ કિશોરીઓની ખાસ દરકાર *આલેખન: રાધિકા વ્યાસ, સુમિત […]

Gujarat

સમૌ મોટા ગામે દુકાન ચાલુ અને બંદ રાખવા બાબતે સરપંચ શ્રી દ્વારા સમય નક્કી કરવામાં આવ્યો.કાયદાનો ભંગ કરનાર સામે થશે કાયદેસરની કાયૅવાહી રિપોટૅર ધવલ ઠકકર (બનાસકાંઠા-ડિસા)

ડીસા તાલુકા ના સમૌ મોટા ગામના સરપંચ તેમજ તલાટી સાહેબ દ્વારા ગામની અંદર જરુરીયાત ચીજ વસ્તુની ખરીદી કરવા માટે સમય નકકી કરવામાં આવ્યો છે અને જે તે દુકાનદાર પરીપત્ર વિરુધ્ધ ખાનગી માં પાછલ ના દરવાજે થી વ્યાપાર કરતા નજરમાં આવશે તો 11000 રપિયાનો દંડ / દુકાન સીલ કરવામાં આવશે…

Gujarat

અબડાસા મુસ્લિમ અગ્રણી હાજી યાકુબબાવા પઢિયાર દ્વારા 150 રાશનકીટોનુ વિતરણ કરવામા આવ્યું**

*નુધાતડ *અબડાસા મુસ્લિમ અગ્રણી હાજી યાકુબબાવા પઢિયાર દ્વારા 150 રાશનકીટોનુ વિતરણ કરવામા આવ્યું** અબડાસા મુસ્લિમ અગ્રણી એવા નુધાતડ ગામના હાજી યાકુબબાવા પઢિયાર દ્વારા જરૂરતમંદોને 150 રાશનકીટોનુ વિતરણ કરવામાં આવી રહ્યુ છે એક કીટમા 5 કિલો ચોખા,5 કિલો લોટ,2 કિલો તેલ,3કિલો ખાડ, 1 કિલો ચણાદાળ, 1 કિલો છળીયાદાળ,3 કિલો મગદાળ, મરચુ,હળદર,ધાણા,જીરુ પાવડર 200 ગ્રામ સામગ્રીથી તૈયાર […]

Gujarat

દરીયાઇ વિસ્તાર ના જુદા જુદા ૧૬. ગામડાઓ.GHCL ગુજરાત હેવી કેમીકલ્સ કંપની એ આશરે 400 જેટલી કિટો નુ રાજુલા મામલતદાર શ્રી ગઢીયા સાહેબ. તેમજ નાયબ મામલતદારશ્રી વાળા સાહેબ. તેમજ તાલુકા વિકાસ અધીકારી શ્રી એન પી ત્રીવેદી સાહેબ

હાલ. મા જ્યારે કોરાના વાયરસ નો કેર વતૉય રહ્યો છે ત્યારે . રાજુલા જાફરાવાદ વિવિધ ઉધ્યોગો આ મહામારી ના કારણે ધંધા રોજગાર બંધ થવાથી સામાન્ય અને અતિ ગરીબ પરિવાર અને જરૂરિયાત મંદ લોકો ને ખાવા ના ફાફા મુશ્કેલી ન પડે તે માટે જુદી જુદી કંપની ઓ ને કઈક ને કઇક જરુરીયાત લોકો ને જરુરી રાશન […]

Gujarat

રાજકોટ મોરબી હાઈવે પર મળી આવી સરકારી ચણા દાળની અસંખ્ય કોથળીઓ.*

*રાજકોટ મોરબી હાઈવે પર મળી આવી સરકારી ચણા દાળની અસંખ્ય કોથળીઓ.* *તા.૮.૪.૨૦૨૦ રાજકોટ મોરબી હાઈવે પર કચરો ડમપીગ કરવાની જગ્યાએ મોટ્ પ્રમાણમાં સરકારી ચણા દાળની કોથળીઓ ખાલી હાલતમાં મળી આવતા અનાજ કૌભાંડીઓએ આ કોથળીઓ માંથી અનાજ કાઢીને તેનુ બારોબાર વેચાણ કરી દિધુ હોવાની આશંકાથી તંત્ર દોડતુ થયુ છે. ડેપ્યુટી કલેક્ટર દ્વારા આ બાબતે ડમપીગ સાઈડની […]