આબુરોડ ના સિયાવા મુકામે ભરાતો ગણગોર નો મેળો રખાયો મુલત્વી ગુજરાતના સરહદીય રાજસ્થાનમાં આદિવાસી સમુદાય નો દરવર્ષે ગણગોરનો મેળો આબુરોડ પાસેના સિયાવા મુકામે ભરાતો જેમાં ગુજરાત ના અમીરગઢ અને દાંતા પંથક માથી મોટી સંખ્યમાં આદિવાસી ભાઈ બહેનો મેળાની મજા માણવા આવતા હોય છે પરંતુ આ વખતે કોરોના વાયરસ તેમજ સરકાર દ્વારા આપવામાં આવેલા જાહેરનામાનો અમલ […]
Gujarat
રાજકોટ શહેર ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જંગલેશ્વર માં ધોડેસવાર પોલીસ તેમજ લાઉડ સ્પીકર સાથે પેટ્રોલીંગ.*
*રાજકોટ શહેર ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જંગલેશ્વર માં ધોડેસવાર પોલીસ તેમજ લાઉડ સ્પીકર સાથે પેટ્રોલીંગ.* *રાજકોટ શહેર તા.૬.૪.૨૦૨૦ ના રોજ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જંગલેશ્વરમાં રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ સાહેબની સૂચના થી ડી.સી.પી. ઝોન-૧ શ્રી.રવિમોહન સૈની તથા એ.સી.પી. શ્રી.રાઠોડ સાહેબ ને રાહબરીમાં ઘોડેસવાર પોલીસ મારફતે પેટ્રોલિંગ કરવામાં આવેલ તેમજ લોકોને લાઉસ્પીકર થી ઘરોમાં […]
રાજકોટ શહેર જીલ્લા ગાડૅન ચોક પાસે આવેલ લલુડી વોકળીમાં D.C.P. રવિ મોહન સૈની સાહેબે મુલાકાત લીધી.*
*રાજકોટ શહેર જીલ્લા ગાડૅન ચોક પાસે આવેલ લલુડી વોકળીમાં D.C.P. રવિ મોહન સૈની સાહેબે મુલાકાત લીધી.* *રાજકોટ શહેર તા.૫.૪.૨૦૨૦ ના રોજ ડી.સી.પી. ઝોન.૧ શ્રી.રવિ મોહન સૈની સાહેબે આજરોજ લલુડી વોકળી વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન તેમજ મજુર વસાહત કે જ્યાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય મજુર વર્ગ રહે છે. તેઓની મુલાકાત લઇ અને તેઓને જમવા વિગેરેની કોઈ […]
રાજકોટ શહેર કાલાવડ રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિર દ્વારા અનોખી રીતે અપાયું સમર્થન
*રાજકોટ શહેર કાલાવડ રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિર દ્વારા અનોખી રીતે અપાયું સમર્થન.* *રાજકોટ શહેર તા.૬.૪.૨૦૨૦ કોરોના વાઇરસ સામેની લડત માં પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલ અપીલ ને મળ્યું મોટું સમર્થન. રાજકોટ કાલાવડ રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિર દ્વારા અનોખી રીતે અપાયું સમર્થન. દિવડા ની ગો કોરોના ની રંગોળી બનાવીને સંતો દ્વારા દીપ આરતી ઉતારવામાં આવી. […]
પાટણ વધુ એક પોઝિટીવ કેસ નોંધાયો
રિપોટૅર – ધવલ ઠકકર પાટણ કોરોના વાયરસનો વઘુ એક પોઝિટીવ કેસ. સિઘ્ઘપુરમાં વઘુ એક પોઝિટીવ કેસ સામે આવ્યો. મુંબઈથી આવેલા ૪૭ વર્ષિય પોઝિટીવ સંક્રમણ વ્યક્તિના જ સંપર્કમાં આવેલ વ્યકિતને કોરોના પોઝિટીવ. સિઘ્ઘપુરના એક જ વિસ્તારમાં વઘુ એક પોઝિટીવ કેસ સામે આવ્યો. ૫૧ વર્ષિય પુરુષને કોરોના પોઝિટીવ . નોંધ : શનિવારે સામે આવેલ પોઝિટીવ કેસ વ્યકિતના […]
ગુજરાત સરકાર ગાંધીનગર માન્ય કલા સંસ્થા ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા રઘુવંશી રિયા તન્નાની વિશેષ સન્માન માટે પસંદગી કરવામાં આવી
ગુજરાત સરકાર ગાંધીનગર માન્ય કલા સંસ્થા ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા રઘુવંશી રિયા તન્નાની વિશેષ સન્માન માટે પસંદગી કરવામાં આવી સુરત માં જન્મેલી અને હાલ જુનાગઢમાં રહેતી રઘુવંશી રિયા તન્ના એ માતા પિતા ના આશિર્વાદ થી તેમજ જલારામ બાપા ની કૃપા થી કલાક્ષેત્રે એઁકર તરીકે તેમજ ટિકટોક સ્ટાર તરીકે જબરી ખ્યાતિ લોક ચાહના પ્રાપ્ત કરેલ […]
જૂનાગઢ પોલીસના આધિકારીઓ તથા પોલીસ સ્ટાફનું અભિવાદન કરવામાં આવેલ હતું.
_ગઈ કાલે રાત્રીના કલાક 9.00 વાગ્યે જૂનાગઢ શહર ખાતે દીપ પ્રગટાવવાનો કાર્યક્રમ હોઈ, જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* દ્વારા સમગ્ર શહેરમાં લોક ડાઉનનો અમલ કરાવવા તથા લોકો એકત્રિત ના થાય એ રીતે બંદોબસ્ત નું આયોજન કરવામાં આવેલ અને પેટ્રોલિંગ ગોઠવવામાં આવેલ હતું. તેઓ દ્વારા કરવામાં આવેલ સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ […]
ધોરાજી નવ વાગ્યે અને નવ મીનીટ દિવા ઓ ટોર્ચ લાઈટો પોતાના રવેશ તથા અગાસીમાં દીવા પ્રગટાયા
ભારત દેશ ના વડાપ્રધાન એવાં નરેન્દ્ર મોદી એ કોરોના વાયરસ ને પગલે લોકડાઉન લગાડવામાં ત્યારે પહેલા ઠાળી વેલણ વગાડી ને કોરોના ને ભગાડવા માટે ભારત દેશ લોકો એ થાળી વેલણ વગાડી ને નરેન્દ્ર મોદી ને સમર્થન આપ્યુ હતું અને નવ વાગ્યે અને નવ મીનીટ દિવા ઓ ટોર્ચ લાઈટો પોતાના રવેશ તથા અગાસીમાં દીવા પ્રગટાવી ને […]
વિસાવદર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા ગરીબ પરિવારોને રાસન કીટનું વિતરણ કરેલ
વિસાવદર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા ગરીબ પરિવારોને રાસન કીટનું વિતરણ કરેલ વિસાવદર તાલુકાનું ની સેવા સમિતિ દ્વારા વિસાવદર આ વિસ્તારના ભુતડી ચોકડીએ રહેતાં મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવી ઝુંપડીમાં રહેતા મજૂર પરિવારો ને કાલસારી ફુટ પ્રોસેસ ના સંચાલક ભરત અમીપરા ના આર્થિક સહયોગ થી ઘઉંનો લોટ તથા ચોખાની કીટ બનાવી વિતરણ કરવામાં આવ્યું જેમાં […]
ટંકારા પોલીસ અને ટંકારા વાસીઓ રાત્રે..૯:૦૦ કલાકે દીપ પ્રગટાવી કોરોના ને અંધકાર ને ભગાવયો
ટંકારા પોલીસ અને ટંકારા વાસીઓ રાત્રે..૯:૦૦ કલાકે દીપ પ્રગટાવી કોરોના ને અંધકાર ને ભગાવયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ ના નાગરિકોને કરેલ અપીલ મુજબ ટંકારા વાસીઓએ પોતાના ધર ની લાઇટો બંધ કરી અને બાલ્કની અને છતમાં દીપ પ્રગટાવેલ અને પકાશ રેલાવી કોરોના વાયરસને ભગાવેલ.. ટંકારા પોલીસ દ્રારા રાજબાઈ ચોકમાં મોરબી પોલીસ અને ટંકારા પોલીસ સ્ટેશન […]









