Haryana

નૂહ હિંસામાં નોંધાઈ ૧૦૪ હ્લૈંઇ, ૨૧૬ની ધરપકડ

નૂહ-હરિયાણા હરિયાણાના નૂહમાં વિશ્વ હિન્દુ પરિષદના સરઘસ દરમિયાન ફાટી નીકળેલી હિંસામાં અત્યાર સુધીમાં ૭ લોકોના મોત થયા છે. મામલાની ગંભીરતાને જાેતા હરિયાણા સરકારે ૮ ઓગસ્ટ સુધી નૂહમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર નૂહમાં નિર્ધારિત તારીખ સુધી મોબાઈલ ઈન્ટરનેટ અને જીસ્જી બંને સેવા પર પ્રતિબંધ રહેશે. પલવલ જિલ્લામાં આ […]

Haryana

નૂહ હિંસાને લઈ સરકાર એક્શનમાં આવી

નૂહ-હરિયાણા હરિયાણાના નૂહમાં હિંસા બાદ બુલડોઝરની કાર્યવાહી ચાલી રહી છે. ચોથા દિવસે પણ વહીવટી તંત્રએ ગેરકાયદેસર અતિક્રમણ પર બુલડોઝર ચલાવી દીધુ છે. આજે પ્રશાસને નૂહમાં આવેલી સહારા ફેમિલી હોટલને તોડી પાડી છે. મોટી વાત એ છે કે હિંસા દરમિયાન આ હોટલમાંથી પથ્થરમારો થયો હતો અને હોટલ સંચાલકો પર હિંસાનો આરોપ છે. વહીવટીતંત્રનું કહેવું છે કે […]

Haryana

હરિયાણાના નૂહ હિંસા અંગે નોંધાયેલી ચાર હ્લૈંઇ સામે આવી

નૂહ-હરિયાણા હરિયાણાના નૂહમાં હિંસા દરમિયાન નલહર મંદિર અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન પર થયેલા હુમલા બાદ નોંધાયેલી એફઆઈઆરની વિશેષ વિગતો સામે આવી છે. જે સ્પષ્ટપણે દર્શાવે છે કે કેવી રીતે બંન્ને સ્થળે બદમાશોએ સંપૂર્ણ પ્લાનિંગ સાથે હુમલો કર્યો હતો. ઘટના અંગે ચાર એફઆઈઆરમાં નોંધાયેલી માહિતી સામે આવી છે. જેમાં હુમલામાં સંડોવાયેલા લોકોની સાથે સંપૂર્ણ પ્લાનિંગનો […]

Haryana

નૂહ-માનેસરમાં ઈન્ટરનેટ પ્રતિબંધ લંબાયો, બે રાજ્યો એલર્ટ મોડ પર

નૂહ-હરિયાણા હરિયાણાના હિંસા પ્રભાવિત વિસ્તારોમાં ઇન્ટરનેટ પરનો પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે. ગુરુગ્રામના નૂહ, ફરીદાબાદ, પલવલ અને સોહના, પટૌડી અને માનેસરમાં ઈન્ટરનેટ પ્રતિબંધ ૫ ઓગસ્ટની રાત સુધી લંબાવવામાં આવ્યો છે. જાે કે, ગુરુગ્રામ શહેરમાં ઇન્ટરનેટ સેવાઓ પુનઃસ્થાપિત રહેશે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના ૧૧ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય રાજસ્થાનમાં એલર્ટ જારી કરવામાં આવ્યું […]

Haryana

હરિયાણાની જનસંખ્યા ૨.૭ કરોડ, પોલીસ દરેકની સુરક્ષા કરી શકતી નથી ઃ મનોહર લાલ ખટ્ટર

હરિયાણા હરિયાણાના નૂહમાં ભડકેલી હિંસા પર મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરનું એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. તેમણે બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, પોલીસ દરેકની સુરક્ષા કરી શકતી નથી. રાજ્યની વસ્તી ૨.૭ કરોડ છે. અમારી પાસે ૬૦,૦૦૦ જવાન છે. આવી સ્થિતિમાં પોલીસ દરેકની સુરક્ષા કરી શકતી નથી. મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે, રાજ્યમાં સાંપ્રદાયિક હિંસામાં ૨ […]

Haryana

હરિયાણા ડેપ્યુટી સીએમએ જણાવ્યું નૂહમાં ફાટી નીકળેલી હિંસાનું કારણ

નૂહ-હરિયાણા હરિયાણાના નૂહમાં સોમવારથી શરૂ થયેલી હિંસા કેવી રીતે વધતી ગઈ તેની તપાસ સતત ચાલી રહી છે. આ દરમિયાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ શોભાયાત્રાના આયોજકો પર જ સવાલો ઉઠાવ્યા છે. દુષ્યંત ચૌટાલાનું કહેવું છે કે આયોજકોએ સ્થાનિક પ્રશાસનને ભીડ વિશે સાચી માહિતી આપી ન હતી, જેના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ હતી. હરિયાણાના ડેપ્યુટી […]

Haryana

નૂહમાં રમખાણો અટકાવવા ઈન્ટરનેટ શટડાઉન કરાયું

નૂહ-હરિયાણા હરિયાણાના નૂહ જિલ્લામાં ગઈકાલે હિંસા ફાટી નીકળી હતી, જેમાં તોફાનીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. બ્રીજમંડળ વિસ્તારની જલાભિષેક શોભાયાત્રા દરમિયાન બે કોમ વચ્ચે મારામારી થઈ છે. આ પછી નૂહ સિવાય ગુરૂગ્રામમાં પણ ઘણી આગચંપી થઈ હતી. પરિસ્થિતિનો સામનો કરવા માટે, હરિયાણા સરકારે જિલ્લામાં કર્ફ્‌યુ લાદ્યો અને કલમ ૧૪૪ લાગુ કરી. હિંસાગ્રસ્ત નૂહમાં સરકારે ઈન્ટરનેટ સેવાઓ […]

Haryana

નૂહ હિંસામાં અત્યાર સુધીમાં ૫ના મોત, ૮૦ લોકોની ધરપકડ

નૂહ-હરિયાણા હરિયાણાના નૂહ જીલ્લામાં સોમવારે એક શોભાયાત્રા પર પથ્થરમારો બાદ સ્થિતિ તંગ બની ગઈ છે. તેની અસર આસપાસના જિલ્લાઓ અને વિસ્તારોમાં પણ જાેવા મળી રહી છે, જેમાં ગુડગાંવ, ફરીદાબાદ, માનેસર અને સોહનાનો સમાવેશ થાય છે. સોહનામાં તણાવના કારણે સાવચેતીના પગલારૂપે આજે પણ શાળા-કોલેજાે બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. મસ્જિદમાંથી ફાયરિંગની માહિતી મળ્યા બાદ ક્રાઈમ […]

Haryana

સ્યુસાઈડ નોટમાં નામ હોવુ એટલે દોષીત જ હોય તેવુ ના ગણાય, કાયદો શું કહે છે?..તે જાણો..

હરિયાણા ગીતિકા શર્મા આત્મહત્યા કેસમાં હરિયાણાના ભૂતપૂર્વ પ્રધાન ગોપાલ કાંડાને નિર્દોષ જાહેર કર્યા પછી, એક પ્રશ્ન બહુ ઝડપથી ચર્ચાઈ રહ્યો છે કે સ્યુસાઈડ નોટમાં નામ આવ્યા પછી આરોપીને કેવી રીતે નિર્દોષ છોડી શકાય? શું સ્યુસાઈડ નોટમાં નામ હોવુ એ પૂરતો પુરાવો નથી? કારણ કે અત્યાર સુધી એવું માનવામાં આવે છે કે સ્યુસાઈડ નોટમાં નામ આવવાનો […]

Haryana

હરિયાણામાં ભારે વરસાદ, ૧૬ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

હરિયાણા હરિયાણામાં ભારે વરસાદને કારણે હાલત ખરાબ થઈ છે. રાજ્યના અનેક જીલ્લામાં વરસાદ પડવાથી ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ અહીં ભારે વરસાદ પડવાની શક્યાતા છે. ૧૬ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ જાેવા મળી રહી છે. હરિયાણામાં ઘણી જગ્યાએ કંટ્રોલ રૂમ બનાવવામાં […]