Haryana

G-20 સમિટની સજાવટના રાખેલા ફુલોના કુંડા ઉપાડી ગયો, ૨૪ કલાકમાં પોલીસે આરોપીને ઝડપ્યો

ગુરુગ્રામ હરિયાણાના ગુરુગ્રામમાં નેશનલ હાઈવે ૪૮ પર શંકર ચોક પર સજાવટ માટે રાખવામાં આવેલા ફુલોના કુંડાની ચોરી કરનારા શખ્સની ધરપકડ થઈ ગઈ છે. તેની પાસેથી ફુલોના કુંડા પણ જપ્ત કરવામાં આવ્યા છે. ધરપકડ કરવામાં આવેલા યુવકનું નામ મનમોહન છે અને તે ગાંધીનગર વિસ્તારનો છે. આ ગાડી તેની પત્નીના નામે છે. તે ખુદ પ્રોપર્ટી ડીલિંગનું કામ […]

Haryana

હરિયાણામાં કોરોનાનાં ડરથી મહિલાએ હદ વટાવી, પોતાનાં જ બાળકને ૩ વર્ષ કેદ કરીને રાખ્યું

હરિયાણા હરિયાણાનાં ગુરુગ્રામની મહિલાએ કોરોનાનાં ડરથી હદ વટાવી દીધી. આ મહિલા કોરોનાથી એટલી ડરી ગઈ હતી કે, તેણે પોતાનાં બાળકને ત્રણ વર્ષ સુધી ઘરમાં કેદ કરી રાખ્યું હતું. મહિલા પોતે પણ તેનાં ૧૧ વર્ષનાં છોકરા સાથે ઘરમાં જ પૂરાઈ રહી. મુનમુન નામની આ મહિલા ન તો પોતે ઘરમાંથી બહાર નીકળતી હતી, કે ન તો પોતાનાં […]

Haryana

હરિયાણા સરકારે સ્કૂલોમાં વિદ્યાર્થીઓ પાસેથી પાછા માગી રહી છે વહેંચેલા ટેબલેટ

હરિયાણા હરિયાણા સરકારે સ્કૂલોમાં વહેંચેલા ટેબલેટ વિદ્યાર્થીઓ પાસેથી પાછા માગી રહી છે. ગત વર્ષે ભાજપ-જેજેપી સરકાર દ્વારા એક કલ્યાણકારી યોજના અંતર્ગત મફત ટેબલેટ આપવામાં આવ્યા હતા. હવે સરકાર તે પાછા માગી રહી છે. આ સંબંધમાં સ્કૂલ શિક્ષણ નિદેશાયલે સ્કૂલોના પ્રિન્સિપલને નિર્દેશ આપ્યા છે કે, જે વિદ્યાર્થીઓએ હજૂ સુધી ટેબલેટ પરત નથી કર્યા, તેમને પરીક્ષા માટે […]

Haryana

હરિયાણમા સિરસામાં પરિવાર લગ્ન માટે રાજી ના થયો તો પ્રેમી યુગલે જીવન ટૂંકાવ્યું

હરિયાણા હરિયાણમા આવેલા સિરસામાં એક અજીબ ઘટના સામે આવી છે. સિરસા બાયપાસ રોડ પર સ્થિત ઝોપરા પાસે એક અનાજ બજારની ખાલી જગ્યામાંથી રવિવારે મોડી રાત્રે એક યુવક અને એક મહિલાના મૃતદેહ મળી આવ્યા હતા. તે બાદ સોમવારે પોલીસે યુવક અને યુવતીના મૃતદેહ પોસ્ટમોર્ટમ બાદ તેમના સંબંધીઓને સોંપ્યા હતા અને આગળની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય […]

Haryana

સિલિન્ડર બ્લાસ્ટથી પરિવારના ૬ લોકો જીવ ગુમાવ્યા, દુર્ઘટના પછી અફરાતફરી મચી

પાનીપત હરિયાણાના પાણીપતના તહેસીલ કેમ્પ વિસ્તારમાં બુધવારે સવારે એક ઘરમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટ થવાથી એક જ પરિવારના છ લોકોના મોત થયા હતા. જાણવા મળી રહ્યું છે કે જે સમયે ગેસ સિલિન્ડરમાં આગ લાગી, ત્યારે સવારનો નાસ્તો બનાવવાની તૈયારી ચાલી રહી હતી. જેમાં સમગ્ર ઘર આગની ઝપેટમાં આવી ગયું હતુ. આગ ઝડપથી ફેલાઈ જતા વિકરાળ સ્વરુપ […]

Haryana

હરિયાણામાં પરીક્ષામાં વિદ્યાર્થીઓને વહેલા ઉઠાડવા મંદિર- મસ્જિદ- ગુરુદ્વારથી વાગશે સવારે એલાર્મ

ચંડીગઢ આગામી માર્ચમાં યોજાઈ રહેલી બોર્ડ પરીક્ષાને ધ્યાને રાખતી સ્કૂલોમાં પાસીંગ ટકાવારી સુધારવા માટે હરિયાણા સરકારે ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને વહેલા ઉઠાવવા માટે મંદિરો અને મસ્જિદો તથા ગુરુદ્વારોમાંથી એલાર્મ વગાડવાનું કહેવામાં આવ્યું છે. રાજ્યના શિક્ષણ વિભાગથી સંબંધિત સ્કૂલ અધિકારીઓને પણ કહેવાયું છે કે, તે માતા-પિતાને પોતાના બાળકોને સવારે ૪.૩૦ કલાકે ઉઠી જવાનું કહે. જેથી […]

Haryana

હરિયાણાના યમુનાનગરમાં સ્કૂલ ટીચર પર ફરીથી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો

યમુનાનગર હરિયાણાના યમુનાનગરમાં સ્કૂલ ટીચર પર ફરીથી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો છે. આ વખતે ઘટના ડીએવી પબ્લિક સ્કૂલમાંથી સામે આવી છે. આરોપ છે કે, ડીએવી પબ્લિક સ્કૂલના શિક્ષકોએ ચોટી રાખવા અને માથા પર તિલક લગાવીને આવતા વિદ્યાર્થીઓના ચહેરા પર એસિડ ફેંકવાની ધમકી આપી છે. આ વાતથી પીડિત વિદ્યાર્થીઓ ડરી ગયા છે. તેમણે ઘરે […]

Haryana

હરિયાણામાં મહિલાને તંત્રએ ૨૧ લાખનું લાઈટ બિલ મોકલ્યું, ઢોલ-નગારા વગાડી કર્યો વિરોધ

પાનીપત હરિયાણામાં સાઠ ગજના મકાનમાં રહેતી એક વૃદ્ધ મહિલાને વિજળી વિભાગ તરફથી ૨૨ લાખનું લાઈટ બિલ મોકલ્યું છે. જેના વિરોધમાં વૃદ્ધ મહિલાએ નિગમની ઓફિસ બહાર ઢોલ વગાડી અને મિઠાઈ વહેંચી હતી. હકીકતમાં પાનીપતમાં સબડિવિજન વિજળી નિગમ કાર્યાલયમાં વિજળી બિલ વધારે આવવા પર અલગ રીતે ખુશી મનાવી હતી. સંત નગરની રહેવાસી ૬૫ વર્ષિય સુમનના ૬૦ ગજના […]

Haryana

કોલ્ડ ડ્રિંકની બોટલમાં ફસાઈ ગયો પ્રાઈવેટ પાર્ટ, વિચિત્ર પ્રકારનો મામલો સામે આવ્યો

હરિયાણા હરિયાણાના પાણીપત જિલ્લામાં વિચિત્ર પ્રકારનો મામલો સામે આવ્યો છે. જ્યાં એક ૫૨ વર્ષના વ્યક્તિનો પ્રાઈવેટ પાર્ટ બોટલમાં ફસાઈ ગયો. સ્થિતિ એવી થઈ ગઈ કે હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. પાણીપતના સામાન્ય હોસ્પિટલમાંથી આ વ્યક્તિને રોહતક પીજીઆઈ રેફર કરવામાં આવ્યો. જ્યાં ઓપરેશન કરીને બોટલમાંથી ગુપ્તાંગ બહાર કાઢવામાં આવ્યું. એવું પણ કહેવાઈ રહ્યું છે કે આ આધેડ […]

Haryana

હરિયાણામાં મહિલા સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા યુવકની હત્યા, પૂર્વ બોયફ્રેન્ડની ધરપકડ

હરિયાણા હરિયાણાના રેવાડીના ધારુહેડા વિસ્તારમાં એક મહિલા સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા યુવકની ગોળી મારીને હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. હત્યાનો આરોપ મહિલાના પૂર્વ બોયફ્રેન્ડ પર છે. આરોપી જે થોડા સમય પહેલા મહિલા સાથે લિવ ઇન રિલેશનશિપમાં પણ રહેતો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. રાજસ્થાનના ભરતપુર જિલ્લાના જીરોલી ગામનો રહેવાસી […]